ગુજરાતી સાહિત્યકારોને ચંદ્રકો, સન્માન , શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, ‘કુમાર’-ચંદ્રક, ગૌરવ પુરસ્કાર, સાહિત્ય અકાદમી , શ્રી ધનજી કાનજી ગાંધી ચંદ્રક, ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, નરસિંહ મહેતા ઍવૉર્ડ, મૂર્તિદેવી પુરસ્કાર, 

ગુજરાતી સાહિત્યકારોને અપાયેલાં ચંદ્રકો અને સન્માનો

ગુજરાતી સાહિત્યકારોને ચંદ્રકો, સન્માન , શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, ‘કુમાર’-ચંદ્રક, ગૌરવ પુરસ્કાર, સાહિત્ય અકાદમી , શ્રી ધનજી કાનજી ગાંધી ચંદ્રક, ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, નરસિંહ મહેતા ઍવૉર્ડ, મૂર્તિદેવી પુરસ્કારમાંથી ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકાર અને લોકપ્રિય ચંદ્રકાંત બક્ષીને 10માંથી એક પણ પુરસ્કાર ન આપીને ગુજરાતે તેમને અન્યાય કર્યો છે.

શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક

1928 સર્વશ્રી ઝવેરચંદ મેઘાણી
1929 ગિજુભાઈ બધેકા
1930 રવિશંકર રાવળ
1931 વિજયરાય વૈદ્ય
1932 રમણલાલ દેસાઈ
1933 રત્નમણિરાવ જોટે
1934 સુન્દરમ્
1935 વિશ્વનાથ ભટ્ટ
1936 ચંદ્રવદન મહેતા
1937 ચુનીલાલ વ. શાહ
1938 કનુ દેસાઈ
1939 ઉમાશંકર જોશી
1940 ધનસુખલાલ મહેતા
1941 જ્યોતીન્દ્ર દવે
1942 રસિકલાલ છો. પરીખ
1943 પંડિત ઓમકારનાથજી
1944 વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
1945 ગુણવંતરાય આચાર્ય
1946 ડોલરરાય માંકડ
1947 હરિનારાયણ આચાર્ય
1948 બચુભાઈ રાવત
1949 સોમાલાલ શાહ
1950 પન્નાલાલ પટેલ
1951 જયશંકર ‘સુંદરી’
1952 કેશવરામ કા. શાસ્ત્રી
1953 ભોગીલાલ સાંડેસરા
1954 ચંદુલાલ પટેલ
1955 અનંતરાય રાવળ
1956 રાજેન્દ્ર શાહ
1957 ચુનીલાલ મડિયા
1958 કૃષ્ણલાલ શ્રીધરાણી
1959 જયંતિ દલાલ
1960 હરિપ્રસાદ શાસ્ત્રી
1961 ઈશ્વર પેટલીકર
1962 રામસિંહજી રાઠોડ
1963 હરિવલ્લભ ભાયાણી
1964 મનુભાઈ પંચોળી ‘દર્શક’
1965 બાપાલાલ વૈદ્ય
1966 હસમુખ સાંકળિયા
1967 ઝીણાભાઈ ર. દેસાઈ ‘સ્નેહરશ્મિ’
1968 મંજુલાલ મજમુદાર
1969 નિરંજન ભગત
1970 શિવકુમાર જોશી
1971 સુરેશ જોષી
1972 નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’
1973 પ્રબોધ પંડિત
1974 હીરાબહેન પાઠક
1975 રઘુવીર ચૌધરી
1976 જયન્ત પાઠક
1977 જશવંત ઠાકર
1978 ફાધર વાલેસ
1979 મકરન્દ દવે
1980 ધીરુબહેન પટેલ
1981 લાભશંકર ઠાકર
1982 હરીન્દ્ર દવે
1983 સુરેશ દલાલ
1984 ભગવતીકુમાર શર્મા
1985 ચંદ્રકાન્ત શેઠ
1986 રમેશ પારેખ
1987 સિતાંશુ યશશ્ચંદ્ર
1988 બકુલ ત્રિપાઠી
1989 વિનોદ ભટ્ટ
1990 નગીનદાસ પારેખ
1991 રમણલાલ નાગરજી મહેતા
1992 યશવન્ત શુક્લ
1993 અમૃત ઘાયલ
1994 ધીરુભાઈ ઠાકર
1995 ભોળાભાઈ પટેલ
1996 રમણલાલ સોની
1997 ગુણવંત શાહ
1998 ગુલાબદાસ બ્રોકર
1999 મધુ રાય
2000 ચી. ના. પટેલ
2001 નારાયણભાઈ દેસાઈ
2002 ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા
2003 ડૉ. મધુસૂદન પારેખ
2004 રાધેશ્યામ શર્મા
2005 વર્ષાબહેન અડાલજા
2006 રાજેન્દ્ર શુક્લ
2007 મોહમ્મદ માંકડ
2008 ધીરુ પરીખ
2009 ચિમનલાલ ત્રિવેદી
2010 મધુસૂદન ઢાંકી
2011 ધીરેન્દ્ર મહેતા
2012 સુનિલ કોઠારી
2013 નલિન રાવલ
2014 પ્રવીણ દરજી
2015 કુમારપાળ દેસાઈ

