ગાંધીનગર, 25 જાન્યુઆરી 2021
રાજ્ય સરકાર દ્વારા હોમગાર્ડઝ, બોડર વિંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના જવાનો કે જે માનદ સેવા આપી નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસના પૂરક બળ તરીકે ફરજો બજાવે છે. સેવા, હિંમત, શોર્ય અને લાંબી સેવા બદલ પ્રતિ વર્ષ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે ગૃહ વિભાગ દ્વારા 42 અધિકારી, સભ્યોને ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે. 26 જાન્યુઆરી 2021 પ્રજાસત્તાક દિને, હોમગાર્ડના જવાનોના ગુજરાત ચંદ્રકો માટેની યાદી જાહેર કરી છે.
કયા જવાનને કયા કારણોસર પુરસ્તાક આપવામાં આવ્યો છે તે અંગે ગૃહ વિભાગે કંઈ જાહેર કર્યું નથી.
ગુજરાત ચંદ્રકો માટેની યાદી
હોમગાર્ડઝ
અ.નં. અધિકારી/સભ્યનું નામ જિલ્લાનું નામ રેન્ક/હોદ્દો
- ગણપતભાઈ બચુભા જાડેજા જામનગર કંપની કવાર્ટર સાર્જન્ટ
- ધુળજી જીવા પારધી અરવલ્લી પ્લાટુન સાર્જન્ટ
- વીશુ ભાયા વાંક રાજકોટ શહેર હોમગાર્ડઝ
- મેહન્દ્ર સોમા પરમાર ગાંધીનગર સેકશન લીડર
- મણિ રેવા રાઠોડ અમદાવાદ શહેર (પૂર્વ) ડિવિઝન સાર્જન્ટ મેજર
- મનોજ ઉમેદ પટેલ નર્મદા સ્ટાફ ઓફિસર એજ્યુટન્ટ
- હિતેશ નારણ જેઠવા જામનગર પ્લાટુન કમાન્ડર
- નરેશ પુંજા સોલંકી અમદાવાદ શહેર (પશ્ચિમ) પ્લાટુન કમાન્ડર
- દેવેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ગોહિલ ભાવનગર પ્લાટુન કમાન્ડર
- જાલમભાઈ ધુળભાઈ સોલંકી ગાંધીનગર પ્લાટુન સાર્જન્ટ
- દુર્લભ અમરશી પરમાર જુનાગઢ પ્લાટુન સાર્જન્ટ મેજર
- મનોજ કચરા પરમાર ગાંધીનગર કંપની કમાન્ડર
- ચેતન કનૈયા રાવલ સાબરકાંઠા કંપની કમાન્ડર
- પ્રદિપ મનગ પિલુકીયા અમરેલી પ્લાટુન કમાન્ડર
- કમલેશ ચંદુ ગઢીયા જામનગર સીનિયર પ્લાટુન કમાન્ડર
- હિતેન્દ્રગીરી જેરામગીરી ગૌસ્વામી જામનગર પ્લાટુન કમાન્ડર
- નયના નંદલાલ ચાવડા રાજકોટ શહેર હોમગાર્ડઝ (મહિલા)
- મનોજ ધનજી ધારવા ગાંધીનગર કંપની કવાટર માસ્ટર
- નાગર દાનજી રાઠોડ સુરેન્દ્રનગર પ્લાટુન કમાન્ડર
- રશમીન પ્રમોદરાય રાવલ અમદાવાદ રૂરલ કંપની કવાટર માસ્ટર
- રમીલા મનુ ચૌહાણ ગાંધીનગર પ્લાટુન સાર્જન્ટ (મહિલા)
- સુરેશ પ્રભાકર દુબે નવસારી કંપની કમાન્ડર
- ડાહ્યા લવજી પરમાર ખેડા-નડિયાદ સીનિયર પ્લાટુન કમાન્ડર
- નટવરભાઈ ભીમભાઈ ચાવડા પંચમહાલ-ગોધરા કંપની કમાન્ડર
- લાલજી ચતુર કોરડીયા ભાવનગર કંપની કમાન્ડર
