ચૂંટણીએ ડાકુ બની 125ની હત્યા કરનારા પંચમ સિંઘ ગુજરાતમાં શું કરી રહ્યાં...
રાજયોગી ડાકુ પંચમ સાબરકાંઠા જિલ્લાની સબજેલ હિંમતનગર ખાતે 9 ડિસેમ્બર 2019ના રોજ કેદીઓ માટે રાજયોગ શિખવીને કેદીઓને જીવનને નવા માર્ગે લઈ જવા જાગૃત કર્યા હતા. ડાકુ પંચમ સિંઘએ 125 હત્યા કરી હતી. રૂ.2 કરોડનું ઇનામ તેના માથા પર રાખવામાં આવ્યું હતું. ડાકુ પંચમ સિંઘ નામ જ સમગ્ર ઉત્તર ભારતમાં ભય ફેલાવવા માટે પૂરતું હતું. 98 વર્ષની ઉંમરે અડીખમ ઉભેલા આવા ખતરના...
અશોક ગેહલોત સાચા પડ્યા, ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિવાતો હોવાની ભાજપ સરકાર...
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કહ્યું હતું કે, ગુજરાતમાં ઘરેઘરે(ઠેરઠેર) દારૂ પિવાય છે. તેમની વાત આજે વિજય રૂપાણીની સરકારે સાબિત કરી છે અને ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિયાતો હોવાની જાહેરાત ગુજરાત વિધાનસભામાં કરી છે. બે વર્ષમાં ગુજરાતમાં રૂ.3.12 કરોડનો 19 લાખ લીટર દેશી દારુ, રૂ.232 કરોડનો 1.38 કરોડ વિદેશી પ્રકારના દારૂની બોટલો, રૂ.18 કરોડનો 1...
કૌશિક પટેલ સામે બાંયો ચઢાવતાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ
પડતર માંગણીને લઇને ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ સરકારની સામે બાયો ચડાવી છે અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓને પગાર ઉપરાંત વર્ષ 2017ના ઠરાવથી પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી ગણવા નિર્ણય થયો છે પરંતુ ઇજાફાઓ આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત મહેસૂલી કર્મચારીઓની 17 જેટલી માગણીઓને લઇને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવત...
શિક્ષકે મારમારતા કાનનો પડદો ફાટી ગયો
ગુજરાતના કાલોલના ડેરોલમાં શિક્ષક દ્વારા તેજશ નામના વિદ્યાર્થીને કાન અને પીઠ પર માર મારવામાં આવતા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. કૈલાશબેનનો પુત્ર તેજસ છઠ્ઠા ધોરણમાં ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા જ્યારે તેજસ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસમાં હુરિયો બોલાવતા હતા. ત...
દ્રાક્ષ અને દાડમ કરતાં બે ગાણા ભાવે ડૂંગળી થઈ જશે
મોદી અને રૂપાણી સરકાર પણ ડુંગળીના ભાવ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ ગઇ છે. ડુંગળીના ભાવ વધતા સરકારનું કહેવું છે કે, દોઢ મહિના બાદ 21 હજાર ટન ડુંગળી દેશમા આવી જશે. ત્યાર બાદ જ ડુંગળીના ભાવ નિયંત્રણમાં આવશે. ઉલ્લખનીય છે કે, છેલ્લા બે મહિનાથી દેશમા ડુંગળીની કિંમતો આસમાને છે. જેને કાબુમા કરવા માટે સરકાર સદંતર નિષ્ફળ રહિ છે. લોકોને આ ભાવ સામે કોઈ વાંધો ન હોય ...
મંદીમાં ધંધો બંધ અને વ્યાજ ચઢી જતાં અત્મહત્યા
અમદાવાદ: વ્યાજના ચક્કરમાં ફસાયેલા વધુ એક યુવાને ધંધો નહી કરી શકતાં વ્યાજખોરોનાં દબાણમા આવીને ઉધઈ મારવાની દવા પી લેતાં તેનું કરુણ મોત નીપજ્યુ છે આ અંગે મૃતક યુવાનનાં પિતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મૃતક છેલ્લા દોઢ વર્ષથી રજની નામની મહીલા સાથે કુબેરનગર નજીક રહેતો હતો ડ્રાઈવીગનો વ્યવસાય કરતા શુભમે નવી ગાડી લેવા માટે આશાબેન નામની મહી...
બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માંગ નામંજૂર
સરકારે SITની રચના કરી ગાંધીનગર, બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગને નામંજૂર કરાઇ છે. આ અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સરકારે પરીક્ષાર્થીઓની માગ અનુસાર એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટી 10 દિવસમાં તપાસ કરી સંપૂર્ણ અહેવાલ સરકારને સોંપશે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોનો આગેવાન યુવરાજ સ...
મીડિયા પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે, પત્રકાર રવિશ કુમાર
હેડિંગ-લોકોશાહીના મૂલ્યોનો હ્રાસ કરીને મીડિયાના સત્તાધિશોને દંડવત
લોકતાંત્રિક મૂલ્યોને બચાવવા માટે હજુ પણ સંઘર્ષ યથાવત
વિશ્વવિખ્યાત દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં ફી વધારાનો મામલો ગરમાયો છે. મામલો સંસદ સુધી કૂચ કરવા ઉપર પણ પહોંચી ગયો હતો. સંસદમાં પણ આ મુદ્દો ગરમાયો હતો. આ ફી વધારાને કારણે જાણે કે દિલ્હી સહિત દેશમાં આગ ફાટી નિકળી હતી. દેશન...