નર્મદ સુવર્ણચંદ્રક

1940–’44 જ્યોતીન્દ્ર દવે ‘રંગતરંગ’
1941–’45 રામલાલ મોદી ‘દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સ્થિતિ’
1942–’46 ચંદ્રવદન મહેતા ‘ધરાગુર્જરી’
1943–’47 ઉમાશંકર જોશી ‘પ્રાચીના’
1944–’48 પ્રભુદાસ છ. ગાંધી ‘જીવનનું પરોઢ’
1945–’49 વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ‘પરિશીલન’
1946–’50 રામનારાયણ વિ. પાઠક ‘બૃહતપિંગળ’
1947–’51 ચુનીલાલ મડિયા ‘રંગદા’
1948–’52 સુન્દરમ્ ‘યાત્રા’
1949–’53 ધૂમકેતુ ‘જીવનપંથ’
1950–’54 કિશનસિંહ ચાવડા ‘અમાસના તારા’
1951–’55 હરિપ્રસાદ શાસ્ત્રી ‘મૈત્રકકાલીન ગુજરાત’
1952–’56 શિવકુમાર જોશી ‘સુમંગલા’
1953–’57 નિરંજન ભગત ‘છંદોલય’
1954–’58 ઇન્દુલાલ યાજ્ઞિક ‘આત્મકથા’
1955–’59 વિજયરાય વૈદ્ય ‘ગત શતકનું સાહિત્ય’
1956–’60 ભોગીલાલ સાંડેસરા ‘મહાઅમાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્ય પર તેની અસર’
1957–’61 ધનસુખલાલ મહેતા ‘ગરીબની ઝૂંપડી’
1958–’62 સુંદરજી બેટાઈ ‘તુલસીદાસ’
1959–’63 રાવજીભાઈ પટેલ ‘જીવનનાં ઝરણાં’
1960–’64 રામપ્રસાદ બક્ષી ‘વાઙ્મયવિમર્શ’
1961–’65 કનૈયાલાલ દવે ‘ગુજરાતનું મૂર્તિવિધાન’
1962–’66 પ્રાગજી ડોસા ‘ઘરનો દીવો’
1963–’67 ઉશનસ્ ‘તૃણનો ગ્રહ’
1964–’68 જયન્ત પાઠક ‘વનાંચલ’
1965–’69 સુરેશ જોશી ‘જનાન્તિકે’
1966–’70 કલ્યાણરાય ન. જોશી ‘ઓખામંડળના વાઘેરો’
1967–’71 વજુભાઈ ટાંક ‘રમતાં રૂપ’
1968–’72 હીરાબહેન ટાંક ‘પરલોકે પત્ર’
1969–’73 કમળાશંકર પંડ્યા ‘વેરાન જીવન’
1970–’74 અનંતરાય રાવળ ‘ઉન્મીલન’
1971–’75 પ્રવીણભાઈ પરીખ ‘પ્રાચીન ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી લિપિ વિકાસ’
1972–’76 મધુ રાય ‘કુમારની અગાશી’
1973–’77 રાજેન્દ્ર શાહ ‘મધ્યમા’
1974–’78 મુકુન્દ પારાશર્ય ‘સત્ત્વશીલ’
1975–’79 વાડીલાલ ડગલી ‘શિયાળાની સવારનો તડકો’
1976–’80 હસમુખ સાંકળિયા ‘અખંડ ભારતમાં સંસ્કૃતિનો ઉષ:કાળ’
1977–’81 રસિકલાલ છો. પરીખ ‘મેના ગુર્જરી’
1978–’82 રમેશ પારેખ ‘ખડિંગ’
1979–’83 ‘સ્નેહરશ્મિ’ ‘સાફલ્યટાણું’
1980–’84 યશવન્ત શુક્લ ‘કેન્દ્ર અને પરિઘ’
1981–’85 ડૉ. જે. પી. અમીન ‘ગુજરાતનું શૈવ મૂર્તિવિધાન’
1982–’86 લાભશંકર ઠાકર ‘પીળું ગુલાબ અને હું’
1983–’87 ચંદ્રકાન્ત શેઠ ‘પડઘાની પેલે પાર’
1984–’88 સ્વામી સચ્ચિદાનંદ ‘મારા અનુભવો’
1985–’89 હરિવલ્લભ ભાયાણી ‘કાવ્યપ્રપંચ’
1986–’90 ડૉ. રમણલાલ ના. મહેતા ‘વડોદરા : એક અધ્યયન’
1987–’91 હસમુખ બારાડી ‘રાઈનો દર્પણરાય’
1988–’92 સુરેશ દલાલ ‘પદધ્વનિ’
1989–’93 નારાયણ દેસાઈ ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’
1990–’94 ગુણવંત શાહ ‘ઢાઈ અક્ષર પ્રેમ કા’
1991–’95 વિષ્ણુ પંડ્યા ‘ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ’
1992–’96 રવીન્દ્ર પારેખ ‘ઘર વગરનાં દ્વાર’
1993–’97 હરિકૃષ્ણ પાઠક ‘જળના પડઘા’
1994–’98 યોગેશ જોષી ‘મોટી બા’
1995–’99 રઘુવીર ચૌધરી ‘તિલક કરે રઘુવીર’
1996–2000 મુગટલાલ બાવીસી ‘લીંબડી રાજ્યનો ઇતિહાસ’
1997–2001 સિતાંશુ યશશ્ચંદ્ર ‘કહો, મકનજી ક્યાં ચાલ્યા ?’
1998–2002 જવાહર બક્ષી ‘તારાપણાના શહેરમાં’
1999–2003 રતન માર્શલ ‘આત્મકથાનક’
2000–2004 રતિલાલ અનિલ ‘આટાનો સૂરજ’
2001–2005 મોહન વ. મેપાણી ‘17મી અને 18મી સદીનું સુરત’
2002–2006 સતીશ વ્યાસ ‘જળને પડદે’
2003–2007 રાજેન્દ્ર શુક્લ ‘ગઝલસંહિતા’
2004–2008 ભગવતીકુમાર શર્મા ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’
2005–2009 નટવરસિંહ પરમાર જગરું
2006–2010 – –
2007–2011 શ્રીકાન્ત શાહ કૉલબૅલ પાછળનો દરવાજો
2008–2012 રઇશ મનીઆર આમ લખવું કરાવે અલખની સફર
2009–2013 હસમુખ શાહ દીઠું મેં
2010–2014 મણિલાલ હ. પટેલ ધૂળમાં ઊડતો મેવાડ
2011–2015 ડૉ. દામિની શાહ મુસ્લિમ ઘેટ્ટોઆઇઝેશન : એક કરુણ દાસ્તાન
2012–2016 ભરત દવે વાસ્તવવાદી નાટક