- વિપુલ વસંત રાણા નવસારી સીનિયર પ્લાટુન કમાન્ડર
- યોગેશ પ્રાણ જોષી દેવભૂમિ-દ્વારકા સીનિયર પ્લાટુન કમાન્ડર
- સતિષ મંગળાજી કટારા સાબરકાંઠા સીનિયર પ્લાટુન કમાન્ડર
- મુકેશ બાબુ ઘોડી વલસાડ પ્લાટુન કમાન્ડર
- અશ્વિન વસનજી પુરોહિત રાજકોટ શહેર સબ ઇન્સ્પેકટર ઇન્સ્ટ્રકટર
બોર્ડરવીંગ હોમગાર્ડઝ
- દિલીપભાઈ ઝુઝારભાઈ જાડેજા બટાલીયન નં-૧, પાલનપુર નાયક
- વેલાજી ભુરાજી ઠાકોર બટાલીયન નં-૧, પાલનપુર નાયક
- મહેશ્વરભાઈ હરિભાઈ સોલંકી બટાલીયન નં-૧, પાલનપુર લાન્સ નાયક
- પશા ધના ઝાલા બટાલીયન નં-૨, ભુજ (કચ્છ) હવાલદાર ક્લાર્ક
- નારણભાઈ જી. સોઢા બટાલીયન નં-૨, ભુજ (કચ્છ) નાયક
નાગરિક સંરક્ષણ
- હર્ષદ વિરા પટેલ સુરત શહેર ડીવીઝનલ વોર્ડન
- વિજય ઠક્કર સુરત શહેર પોસ્ટ વોર્ડન
ગ્રામ રક્ષક દળ
- હરસુખભાઇ અમૃત લોઢિયા જુનાગઢ તાલુકા માનદ અધિકારી
- ઈસ્માઈલ કાસમ સુતાર જુનાગઢ તાલુકા માનદ અધિકારી
- મહેન્દ્ર કાનજી સિયોદિયા સુરત ગ્રામ્ય જિલ્લા માનદ અધિકારી
- રાજેશ માણેક વાઘ નવસારી જી.આર.ડી. સભ્ય
- કલ્પેશ શંકર નિનામા અરવલ્લી માનદ અધિકારી
- 40 હજાર જેટલા હોમગાર્ડના જવાનોને છત્તીસગઢ જેવા રાજ્યની સરખામણીએ અડધુ અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પાડોશી રાજ્યોની સરખામણીએ નજીવું વેતન આપવામાં આવે છે.ગુજરાતમાં હોમગાર્ડના જવાનોને પ્રતિદિન રૂ. 200 અને રૂ. 4 લેખે વોશીંગ એલાઉન્સ રૂ. 204નું વેચન આપવામાં આવે છે. અન્ય રાજ્યોમાં હોમગાર્ડને રૂ. 50થી રૂ. 80 સુધીનું વોશીંગ એલાઉન્સ, રૂ. 90નું પરેડ એલાઉન્સ, રૂ. 35નું પોકેટ એલાઉન્સ ઉપરાંત પ્રતિદિન ટી.એ. આપવામાં આવે છે. જવાનોને યુનિફોર્મ મળતા નથી, આર્ટીકલ અને ટીએ સમયસર મળતું નથી.ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં હોમગાર્ડને ચૂકવાતું વેતન
રાજ્ય વેતન
ગુજરાત રૂ. 200 રૂ.4 વોશીંગ એલાઉન્સ
છત્તીસગઢ રૂ. 430 એલાઉન્સ
પંજાબ રૂ.425 વોશીંગ એલાનન્સ+ટી.એ.
મધ્યપ્રદેશ રૂ. 330 વોશીંગ એલાનન્સ +ટી.એ.
હિ.પ્રદેશ રૂ. 325 વોશીંગ એલાઉન્સ +ટી.એ.
મિઝોરમ રૂ. 310 વોશીંગ એલાઉન્સ +ટી.એ.
રાજસ્થાન રૂ. 300 વોશીંગ એલાઉન્સ +ટી.એ.
મેઘાલય રૂ. 300 વોશીંગ એલાઉન્સ +ટી.એ.
મહારાષ્ટ્ર રૂ. 300 વોશીંગ એલાઉન્સ +ટી.એ.
કર્ણાટક રૂ. 300 વોશીંગ એલાઉન્સ +ટી.એ.હોમગાર્ડને પ્રતિદિન રૂ. 400નું વેતન મળવું જોઈએ. ભાજપની વિજય રૂપાણીની સરકાર આર્થિક શોષણ કરે છે.