Wednesday, August 5, 2026

વારંવાર ઉકળતા કાળા તેલમાં ભ્રષ્ટાચારનો હાથ બોળતાં ખોરાક અધિકારી

90 ટકા ફરસાણઃમીઠાઈની દુકાનોના ફરસાણ કાળા-ગંદા તેલમાં બનાવાય છે. જ્યાં સુધી તેલ બળીને કાળુ થઈ જાય ત્યાં સુધી આખો દિવસ એજ તેલથી ફરસાણની દુકાનો પર એકના એક તેલનો ઉપયોગ વારંવાર કરવામાં આવતા તે નુકશાનકારક હોય છે. આવા બળી ગયેલા તેલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. છતાં કેટલાક ફરસાણ વાળા દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ફ્રી રેડ...

5 રૂપિયાની ગેરરીતિની ઝડપી તપાસ કરવાનો અમદાવાદમાં વિક્રમ કોણે નોંધાવ્યો...

અમદાવાદ, 3 માર્ચ 2020 અમદાવાદ મહાનગર પાલિકામાં (અમપા) રૂ. પાંચની ગેરરીતીના આક્ષેપને સાચો સાબિત કરવા માટે ઉચ્ચ અધિકારીને પાંચ કલાક સુધી દોડાવામાં આવ્યા હતા.આદેશ આપનાર ડે.મ્યુનિ કમીશનરનું કાર્યક્ષેત્ર દક્ષિણઝોનમાં છે જ્યાં નિયમીત હાજરી આપવાના બદેલ  દાણાપીઠના મુખ્ય મથક ખાતે રહેવાનું વધું પસંદ કરે છે. તેમની સામે ખુલ્લે આમ આક્ષેપ થઈ રહ્યા છે. અમદા...

ગુજરાત સાયબર ક્રાઈમ તમારી જાસૂસી કરી રહ્યું છે – વિધાનસભા

સાયબર સેલ દ્વારા બે વર્ષમાં 1,167 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગાંધીનગર, 3 માર્ચ 2020 રાજ્યની ક્રાઇમ બ્રાંચમાં 24x7 સાયબર સેલ અને રાજ્યની નવ રેન્જમાં સાયબર સેલ ખોલવામાં આવ્યા છે. સાયબર ગુના સાથે વ્યવહાર કરવા માટે કુલ 822 સ્ટાફ છે. 2018 માં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત. આ સંખ્યા 2019 માં વધીને 401 થઈ, જે વર્ષે વર્ષે 14.57% નો વધારો છે...

ડીસીમાં કોના બાપનો બગીચો ? આપની ભુખ હડતાલ

નાનાજી દેશમુખ બગીચાને ચાલુ કરવા ડીસા નગરપાલિકા કમ્પાઉન્મા આપ ના નેતાઓ દ્વારા ભૂખ હડતાલ ડીસાના વિવાદાસ્પદ નાનાજી દેશમુખ બગીચાનો છેલ્લા કેટલાય સમયથી તાળું મારી દેવામાં આવ્યું છે. ભાજપની આંતરીક લડાઈના કારણે રૂ.2 કરોડના ખર્ચે બનેેલા બગીચો હવે સુકાવા લાગ્યો છે. રાજકીય લડાઈના કારણે બંઘ કરવામાં આવ્યો છે. તેથી બગીચો ચાલુ કરવાની માંગણી સાથે આમ આદમી પ...

સાયબર ઠગો, નાણાકીય અને સોશિયલ મીડિયામાં બદનામી કરે, છતાં ઓન-લાઈન ફરિયા...

ઓનલાઈન અને એટીએમ છેતરપિંડીનો ભોગ વધું ગાંધીનગર, 3 માર્ચ 2020 ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા આઈટી એક્ટની કલમો અને આઈપીસીની સંબંધિત કલમો માટે રાજ્ય પોલીસે નોંધાયેલા 242 ગુનાઓની તુલનામાં, 2017 માં સાયબર ક્રાઇમ 89%થી વધીને 458 કેસોમાં પહોંચી ગયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા 'ક્રાઇમ ઈન ઈન્ડિયા 2017' અહેવાલમાં જણાવાયું છે ક...