‘કુમાર’-ચંદ્રક

1944 ડૉ. હરિપ્રસાદ દેસાઈ
1945 પુષ્કર ચંદરવાકર
1946 યશોધર મહેતા
1947 રાજેન્દ્ર શાહ
1948 બાલમુકુન્દ દવે
1949 નિરંજન ભગત
1950 વાસુદેવ ભટ્ટ
1951 બકુલ ત્રિપાઠી
1952 શિવકુમાર જોષી
1953 અશોક હર્ષ
1954 ડૉ. શિવપ્રસાદ ત્રિવેદી
1955 ઉમાકાંત પ્રે. શાહ
1956 ‘સુકાની’ – ચંદ્રશંકર બુચ
1957 જયન્ત પાઠક
1958 હેમન્ત દેસાઈ
1959 ‘ઉશનસ્’ – ન. કુ. પંડ્યા
1960 નવનીત પારેખ
1961 સુનીલ કોઠારી
1962 લાભશંકર ઠાકર
1963 પ્રિયકાન્ત મણિયાર
1964 ચંદ્રકાન્ત શેઠ
1965 રઘુવીર ચૌધરી
1966 ફાધર વાલેસ
1967 હરિકૃષ્ણ બ્રોકર
1968 ગુલાબદાસ બ્રોકર
1969 ભાનુપ્રસાદ પંડ્યા
1970 રમેશ પારેખ
1971 ધીરુ પરીખ
1972 મધુસૂદન પારેખ
1973 કનુભાઈ જાની
1974 મધુસૂદન ઢાંકી
1975 ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી
1976 વિનોદ ભટ્ટ
1977 ભગવતીકુમાર શર્મા
1978 અશ્વિન દેસાઈ
1979 શંકરદેવ વિદ્યાલંકાર
1980 બહાદુર શાહ પંડિત
1981 હસમુખ બારાડી
1982 પ્રફુલ્લ રાવલ
1983 ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’
2003 રજનીકુમાર પંડ્યા
2004 રામચન્દ્ર બ. પટેલ
2005 બહાદુરભાઈ વાંક
2006 પ્રીતિ સેનગુપ્તા
2007 સુશ્રુત પટેલ
2008 ભગીરથ બ્રહ્મભટ્ટ
2009 પરંતપ પાઠક
2010 રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
2011 પ્રવીણ દરજી
2012 રાધેશ્યામ શર્મા
2013 યોસેફ મેકવાન
2014 કિશોર વ્યાસ
2015 હર્ષ બ્રહ્મભટ્ટ
2016 હર્ષદ ત્રિવેદી
2017 ભરત દવે
2018 કાલિન્દી પાઠક
2019 મહેબૂબ દેસાઈ

