Sunday, August 16, 2026

ડાયરામાં રૂપાણીના પ્રધાને રૂપિયાનો વરસાદ કરતા વિવાદ

છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં યોજાતા ડાયરામાં રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. આ રૂપિયાનાં વરસાદનાં કારણે અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે. રાજકોટ યોજાયેલા એક ડાયરામાં રૂપિયાનાં વરસાદ કરવામાં રાજ્યનાં મંત્રી જયેશ રાદડિયાએ પૈસા ફેંક્યા હતા. તેથી તેમની ચારે બાજુ ટીકા થઈ રહ્યાં છે. તે ભારતના લોકોના સ્વમાનનું ચલણ છે કોઈ મોત મસ્તીનું પ્મારદર્ટેશન કરવા માટે રૂપિ...

રૂ. 24 હજાર કરોડ ગરીબ મેળામાં 1.34 કરોડ લોકોને અપાયા પણ ગરીબી દૂર ન થઈ...

૩ જાન્યુઆરી-ર૦૧૯ના પોરબંદરથી રાજ્યવ્યાપી 11મો ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થશે. ર૦૦૯થી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં અત્યાર સુધીમાં ૧૦ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલામાં ૧૪૯૧ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ લાભાર્થીઓને રૂ. ર૩૮૮૯.૬ર કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. આ મેળાઓમાં સમગ્રતયા ૧૩.૯ર લાખ અનુસૂચિત જાતિ, ૩૪.પ૯ લાખ અનુસૂચિત જનજાતિ તથા ૬ર.પપ ...

મહેસાણાના ગામોમાં કૃડ ઓઈલના કૂવા મોતના કૂવા

મહેસાણા જિલ્લાના પેટાળમાં ક્રૂડ ઓઈલનો વિપુલ જથ્થો સંગ્રહાયેલો છે અને તેના જ કારણે મહેસાણા ઓ.એન.જી.સી.મોટા પ્રમાણમાં ઓઈલનું ઉત્પાદન કરે છે. જોકે મહેસાણા જિલ્લાના હરદેસણ અને તેની આસપાસના ગામોમાં ઓએનજીસી દ્વારા ખાનગી એજન્સી પાસે ઓઈલ સંશોધન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં જમીનના પેટાળમાં બ્લાસ્ટ કરી મોટા પ્રમાણમાં ઊંડા કૂવા કરવામાં આવ્યા છ...

ધોલેરા સરમાં કાયદાનો ભંગ કરવાના કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સામે લોકો દ્વારા કરાયેલી અરજીનો નિકાલ આવે નહીં ત્યાં સુધી હાઇ કોર્ટે પૂર્વવત સ્થિતિ જાળવવા આદેશ આપતાં ગુજરાત સરકારના સ્માર્ટ સીટી પ્રોજેક્ટને ફટકો પડયો હતો. 11 ડિસેમ્બર 2017થી આ આદેશ આવ્યો હોવા છતાં તેમાં ગુજરાત સરકાર ખેડૂતોને ટાઉન પ્લાનીંગ એક્ટ હેઠળ નોટિસ આપીને પરેશાન કરી રહી હતી. સાત ગામના 3600 ખેડૂતોને નોટિસ આપ...

ખંડણી માટે નહીં નોકરી માટે સ્વાન કંપનીના મેનેજરનું અપહરણ

બેકારી અને કંપની રાજ – દિલીપ પટેલ દરિયાકાંઠે બંદર બનાવી રહેલી સ્વાન કંપની સથાનિકોને રોજગારી આપતી ન હોવાથી તેના મેનેજરનું અપહરણ કરીને સ્થાનિક લોકોને કામ આપવા માટે માંગણી કરવામાં આવતાં ગુજરાતમાં હવે નોકરી માટે અપહરણ થવા લાગ્યા છે. જે ભાજપ સરકારની નિષ્ફળતાં જણાય છે. સ્વાન કંપનીના પ્રોજેક્ટ મેનેજર વી.કે. શ્રીધરનનું અપહરણ એટલા માટે કહ્યું હતું કે, ચે...

