ગુજરાતને 10 યુનિવર્સિટીઓેને પરમ શાવક” સુપર કોમ્પ્યુટર અપાયા
Param Shavak ”super computers were given to 10 universities in Gujarat
10 યુનિવર્સિટી અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને “પરમ શાવક” સુપર કોમ્પ્યુટર અર્પણ કર્યા હતા. સી-ડેક દ્વારા સંપૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ છે.
સાયન્સ સિટી ખાતે આધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાશે. રાજય સરકાર દ્વારા અત્યાર સુધીમા...
ગુજરાતની જેમ ખરીદ વેચાણ, બંગાળની આ વખતની ચૂંટણીઓ ન ભૂતો ન ભવિષ્યતિ
19 ડિસેમ્બર 2020
પ. બંગાળની વિધાનસભા ચૂંટણીઓ ન ભૂતો ન ભવિષ્યતિ…ની જેમ યોજાય તેવા કેસરી સમીકરણો એક પછી એક આકાર લઇ રહ્યાં છે. મા-માટી અને માનૂષ જેનું રાજકિય સૂત્ર છે એવા એક અકેલી… મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસ-ટીએમસી- અને કેન્દ્રમાં તથા લગભગ દોઢ ડઝન રાજ્યોમાં ભરપૂર સત્તા ધરાવનાર ભાજપની વચ્ચે ચૂંટણીઓ પહેલાં જ એવું ધમાસાણ મચ્યું છે કે ક્રાંતિવીર...
મોદી સાહેબ આ જગતાત છે, અડવાણી કે કેશુભાઈ નહીં જેમની સામે માથુ નમાવી હા...
This is the world of farmers, Modi Saheb, not Advani or Keshubhai against whom you can bow your head and pull everything with your hands.
-️રાજેશ ઠાકર ️
નમન નમન મે ફેર હૈ બહોત નમે નાદાન આ ઉક્તિ નવા ક્રુષિ કાયદા સંદર્ભે ડીજીટલ માધ્યમ થી દીલ્હી માં આંદોલન કરી રહેલ ખેડુતોને વાયા મધ્યપ્રદેશ નમતા "નમો" (નરેન્દ્ર મોદી) માટે બીલકુલ યથાર્થ ઠરે છે. નરેન...
ગુજરાતના દરિયામાં સુરક્ષા માટે રૂ.300 કરોડની 10 હાઈસ્પીડ બોટ, મનમોહન સ...
45 નોટિકલ માઇલની હાઇસ્પીડ ઈન્ટરસેપ્ટર બોટ સી-454 વેપનરી સિસ્ટમ, ઇન્ફ્રારેડ સર્વેલન્સ સાથે ગુજરાતમાં શરૂં
https://twitter.com/DefencePRO_Guj/status/1338901928030322688
ગાંધીનગર, 17 ડિસેમ્બર 2020
સુરતના હજીરા ખાતે સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-454 ભારતીય તટરક્ષકદળમાં સામેલ થઈ છે. સર્વલેન્સ, રડાર અને હથિયાર સાથે પ્રકારની 54 બોટ નિર્માણ કરવ...
શિયાળું વાવેતરમાં અનાજ અને કઠોળનું વાવેતર 50 ટકા થયું, વિક્રમી ઉત્પાદન...
ગાંધીનગર, 18 ડિસેમ્બર 2020
સારા વરસાદને કારણે તમામ રવી-શિયાળુ ખેતીના વાવેતરમાં ગયા વર્ષ 2019-20 કરતાં વધારો થયો છે. તેથી શિયાળુ પાકમાં વાવેતર વધતાં ઉત્પાદન સારું એવું અમુક પાકમાં વધી શકે છે. જોકે, વરસાદના કારણે અનેક સંવેદનશીલ પાકનો ખાત્મો ન બોલ્યો હોત તો જંગી ઉત્પાદન આ રવી ઋતુમાં થઈ કરે તેમ હતું. વરસાદથી કાટલું નુકસાન થયું છે તેનો સરવે થઈ રહ્યો છે...
3 કૃષિ કાયદા ગ્રામ્ય અર્થતંત્ર ડગમગાવી ગામડાઓને તો તોડશે, પણ પ્રજાને લ...
3 AGRICULTURAL LAW WILL REMOVE THE RURAL ECONOMY SHALLING THE VILLAGES, BUT LIKE PEOPLE
(કેન્દ્ર સરકારના 3 કાયદા અને ખેડૂતોના વિરોધ અંગે આજે પણ ઘણાં લોકોને અનેક પ્રશ્નો છે. તેઓ વારંવાર કહે છે કે કાયદો શું છે અને વિરોધ શું છે. તેમના તમામ પ્રશ્નોનોના જવાબ અહીં આપવામાં આવ્યા છે. )
ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020
સરકાર ત્રણ કૃષિ બીલોને કૃષિ સુધારણા...
અમદાવાદનું અદાણી એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ, 1300 કરોડનું સોનું ઘુસા...
દુબઈથી અમદાવાદની 5 વર્ષમાં 46 ટ્રીપ મારી ભાર્ગવ તંતીએ 761 કિલો દાણચોરીનું સોનું ઘુસાડયું
અમદાવાદ, 17 ડિસેમ્બર 2020
દુબઈથી અમદાવાદની ટ્રીપ મારી ગેરકાયદેસર રીતે રૂ.1300 કરોડનું દાણચોરીનું સોનું અમદાવાદમાં ઘુસાડનાર ગેંગનો કસ્ટમ વિભાગે પર્દાફાશ કરી કોફેપોસા હેઠળ ધરપકડ કરવા કાર્યવાહી કરી હતી. જોકે ૫ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ક્રાઇમબ્રાન્ચની ટીમએ આરો...