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર

1983 શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
1984 શ્રી સુન્દરમ્
1985 શ્રી ઉમાશંકર જોશી (અસ્વીકાર)
1986 શ્રી પન્નાલાલ પટેલ
1987 શ્રી સ્નેહરશ્મિ
1988 શ્રી ચં. ચી. મહેતા
1989 શ્રી હરિવલ્લભ ભાયાણી
1991 શ્રી નગીનદાસ પારેખ
1992 શ્રી રાજેન્દ્ર શાહ
1993 શ્રી નિરંજન ભગત
1994 શ્રી ગુલાબદાસ બ્રોકર
1995 શ્રી હીરાબહેન પાઠક
1996 શ્રી કે. કા. શાસ્ત્રી
1997 શ્રી મકરંદ દવે
1998 શ્રી ધીરુભાઈ ઠાકર
1999 શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’
2000 શ્રી નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’
2001 ડૉ. રમણલાલ જોશી
2001 ડૉ. રઘુવીર ચૌધરી
2002 શ્રી ધીરુબહેન પટેલ
2002 શ્રી લાભશંકર ઠાકર
2003 ડૉ. મધુસૂદન પારેખ
2004 ડૉ. ભોળાભાઈ પટેલ
2005 વિનોદ ભટ્ટ
2006 ચંદ્રકાન્ત શેઠ
2007 અમૃતલાલ વેગડ
2008 વર્ષા અડાલજા
2009 ડૉ. કુમારપાળ દેસાઈ
2010 વીનેશ અંતાણી
2011 તારક મહેતા
2012 ભગવતીકુમાર શર્મા
2013 સિતાંશુ યશશ્ચન્દ્ર
2014 સુમન શાહ
2015 વિનોદ જોશી
2016 માધવ રામાનુજ
2017 દિનકર જોશી
2018 મોહમ્મદ માંકડ
2019 મણિલાલ હ. પટેલ

સાહિત્ય અકાદમી, દિલ્હી

1955 મહાદેવ દેસાઈ
1956 રામનારાયણ પાઠક
1958 પંડિત સુખલાલ
1960 રસિકલાલ છો. પરીખ
1961 રામસિંહજી રાઠોડ
1962 વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી
1963 રાજેન્દ્ર શાહ
1964 ડોલરરાય ર. માંકડ
1965 કાકાસાહેબ કાલેલકર
1967 પ્રબોધ બે. પંડિત
1968 સુન્દરમ્
1969 સ્વામી આનંદ
1970 નગીનદાસ પારેખ
1971 ચં. ચી. મહેતા
1973 ઉમાશંકર જોશી
1974 અનંતરાય રાવળ
1975 મનુભાઈ પંચોળી
1976 ઉશનસ્
1977 રઘુવીર ચૌધરી
1978 હરીન્દ્ર દવે
1979 જગદીશ જોશી
1980 જયંત પાઠક
1981 હરિવલ્લભ ભાયાણી
1982 પ્રિયકાન્ત મણિયાર
1983 સુરેશ જોશી
1984 રમણલાલ જોશી
1985 કુંદનિકા કાપડિયા
1986 ચંદ્રકાંત શેઠ
1987 સિતાંશુ યશશ્ચંદ્ર
1988 ભગવતીકુમાર શર્મા
1989 જોસેફ મેકવાન
1990 અનિલ રામનાથ જોશી
1991 લાભશંકર ઠાકર
1992 ભોળાભાઈ પટેલ
1993 નારાયણ દેસાઈ
1994 રમેશ પારેખ
1995 વર્ષા મ. અડાલજા
1996 હિમાંશી શેલત
1997 અશોકપુરી ગોસ્વામી
1998 જયંત કોઠારી
1999 નિરંજન નરહરિ ભગત
2000 વીનેશ અંતાણી
2001 ધીરુબહેન પટેલ
2002 ધ્રુવ ભટ્ટ
2003 બિન્દુ ભટ્ટ
2004 અમૃતલાલ વેગડ
2005 સુરેશ દલાલ
2006 રતિલાલ ‘અનિલ’
2007 રાજેન્દ્ર શુક્લ
2008 સુમન શાહ
2009 શિરીષ પંચાલ
2010 ધીરેન્દ્ર મહેતા
2011 મોહન પરમાર
2012 ચન્દ્રકાન્ત ટોપીવાળા
2013 ચિનુ મોદી
2014 અશ્વિન મહેરા
2015 રસિક શાહ
2016 કમલ વોરા
2017 ઊર્મિ દેસાઈ
2018 અશ્વિન મહેતા
2019 રતિલાલ બોરીસાગર
2020 હરીશ મીનાશ્રુ

