[:gj]કરિયાતું કડવું નહીં મીઠું હોય ખરૂં ? [:]

[:gj]કરિયાતું ( પાન કરતું ) – એક દેશી કરિયાતું ( મીઠું કરિષાનું ) અને બીજુ નેપાળી કરિયાતું છે. મીઠા કરિયાતાને લેટિનમાં સ્વટિયા આગસ્ટિફોલિયા કહે છે . નેપાળી કરિયાનું વધારે ગુણદાયક છે . તેની સાથે મીઠા કરિ યાસની ઝૂડીઓ મેળવી આપે છે . મીઠા કરિયાતાની ડાંડી કાપવાથી તેમાં ગાભે દેખાતા નથી , તેમ જ તે કડવું પણ હોતું નથી . કરિયાતાના છોડ નાના , હાથ દોઢ હાથ ઊંચા હોય છે . એનાં પાંદડો નાનો સરખો લંબાઈ પડતો હોય છે .

કરિયાતું આ દેશમાં બગીચા વગેરે સ્થળે થાય છે . ડાંખળીવાળું નેપાળી કરિયાતું એ નેપાળ તરફથી આવે છે. એ બહુ જ કડવું છે . એને પણ કરિયાનું કહે છે . કરિયાનું – વાનુલ , કડવું , વ્રણરોપણ , સારક , શીતળ , પથ્યકર , લધુ અને રુક્ષ છે . એ તૃષા , કફ , પિત્ત , તાવ , કોઢ , ખરજ , સેજો , કૃમિ , સન્નિપાતવર , દાહ , શૂળ , પ્રમેહ , વ્રણ , પાસ , કાસ , પ્રદર , શેષ , અર્શ અને અરૂચિનો નાશ કરે છે .

નેપાળી કરિયાતું – કાંઈક ઉષ્ણ , યોગવાહક , લધુ અને કડવું છે . તે કે . પિત્ત , શાથ , રકતરોગ , તૃષા અને જ્વરનો નાશ કરે છે . બાકીના ગુણ પાન કરિયાના જેવા છે .

ઉપયોગ – ( 1) આમવાત , જીર્ણજવર અને સર્વ પ્રકારના ગરમીના રોગ ઉપર : રાતે ૩ માસા કરિયાનું બે તોલા પાત્રીમાં ભીંજવી રાખી સવારે કાગડાથી ગાળી તેમાં બે રતી કપુર , બે રતી શિલાજિત , અર્ધા તાલે મધ એ પ્રમાણે નાખી રોજ સેવન કરવાથી ૭ દિવસમાં ફાયદો આપ્યા વગર રહેતું નથી અને સર્વ રોગથી મુકત કરી ના શકિત આપે છે એ અનુભવસિદ્ધ છે .
( ૨ ) સાધારણ સર્વ જવર ઉપર : – કરિયાતું , સૂંઠ ને દિમાળા અટમાંશ કાઢય કરી રાખવા અને હમેશાં સવારે , બપોરે અને સાંજે એ પ્રમાણે ત્રણ વખત પાવે .
( ૩ ) નળવિકાર અને પેટના દુખાવા ઉપર કરિયાતાનાં લીલાં પાંદડાં બારીક વાટી તેનો રસ કાઢી , તેમાં મરી , સિંધાલુણ અથવા વડાગરું મીઠું અને થોડી હિંગ નાખી આપવું . એનાથી અજીર્ણ દુર થાય છે .
( ૪ ) કંપારી ઉપર એકાદ દિવસમાં પાંચ – દશ વખત શરીરમાંથી સ્વાભાવિક થરથરાટ આવે તેનું કારણ અસ્મિગત જીર્ણજ્વર છે . ) નેપાળી કરિયાતું , સુંઠ , કડુ , ખારેક અને કડાછાલ એના કાઢો કરી મધ નાખી આપો
( ૫ ) મપિત્ત ઉપર – કરિયાનું અને ભોગને કાઢો કરી તેમાં મધ નાખી આપો .
( ૬ ) હરતાલના વિષય ઉપર : કરિયાતાને માટે આપવા .

[:]