83 ટકા ચૂંટણી બોન્ડ ફક્ત ચાર શહેરોમાંથી આવ્યા, શું કરશો હવે ?
ચાર શહેરોમાં ચૂંટણી બોન્ડથી 5,085 કરોડ, 1 કરોડથી વધું હોય એવું દાન 91% મળ્યું છે.
એક આરટીઆઇએ બતાવ્યું હતું કે બાર તબક્કામાં ઉભા કરવામાં આવેલા b 83 ટકા ચૂંટણી બોન્ડ ફક્ત ચાર શહેરોમાંથી આવ્યા છે. ચૂંટણી બોન્ડનું મૂલ્ય 5,896 કરોડ રૂપિયા છે. કોંગ્રેસ દ્વારા ગુરુવારે બીપીસીએલના ડિસઇન્વેસ્ટમેન્ટના સરકારના નિર્ણય અને ચૂંટણી બોન્ડના મુદ્દા સામે લોકસભામ...
મોદીએ છેલ્લા 3 વર્ષમાં વિદેશ ફરવા પાછળ રૂ.255 કરોડ ઉડાવી દીધા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશી પ્રવાસના છેલ્લાં ત્રણ વર્ષમાં ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પર રૂ.255 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે
મુરલીધરનના જણાવ્યા અનુસાર, 2018-19માં મોદીના વિદેશ પ્રવાસ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પર 79.91 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, જ્યારે 2019-20નું બિલ હજી મળ્યું નથી. આ માહિતી વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને ગુરુવારે (21 નવેમ્બર, 20...
ગુજરાત કોલેજમાં સહી ઝૂંબેશ કરતાં વિદ્યાર્થીઓ માટે ગૃહ સચિવે ફોન કેમ કર...
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થીઓની ફી વધારાના આંદોલનને સમર્થન આપવા માટે ગુજરાતમાં ડાબેરી વિદ્યાર્થી સંગઠને અમદાવાદમાં એક વિશાળ હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યું હતું. અખિલ ભારતીય લોકશાહી વિદ્યાર્થી સંગઠન (એઈડીએસઓ) એતિહાસિક ગુજરાત કોલેજના મુખ્ય દરવાજા પાસે આ અભિયાનનું આયોજન કર્યું હતું, જેમના વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા ચળવળને દરમિયાન મુખ્ય પ...
અમપા ઈજનેર વિભાગ ગટરનું ગંદુ પાણી ખારી નદીમાં છોડતુ હોવાનો ગંભીર આક્ષે...
પ્રશાંત પંડીત,તા.20
પ્રદૂષણ ફેલાવનારા એકમો અને લોકો સામે દંડ અને નોટિસોનો દંડો ઉગામતી અમપા જ હવે શંકાના એવા ઘેરામાં આવી ગઇ છેકે તે આંખ ઉચી કરીને જોઇ શકે તેમ નથી. એક એવી લેખિતમાં રજૂઆત મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના મળી છેકે તેનાથી તંત્ર સામે શરમ..શરમ કરોના સૂત્રો પોકારવાનું મન થઇ જાય.. લોકોને અંધારામાં રાખવા ઝાડીમાંથી ગંદુ પાણી છોડાય છે..
અ...
આઇટી ઇન્ડસ્ટ્રીઝ :વર્ષે 30-40 હજારની છટણી
બેંગ્લુરુ,તા.૧૯
રોજગાર મુદ્દે આ ખતરાની ઘંટી છે. ઇન્ફોસિસના પૂર્વ ચીફ ફાઈનાÂન્શયલ ઓફિસર (સીએફઓ) મોહનદાસ પઈએ કÌšં કે, જા અર્થવ્યવસ્થામાં આવેલ મંદી આગળ પણ ચાલુ રહેશે તો ભારતીય આઈટી કંપનીઓ આ વર્ષે અંદાજે ૩૦-૪૦ હજાર લોકોની છટણી કરી શકે છે. તેમણે કÌšં કે, આઈટી ઉદ્યોગ પર દર પાંચ વર્ષ બાદ હજારો લોકોની નોકરી આ રીતે જતી હોય છે. પાંચ વર્ષમાં આઈટી ઇન્ડસ્ટ્રીઝ...
