ઊંચી ફી લેતી કોલેજોના કારણે સરકાર પર રૂ.780 કરોડનું ભારણ
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020 ગુજરાત સરકાર પોતાની કોલેજો ઊભી ન કરી શકતાં ખાનગી કોલેજો વધી જતાં તેની ફી ઊંચી થઈ ગઈ છે. તેથી 6 લાખની આવક ધરાવતા અને પછાત વર્ગોના વિદ્યાર્થી માટે લોન આપવામાં આવે છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓ ભણે તો છે પણ તેમને નોકરી મળતી નથી. તેથી યુવાનો રોજગારીની માંગણી સાથે સરકારી નોકરી આપવાની અને ભણતર સસ્તું કરવા આંદોલનો કરી રહ્યા છે. ગ...
શિકારી પક્ષી રેવીદેવી અંધશ્રદ્ધાનો શિકાર
અમદાવાદ, 8 જાન્યુઆરી 2020 પુરાણો અને લોકકથામાં જે પક્ષી અપશુકન પ્રતીક તરીકે વગોવાયેલુ રેવીદેવી ઘુવડ માનવમિત્ર છે, ખેડૂતોનું મિત્ર પ્રાણી છે. ઉંદરનો શિકાર કરનાર ઘુવડ ન હોય ઊંદરોની વસતી એટલી હદે વધી જાય કે તે ખેતરનો પાક અને ઉત્પાદન સાફ કરી નાંખે. ઉંદરડી વર્ષે 880 વચ્ચાને જન્મ આપીને વસતી વિસ્ફોટ કરે છે. રેવીદેવી ૭૦ ટકા ખોરાક ઉંદર હોય છે. જેથી એક રી...
’હું દલિત છું, તેથી મંદિરમાં પ્રવેશતા અટકાવ્યો’ – સા...
હિમાચલ પ્રદેશના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન રાજીવ સૈઝલે રાજ્ય વિધાનસભામાં કહ્યું હતું કે તેમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી. સૈઝલે કહ્યું કે તેમને અને નાચના ધારાસભ્ય વિનોદ કુમારને કોઈ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. જોકે મંત્રીએ મંદિરના નામ અને સ્થાનનો ઉલ્લેખ કર્યો નથી. આ સમયે પણ દલિતો સાથે આ પ્રકારની વર્તન નિંદાત્મક છે. નોંધપાત્ર વાત...
માફિયા સાથે ભાગીદારી કરવા લાંચ લેતા પકડાયેલા મામલતદારને બચાવતાં રાજનેત...
દિયોદર મામલતદાર પી.એસ. પંચાલ પોતાના ડ્રાઇવર પુનાભાઈ ગાડાંભાઈ ઠાકોર મારફત રૂ.25 હજારની લાંચ લેતા પકડાયા છે. લાંચ લીધા બાદ ઓફીસમાંથી નાણાં મળી આવતા બંને આરોપીની પુછપરછ માટે પાલનપુર એસીબી ઉઠાવી ગઈ છે. ખનન માફીયાઓના રેતી ભરેલા ડમ્પર ન પકડવા માટે હપ્તા લેવા ડ્રાઇવરને મોકલતો હતો. લાંચની રકમ મામલતદારની ઓફીસમાંથી મળી આવી હોવાથી આરોપીઓને બચવાનો માર્ગ અ...
તીડ ઉડાવવાની મજૂરી ખેડૂતોને સરકારે ચૂકવી
તીડ પ્રભાવિત વિસ્તારના ખેડૂતો માટે રૂા.૩૧.૪૫ કરોડનું સહાય પેકેજ જાહેર. રાજ્યના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂા.૧૮,૫૦૦ સુધીની સહાય ચૂકવાશે. બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂા.૩૭,૦૦૦ સુધીની સહાય સરકામર આપશે. એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર વધારાના રૂા.૫૦૦૦ ચૂકવશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કુલ ૨૮૫ ગ...