ગાય-વગર દૂધ, ભેંસ-વગર માંસ, મરઘી વગર ઇંડા બની રહ્યાં છે, તો ગુજરાતમાં ...
ગાંધીનગર, 17 ડિસેમ્બર 2020
2016માં જાહેર કરાયું હતું કે આગામી 5 વર્ષ દરમિયાન, લેબમાં તૈયાર માંસ, દૂધ અને ઇંડા શહેરના સ્ટોર્સ પર વેચવા માટે ઉપલબ્ધ થશે. હવે એ દિવસ આવી ગયા છે કે માંસ, ઈંડા અને દૂધ ફેક્ટરીમાં બનતાં થયા છે અને હવે થોડા સમયમાં જ તે મોલ, ડેરી કાઉન્ટર અને દુકાનોમાં મળતા થશે.
ગુજરાતમાં હાલ વર્ષે 3 કરોડ પશુની હત્યા માંસ માટે કરવામાં આ...
જમીન પચાવી પાડરાને 14 વર્ષની સજા, 7 દિવસમાં FIR 30 દિવસમાં તહોમતનામું,...
ગાંધીનગર, 16 ડિસેમ્બર 2020
સરકારી, સામાન્ય ખેડૂતોની, ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો કરનારા ગુંડાઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-2020ના નિયમો 16 ડિસેમ્બર 2020થી જાહેર કરી અમલી કરાયા છે. 25 સપ્ટેમ્બર 2020ના દિવસે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જાહેર કર્યું હતું કે સરકાર ભૂમાફીયા સામે કાયદ...
સાબરડેરીનો યુએચટી દૂધ પ્લાન્ટનો વિવાદ હજું સમતો નથી, 72°સે ઉકળેલું દૂધ...
Controversy over Sabar dairy 's UHT milk plant still, milk boiled at 72 ° C loses many elements
ગાંધીનગર, 16 ડિસેમ્બર 2020
2016-17માં વેચાણ દસ્તાવેજથી રાખેલ જમીનમાં સાબરડેરીએ બનાવેલ યુએચટી પ્લાન્ટ માટે પંચાયતની મંજૂરી લેવાઇ નથી કે બીનખેતી પણ કરવામાં આવ્યુ નથી. સાબરડેરી દ્વારા એન.એે. કરાવ્યા વગર કરોડો રૂપિયાનો પ્લાન્ટ શરૂ કરી દેવાયો છે. સાબરકાંઠ...
ફેસબૂક ભાજપને મદદ કરી રહ્યું હોવાના વિવાદ બાદ, ઝુકરબર્ગ અને અંબાણીએ ધ...
Zuckerberg and Ambani clarify business after controversy over Facebook helping BJP
નવી દિલ્હી, 15 ડિસેમ્બર 2020
અમેરિકાનું ખ્યાતિ પ્રાપ્ત પ્રતિષ્ઠિત છાપું વોલ ટ્રીટ જર્નલમાં ફેસબુક ભારતમાં કઈ રીતે ભાજપ અને ભાજપની ભગિની સંસ્થાઓને મદદ કરી રહ્યું છે તે જાહેર થયા બાદ ફેસબુકના માલિક ઝુકરબર્ગ અને રિલાયંસમાં ફેસબુકનું રોકણ મેળવનારા મુકેશ અંબાણી દ્વ...
ભાજપને ભારતમાં ફેસબુક મદદ કરી રહ્યું છે, ખોટી ફરિયાદોના આધારે સામાન્ય ...
Facebook is helping the BJP in India, blocking the FB of the common people on the basis of false complaints
ગુજરાતમાં સરવે થવો જોઈએ કે ફેસબુકે કેટલા એફબી એકાઉન્ટ બ્લોક કર્યા છે અને તેના કારણો શું છે.
15 ડિસેમ્બર 2020
વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા પ્રકાશિત નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા એક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાજકારણી, ...
આદિવાસીઓના આર્થિક કેન્દ્રો હાટ બજાર ફરી શરૂ કરાવો, બેહાલ સ્થિતી છે
ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020
વ્યારામાં ભાજપના નેતાના પૌત્રીના લગ્નના વિવાદ બાદ હાટ બજારો બંધ કરી દેવાયા હતા તે ચાલું કરવા માટે આદિવાસી પ્રજામાં ફરી એક વખત માંગ ઊભી થઈ છે. વ્યારામાં આવેલા વિવિધ ગામોમાં નાના ધંધા રોજગારો માટે હાટ બજાર ચાલે છે. જ્યાં આસપાસના ગામના લોકો ખરીદ અને વેચાણ કરવા માટે આવે છે. જેસીંગપુરા, ડોલારા, ઉંચામાળા, કોહલી, કેળકુઇ ગામોમ...
કૃષિ રાજ્ય પ્રધાન રૂપાલા, ગુજરાતના ખેડૂતોના આ 25 પ્રશ્નોના ઉત્તર આપો
ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020
કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ 14 ડિસેમ્બર 2020એ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, 2004માં બનાવવામાં આવેલા 'સ્વામીનાથન આયોગ'ના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા. બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવ...
કૃષિ સુધારા બિલને MSP સાથે કોઈ જ લેવાદેવા નથી, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત...
ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020
આજરોજ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, 2004માં બનાવવામાં આવેલા 'સ્વામીનાથન આયોગ'ના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા.
બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવાઈ જ નથી.
ખેડૂત પોતા...
ગુજરાતી
English














