Friday, February 20, 2026
CURRUPTION

મુખ્ય પ્રધાન રૂપાણી દર 4 દિવસે એક ટાઉન પ્લાનીંગ યોજના બનાવે છે, પણ ભાજ...

ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020 રૂપાણીએ 2020ના વર્ષમાં 111 ડી.પી.- ટી.પી.ને મંજૂરી આપીને સતત ત્રીજા વર્ષે 20-20 ક્રિકેટ મેચની જેમ ટી.પી ની મંજૂરીની સદી કરી છે. ત્રણ વર્ષમાં કુલ 108 ડ્રાફ્ટ સ્કીમ્સ, 85 પ્રિલીમીનરી તથા 107 ફાઇનલ ટી.પી.ને મંજૂરી આપી છે. ગયા વર્ષે રૂપાણીએ શું કહ્યું હતું ? રૂપાણી સરકારના ભ્રષ્ટાચારની વિગતો આ ટ્વીટની નીચે લોકોએ કોમેંટ ક...

The claims of the CM, reality of farmers in Gujarat are very different...

મુખ્ય પ્રધાનનો દાવો અને ગુજરાતના ખેડૂતોની વાસ્તવીકતા સાવ ભિન્ન છે, જુઠાણા ચલાવતી રૂપાણી સરકાર ગાંધીનગર, 26 ડિસેમ્બર 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સત્યના પુજારી ગાંધીજીના નામ પરથી જેનું નામ રખાયું છે તે મહાત્મા મંદિરથી 25 ડિસેમ્બર 2020માં કૃષિ કલ્યાણ કાર્યક્રમમાં જાહેરાતો કરી હતી. સેટકોમની મદદથી 248 તાલુકાના હજારો ખેડૂતો સાથે વાતો ક...

ગુજરાતમાં નંબર 1 રિલાયન્સ જિઓની ફ્રિ ઓફરથી સરકરાને રૂ.800 કરોડનું કે પ...

25 ડિસેમ્બર 2020 વેલકમ ટેલિકોમ, હેપ્પી ન્યૂ યર ઓફર અને પ્રાઈમ સર્વિસની ઓફર કરતી ટેલિકોમ કંપની જિઓ પર સરકારની આવકને નુકસાન પહોંચાડવાનો આરોપ 2017થી મૂકાયો છે. રિલાયન્સ જિઓ ઇન્ફોકોમે 2015 સુધી સતત ત્રણ નાણાકીય વર્ષો સુધી તેની આવકમાં ઘટાડો કર્યો હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. જેના કારણે સરકારે લાઇસન્સ ફી વસૂલ કરી હતી. ડ્રાફ્ટ ઓડિટ રિપોર્ટ અનુસાર, ક...
મુકેશ અંબાણી

ગુજરાતમાં ગ્રાહકો વધારવામાં જિઓને 92 હજાર કરોડના ચૂકવણાનો ફાયદો મળ્યો

ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020 ગુજરાતમાં જિઓ 2.50 કરોડ ગ્રાહકો મેળવીને સૌથી મોટી મોબાઈલ ફોન કંપની બની ગઈ છે. જેમાં ફોન કંપનીઓએ રૂ.92 હજાર કરોડ ચૂકવવાના થયા તેમાં જિઓનો સૌથી ઓછો ફાળો હતો. મોદી સરકારે જે નક્કી કરેલું તેમાં તો જિઓને કંઈ ચૂકવવાનું જ ન હતું. 24 ઓક્ટોબર, 2019માં સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંચે નિર્ણય આપ્યો કે કેન્દ્ર સરકારને લગભગ 92,000 રૂ...

સ્મૃત્તિ ઈરાનીએ રૂ.25 લાખ લાંચ માંગી

Smriti Irani demanded a bribe of Rs 25 lakh આંતરરાષ્ટ્રીય શૂટર વર્તિકા સિંહે ઠંડીની સીઝનમાં અમેઠીનું રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. વર્તિકાએ આજે સવારે કેન્દ્રીય મંત્રી અને અમેઠીની સાંસદ સ્મૃતિ ઈરાની અને તેના પર્સનલ સચિવ સહિત 3 લોકો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. વર્તિકાનો આરોપ છે કે કેન્દ્રીય મહિલા આયોગના સભ્ય બનવાના નામ પર તેન...