વિદ્યાનગરમાં બનાવટી ગુણપત્રકથી વિદેશ મોકલવાનું કૌભાંડ
વિદ્યાનગર પોલીસે બાકરોલ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા બાકરોલ સ્ક્વેરમાં ઈસ્કોન એજ્યુકેશનલ કન્સલટન્ટમાં છાપો મારીને બોગસ ગુણપત્રકના આધારે વિદેશ મોકલવાનું વ્યાપક કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ગુજરાતની અને ગુજરાત બહારની કોઈ પણ યુનિવર્સિટી અને કોલેજોના ગુણપત્રકો અને પ્રમાણપત્રો બનાવી આપવામાં આવતાં હતા. જોબ વર્ક બહાક કરાવવામાં આવતું હતું. અગાઉ પોલીસને જાણ કરી હોવ...
ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમારને ટીકટોક વીડિયોથી ધમકી
નડિયાદ કોર્ટ બહાર થયેલ હુમલાનો વીડીયો ‘ટીકટોક’ પર વાયરલ : ‘આ તો હજુ ભરવાડનું ટ્રેલર છે, હજુ પિક્ચર બાકી છે ગીત થકી ધમકી અપાઈ ભરવાડ સમાજના લોકો દ્વારા ધારાસભ્ય પર કરાયેલ હુમલાનો વીડીયો ઓડીયો મીક્ષ કરી કોઇ સંગ્રામ ભરવાડ ૦૭ નામના આઇડીથી ટીકટોક પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડીયોમાં અપલોડ એકાઉન્ડ સ્પષ્ટ જોઇ સકાય છે. વળી ૦૭ એટલે નડિયાદનો આરટીઓ કોડ છે. ...
પંચાયતના એસી દૂર કરાયા, તો સચિવાલયના કેમ નહીં ?
રાજયની તમામ પંચાયતોના અધિકારીઓની ચેમ્બર-સરકારી વાહનોમાંથી એ.સી. દૂર કરવાનો આદેશ
આ પ્રકારની સગવડો માટે વીજ બીલ-ઇંઘણ ખર્ચ જે-તે અધિકારી પાસેે વસૂલાતનો વિકાસ કમિશ્નરનો હુકમ કર્યો છે. પણ પ્રજાના નાણાં બચાવવા જે પણ કચેરીમાં એસી હોય તે રદ કરવા માટે છેલ્લાં 20 લર્ષથી કોઈ આદેશ અપાયા નથી. ગુજરાત રાજયના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને આગામી ૧પ દિવસમાં પંચાય...
અમદાવાદમાં જાહેરમાં ભાજપની ગુંડાગીરી, વિદ્યાર્થીઓને પોલીસની હાજરીમાં મ...
દિલ્હી જેએનયુમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પડયા છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલી એબીવીપીના કાર્યાલય ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. બન્ને પક્ષએ એકબીજા પર તોડફોડનો આક્ષેપ કર્યો છે. જેને પગલે એબીવીપીના કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો છે. તેમજ એનએસયુઆઈના કાર્ય...
વ્યાજખોર બન્યો હવસખોર, વ્યાજના બદલામાં શરિર માંગ્યું
વ્યાજખોરો કારણે નાગરીકોએ આપઘાત કરી રહ્યા છે. તેટલાથી વ્યાજખોરોને સંતોષ ન થતાં હવે તેઓ મહિલાઓની શિયળની માંગણી વ્યાજના બદલામાં કરી રહ્યા છે. આઝાદી પહેલા ગુજરાતમાં વાણીયા અને રાજદરવારો જેરીતે વ્યજખોરી કરતાં હતા એવી ફરી થઈ રહી છે. સરદાર હોસ્પિટલમાં કર્મચારીની મજબુરીનો લાભ લેવાનો પ્રયત્ન કરતા વ્યાજખોર સામે હિમતવાન મહીલાએ પોલીસ ફરીયાદ કરી છે. ૪૦ વર્ષ...
સેક્સ ટેપમાં રૂપાણીના પ્રધાન વાસણ આહીરનું રાજીનામું ન લેવાયું, હવે જાહ...
