Saturday, July 25, 2026

પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ

4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂલાઈ 2026 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દિલ્હીમાં પ્રથમ વખત જનતા પર લાઠીઓ, ઈલેકટ્રીક કરંટ, અશ્રુવાયુ, વોટર કેનનથી દામન કર્યું છે. પણ ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહના સમયમાં ક્રૂરતાપૂર્વક લાઠીચાર્જ કરવા અનેક વખત પોલીસ છોડી દી...

અમિત શાહના જૂઠાણા, 1986થી ગ્રીન અમદાવાદની વાતો

2010માં મોદીએ વિશ્વ વિક્રમ સ્થાપી પાકિસ્તાનને પરાસ્ત કર્યું, એ વૃક્ષ મળતા નથી ગાંધીનગર હરિયાળુ એક અધિકારીએ બનાવી દીધું વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષ સુકાઈ ગયા દિલીપ પટેલ અમદાવાદ, 13 જુલાઈ 2026 અમદાવાદ-ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ વૃક્ષો તથા અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશનના 50 લાખ વૃક્ષ...

વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના અમિત શાહ, મોદીના વૃક્ષો સુકાઈ ગયા

મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષ સુકાઈ ગયા, અમિત શાહના વિક્રમની એવી જ વલે થવાની છે દિલીપ પટેલ અમદાવાદ, 13 જુલાઈ 2026 અમદાવાદ-ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ વૃક્ષો તથા અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશનના 50 લાખ વૃક્ષો વાવવાનું નક્કી કરાયું હતું. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ગ્રીનરીનું પ્રમાણ 11.23 ટકાથી વધારીને 20 ટકા કરવાની જાહેરાત કરાઈ ...

કેસેટના વેપારી મુંબઈના ‘ભાઈ’, પરસોતમ સોલંકી ગુજરાત ભાજપના ...

પરસોતમ સોલંકીનો પુત્ર ભાજપ વગર ચૂંટણી લડી શકે ગુજરાતના સૌથી લાંબા સમયના 7 હજાર દિવસના પ્રધાનનો વિક્રમ દિલીપ પટેલ અમદાવાદ, 8 જૂલાઈ 2026 ભાજપને કાયમ હચમચાવતાં પરસોતમ સોલંકીના કુટુંબે ફરી એક વખત પડકાર ફેંક્યો છે. કેશુભાઈ પટેલથી લઈને નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી તથા ભૂપેન્દ્ર પટેલને તેઓ સતત પડકારતા રહ્યાં છે. ફરી એક વખત તેમના કુટું...

નાની ઉંમરે લગ્ન અને મોટી ઉંમરે કુંવારા રહેતું ગુજરાત

Gujarat where marriage at early age and celibacy at older age is followed गुजरात जहां कम उम्र में शादी और अधिक उम्र में लग्न नहीं નાની ઉંમરે માતા-પિતા અને મોટી ઉંમરે કુંવારા રહેવાનું પ્રમાણ વધ્યું દિલીપ પટેલ અમદાવાદ, 7 જૂલાઈ 2026 ગુજરાતમાં લગ્ન અંગે બે સામ સામે સમાજ આવી ગયા છે. એક સમાજ નાની ઉંમરે લગ્ન કરી રહ્યાં છે જ્યારે બીજી બાજુ મોટી...

મંદિરોની સંપર્તિ અને તેની લૂંટનો ઈતિહાસ

ભારતના સમૃદ્ધ મંદિરોનું નાણાકીય સામ્રાજ્ય અને લૂંટ भारत के अमीर मंदिरों का फाइनेंशियल एम्पायर और लूट Financial empire and loot of rich temples of India, Gujarat 6 જુલાઈ 2026 રામ મંદિરમાં રૂ. 200 કરોડનું દાન અને જમીન ખરીદીમાં થયેલાં અબજો રૂપિયાના ગોટાળાથી દેશના મંદિરોની 15 લાખ કરોડની સંપત્તિ જોખમમાં આવી ગઈ છે. ત્યારે કયા મંદિરમાં કેટલી લૂંટ થઈ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 વર્ષમાં 118 વખત ગુજરાત આવ્યા અને 205 સભા કર...

12 વર્ષમાં 6થી 10 હજાર કરોડનું ખર્ચ સભા પાછળ ગુજરાત અને કેન્દ્ર સરકારે કર્યાનું અનુમાન Gujarat: PM Narendra Modi has made 118 visits and held 205 meetings, It is estimated that the Gujarat and Central governments have spent between ₹6,000 crore and ₹10,000 crore on these meetings over the past 12 years. દિલીપ પટેલ અમદાવાદ, 4 જૂલાઈ 2026 વડા...

ગીરના સિંહોને જંગલમાં ધકેલવા વન પ્રધાન અર્જૂનની જીદ

ગીરના સિંહોને જંગલમાં ધકેલવા વન પ્રધાન અર્જૂનની જીદ Forest Minister Arjun's insistence on pushing Gir lions into the forest गांव-खेत के शेरों को जंगल में धकेलने का ऑपरेशन, अर्जुन मोढवाडिया के फैसले का विरोध, तेंदुओं, शेरों और इंसानों के बीच बढ़ती जा रही है. ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહ...

