સાબર ડેરી ભરતી કૌભાંડમાં રૂપાણી સરકાર કેમ છાવરે છે ? કોણ છે ડિરેક્ટરો ...
ભાજપના નેતા અને સાબર ડેરીના અધ્યક્ષ મહેશ પટેલને વડી અદાલતમાં પડકારતાં તેમનુ રાજીનામું ભાજપે લઈ લીધું હતું. બાદ એમડીએ ચેરમેનનો ચાર્જ ઉપાધ્યક્ષ જયંતિ ભીખા પટેલ સોંપી દીધો હતો. 18 માર્ચ 2019માં અધ્યક્ષ તરીકે મહેશ અમીચંદ પટેલ અને ઉપાધ્યક્ષ તરીકે જયન્તીભાઇ પટેલની પસંદગી થઈ હતી. મહેશ પટેલ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક તેમજ સાબરગ્રામ વિદ્યાપીઠ ...
તીડ કૌભાંડ બહાર આવ્યું, જેને નુકસાન નથી થયું તેને સામેલ કરાયા
બનાસકાંઠાના વાવતાલુકાના દેથળી ગામમાં તીડે ભારે વિનાશ કર્યો હતો. તેનો સરવે કરીને 23 ખેડૂતોને વળતર ચૂકવવાનું થતું હતું. પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓએ મળીને જેનો સરવે કરાયો ન હતો અને તીડે નુકસાન કર્યું ન હતું એવા 16 મળતીયા ખેડૂતોના નામ સામેલ કરી દેવાયા હતાં. તેથી બનાસકાંઠા જિલ્લા સમાહર્તા સમક્ષ ખેડૂતોએ એકઠા થઈને ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યો હત...
રૂપાણીના રાજકોટમાં ટીવી અને છાપાને રાષ્ટ્ર ધ્વજ નીચે કલેક્ટર રેમ્યાએ લ...
રાજકોટ કલેકટરે પત્રકારોને આપેલા ચેકના ફોટા વાયરલ થયા છે ટીવી અને છાપામાં રૂપાણી સરકાર અને રાજકોટ સમહાર્તાનું સારું લખવા માટે કેટલાંક માલિક પત્રકારોને રૂ.50 હજારના ચેક આપીને લાંચ આપી હોવાના આરોપમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જિલ્લા રાજકોટના સમાહર્તા રેમ્યા મોહન સામે પત્રકાર સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. રૂપાણી સરકાર ટીવી અને સમાચાર પક્ષોના મ...
ભરૂચ ભાજપના પ્રમુખ સુરભી અને ભરતની નગરપાલિકાનું ખીચડી કૌભાંડ
ચોમાસાની ઋતુમાં નર્મદા નદીમાં આવેલા પૂરમાં કાંઠા વિસ્તારના અસરગ્રસ્તોને કઢી ખીચડી ૬ લાખ ૮૪ હજારની ખવડાવી હોવાની બિલ મુકતા અસરગ્રસ્તોની વ્હારે આવેલી સેવાભાવી સંસ્થાઓએ ભરૂચ નગરપાલિકા સામે વિરોધ કરીને ગોટાળો થયો હોવાના આક્ષેપ કર્યા છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપના સુરભીબેન તમાકુવાલા તથા ઉપપ્રમુખ તરીકે ભરત શાહ છે. માનવસેવાના નામે ભરૂચ નગર...
HDFC બેન્કને RBIનો રૂ. એક કરોડનો દંડ
ભારતીય રિઝર્વ બેન્કે એચડીએફસી બેન્કને રૂ.1 કરોડના દંડની કારણ બતાવ નોટીસ મોકલી હતી. ચાલુ ખાતા દ્વારા કરાયેલા નાણાકીય વ્યવહાર ગ્રાહકે જાહેર કરેલી તેમની આવક અને પ્રોફાઇલ કરતાં વધુની હતી. આ ખાતા દ્વારા કરાયેવા નાણાકીય વ્યવહાર અને ગ્રાહકની જાહેર કરેલી આવક, સંપત્તિ અને ગ્રાહકની પ્રોફાઇલથી મેચ કરતી નથી. એમ નોટીસમાં કહેવામા આવ્યું હતું. તમારા ગ્રાહકને ઓળખો...
