Sunday, August 16, 2026

વડોદરાની કંપનીના કેમિકલ વેસ્ટનું કૌભાંડ પકડાયું

છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણ માફિયાઓ બહારના જિલ્લા માંથી કેમિકલ વેસ્ટ લાવી ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર નિકાલ કરે છે. આ રેકેટ ને પર્દાફાશ કરવા પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમે માહિતી ભેગી કરી હતી. એક આઇસર ટેમ્પો ને જ્વલંતશીલ-હાઇલી એસિડિક કેમિકલ-રેસિડયું ભરેલા ડ્રમ્સ સાથે પકડી પાડયો હતો. ગેરકાયદેસર નિકાલ કરવા અર્થે વડોદરા નંદેસરીથી ડ્રમ્સમાં કેમિકલ વેસ્...

14 હજાર શાળા એક વર્ગખંડમાં ચાલે છે

નવી માધ્યમિક શાળા મંજૂર કરવામાં રૂ.50 લાખનો ભ્રષ્ટાચાર રાજ્યમાં આવેલી નવી માધ્યમિક શાળાઓની મંજૂરીઓમાં રૂ.10 લાખ થી લઈ રૂ.50 લાખ સુધીની લેતીદેતી કરીને નિયમ વિરુદ્ધ મંજુરી આપવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રાજ્યમાં બેફામ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની મંજુરીમાં નિયમોના...

રિલાયન્સે દેશ વિરુદ્ધ કૌભાંડ કર્યું હોય તેને માનહાનિ શાની? આમ આદમી પાર...

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંઘ અમદાવાદમાં "રાફેલ ઘોટલા" ને રાજ્યસભા માં ઉજાગર કરવા બદલ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તથા અન્યો વતી માનનીય સાંસદ સંજય સિંઘ પર 5000 કરોડનો માનહાનિનો દાવો અમદાવાદની સિટી સિવિલ અને સેસન્સ કોર્ટ, નવરંગપુરા ખાતે કરવામાં આવ્યો હતો. જેનો જવાબ આપવા માટે તેઓ કોર્ટ માં સવારે 11:00 વાગ્યે હાજર રહ્યાં હતાં . કોર...

સોનાનું રહસ્ય, હેરોઈનની તપાસ કરતી એજન્સી સોનું શોધવા લાગી પણ હાથમાં ન ...

પોરબંદર પાસેના દરિયામાં સોનું અને શસ્ત્રોની શોધ કરવા માટે દિલ્હી પોલીસની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ પોરબંદરના દરીયા કાંઠે ગોસબારામાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરતા આશ્ચર્ય સર્જાયું હતું. પોરબંદરના કોસ્ટલ હાઇવે પર સમુદ્ર કિનારે જમીનમાં સોનું અને શસ્ત્રો નાખવામાં આવ્યા હોવાના અનુમાનને પગલે કેટલાક દિવસથી JCB સહિતની મશીનરી દ્વારા ખોદકામ કરવામાં આ...

ભાજપ સરકારે અદાણીનો માફ કરાયેલો રૂ.200 કરોડના દંડનો ચૂકાદો ક્યારે ?

અદાણી પોર્ટ સામે આજે પણ લડત ચાલુ જ છે. 2013માં કેન્દ્ર સરકારે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો તેમજ માછીમારોને તેમજ પર્યાવરણને અદાણી નુકશાન કરેલ છે તેના માટે 200 કરોડ સ્થાનિક લોકોના પુનર્વસન માટે આપવા આદેશ કરેલો તે ભાજપની કેન્દ્ર સરકારે 2016માં માફ કરી નાખ્યા. તેના માટે સ્થાનિક લોકો દેશની સર્વોચ્ચ અદાલતમાં ગયા હતાં SC કહ્યું હતું કે NGTમાં જાવ. કચ્છના લ...