પંચાયતે કપલને આડા સંબંધોના આરોપમાં એક વિચિત્ર સજા ફટકારી
પૂર્ણિયા,તા.૧૯
બિહારના પૂર્ણિયા જિલ્લાના એક ગામની પંચાયતે કપલને આડા સંબંધોના આરોપમાં એક વિચિત્ર સજા ફટકારી છે જેને જાણીને તમને વિચાર આવશે કે શું એક લોકતાંત્રિક દેશમાં આજે પણ આવું થાય છે. પંચાયતે યુવક-યુવતીને ભરી પંચાયતમાં લાકડી વડે માર તો મરાવ્યો એટલું જ નહીં પરંતુ તેમને થૂંક પણ ચટાવ્યું. પૂર્ણિયાના બરહરા કોઢીના વરુણા ગામમાં પંચોના આદેશ પર ભરેલ...
સરકાર:મિલ્કત વેરો કયા આધારે લેવાય છે તેના મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ક...
પ્રશાંત.પંડીત,તા.૧૯ જ્યારે આપણે અમદાવાદ મહાનગરપાલિકામાં હોંશેહોંશે મિલકતવેરો ભરીને સંતોષ માની લઇએ છેકે એક વર્ષ માટે આપણે સરકારને આપવાનો વેરો ચૂકવી દીધો છે જેથી તંત્ર દ્વારા સારા વિકાસ કામો થશે અને આપણને સુવિધા પણ મળી રહેશે. પરંતુ આપણે જે મિલકત વેરો ભરીએ છીએ તેની રકમ કઇ રહીતે ગણાય છે અને તે ક્યાં આધારે ગણતરી થાય છે તેની આપણે દરકાર લીધી છે? આપણને...
શિકારી દીપડાને પકડી ગીર જંગલમાં ધકેલવા ખેડૂતોનું આંદોલન
સોમનાથ,તા:19 સિંહ કરતાં દીપડા માનવ જાત માટે વધુ ભયજનક બની રહ્યા છે. ગીરના દીપડા માનવભક્ષી બની ગયા છે. છેલ્લા બે મહિનામાં દીપડા દ્વારા હુમલા કરીને 10 માનવીનો શિકાર કરીને જીવ લીધા છે. ગીર જંગલના દીપડા જંગલની બહાર નીકળીને વસતી વધારીને લોકો અને પાલતુ પશુ પર હુમલા કરી શિકાર કરતાં હોવાથી તેને ફરી જંગરમાં ધકેલી દેવાની માંગણી સાથે આસપાસના ગામના લોકોએ દીપડા...
બેન્કોએ કરોડોનું ધિરાણ લેનારને નાદાર જાહેર કર્યા ?
અમદાવાદ, તા. 19
દેશભરમાં ઉદ્યોગપતિઓ દ્વારા બેન્કોમાંથી કરોડોની લોન લઈને તે ભરપાઈ કર્યા વગર વિદેશ ભાગી છૂટવાના કિસ્સાઓ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન નોંધાયા છે. અને કેન્દ્ર સરકાર કે બેન્કો આવા લોકો સામે કોઈ પગલાં ભરી નથી શકતી. હજુ આ મામલાઓની સ્યાહી સુકાઈ નથી ત્યાં ગુજરાતના નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બેન્કો પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસ...
સાબરમતી શુદ્ધ કરવા રૂ.200 કરોડ ક્યાં ગયા ?
રાજ્યની અમલાખાડી, ભાદર, ભોગાવો, વિશ્વારમિત્રી, દમણગંગા, તાપી, મેશ્વો નદીઓ પ્રદૂષિતની યાદીમાં સામેલ છે. આશ્ચર્યજનક રીતે સાબરમતી નદી પરનું પ્રદૂષણ દૂર કરવા કેન્દ્ર સરકારે છેલ્લા ચાર વર્ષમાં 201.52 કરોડ રૂપિયા ફાળવ્યાં છે. નાણાં ભ્રષ્ટાચારની સાબરમતીમાં વહી ગયા છે. 2014-15માં 44 કરોડ, 2015-16માં 24.12 કરોડ, 2016-17માં 71.40 કરોડ, 2017-18માં 62 કરોડન...