શ્રી ધનજી કાનજી ગાંધી ચંદ્રક

1983 સ્વ. રમેશ પારેખ
1984 કુન્દનિકા કાપડિયા
1985 સ્વ. પન્નાલાલ પટેલ
1986 સ્વ. રાજેન્દ્ર શાહ
1987 સ્વ. બાલમુકુન્દ દવે
1988 મધુ રાય
1989 ડૉ. ધીરેન્દ્ર મહેતા
1990 સ્વ. જોસેફ મૅકવાન
1991 ડૉ. મધુસૂદન પારેખ
1992 સ્વ. રામપ્રસાદ શુક્લ
1993 વીનેશ અંતાણી
1994 ચિનુ મોદી (અસ્વીકાર)
1995 રાધેશ્યામ શર્મા
1996 ડૉ. ચિમનલાલ ત્રિવેદી
1997 સ્વ. દિગીશ મહેતા
1998 સ્વ. મનહર મોદી
1999 યોગેશ જોષી
2000 ડૉ. રમેશ શુક્લ
2001 ડૉ. કુમારપાળ દેસાઈ
2002 ડૉ. રતિલાલ બોરીસાગર
2003 સ્વ. મનોજ ખંડેરિયા
2004 મોહનભાઈ પટેલ
2005 ડૉ. પ્રવીણ દરજી
2006 યશવન્ત મહેતા
2007 ડૉ. મણિલાલ હ. પટેલ
2008 સ્વ. ડૉ. જયંત ગાડીત
2009 જ્યોતિબહેન થાનકી
2010 હરિકૃષ્ણ પાઠક
2011 ધ્રુવ ભટ્ટ
2012 રવીન્દ્ર પારેખ
2013 જોરાવરસિંહ જાદવ
2014 ભાનુપ્રસાદ પંડ્યા
2015 હર્ષ બ્રહ્મભટ્ટ

ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ

1967 શ્રી ઉમાશંકર જોશી (સંયુક્ત)
1985 શ્રી પન્નાલાલ પટેલ
2001 શ્રી રાજેન્દ્ર શાહ
2017 શ્રી રઘુવીર ચૌધરી

સરસ્વતી સન્માન

1997 શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’
મૂર્તિદેવી પુરસ્કાર

1985 શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’
2004 શ્રી નારાયણ દેસાઈ
નરસિંહ મહેતા ઍવૉર્ડ

1999 રાજેન્દ્ર શાહ
2000 મકરંદ દવે
2001 ઉશનસ્ – નિરંજનભગત
2002 અમૃત ઘાયલ
2003 જયંત પાઠક
2004 રમેશ પારેખ
2005 ચંદ્રકાન્ત શેઠ
2006 રાજેન્દ્ર શુક્લ
2007 સુરેશ દલાલ
2008 લાભશંકર ઠાકર (અસંમત)
સિતાંશુ (અસ્વીકૃત)
ચિનુ મોદી
2009 ભગવતીકુમાર શર્મા
2010 અનિલ જોશી
2011 ભાનુપ્રસાદ પંડ્યા
2012 માધવ રામાનુજ
2013 નલિન રાવલ
હરિકૃષ્ણ પાઠક
2014 હરીશ મીનાશ્રુ
2015 મનોહર ત્રિવેદી
2016 જલન માતરી
2017 ગુલામ મોહમ્મદ શેખ
દલપત પઢિયાર
2018 વિનોદ જોશી
2019 ખલિલ ધનતેજવી