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

Critical condition of sowing after 11 years, 9% of sowing due to irrigation ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે દિલીપ પટેલ અમદાવાદ, 26 જૂન 2026 અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ તો 1500 કરોડ રૂપિયાની ખેત પેદાશો પર ખતરો ઉભો થયો છે. ગુજરાતના 56 લાખ ખેડૂતોમા...

ખેડૂત આંદોલનઃ ગ્રામ્ય ગુજરાત પર શહેરી સત્તાનું દબાણ, શહેરી વિકાસ મોડેલ...

ખેડૂત આંદોલનઃ ગ્રામ્ય ગુજરાત પર શહેરી સત્તાનું દબાણ: ગુજરાતનું શહેરી વિકાસ મોડેલ ગુજરાતના 149 નાના શહેરો અને 17 મોટા શહેરોની વસતી 50 ટકા થતાં ગ્રામ્ય પ્રજા સામે જોખમ દિલીપ પટેલ અમદાવાદ, 20 જૂન 2026 ગુજરાતમાં શહેરોમાં વસતા લોકોનો પ્રભાવ એટલો વધી ગયો છે કે શહેરી મતદારો પર હવે સરકાર બનાવવાની સત્તા આવી ગઈ છે. તેથી ગ્રામ્ય વિસ્તોરોનો રાજકીય ...

ગરમીના પ્રકોપમાં અમદાવાદ વિશ્વમાં બીજા નંબરે

Ahmedabad ranks second in the world in terms of heat wave. માત્ર ગરમી જ નહીં અન્ય ત્રણ પરિબળો ગરમીના જોખમ માટે જવાબદાર અમદાવાદ, 19 જૂન 2026 ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો નેથ્મી જયરત્ને કરિયાવાસમ, જેસુસ લિઝાના અને રાધિકા ખોસલાએ તૈયાર કરેલા 'મૂવિંગ બીયોન્ડ એક્સપોઝર: અ ગ્લોબલી કમ્પેરેબલ ફ્રેમવર્ક ફોર હીટ રિસ્ક એસેસમેન્ટ ઇન સિટીઝ' અભ્યાસ લેખમાં...

મીર હાજી કાસમ ‘હાજી રમકડું’ની ઢોલક યાત્રા, ઢોલનો ઇતિહાસ

The Dholak Journey of Mir Haji Kasam 'Haji Ramkadu' and the History of the Dhol અમદાવાદ, 19 જૂન 2026 સંગાતીના અને લોકરંજનના કાર્યક્રમોમાં ઢોલ વાદક તરીકે હાજીરમકું ન હોય તો લોકોને મનોરંજ અધુરું લાગતું રહ્યું છે.  અનેક લોકોએ તેમની સાથે કામ કર્યું છે અને તેમણે અનેક નામની કલાકારો સાથે કામ કરી અને જૂનાગઢનું નામ વિશ્વ ફલક પર પહોંચાડ્યું છે. ઢોલ...

1837 – સુરતમાં 500 લોકો આગમાં મોત, 10 હજાર મકાનો બળી ગયા

1837 - 500 people died in a fire in Surat, 10 thousand houses were burnt. અમદાવાદ, 4 જૂન 2026 24મી એપ્રિલ, 1837ના દિવસે મોટું વ્યાપારી કેન્દ્ર સુરતમાં સાંજે પાંચ કલાક ને સોમવારે સુરતમાં માછલીપીઠ વિસ્તારમાં આવેલા એક મકાનમાં આગ તે આખા સુરતમાં પ્રસરી હતી અને તેમાં 500થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. 10 હજાર મકાનો આગમાં ભસ્મીભૂત થઈ ગયા હતા. 70 હજા...

કચ્છનું મુંદરા ભારતનું ડ્રગ્સનું પ્રવેશ દ્વાર, 30 હજાર કરોડનું ડ્રગ્સ ...

અગાઉ 3 હજાર કિલો અને ફરી 115 કિલો ડ્રગ્સ પકડાયું A History of Drug Seizures Worth ₹30,000 Crore, GUJARAT: Mundra in Kutch is India's Gateway for Drugs, गुजरात - कच्छ का मुंदरा भारत में ड्रग्स का गेटवे 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયાનો ઇતિહાસ દિલીપ પટેલ અમદાવાદ, 28 મે 2026 માદક પદાર્થો ઘુસાડવા માટે ગોલ્ડન ગેટ-વે બની ચૂકેલા કચ્છના દરિયાકાંઠે કચ...

પંચાયતમાં જનાદેશ વિરુદ્ધ સત્તા, લોકશાહી વિરુદ્ધ અને તરફેણના આશ્ચર્યજનક...

गुजरात - पंचायत में मैन्डेट के खिलाफ पावर, पक्षपात और एंटी-डेमोक्रेसी की हैरान करने वाली घटनाएं અમદાવાદ, 27 મે 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એવી જાળ બિછાવી કે સત્તા મેળવવા અને સત્તા બચાવવા લોકશાહીમાં લોકોએ આપેલા મતની વિધ્ધ કામ ભાજપે કર્યા હતા. અનેક ગરબડો કરવાના પ્રયાસો કર્યા હતા. તાપી તાપી જિલ્લાની વ્યારા તાલુકા પંચાયતની ચૂંટણીમાં 20માં...