ગાંધીનગરમાં 315 ઉદ્યોગો પ્રદુષણ ફેલાવે છે
ગાંધીનગર જિલ્લામાં જ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ૩૧પ જેટલા ઔદ્યોગીક એકમો પ્રદુષણ ફેલાવતા હોવાની સરકારને ફરિયાદ મળી છે જે પૈકી ફકત ર૧ર એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અન્યને નોટિસો આપીને સંતોષ માનવામાં આવ્યો છે. ગ્લોબલ વોર્મીંગથી ગાંધીનગર પરેશાન છે. જેની સીધી અસર આવનારા સમયમાં મનુષ્ય ઉપર થવાની છે ત્યારે આ ગ્લોબલ વોર્મીંગ પાછળ સૌથી મોટું ક...
છોકરીઓની પેન્ટ શિક્ષકે ઉતારી
મિશનરી શાળાના શિક્ષકે છોકરીઓને લેગિંગ્સ ઉતારવા દબાણ કર્યું, મંત્રીએ તપાસના આદેશ આપ્યા પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં શાંતિનિકેતન નજીક આવેલી એક મિશનરી સ્કૂલ ખાતે ઘણા વિદ્યાર્થીનીઓએ તેમના લેગિંગ્સ ઉતાર્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. સ્કૂલનો ગણવેશ લેગિંગ્સના રંગ સાથે મેળ ખાતો ન હોવાથી છોકરીઓને લેગિંગ્સ ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટના સોમવા...
રામનું રાજકારણ – રામ મંદિરના ચૂકાદાની ભાજપે લાડુ ખવડાવી ઉજવણી કે...
કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંસદીય બોર્ડની બેઠકમાં લાડુઓને પક્ષના સાંસદો વચ્ચે ચર્ચાનો વિષય બનાવ્યો ન હતો. સોમવારે (18-11-2019) સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં, ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાગ લેનાર પક્ષના સભ્યોએ તેમની વચ્ચે લાડુ વહેંચવાની અપેક્ષા રાખી હતી. સાંસદોને લાડુ મળવાની આશા હતી કારણ કે તાજેતરમાં જ અયોધ્યાના રામ...
વડાપ્રધાન ખેડૂત યોજનામાં નાણાં જ નથી, તો ખેડૂતોને શું લાભ ?
વડા પ્રધાન કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત ખેડુતોને મળેલા ભંડોળનો આંકડો બહાર પાડવામાં આવ્યો છે. બહાર પાડવામાં આવેલા કુલ ભંડોળમાંથી માત્ર 37 ટકા ખેડુતોને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ફાયદો થયો છે. જેમાં ગુજરાતમાં બહું ઓછો ફાયદો થયો છે. જે રકમ આપવામા આવે છે તેમાં મોદી સરકાર ખર્ચ ઘટાડી રહી છે. મંગળવાર (19 નવેમ્બર, 2019) ના રો...
65 વર્ષની મહિલા ઉપર બે 65 વર્ષીય પુરુષોએ બળાત્કાર કર્યો
65 વર્ષીય બે શખ્સોએ એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો, શિક્ષાત્મક હુક્કાના પાણી પૂરું કરવા લૂંટ ચલાવી
બનાસકાંઠા જિલ્લામાં એક 65 વર્ષીય મહિલા પર બે 65 વર્ષીય પુરુષોએ બળાત્કાર ગુજાર્યો છે. આ કેસમાં પોલીસ તમામ ફરાર આરોપીઓની શોધમાં છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બે 65 વર્ષીય વડીલો દ્વારા 50 વર્ષીય મહિલા પર કથિત રીતે બળાત્કાર ગુજારવાનો મામલો સામે આવ્ય...

English