પ્રાકૃત્તિક ખેતી કરતા પશુપાલક ખેડૂતો માટે મહિને રૂ.900ની ગાય સહાય યોજન...

ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020 સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા 1 લાખ પશુપાલકોને અટલબિહારી બાજપેઈના જન્મ દિને રૂ.48 કરોડની સહાય આપશે. 12400 પશુપાલકોને જિવામૃત બનાવવા 75 ટકા સહાય 25 ડિસેમ્બર 2020એ અપાશે. આ યોજનામાં અત્યાર સુધીમાં માલધારીઓને રૂ.8100 મળી જવા જોઈતા હતા. પણ મળ્યા છે માંડ રૂ.4800. આમ સરકાર ગાયના નામે મત મેળવીને ગાય સાથે પણ છેતર...

ભરૂચની શાળાની 2 કરોડની જમીન 20 લાખમાં વેચી મારવા વકફબોર્ડના અધ્યક્ષ સ...

Wakfboard chairman Sajad Hira's presidency ગાંધીનગર, 24 ડિસેમ્બર 2020 ભરૂચથી 10 કિલોમીટર દૂર કરમાડ ગામની 2015માં એક શાળાની રૂ.2 કરોડની જમીન રૂ.20 લાખમાં વેચી મારવાના કૌભાંડ બાદ ગાંધીનગરની ગુજરાત રાજ્ય વક્ફ ટ્રીબ્યુનલ દ્વારા પગલાં લેવા આદેશ કરાયો છે. જેનાં વકફબોર્ડના અધ્યક્ષ સામે પગલાં ભરવા ભલામણ કરવામાં આવ્યો છે. હવે ગુજરાત રાજ્ય વકફબોર્ડન...
BHARAT JALA FARMER LEADER, GUJARAT

25 ડિસેમ્બરે ભાજપ સુશાસન દિવસ મનાવશે, પણ ખેડૂતો માટે મોદી-રૂપાણીનું સુ...

ગાંધીનગર, 22 ડિસેમ્બર 2020 ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર કર્યું છે કે, 25 ડિસેમ્બર 2020એ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મ જયંતીએ સુશાસન દિવસ મનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર દા. મોદી દ્વારા ખેડૂત હિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વ વિશે સમગ્ર દેશની જનતાને સંબોધિત કરવામાં આવશે. કૃષિ સહાય નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂત...
KISANSANGH 2011

ગુજરાત કિસાન સંઘ યાદ કરો તમારr 10 વર્ષની માંગણી, કેમ મોન છો

ગાંધીનગર, 21 ડિસેમ્બર 2020 ખેડૂતો કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને ગુજરાત કિસાન સંઘ પોપટ બનીને ખેડૂતની વાત કરવાના બદલે મૌન બેસી ગયું છે. ભાજપની રૂપાણી સરકારની સાથે છે પણ ગુજરાતના 30 લાખ ગરીબ ખેડૂત પરીવારોની સાથે કિસાન સંઘ નથી. અગાઉ ગર્જના કરનારાઓ હવે બીકણ બની ગયા છે. 9 પહેલા 16 ડિસેમ્બર 2011માં ગાંધીનગરમાં ‘કિસાન અધિકાર રેલી’માં ખેડૂતોએ ભીખ ...
modi

3 કૃષિ કાયદા ગ્રામ્ય અર્થતંત્ર ડગમગાવી ગામડાઓને તો તોડશે, પણ પ્રજાને લ...

