Saturday, August 8, 2026

મોદીની જળયોજના પાણીમાં !!!

અમદાવાદ,તા:૨૮ વચનો આપવામાં માહિર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચૌદ વર્ષના ગુજરાતના શાસન દરમિયાન અનેક વચનો આપ્યાં હતાં અને મોટાભાગના અપૂર્ણ અને અધૂરા રહ્યાં હોવાના દાખલા આપણી સામે જ છે. વડાપ્રધાન અટલબિહારી વાજપાઈએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના યુવા પ્રચારક નરેન્દ્ર દમોદરદાસ મોદીને ગુજરાત રાજયમાં મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરી. નવા નિમાયેલા ન...

કેન્સર ટાવર કૌભાંડ 1 – ભાવનગરમાં મોબાઈલ ફોન ટાવર માટે ભાજપ સામે ...

અમેરીકાની એટીસી ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. દ્વારા સીહોરના ભાવનગર રાજકોટ રોડ પર આવેલા ભગવતી નગરના રહેણાંકી વિસ્તારના પ્લોટ નં. ૪૯બી પર ટાવર ઉભો કરેલો છે. જે ૩-૧ર-૧૮ના રોજ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આ બાંધકામ બંધ કરવા નોટીસ પાઠવી હતી. છતા આ કંપની દ્વારા નગરપાલિકાના ચીફ ઓફીસરની નોટીસની ઐસીકી તૈસી કરી ટાવર ઉભા કરી દીધો હતો. ટાવરના જોખમી રેડીયન્સ ...

પ્લે સ્ટોરમાં જીએસઆરટીસીની 10 એપ હોવાથી મુસાફરોમાં દ્વિધા

આજના ડિજિટલ યુગમાં સમગ્ર દેશમાં ઓનલાઈન એપનું ચલણ વધ્યું છે ત્યારે ગુજરાત સરકારે પણ પોતાના હસ્તકની એસટી નિગમની બસોમાં બૂકિંગ માટે નવી એપ લોન્ચ કરી છે. પરંતુ પ્લે સ્ટોરમાં જીએસઆરટીસી નામની એપ એક નહિ બે નહિ પણ દસ દસ હોવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. લોન્ચ કરવામાં આવેલી નવી એપમાં બસ ઉપડવાના એક કલાક પહેલાં ટીકિટ કેન્સલ કરાવી શકાશે. આ ઉપરા...

…તો એએમટીએસને તાળાં વાગી જશે

૧૯૪૭ના વર્ષમાં અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ભાવિ ધુંધળુ બની ગયુ છે.એક મહીના અગાઉ ત્રણસો નવી સીએનજી બસો ખરીદવા બહાર પાડવામાં આવેલા ટેન્ડરનો કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા ટેન્ડર રદ કરી દેવુ પડયુ છે.દરમિયાન એએમટી એસ ની માલિકીની વધુ સો બસ પણ ખાનગી ઓપરેટરોને હવાલે કરી દેવામાં આવી છે.એક મહીનામાં જો કોઈ નકકર ...

દેશમાં વિક્રમ – ગુજરાતમાં એક માણસે એક મોબાઈલ ફોન થઈ ગયો

વસતી કરતાં મોબાઇલ કનેક્શન વધુ, ગુજરાતમાં 6.87નો વિક્રમ થઈ ગયો છે.  રાજ્યમાં વોડાફોન-આઇડિયા અને એરટેલનું બજાર ઘટી રહ્યું છે, સાથે સાથે મોબાઇલ સબક્રિપ્શનની આવક પણ ઘટી રહી છે, રિલાયંસ મોનોપોલી ધરાવતી થઈ ગઈ છે તે હવે ગુજરાતમાં ઊંચા બિલોમાં લૂંટ ચલાવશે ગુજરાતમાં વસતી કરતાં મોબાઇલ ફોન વાપરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. હાલની સ્થિતિએ રાજ્યની વસ...

શહેરોના વિકાસનો ભોગ બનતા ગુજરાતના ગામડા..

