નડિયાદ શહેર માટે લોકડાઉન પેટ્રોલીંગ ફોર્સની રચના કરાઇ

નડિયાદ-ગુરૂવારઃ-નોવેલ કોરોના વાયરસ COVID-19 ની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડીસીઝ એક્ટ  અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તા.૧૩/૦૩/૨૦૨૦ ના જાહેરનામાથી “ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન ૨૦૨૦” લાગુ કરવામાં આવેલ છે. જે અનુસંધાને હાલની પરિસ્થિતીમાં નોવેલ કોરોના વાયરસ COVID – 19ના ઝડપી સ્થાનિક સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ નડીઆદ નગરપાલિકા વિસ્તારમાં નિયંત્રણો મુકવા તથા તા.૦૬/૦૪/૨૦૨૦ થી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાની ચુસ્ત અમલવારી કરવા સારૂ નડીઆદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ વાઈઝ લોકડાઉન પેટ્રોલીંગ ફોર્સની રચના કરવામાં આવેલ છે. દરેક વોર્ડમાં અધિકારીશ્રીની નિમણુંક કરવામાં આવેલ છે. આ અધિકારીશ્રીઓએ તા.૧૫/૦૪/૨૦૨૦ થી તા.૨૩/૦૪/૨૦૨૦ સુધી પોતાના સ્ટાફ સાથે સરકારી વાહનમાં નીચે જણાવેલ સુચના મુજબ કામગીરી કરવાની રહેશે.

અ.નં. વોર્ડ નંબર અધિકારીશ્રીનું નામ હોદ્દો નગરપાલિકાના કર્મચારીનું નામ
(સવારે ૯:૦૦ થી બપોરના ૩:૦૦ કલાક સુધી)
નગરપાલિકાના કર્મચારીનું નામ  (બપોરના ૩:૦૦ થી રાત્રીના ૯:૦૦ કલાક સુધી)
1 1 શ્રી ડી. એમ. આચાર્ય
9427454397
ના. નિ. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય, નડીઆદ શ્રી રણછોડભાઈ વસાવા
9426881964
શ્રી નોયેલ એ. ગ્રાન્ડી
9662321678
2 2 શ્રી ડી. એમ. આચાર્ય
9427454397
ના. નિ. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય, નડીઆદ શ્રી હર્ષદભાઈ પી. ગઢવી
9913616588
શ્રી બાબુભાઈ મેકવાન
8849894209
3 3 શ્રી એ.કે.પરમાર
6359919037
વિભાગીય નિયામકશ્રી એસ.ટી., નડીઆદ શ્રી મુકેશભાઈ કે. રાણા
9428902648
શ્રી મહેન્દ્ર એસ. ચૌહાણ
9104805489
4 4 શ્રી એ.કે.પરમાર
6359919037
વિભાગીય નિયામકશ્રી એસ.ટી., નડીઆદ શ્રી નિકુંજ સી. શેઠ
9429033001
શ્રી અનિલ ઠાકોર
9974607789
5 5 શ્રી એચ.ડી.રાઠવા
9978557482
કાર્યપાલક ઈજનેરશ્રી, શેઢી સિંચાઈ, નડીઆદ શ્રી ઈશાન કે. પટેલ
9624301222
 

શ્રી મિતેષ એસ. પટેલ
6354194122

6 6 શ્રી એચ.ડી.રાઠવા
9978557482
કાર્યપાલક ઈજનેરશ્રી, શેઢી સિંચાઈ, નડીઆદ શ્રી મુસ્તુફા આર. શાભઈ
9925289186
શ્રી અલર્ક પટેલ
7016039898
7 7 ડૉ. અમિતભાઈ ચૌધરી
9824181689
જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી નડીઆદ શ્રી પ્રણવ સી. પટેલ
9427620619
શ્રી રાજેશ એસ. પટેલ
9725111922
8 8 ડૉ. અમિતભાઈ ચૌધરી
9824181689
જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી નડીઆદ શ્રી યોગેન્દ્રભાઈ આર. ભાવસાર
9978511979
શ્રી મોક્ષાર્થ પી. મહેતા
9375103139
9 9 શ્રી ધ્રુમિલ ભટ્ટ
9408706784
પેટા રોજગાર અધિકારીશ્રી, નડીઆદ શ્રી રોનક ખેડીયા
8160990309
શ્રી વિરેન્દ્રભાઈ આર. દેસાઈ
7016311820
10 10 શ્રી ધ્રુમિલ ભટ્ટ
9408706784
પેટા રોજગાર અધિકારીશ્રી, નડીઆદ શ્રી વિજયભાઈ જાદવ
9429184151
શ્રી રાજેશ જી. શાહ
9537004466
11 11 શ્રી જે.પી.પટેલ
9998069726
મદદનીશ ખેતી નિયામક (તમાકુ) નડીઆદ શ્રી દેવેન્દ્રભાઈ એમ. પટેલ
7600981281
શ્રી જય બી. શેલત
9428259001
12 12 શ્રી જે.પી.પટેલ
9998069726
મદદનીશ ખેતી નિયામક (તમાકુ) નડીઆદ શ્રી ભરતભાઈ પી. રબારી
9909428722
શ્રી મયંક એમ. દેસાઈ
9979974974
13 13 કુ. અર્ચનાબેન દુબે
9879214447
આશી.કમિ.કોર્મ.ટેક્ષ(ઘટક – ૨) યુનિટ – ૪૯ શ્રી વિશાલ ડી. શેલાત
8849700867
શ્રી રાજન પંડ્યા
9879092334

 

ઉપરોકત અધિકારીઓ દ્વારા નડિયાદ શહેરમાં તેઓને ફાળવેલ કામગીરીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ સાપ્રંત પરિસ્થિતિમાં લોકડાઉનનો અમલ કરાવવાનો રહેશે તેમ જિલ્લા કલેકટર કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.