અગસ્ટા વેસ્ટ લેન્ડમાં મોદી સરકાર કપટી ભૂમિકા

અગસ્ટા વેસ્ટ લેન્ડમાં મોદી સરકાર કપટી ભૂમિકા છુપાવવા માટે કામગીરી કરી રહી છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે. રાફેલ સોદામાં કરોડો રૂપિયાના કૌભાંડ, પોતાના મળતિયા ઉદ્યોગપતિને મદદ કરવાના મોદી સરકારના ચાલ-ચલન-ચારિત્ર્ય અને ચહેરો ખુલ્લો પડી જતા ગભરાયેલ, બેબાકળી બનેલી ભાજપ-મોદી સરકાર દેશની જનતાને જવાબ આપે તેવી માંગ કરતા ગુજ...

૨,૮૦૦ જેટલા ગામો ગૌચર વગરના, ઉઘોગપતિઓને ૪૯૧ કરોડ ચો.મી. જમીનો આપી

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામના માલધારી સમાજના આગેવાનો ચમારડી ગામની સ.નં. ૧૦૪૫/૯ની ગૌચરની ૧૪૧૬ વીધા જમીન દબાણમુક્ત કરાવવા માટે તાલુકા પંચાયત, વલ્લભીપુર ખાતે ઉપવાસ આંદોલન ઉપર હતા. આ આગેવાનો પૈકી એક આગેવાન શ્રી રેવાભાઈ ગોદડભાઈ, ઉં.વ. ૫૩નું આજે આંદોલન દરમ્યાન અવસાન થયું છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે માલધારી સમાજના...

ફેક્ટરી માટે બિન ખેતી 8 દિવસમાં કરવાથી ફળદ્રપ જમીન ઘટશે

કૃષિ નીતિ કે અનીતિ – દિલીપ પટેલ ઓનલાઇન એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા 8 થી 10 દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને સરકારે તાકિદ કરી છે. આખીય પદ્ધતી સરળ બને અને અરજી વરત કરવાનું ઓછું થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરવા કહેવાયું છે. તેનાથી હાલ જ્યાં સારી ખેતી થઈ રહી છે તે જમીન ઓછી થતી જશે. હવે આડેધડ બિન ...

ફેક્ટરી માટે બિન ખેતી 8 દિવસમાં કરવાથી ફળદ્રપ જમીન ઘટશે

ઓનલાઇન એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા ૮ થી ૧૦ દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને સરકારે તાકિદ કરી છે. આખીય પદ્ધતી સરળ બને અને અરજી વરત કરવાનું ઓછું થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરવા કહેવાયું છે. તેનાથી હાલ જ્યાં સારી ખેતી થઈ રહી છે તે જમીન ઓછી થતી જશે. હવે આડેધડ બિન ખેતીની જમીન થતી જશે. જે ખરાબાની કે ...

તમાકુ ન પીતા હોવા છતાં ગુજરાતમાં 21 હજાર મોતને ભેટે છે

બીડી પી રહ્યાં હોય તેમની નજીક બેસેલા લોકોમાંતી વિશ્વમાં 6 લાખ લોકો બીડી ન પીતા હોવા છતાં તેઓ બીડી પીને મોતને ભેટી રહ્યા છે. જેમાં 52 ટકા ભારતમાં અને ભારતના કૂલ પેશીવ સ્મોકરમાંથી 7 ટકા ગુજરાતના લોકો મોતને ભેટે છે. ભારતમાં 3 લાખ લોકો બીડી ન પીતા હોવા છતાં તેનો ભોગ બને છે અને 21 હજાર લોકો ગુજરાતમાં મોત થાય છે. તમાકુમાં 4000 પ્રકારના કેમિકલ હોય છે અને ...