કચ્છના રણના ગામની 1975ના સમયના સમયની કથા કહેતી ‘હેલ્લારો’ ફિલ્મનું શુટીંગ માટે 25 ભૂંગા – ઘર બનાવીને આખું નવું ગામબનાવાયુ હતું. કચ્છની પાકિસ્તાન તરફની સરહદ તરફ કુરણ નામનું છેલ્લું ગામ છે, ત્યાં આ ગામ બનાવાયું હતું. એક ઢોલી અને મહિલાઓની આઝાદીની વાત ગુજરાતી ફિલ્મમાં છે. પણ વરવી વાસ્તવિક હકીકત એ છે, કચ્છના 47 ગામો 10 વર્ષમાંમાં એક પણ વ્યક્તિ રહેતી ...

રામોલ પોલીસનો રેર્કોડ, એક જ દિવસમાં વાહન ચોરીની 10 ફરિયાદ નોંધી

બંકિમ પટેલ અમદાવાદતા:૨૬ શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોય તો ચપ્પલના તળીયા ઘસાઈ જાય છે. કાગળ ઉપર ગુનાખોરી ઘટાડવામાં માહેર પોલીસ અધિકારીઓ વણઉકેલાયેલા કેસમાં ફરિયાદ નોંધવાનું ટાળે છે. આવી જ સ્થિતિમાં રામોલ પોલીસે ફરિયાદ નોંધવામાં એક અનોખો રેર્કોડ સર્જયો છે. વાહન ચોરીની 10 ફરિયાદો એક જ દિવસમાં નોંધી છે. છેલ્લા એકાદ મહિનાથી રામોલ પોલીસ...

ડ્રગ્સ માફિયાના પે રોલ પર પોલીસ

બંકિમ પટેલ અમદાવાદ,તા:25 દારૂ-જુગારના ધંધામાં આંખ આડા કાન કરી લાખો રૂપિયાના હપ્તા લેતી પોલીસનું સ્તર એટલી હદે કથળી ગયું છે કે, હવે અમદાવાદ પોલીસ ડ્રગ્સના હપ્તા પણ ખાવા લાગી છે. કેટલાક મહિના અગાઉ ડ્રગ્સ માફિયા ફિરોઝ ચોરનો ધંધો પતાવી દેવાની શેખી મારતા શહેરના એક ડીસીપી મહિને સાડા ત્રણ લાખ રૂપિયાનો હપ્તો મેળવે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસા...

વી.એસ.હોસ્પિટલમાં ડૉક્ટર્સ માટે 40 વર્ષથી ચાલતા ભોજનાલય (મેસ)ને રાતોરા...

બંકિમ પટેલ કે ન્યૂઝ, અમદાવાદ,તા:24 જાન્યુઆરી 2019માં નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરમાં ખુલ્લી મુકેલી એસવીપી હોસ્પિટલને લાભ ખટાવવા માટે ટ્રસ્ટ સંચાલિત વી.એસ.હોસ્પિટલને સંપૂર્ણપણે બંધ કરી દેવાની પેરવી કેટલાય મહિનાઓથી ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના ઈશારે વી.એસ.હોસ્પિટલમાં ડૉક્ટર્સ માટે 40 વર્ષથી ચાલતા ભોજનાલય (મેસ)ને રાતોરાત ...

નરેન્દ્રમોદીએ શરૂ કરાવેલી બીઆરટીએસ પાછળ ૧૨૦૦ કરોડનું આંધણ,.૪૫ જીંદગીઓન...

પ્રશાંત પંડીત, અમદાવાદ:તા.૨૪ ૧૪ ઓકટોબર-૨૦૦૯ના દિવસે હાલના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ શરૂ કરાવેલી અમદાવાદ શહેરમાં બીઆરટીએસ પાછળ દસ વર્ષમાં ૧૨૦૦ કરોડની રકમનું આંધણ થઈ ચુકયુ છે.ભાજપ દ્વારા વચનેષુ કીં દરીદ્રતાની ઉકિતની જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસના રૂપાળા નામ હેઠળ અનેક પ્રલોભનો અમદાવાદ શહેરની ૬૫ લાખની વસ્તીને છેલ્લા પાંચ વર્ષથી અપાઈ રહ્ય...