ગુજરાતનો સોના ઉદ્યોગ હવે નક્કી ભાંગી જશે, ભાજપ સરકાર કેમ સુધરતી નથી
ગુજરાતમાં રાજકોટ પછી સુરત ગોલ્ડ અને ડાયમંડ જવેલરીના ન્યુફેકચરીંગનું હબ ગણાય છે. જેમ એન્ડ જવેલરી ઉદ્યોગની ઈમ્પોર્ટ ડયુટી ૧૨.૫૦ ટકાથી ઘટાડી ૪ ટકા કરવાની માંગણી તો મોદી સરકારે ન સ્વિકારી પણ લટકામાં રૂ.૧ લાખથી વધુનું સોનું ખરીદવા માટે પાનકાર્ડ ફરજીયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેથી એક વાત નક્કી થઈ ગઈ છે, કે ગુજરાતનો વખણાતો સોનાના ઘરેણા બનાવતો ઉદ્...
સાબરમતી પ્રદુષિત નથી, રૂપાણી દિલ્હીમાં જુટ્ઠું બોલ્યા – મહેશ પંડ...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 30 જાન્યુઆરીએ દિલ્હીમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લાગુ થયા પછી સાબરમતી નદી શુધ્ધ થઈ ગઈ છે. ગુજરાતના વરિષ્ઠ પર્યાવરણીય કાર્યકર મહેશ પંડ્યાએ કહ્યું છે કે તે તેમના માટે યોગ્ય નથી. "ગાંધી શહીદ દિને ખોટું બોલ્યા છે.." પંડ્યા જેઓ એન.જી.ઓ. પર્યાવરણ મિત્રાના ડિરેક્ટર ...
ગુજરાતને મોદીના પ્રધાન સીતારમને મ્યુઝિયમ આપ્યા, મંદીનું શું
ગુજરાતના ધોળાવીરાને આઇકોનિક સાઇટ તરીકે વિકસિત કરવામાં આવશે લોથલમાં હડપ્પા સંસ્કૃતિને દર્શાવતું મેરિટાઇમ મ્યુઝિયમ વિકસાવવામાં આવશે કેન્દ્રીય અંદાજપત્ર 2020-21માં પર્યટન ક્ષેત્રને રૂપિયા 2500 કરોડની ફાળવણીનો પ્રસ્તાવ સાંસ્કૃતિક મંત્રાલય માટે રૂ. 3150 કરોડનો પ્રસ્તાવ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેરિટેજ એન્ડ કન્જર્વેશનની સ્થાપના કરવામાં આવશે
...
રૂપાણી માટે શરમ, ફાટકમુક્ત ગુજરાતની વાતો બંધ કરી આ વાંચો, મોદી સામે અ...
ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2020 ગુજરાત રાજ્યની 20 નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલ્વે ક્રોસિંગ પર 16 રેલ્વે ઓવરબ્રિજ અને 10 રેલ્વે અંડરબ્રિજ માટે રૂ.757 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજુરી મારી સરકારે આપી છે. એમ કહીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 31 જાન્યુઆરી 2020એ જાહેરાત કરીને કહ્યું હતું કે, 16 નગરોમાં રેલ્વે ઓવરબ્રિજ બનવાના છે તેમાં ઓખા, પાલીતાણા, પાટણ, ...
દિલ્હી ચૂંટણીમાં 133 (20%) ઉમેદવારો સામે ગુના
દિલ્હી ઈલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી લડનારા 70 મત વિસ્તારના તમામ 672 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. વિશ્લેષણ કરાયેલા 672 ઉમેદવારોમાંથી 210 રાષ્ટ્રીય પક્ષોના, 90 રાજ્ય પક્ષોના, 224 રજિસ્ટર્ડ માન્યતા વગરના પક્ષોના અને 148 ઉમેદવારો સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે. આ વર્ષે...