જુની એસટી બસો ખરીદવાનું ગુજરાત સરકારનું કૌભાંડ

એસ ટી બસોને ભાડે લેવાના કરાર વર્ષ-2018માં કરવામાં આવેલો જેમાં એક વર્ષ જુની બસો એસ.ટી.નિગમ માટે આપવાની રહેશે તેમ છતાં, બસો બનાવતી કંપનીએ બસ વેચાતી ન હોવાથી એસ.ટી.નિગમમાં ગાંધીનગર સુધી ગોઠવણ કરીને જુની બસો એસ.ટી.નિગમને પધરાવી દીધી છે. કરોડો રૂપિયાની ભાડાની રકમ એસ.ટી.નિગમ ખાનગી વાહન માલિકોને ચુકવે છે. પરંતુ, મ્યુનિસિપલ કોર્પોરેશનના વ્હીકલ ટેક્ષની ચ...

પ્રદુષિત પાણીને શુદ્ધ કરતાં દેશની તાકાતવર કંપનીઓના પ્લાંટને બંધ કરવા આ...

વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ’ શરૂઆતનું નામ ‘એફ્લુએન્ટ ચેનલ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ’ હતું. વડોદરા પેટ્રો કેમિકલ કોમ્પલેક્ષમાં આવેલ મોટા ઉદ્યોગો GSFC, GACL, રિલાયંસ અને નંદેસરીમાં આવેલ કેમિકલ ઉદ્યોગો તથા 1994 પછી આ ચેનલ - પાઈપલાઈન ધનોરા ગામ થી સરોદ 55.6 કિમીની આસપાસમાં આવેલ ઉદ્યોગો સ્થાપાયા જે તમામનું એફ્લુએન્ટ આ ચેનલ - પાઈપલાઈન દ્વારા સરોદ ખાતે મ...

ગુજરાતને અન્યાય થયો કેમ કહેવાય

ગુજરાતના મુખ્યપ્રધાન, તેમના પ્રધાનો અને ભાજપના નેતાઓ સતત એમ કહે છે કે ગુજરાતને ભારત સરકાર અન્યાય કરે છે. ઘણા પ્રધાનો તદ્દન મનઘડંત આંકડા આપીને વાતો કરતાં જોવા મળ્યા છે પણ હકીકતમાં, ગુજરાતને ભારત સરકાર તરફથી અન્યાય થાય છે એમ સતત કહેવું એ ગુજરાતના લોકોના મગજમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અસંતોષનાં બીજ વાવવા સમાન છે. યાદ રહે કે નરેન્દ્ર મોદી 2001ના ઓક્ટો...

મનોમહન સીંઘ કરતાં મોદીએ ગુજરાતને ઓછા નાણાં આપ્યા 

નાણાકીય ફાળવણીમાં ૧૦ટકા ઘટાડો કર્યો છે. 11થી 14માં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સીંઘે ગુજરાતને વધુ નાણા ફાળવણી કરી હતી. જયારે ગુજરાતના નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્ય ગુજરાતને 10 ટકા ઓછા નાણાં આપ્યા છે. ઓગસ્ટ-2018ની લોકસભાની સત્તાવાર માહિતિ પુસ્તીકામાં આ બાબતો સામે આવતાં ગુજરાતના પૂર્વ નાણાં પ્રદાન સૌરભ દલાલ વારંવાર જાહેર કરતાં હતા કે ગુજરાતને વડાપ...

ગુજરાતના લોકોની સૌથી લાંબી, 50 વર્ષથી ચાલતી અન્યાય સામેની લડાઈ

ઉચ્છલ તાલુકાના નારણપુર ગામના ઉકાઈ બંધ બન્યો ત્યારે જમીન ડૂબમાં જતી હતી ત્યારે સરકારે ખેડૂતોની જમીન લઈ લીધી હતી. સરકારે આ ગામના ખેડૂતોની જમીન લઈ તો લીધી છે. જેમાં સરકાની ભૂલ છે. બંધ ભરાય ગયા પછી પણ અહીં સુધી પાણી પહોંચતું નથી. 1968થી અહીં ખેડૂતો એકલાસી તરીકે ખેતી કરતાં રહ્યાં છે. તેથી 37 ખેડૂતો આ જમીન પરત માંગી રહ્યા છે. પણ સરકાર તેમને તેમની જમીન તે...