3 AGRICULTURAL LAW WILL REMOVE THE RURAL ECONOMY SHALLING THE VILLAGES, BUT LIKE PEOPLE (કેન્દ્ર સરકારના 3 કાયદા અને ખેડૂતોના વિરોધ અંગે આજે પણ ઘણાં લોકોને અનેક પ્રશ્નો છે. તેઓ વારંવાર કહે છે કે કાયદો શું છે અને વિરોધ શું છે. તેમના તમામ પ્રશ્નોનોના જવાબ અહીં આપવામાં આવ્યા છે. ) ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020 સરકાર ત્રણ કૃષિ બીલોને કૃષિ સુધારણા...

અમદાવાદનું અદાણી એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ, 1300 કરોડનું સોનું ઘુસા...

દુબઈથી અમદાવાદની 5 વર્ષમાં 46 ટ્રીપ મારી ભાર્ગવ તંતીએ 761 કિલો દાણચોરીનું સોનું ઘુસાડયું અમદાવાદ, 17 ડિસેમ્બર 2020 દુબઈથી અમદાવાદની ટ્રીપ મારી ગેરકાયદેસર રીતે રૂ.1300 કરોડનું દાણચોરીનું સોનું અમદાવાદમાં ઘુસાડનાર ગેંગનો કસ્ટમ વિભાગે પર્દાફાશ કરી કોફેપોસા હેઠળ ધરપકડ કરવા કાર્યવાહી કરી હતી. જોકે ૫ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ક્રાઇમબ્રાન્ચની ટીમએ આરો...
KAUSHIK PATEL, MINISTER

જમીન પચાવી પાડરાને 14 વર્ષની સજા, 7 દિવસમાં FIR 30 દિવસમાં તહોમતનામું,...

ગાંધીનગર, 16 ડિસેમ્બર 2020 સરકારી, સામાન્ય ખેડૂતોની, ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો કરનારા ગુંડાઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-2020ના નિયમો 16 ડિસેમ્બર 2020થી જાહેર કરી અમલી કરાયા છે. 25 સપ્ટેમ્બર 2020ના દિવસે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જાહેર કર્યું હતું કે સરકાર ભૂમાફીયા સામે કાયદ...
સાબર ડેરી

સાબરડેરીનો યુએચટી દૂધ પ્લાન્ટનો વિવાદ હજું સમતો નથી, 72°સે ઉકળેલું દૂધ...

Controversy over Sabar dairy 's UHT milk plant still, milk boiled at 72 ° C loses many elements ગાંધીનગર, 16 ડિસેમ્બર 2020 2016-17માં વેચાણ દસ્તાવેજથી રાખેલ જમીનમાં સાબરડેરીએ બનાવેલ યુએચટી પ્લાન્ટ માટે પંચાયતની મંજૂરી લેવાઇ નથી કે બીનખેતી પણ કરવામાં આવ્યુ નથી. સાબરડેરી દ્વારા એન.એે. કરાવ્યા વગર કરોડો રૂપિયાનો પ્લાન્ટ શરૂ કરી દેવાયો છે. સાબરકાંઠ...

ભાજપને ભારતમાં ફેસબુક મદદ કરી રહ્યું છે, ખોટી ફરિયાદોના આધારે સામાન્ય ...

Facebook is helping the BJP in India, blocking the FB of the common people on the basis of false complaints ગુજરાતમાં સરવે થવો જોઈએ કે ફેસબુકે કેટલા એફબી એકાઉન્ટ બ્લોક કર્યા છે અને તેના કારણો શું છે. 15 ડિસેમ્બર 2020 વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા પ્રકાશિત નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા એક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાજકારણી, ...

વિપુલ ચૌધરીએ એક કૌભાંડથી બચવા બીજું બોનસ કૌભાંડ કરાવડાવ્યું, ફસાયા, તે...

Vipul Chaudhary conducts another bonus scam to avoid one scam, trapped, what is his past ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020 ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચૅરમૅન વિપુલ ચૌધરીની ડેરીના કર્મચારીઓના બોનસમાં કથિત કૌભાંડને મામલે ધરપકડ થઈ છે. કોર્ટે તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. આગામી જાન્યુઆરી માસમાં દૂધસાગર ...