ગુજરાતમાં 2 હજાર ગાયોની કતલ પકડાઈ, 20 હજારથી ઘણી વધારે કલત ?

ગાંધીનગર, 3 માર્ચ 2020 ગુજરાતમાં 2 હજાર ગાયોની કતલ થઈ હોવાનું પકડાયું છે. એક લાખ કિલો ગૌમાંસ પકડાતાં એક ગાયનું 50 કિલો ગણતાં 2 હજાર ગાયો થવા જાય છે. જોકે, જે માંસ પકડાય છે. તે માત્ર 1થી 10 ટકા હોઈ શકે છે. તે હિસાબે 20 હજારથી ઘણી વધું ગાયની કતલ થતી હોવાની ગણતરી માલધારીઓ મૂકી રહ્યાં છે. માલધારીઓ પોતાની ગાય પાળી શકતાં ન હોવાથી વેચી દે છે. જે કતલ ખાને...

પોલીસ તમારી ખાનગી માહિતી જૂએ છે, પણ પોર્ન વેબસાઈટ બંધ નથી કરતી

વિધાનસભમાં કોંગ્રેસના ધારાસભ્યના આરોપ સાથે માંગણી ગાંધીનગર, 3 માર્ચ 2020 કોઈ વ્યક્તિ ટ્વિટર ઉપર કોઈ IAS ઓફિસર કે નેતાના નામનું એકાઉન્ટ બનાવી બેફામ ગાળો કે કાયદાનો ભંગ કરે અને પીડિત પોલીસ ફરિયાદ કરવા પહોંચે તો પોલીસે એકાઉન્ટ વેરીફાઈવ કરતા મહિનાઓ લાગી જાય આ કેવી લાચારી છે. મોબાઈલ કંપનીઓ શું તાકીદે માહિતી આપતી નથી. સરકારે આવી મોબાઈલ કંપનીઓ સ...

પ્રજાએ નોટબંધી જાહેર કરી, મોદી પરથી ફરી ભરોસો તૂટ્યો

રૂ.ર૦૦૦ની નોટ વટાવવા જતાં વેપારીઓ ના પાડે છેઃ બજારમાં રૂ.ર૦૦૦ની નોટનું ચલણ બંધ થઈ ગયુ છે છેલ્લા કેટલાકં દિવસોથી બજારમાં રૂ.ર૦૦૦ની નોટનું ચલણ બંધ થયેલ જાવા મળે છે. લોકો તરેહતરેહની અટકળો કરી રહ્યા છે. અફવાઓ પણ વહેતી થઈ છે કે ભારત સરકારે રૂ.ર૦૦૦ની નોટો રદ કરી છે. અટકળ-અફવા વચ્ચે સામાન્ય નાગરીકોની દશા સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. ઈન્ડીયન બેંકે ...

બિહાર પોલીસ ગુંડાઓ સાથે ખંડણી ઉઘરાવવા ગેંગ ચલાવે છે

બિહાર પોલીસના કેટલાક જવાનોનો પર્દાફાશ થયો છે. આક્ષેપ કરવામાં આવે છે કે રાજ્ય પોલીસના કેટલાક પોલીસ કર્મચારી વિખેરાઇ ગુંડાઓ સાથે ગેંગ ચલાવે છે અને ખંડણી માંગવાનો ધંધો પણ કરે છે. આ કેસમાં પોલીસે 4 પોલીસકર્મીઓ અને 3 બદમાશો સહિત 7 લોકોની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પોલીસકર્મીઓ ખંડણી ગેંગ ચલાવતો હતો અને અપહરણ કર્યા બાદ ખંડણી રકમની માંગ પણ ક...

રેલવેની ફરિયાદો ઓન લાઈન, પોલીસ સ્ટેશનની ફરિયાદો ઓન લાઈન ન કરી, કેમ ?