સોલાર પાર્ક પાસે રણમાં મોટું સરોવર બનતા જમીન કરોડોની બનશે

રાજ્ય સરકારે સૂર્ય ઊર્જા અને પવન ઊર્જા માટે કચ્છની વેરાન જમીનો સાવ મફતમાં આપવાનું શરૂ કરી દીધું છે. હાઇબ્રીડ પાર્ક ડેવલપરને સરકારી ખરાબાની જમીન 40 વર્ષ માટે ના ભાડાપટ્ટે પ્રતિ હેકટર રૂા.15,000 વાર્ષિક ભાડું લેશે. હાઇબ્રીડ પાર્ક માટે ફાળવવામાં આવતી જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે એવો રાજય સરકારે  નિર્ણય પણ લીધો છે. પણ કચ્છના હજારો ચોરસ કિલોમીટર સૂકા...

મગફળી દાણામાંથી લિનોલીક એસિડ ઘટાડી કોલેસ્ટ્રોલ મુક્ત કરવા પ્રયોગો

ડાયેટિંગ કરતા અને હાઈ કોલેસ્ટેરોલ ધરાવતા સ્વાદના શોખીનો માટે જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ કોલેસ્ટ્રોલ મુક્ત મગફળીની નવી જાત તૈયાર કરી દીધી છે. જે આવનારા સમયમાં ખેતોરમાં જોવા મળશે. હજુ તેના પર કેટલાંક અખતરા ચાલી રહ્યાં છે. જેનોમ ટેકનોલોજી દ્વારા તેના DNA – રંગસૂત્રો બદલી નાંખાવામાં આવ્યા છે. મગફળીનો ગુણધર્મ છે કે તેના દાણામાંથી 45થી50 ટકા...

ગુજરાતના ગુમ થતાં બાળકો ક્યાં વેચાય છે

બાળ હત્યા – દિલીપ પટેલ ગુજરાતમાં બાળકો ઉઠાવી જતી ગેંગ આવી છે અને તે બાળકોને ઉઠાવી જાય છે એવી અફવા જૂન 2018માં ફેલાઈ હતી. જેમાં લોકોએ ખોટી રીતે હુમલો કરતાં અમદાવાદમાં એક મહિલાનું મોત થયું હતું. દેવીપુજકની હત્યા કરવામાં આવી અને અનેક લોકો પર હુમલા કરાયા હતા. આ માત્ર અફવા ફેલાવવામાં આવી હતી અને તે સોશિયલ માધ્યમ દ્વારા ફાલાવવામાં આવી હતી. એક અંદાજ મુ...

ઝેરીલું રિફાઈન્ડ તેલ બનાવવા વપરાતી બ્લીચીંગ ક્લે કચ્છમાં બને છે

ચોરી પર સીનાચોરી – દિલીપ પટેલ ખાદ્યતેલને રિફાઈન્ડ કરવા વપરાતી બ્લીચીંગ ક્લેનું ઉત્પાદન એશિયામાં એકમાત્ર આશાપુરા પરફોક્લે કંપની દ્વારા થાય છે. ભુજના ભુજોડીમાં આવેલી આશાપુરા પરફોક્લે નામનાં ઔદ્યોગિક એકમને કાયદાના ભંગ બદલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડે 6 ઓગસ્ટ 2018માં બંધ કરી દીધી હતી. અહીંની બ્લીચીંગ ક્લેની ભારત ઉપરાંત પડોશી અને યુરોપીયન દેશોમાં પ...

ખેડૂતે ગુગલ મેપની મદદથી રૂપાણી સરકારની પોલ ખોલી

ખેતર ખોવાયું  – દિલીપ પટેલ ગુજરાતમાં ખેડૂતો વચ્ચે અંદરોઅંદર વેરઝેર થઈ શકે તેવી ગુજરાતની વિજય રૂપાણીની પોલ દ્વારકાના પાલભાઇ આંબલિયા નામના એક ખેડૂતે ઈન્ટરનેટના ગુગલ મેપની મદદથી ખોલી છે. તેમણે પોતાના ખેતરોનું માપ અને સરકારે તૈયાર કરેલું નવું માપ એકદમ અલગ જણાય છે. ગુગલ પર પોતાના ખેતરનો નકશો શોધી કાઢીને સરકારે તૈયાર કરેલો પોતાના ખેતરનો નકશો સાવ અગલ આ...