ભાજપના નેતા અને વિજય રૂપાણી સરકારના પ્રવાસન પ્રધાન વાસણ આહીર જ્યારે ભાજપના કે સરકારના કોઈ કાર્યક્રમ ચાલતો હોય ત્યારે તેમની પ્રેમિકા અને ભાજપની નેતી સામે ગંદા ઈશારા કરતાં હતા. તેઓ કામવાસનનાના 84 આસનના શોખીન હતા. જુદી જુદી રીતે કામક્રીડા કરવામાં મજા આવે છે. એવું ટેપ બહાર આવી તેમાં સ્પષ્ટ કહે છે. તેની અનેક સેક્સ ટેપ બહાર આવી ત્યારે સમગ્ર ગુજરાતની 6.50...
11 લાખ ખેડૂતો પર દીપડાનો ખતરો, સરકારની કોઈ સુરક્ષા નહીં
અમદાવાદ : છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દીપડાની વસતી ગણતરી મુજબ તેમની વસ્તીમાં 20.25% ની વૃદ્ધિ થઇ રહી છે. 2011માં ગુજરાતમાં દીપડાની વસ્તી 1,160 હતી અને 2016માં તે વધીને 1,395 થઈ ગઈ છે. 2018માં 1500થી 1600 દીપડા ગુજરાતમાં હોવાનો અંદાજ છે. આજે જે 2000 જેટલા હોઈ શકે છે. જેમાંથી 70 ટકા દીપડા જંગલની બહાર ખેતર કે રેવન્યુ વિસાતારમાં રહે છે, તેને ખેતર સૌ...
કચ્છના દરિયામાંથી 5 પાકિસ્તાની પાસેથી રૂ.175 કરોડનું હેરોઈન ઝડપાયું, છ...
કચ્છના જખૌના દરિયામાંથી રૂ.175 કરોડની આંતરરાષ્ટ્રિય કિંમતના હેરોઈના 35 ડ્રગ્સના પૅકેટ સાથે પાંચ પાકિસ્તાનીઓને 6 જાન્યુઆરી 2020માં ઝડપી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાકિસ્તાનના કરાંચીથી પાંચ શખસો ડ્રગ્સનો મોટો જથ્થો લઈ ભારત તરફ આવી રહ્યાં હતા. જખૌના મધદરિયેથી પાકિસ્તાની બોટને ઝડપી હતી. કચ્છના જખૌનો દરિયાકાંઠો ઘૂસણખોરી માટે કૂખ્યાત છે. મે મહ...
રામની મૂર્તિ નહીં પણ દેશના 2.75 લાખ ગામોમાં પુતળા મૂકાશે
સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણય અનુસાર 9 ફેબ્રુઆરી સુધી કેન્દ્ર સરકારને રામ મંદિર નિર્માણનું ટ્રસ્ટ બનાવવાનું છે. ત્યારે અયોધ્યા મંદિર નિર્માણ પહેલા વીએચપીએ મોટી જાહેરાત કરી છે. જે અન્વયે દેશના 2.75 લાખ ગામમાં ભગવાન રામની પ્રતિમા લગાવી 25 માર્ચથી 8 એપ્રિલ 2020 સુધી ‘રામોત્સવ’ની ઉજવણી કરવામાં આવશે. દરેક ગામમાં રામ મંદિર નહીં પણ નેતાઓની જેમ ભગવાન રામન...
થરાદમાં સવા પાંચ લાખના લાલચટાક દોડમની ચોરી
થરાદ માર્કેટયાર્ડમાંથી સોમવારે ૨૧ ટન દાડમ ભરી દિલ્હી જવા રવાના થયેલો ટ્રક ૫ દિવસ સુધી દીલ્હી ન પહોચાડી ટ્રકમાં ભરેલા ૫.૨૫ લાખના દાડમનું ટ્રક ચાલક અને ટ્રક માલિકે ચોરી કરી વેચી માર્યા છે. થરાદના કરણપુરા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ઇશ્વરભાઇ નાનજીભાઇ અને તેમના ભાગીદાર અમરસિહએ સોમવારે વેપારી તૌફીક એહમદ અને ફીરોજઅલીના ૨૧ ટન દાડમ...

English