સરદાર હોસ્પિટલમાં બાઉન્સરોએ દર્દીને માર્યા
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પીટલમાં દર્દીઓ અને સગાઓ સાથે ગેરવર્તનની ઘટનાઓ વધી રહી છે. એસવીપી હોસ્પીટલમાં બુધવારે બપોરના સમયે બાઉન્સરોએે એક દર્દી અને તેની માતાને માર માર્યાની ઘટના બાદ ભારે હોબાળો થયો હતો. દર્દીની માતાએ પોલીસ બોલાવી હતી. પોલીસે આવી બંન્ને પક્ષોમાં સમાધાન કરાવીને મામલો થાળે પાડ્યો હતો. જૂનાવાડજ વિસ્તાર...
બિલ્ડરો. રાજકીય નેતાઓ અને અધિકારીઓને નહીં પણ વાહન પાર્ક કરેલાને દંડ
અમદાવાદમાં બીઆરટીના એક ડ્રાઈવરે અકસ્માત કરીને બે લોકોનો જાન લીધો પણ તેનો ભોગ બીઆરટીએસ કોરીડોરની બન્ને બાજુ સોપીંગ સેન્ટરની બહાર મૂકેલા વાહનો બન્યા હતા. 3 તારીખે સંયુક્ત પોલીસ કમિશ્નર જે. આર. મોથલીયાએ ડ્રાઈવ કરી હતી જેમાં 354 લોકોના વાહનો અંગે સ્થળ પર દંડ કરીને અને ઉઠાવી જઈને રૂ.2.50 લાખનો દંડ કર્યો હતો. પણ જે શોપીંગ સેન્ટરની દુકાનો પાર્કિંગના સ્થાન...
આજ અડ્ડા બંધ પણ ભાજપના કયા નેતા દારૂના ગુનામાં પકડાયા ?
રાજકોટમાં દારૂ પીને બળાત્કાર કર્યો હોવાની ઘટના બહાર આવ્યા બાદ અમદાવાદના રાણીપમાં લોકોએ દારૂના અડ્ડા પર જનતા રેડ પાડ્યા બાદ ગુજરાત ભરમાં ચાલતાં અડ્ડાઓ બંધ કરાવ્યા હતા. અમદાવાદમાં આવા 1050 અડ્ડા હોવાનું બુટલેગરો કહે છે. સમગ્ર ગુજરાતમાં તેનાથી 20 ગણા દારૂના અડ્ડા છે. જેના પર દેશી વધું અને વિદેશી પ્રકારનો ઓછો દારૂ વેચાય છે. પણ ભાજપના સમૃદ્ધ બનેતા નેતાઓ...
રાજકોટમાં દારુ પીને બળાત્કાર, 1050 દારુના અડ્ડા બંધ કેમ કરાવાયા ?
અમદાવાદ: દુષ્કર્મની ઘટના બાદ દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવામાં આવી રહી છે રાજકોટ-બરોડામાં સામૂહિક દુષ્કર્મમાં પકડાયેલાં નરાધમે દેશી દારૂ પીધા બાદ દુષ્કૃત્ય આચર્યું હોવાની કબૂલાત બાદ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં નાની બાળાઓ ઉપર દુષ્કર્મ તથા યુવતીઓની છેડતીની વધતી જતી ઘટનાઓ પાછળ દારૂ જવાબદાર છે. રાજકોટમાં પાં...
એરપોર્ટ પાસે ઈંગ્લીશ સ્કૂલ વિદ્યાર્થિની સામે બિભત્સ ચાળા કરતો ભાવેશ પક...
શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળના હાંસોલ તલાવડી પાસે આવેલી જાણીતી ઈંગ્લીશ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓ શાળાએ આવતી હોય ત્યારે તથા છુટીને ઘરે પરત ફરતી હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી કેટલાક શખસો દ્વારા ખુલ્લેઆમ છેડતી કરવામાં આવતી હતી જેના પગલે વિદ્યાર્થિનીઓ ખૂબ જ ગભરાઈ ગઈ હતી. આ અંગે કેટલીક વિદ્યાર્થિનીઓએ હિંમત દાખવી શાળાના શિક્ષકોને રજુઆત કરી હતી....
અમદાવાદ શહેરમાં બે લગામ તંત્રનો બેફામ ભ્રષ્ટાચાર, ભાજપ નિષ્ફળ
અમદાવાદ મ્યુનિસિપલ શાસકો ભાજપના નેતાઓનો વહીવટી તંત્ર ઉપર અંકુશ નથી. નાણાંકીય સત્તાના નામે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. હવે, વહીવટના બદલે ભ્રષ્ટાચારનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર કમીશ્નરે ખાસ પરિપત્ર જાહેર કરીને આસી. કમીશ્નરોને ટેન્ડર પ્રક્રિયામાં રૂ.પાંચ લાખ સુધીની નાણાંકીય સત્તા આપી છે. ડે.મ્યુનિસિપલકમીશ્નર કેડરને રૂ.દસ લાખ અને મ્યુ...
અહીંસાની જૈન રૂપાણીની સરકારમાં પશુઓના હત્યારા બેફામ, પોલીસ મથકમાં જ હુ...
અહીંસામાં માનતા જૈન લઘુમતી ધર્મના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ભાજપ સરકાર દ્વારા પ્રાણીઓ વિરૂધ્ધ ક્રુરતાપૂર્વકની ગતિવિધિઓ રોકવા માટે નિયમો બનાવી અમલ કરવા માટે પોલીસ તંત્રને સુચના આપવામાં આવી છે. પણ રૂપાણીની સંવેદનશીલ સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાથી ગેરકાયદેસર કેટલાંક કસાઈઓ પશુધનની ગેરકાયદેસર રીતે હેરાફરી અને કતલ કરી રહ્યાં છે. જેના પર ગૃહ રાજ્ય પ્ર...

English