ગુજરાત રેલવે પોલીસ દ્વારા ‘સુરક્ષિત સફર’ - મોબાઈલ એપ્લિકેશન બની છે. જેમાં રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરો ઓન લાઈન ફરિયાદ કરવાનું શરૂં કર્યું છે પણ ગુજરાતની ધરતી પર બનતાં ગુનો નોંધવા લોકો જાય છે ત્યારે તેની ફરિયાદ પોલીસ લેતી નથી. જે વ્યક્તિ ફરિયાદ નોંધવા માંગતા હોય તેમની ફરિયાદો પોલીસે લેવી કાયનૂની છે. છતાં લેવામાં આવતી નથી. તેથી ઓન લાઈન ફરિયાદ નોંધવ...

આદિત્ય બિરલાના કારણે ભાવનગરમાં 70 હજાર લોકોને વિપરીત અસર

આદિત્ય બિરલા ગ્રુપ - સંઘર્ષમાં સામેલ કોર્પોરેટ કંપની જમીનનો પ્રકાર - ખાનગી અને સામાન્ય સામાન્ય જમીનનો પ્રકાર - બિન-વન (ચરાઈ જમીન સિવાય) સંઘર્ષનું સ્થાન - મહુવા, ભાવનગર વિરોધાભાસનું કારણ અથવા કારણ - ચૂનાનો પત્થરો, ચૂનાનો પત્થર સંઘર્ષથી પ્રભાવિત લોકો - 70000 જમીનનો વિસ્તાર પ્રભાવિત (હેક્ટરમાં) - 1714 હેક્ટર, રાજ્ય, ગુજરાત ક્ષેત્ર...

ગુજરાત સર્વોત્તમ (નંબર 1) નથી – રૂપાણી

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યપાલશ્રીના પ્રવચનના આભાર પ્રસ્તાવ પર પોતાના મનનીય વિચારો વ્યકત કર્યા હતા. દેશની એવરેજ સરેરાશ માથીદીઠ આવક કરતા ગુજરાતની માથાદીઠ આવક વધુ  રાષ્ટ્રિય કૃષિ પેદાશોમાં ગુજરાતનો શેર ૧૯.૫ ટકા - ઉત્પાદન ક્ષેત્રમાં ર૭ ટકા – જીએસડીપીના ૭.૭ ટકા છે. સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચા...

ગૃહ મંત્રીએ કરેલ આક્ષેપોનો ગ્‍યાસુદ્દીન શેખનો સણસણતો જવાબ

સીએએ અન્‍વયે પાકિસ્‍તાન, અફઘાનિસ્‍તાન કે બાંગ્‍લાદેશના હિન્‍દુઓને ભારતની નાગરિકતા આપવામાં આવે તેમાં કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ મુસ્‍લિમોને ધર્મના આધારે સીએએમાંથી બાકાત રાખવા ગેરબંધારણીય, ગૃહ મંત્રીએ કરેલ આક્ષેપોનો ગ્‍યાસુદ્દીન શેખનો સણસણતો જવાબ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના સહપ્રવક્‍તા અને અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્...

મારૂતિ સુઝુકી, હીરો હોન્ડાએ 85 ટકાના બદલે 15 ટકાને ગુજરાતની યુવાનોને ...

વલસાડ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ કુલ ૧,૮૦૬ અરજીઓ પ્રાપ્ત થઇ છે. જેમાંથી ૧,૭૭૫ અરજીઓ મંજૂર કરી રૂા.૧,૧૬,૫૪,૨૫૦/-ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. દરેક ગામને સરફેસ વોટર મળે નવા બોર અને કુવા બનાવવા વિષયે ગૃહમાં પુછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં પાણી પુરવઠા કહ્યું હતું કે, દરેક ગામને સરફેસ વોટર મળી રહે તે માટ...

PAC 11 : અદાણી બંદર સામે પગલાં લેવાના બદલે બચાવ કરાયો

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ ભાગ 10 દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 ઓડિટના ઉક્ત નિરીક્ષણ સંબંધમાં વિભાગે સમિતિને ઓગષ્ટ, 2015માં મોકલી આપેલ ખુલાસામાં તેમજ સમિતિની 27 ડિસેમ્બર 2016ના રોજ મળેલ બેઠકમાં ઉક્ત પારાની તપાસણી દરમ્યાન વિભાગના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા માર્ચ 2016 અને જુલાઇ 2016ના રોજ મહેસૂ...