મોદીના બજેટમાં ફરી એક વખત ગુજરાતની માંગ ન સંતોષાઈ, અન્યાય
દિલીપ પટેલ - અમદાવાદ allgujaratnews.in@gmail.com કેન્દ્રનું 2020-21નું અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સિતારમને રજૂ કર્યું છે. જેમાં ગુજરાતના લોકો, સગુજરાતની સરકાર અને સંસ્થાઓ જે ઈચ્છતાં હતા તેવી ઘણી માંગણીઓ કેન્દ્રની નરેન્દ્ર મોદીએ માન્ય ગણી નથી. ગુજરાતને આ રીતે ગુજરાતના સપુત નરેન્દ્ર મોદીએ અન્યાય કર્યો છે.
ગુજરાતને શું ન મળ્યું
કર્ણાવતી શહેનું...
ઝડપ માટે બનાવેલી બીઆરટી પર હવે ટ્રાફિક જામ થશે
અમદાવાદ, 01 જાન્યુઆરી 2020 અમદાવાદ મહાનગર પાલિકા –અમપા-ની બે જાહેર પરિવહન દ્વારા 2020માં 1650 નવી બસ રસ્તા પર ઉતારવાની ગણતરી છે, લાલ બસ અને જનમાર્ગની હાલ 950 બસ દોડે છે. લાલ બસ – એએમટીએસની 700 અને જનમાર્ગની 250 મળી કૂલ 950 બસ દોડે છે. લાલ બસ દ્વારા 800 અને જનમાર્ગ દ્વારા 850 નવી બસ દોડાવાશે. જેના ઠેકા બહાર પડી ગયા છે. જન માર્ગ પર હવે ટ્રાફિક જામ...
કોંગ્રેસની 100 સિદ્ધીઓ બતાવાઈ, પણ બાબુભાઈની નિષ્ફળતા કેમ નહીં
કોંગ્રેસે પ્રદર્શન સાથે ‘60 વર્ષ ’ની ટુચકાઓને જવાબ આપ્યો અમદાવાદ, 31 જાન્યુઆરી, 2020 ગુજરાત કોંગ્રેસ દ્વારા દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને મનમોહન સિંઘ સુધીની તમામ વડા પ્રધાનો અને અન્ય નેતાઓની આશરે 60 વર્ષની 100 સિદ્ધિઓની યાદી બનાવી છે. જે પ્રદર્શન બતાવવામાં આવશે અને શનિવાર સુધી ચાલશે. આ સૂચિમાં ભારતીય અવકાશ સંશોધન સંગઠન...
રૂપાણી અને ફળદુ પ્રજા સામે જુઠ્ઠું કેમ બોલ્યા ? પ્રજાને મુર્ખ સમજે છે ...
રાજ્ય સરકારે જ ખુદ હેલ્મેટ ફરજિયાત હોવાનું સ્વીકારી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાને મુર્ખ બનાવતાં પકડાયા છે. રાજ્ય સરકારે યૂટર્ન માર્યો છે. ભાજપ સરકાર અભી બોલા અભી ફોક જેવું કરી રહી છે. ગુજરાતની વડી અદાલતમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કરી કહ્યું કે, હેલ્મેટને મરજીયાત કર્યું જ નથી. જ્યારે અગાઉ રૂપાણી સરકરા જાહેર કર્યું હતું કે હેલ્મેટ ફરજિયાત નથી. 4 ડિ...
ધુમ્રપાન કાયદો કાગળમાં સળગાવી નંખાયો
ગુજરાતમાં 17 વર્ષ અગાઉ 2002-04માં જાહેરમા ધુમ્રપાન કરનારાઓ ઉપર નિયંત્રણ મુકવા નરેન્દ્ર મોદીએ બનાવેલો કાયદાનો અમલ ક્યાંય થતો નથી. તેને માત્ર કાગળમાં સળગાવી મૂકવામાં આવી રહ્યો છે. પ્રસિદ્ધી માટે નરેન્દ્ર મોદીએ કાયદો બનાવ્યો હતો. અમલ માત્ર કાગળ ઉપર કરાઈ રહ્યો છે. વ્યક્તિઓને નહીં પણ વેપારીઓને દંડવામા આવે છે. અમદાવાદમાં 2019ના છેલ્લા એક વર્ષમાં કાયદા...

English