પોલીસ હાથ જોડી બેસી રહેતા અછોડા તોડનારા બેફામ બન્યાં

અમદાવાદ, તા.24 અમદાવાદ શહેર પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ટ્રાફિકના નિયમોનું સંચાલન યોગ્ય રીતે થાય તે માટે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ  શહેરમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભુ કર્યું  છે. પણ પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબુમાં લેવામાં નિષ્ફળ ગઇ છે. તે કડવી હકીકત છે. અમદાવાદ શહેરમાં દિવસે  દિવસે ચેઇન સ્નેચીંગની ઘટના સતત વ...

પાદરામાં બે પૂર્વપ્રેમી પંખીડાનો સમગ્ર પંથકમાં ચકચાર મચાવતો કિસ્સો

પાદરા,તા.24 પાદરાના એક ગામે બે પૂર્વ પ્રેમી પંખીડાનો સમગ્ર પંથકમાં ચકચાર મચાવતો કિસ્સો બહાર આવ્યો છે. યુવતીને ગામના જ યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો અને એક બીજાને ચોરી છુપીથી મળતા હતાં. યુવક વડોદરા રજાઓના દિવસે યુવતીને બોલાવતો હતો અને યુવતીની મરજીથી શારીરિક સબંધ બાંધતા હતા. ૨૦૧૦માં બંનેએ પ્રેમ લગ્ન રજીસ્ટર કર્યા હતા અને બંને પ્રેમી પોતાના ઘરે રહીને એ...

ટોયલેટમાં પગ સ્લીપ થતાં દુર્ઘટના સર્જાઈ… યુવકને ગુપ્તભાગે તૂટેલુ...

સુરત,તા:24 રાજસ્થાનથી ફ્લિપ કાર્ટ કંપનીનો માલ લઈને પલસાણાના ગોડાઉન ખાતે ટ્રક આવી હતી. સવારે સાડા આઠ વાગ્યા આસપાસ ટ્રકના ક્લિનર સાજીદ ફ્ઝલુખાન(ઉ.વ.આ.૨૫)ના રહે.રૂપબાદ ગામ જિલ્લો અલવર રાજસ્થાનના વતની કુદરતી હાજતે ગયો હતો. નિત્યક્રમ બાદ પેન્ટ પહેરતી વખતે પગ સ્લીપ થયો અને સાજીદ કમોડ પર પટકાયો હતો. કમોડ તૂટી જવા સાથે તેના પૃષ્ઠભાગે ઘુસી જતાં લોહી લુહાણ ...

તમારી સાથે જાસૂસ છે, કોણ છે એ ?

જાદુઈ જીન સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ભાઇબંધો સાથે ગિલ્લીદંડા, લખોટી કે આંધળો પાડો રમવાની મજા ગુમાવી બેઠા છે. લોકો હવે સ્માર્ટ ફોનને છોડતાં નથી. વધું પડતો ઊપયોગ કરી રહ્યાં છે. પણ હવે  સ્માર્ટ ફોન દ્વારા તમારા ડેટા – માહિતીની ચોરી કરીને તમારી જાસૂસી થઈ રહી છે. આવું એપલ કંપનીએ શોધી કાઢી અનેક એપ બંધ કરી દીધી છે. હવે તો ભારતની મોદી સરકારે જાહેર કરી દીધું ...

બેન્કોનું મર્જર કરી નાખવાથી એનપીએ ઘટશે? જાહેર સાહસોના ખાનગીકરણથી દેશના...

દેશમાં નોટ બંધી કર્યા બાદ દેશભરમાં જે પરિસ્થિતિ ઉદભવવા પામી તેની ગણતરી કેન્દ્ર સરકારે કદાપી કરી હશે નહીં. પરંતુ જીએસટીનો વિચાર્યા વગર ના અમલે ભારતભરના તમામ બજારોને હલબલાવી નાખ્યા. તેના પરિણામો ધીમી પણ મક્કમ ગતિએ દેશભરમાં ફરી વળ્યા છે. નોટબંધીની અસરોની કિંમત આમ પ્રજાને આજે પણ ચૂકવવી પડી રહી છે. દેશનો જીડીપી દર ઘટતા સરકારમાં ચિંતા પેઠી છે અને તે કારણ...