આકાશમાં ઉડેતું મોત, તંત્રની રહેમ નજર હેઠળ ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ

સરકાર દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમ છતાં વર્તમાન સમયમાં ખુલ્લેઆમ ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર આ બાબતે હાથ પર હાથ મૂકીને તમાશો જોઈ રહ્યું છે. તાજેતરમાં જ અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી ગળું કપાઈ જતા એક યુવકનું મોત નીપજ્યું હોવાની દર્દનાક ઘટના સામે આવી છે. ત્યારે આવી જ દુર્ઘટના ડીસામાં પણ બની શકે છે...

પ્રયોગ-શાળા, શિક્ષણમાં થતાં અખતરા બધા માટે ખતરો

પ્રાથમિક શાળાના ડીપીઓ અને 3200 સીઆરસી, 200 બીઆરસી અને કેળવણી નિરીક્ષકો, શાળાઓના 1.95 લાખ શિક્ષકો, 38 લાખ વિદ્યાર્થીઓ પાસેથી કામ કેમ લેવું તે મુશ્કેલ બની રહ્યું છે. સરકાર નવા નિયમો લાવે છે પરંતુ એનો અમલ થાય છે કે નહી તેના પર ધ્યાન આપવામાં આવતો નથી. ભાજપ સરકારના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાં પોતાની નિષ્ફળતાં છુપાવવા માટે અખતરા કરી રહ્યાં છે. પ...

રાષ્‍ટ્રના ચોકીદાર અને રાજ્‍યના હવાલદાર બંને ચોર – કોંગ્રેસ

પત્રકાર તથા મીડીયાના મિત્રો સાથેની વાતચીતમાં ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રના ચોકીદાર અને રાજ્‍યના હવાલદાર બંને ચોર છે એવું અમે વારંવાર કહેતા આવ્‍યા છીએ. પહેલાં સત્તામાં બેઠેલા લોકો સામે ચોરીની ફરિયાદો અને આક્ષેપો થતા હતા. આજે સત્તામાં બેઠેલા લોકો ખુદ સરકારી તિજોરીને લુંટાવી રહયા છે અને એ સત્‍ય હવે ધીરેધીરે પ્રજા સમક્ષ આવી રહયું છે. સીબીઆઈન...

લેભાગુ કંપની જીવનસેવાના સંચાલકો-એજન્ટ સામે ગુનો નોંધાયો

લોભામણી સ્કીમ રજૂ કરી લોકોને રોકાણ કરાવી કરોડો રૂપિયાની છેતરપીંડી ઠગાઈ કરનાર ગેંગના ચાર સાગરીતોને રખિયાલ પોલીસે ઝડપી લીધા છે. રખિયાલ પોલીસ સ્ટેશનમાં વેપારી મહિલાએ છેતરપીંડી અને ઠગાઈ આચરનાર જીવનસેવા કંપનીના સંચાલકો અને એજન્ટ સામે ગુનો નોંધાવ્યો હતો. રાજ્યભરમાં શાખાઓ ખોલીને લોકોને લોભામણી લાલચો આપી કરોડો રૂપિયાનું રોકાણ કરી છેતરપીંડી ઠગાઈ આચરવાના કાવ...

સમગ્ર દેશમાં ગુજરાતીઓ ગાંજો સૌથી વધું પીવે છે

ગંજેરી ગુજરાત –  દિલીપ પટેલ રાજ્યમાં દિવસે ને દિવસે નશાખોરી વધતી જાય છે. નસીલા પદાર્થોનું સેવન ગુજરાતમાં હવે સામાન્ય બની રહ્યું છે, અને આ નસીલા પદાર્થોનું રાજ્ય બહારથી રાજ્ય માં ઘુસાડવાનું મસમોટું રેકેટ ચાલી રહ્યું છે. ગુજરાતમાં જેનું વાવેતર પ્રતિબંધીત છે અને જો વાવે તો તે ગંભીર પ્રકારનો ગુનો બને છે. નાર્કોટીક્સનો ગુનો બનતો હોવાથી તેમાં 10 વર્ષ ...