મોદીએ મિત્ર અહેમદ પટેલને આ રીતે ફસાવી દીધા, વાંચો આખી વાત
અમદાવાદ, 28 જૂન 2020
વિદેશી નાણાંની હેરાફેરી માટે કામ કરતાં નિદેશાલય એટલે કે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડી) દ્વારા સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડના ગુનામાં કોંગ્રેસના જાણીતા નેતા અહેમદભાઈના જમાય ઈરફાન અહેમદ સિદ્દીકીની તપાસ શરૂ થઈ છે અને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. આ દાવામાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલનું નામ હોવાથી તેમની પૂછપરછ પણ થઈ ...
કોરોનામાં અમદાવાદની લાલ બસે 18 કરોડ ગુમાવ્યા અને હવે 8 કરોડ રૂપિયા ઠેક...
અમદાવાદ, 28 જૂન 2020
લોકડાઉન દરમ્યાન બસ બંધ રહી હોવાથી અમદાવાદની લાલ બસએ રૂપિયા 18 કરોડની આવક ગુમાવી છે. તેમ છતાં ભાજપના નક્કી કરેલા ઠેકેદારોને રૂ.8 કરોડ ચૂકવાશે.
અમદાવાદ મહાનગરપાલિકામાં એ.એમ.ટી. એસ.અને જનમાર્ગની બસ 20 માર્ચથી બંધ કરી હતી. 70 દિવસ પછી અનલોક1 દરમ્યાન શરૂ કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ સાથે મીઠા સંબંધો ધરાવતા ખાનગી કોન્ટ્રાક્ટરો...
દરિયાઈ સેવાળથી ખેતીમાં 3 ગણું ઉત્પાદન મેળવતા ખેડૂતો
ગાંધીનગર, 28 જૂન
દરિયાઈ વનસ્પતિ શેવાળમાંથી ખેતી પાકોના વૃદ્ધિ અને વિકાસ માટેના જૈવિક પ્રવાહી ગુજરાતના દરિયા કિનારે આવેલા ગામોમાં ઉપયોગ શરૂ થયો છે. બહુજ ઓછા સાહસે નાના ગૃહઉધોગ તરીકે આજીવિકા મેળવવા શેવાળનો ઉપયોગ ગુજરાતના દરિયા કાંઠે કરવામાં આવી રહ્યો છે. ભરતી ઓટમાં દરિયામાંથી સરગાસમ વનસ્પતિ એકઠી કરવામાં આવે છે. જેનું પાક વૃદ્ધિ વર્ધકપ્રવાહી તૈયાર...
VIDEO તોફાનીને થોડી સેકંડ શિથિલ કરે એવી ટેઝર ઈલેક્ટ્રીક ગન ગુજરાત પોલી...
અમદાવાદ, 27 જૂન 2020
રૂપિયા 1થી 5 હજારમાં આવી જતી ઈલેક્ટ્રીક પાવરથી તાંબાના કાર્ટીઝથી માણસને થોડી સેકંડ માટે બેભાન બનાવી દેતી ટેઝર ગન ગુજરાત પોલીસે ખરીદી છે. આવી એકદમ સસ્તી અને તોફાનીને કાબુમાં રાખવા 25 ટેઝર ગન વસાવ્યાની જાહેરાત રાજ્ય પોલીસે કરી છે. કોઈ પણ વ્યક્તિ તે ઓન લાઇન ખરીદીને સ્વબચાવમાં રાખી શકે છે. આ ગનથી મોત નથી થતાં પણ લોકો અને પોલીસના...
જૂતાંથી ઝાડું સુધીની ગોપાલ ઈટાલીયાની સફર, હવે આમ આદમી પક્ષમાં
અમદાવાદ, 27 જૂન 2020
2013માં અરવિંદ કેજરીવાલે આમ આદમી પક્ષ ઊભો કરી ગુજરાતમાં 2013માં પક્ષને સક્રિય કર્યો હતો. ગુજરાતના ક્રાંતિકારી સામાજિક નેતા સુખદેવ પટેલ અને કનુભાઈ કળસરીયાએ પક્ષને ગુજરાતમાં પ્રતિષ્ઠા અપાવી હતી. પણ પછી વિખવાદો અને મોદીની ધોંસ બાદ પક્ષ મૂર્છાવસ્થામાં છે. ફરી ગુજરાતમાં આપ દ્વારા નવી ભરતી કરીને આક્રમક વલણ અપનાવ્યું છે. તેમાં ચળવળ...
અમેરિકાનો પછી ગુજરાતી પ્રજા મકાઈને મુખ્ય ખોરાક તરીકે કેમ અપનાવવા લાગી ...
અમદાવાદ, 27 જુન 2020
અમેરીકાનો મકાઈ ખૂબ ખાઈ રહ્યાં છે. તેના ખોરાકમાં મુખ્ય ધાન્ય મકાઈ છે, પણ હવે, ગુજરાતનું મુખ્ય ધાન્ય મકાઈ બની રહ્યું છે. આદિવાસી પ્રજામાં મકાઈનો વપરાશ પહેલાથી વધું છે. હવે મેદાની પ્રદેશોમાં મકાઈ વધું વપરાવા લાગી છે. ધાન્ય પાકોમાં ઘઉં, ડાંગર પછી મકાઈ ત્રીજા ક્રમે ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં 3 લાખ હેક્ટર વાવેતર ખરીફ - ચોમાસામાં ...
મજૂરોની રોજગારીનો સરવે બેકાર યુવાનોના નામે ચઢાવી દેતી રૂપાણી સરકાર ...
અમદાવાદ, 26 જૂન 2020
પીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ કરનાર ભાજપા સરકારમાં હિંમત હોય તો ગુજરાતમાં સરકારી અને ખાનગી રોજગારી, વાયબ્રન્ટ ઉત્સવોના અબજો રૂપિયાના મુડીરોકાણ સામે લાખો રોજગારીના દાવાની હકિકતો જાહેર કરે.
પીરીયોડીક લેબર ફોર્સ સર્વે જુલાઈ 2018થી જુલાઈ 2019 સમયાગાળાના સમગ્રદેશમાં 1,0...
મતદારો સાથે ગદ્દારી કરી ખંજર ભોંકનારા 8 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં 27મીએ ...
કોણ જોડાશે ભાજપમાં
ગાંધીનગર, 26 જૂન 2020
મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામાં આપી કોંગ્રેસ સાથે દગો કરી રાજ્યસભામાં ભાજપને જીતાડવા મતદારોને પીઠ પાછળ ઘા ઝીંકી લોકશાહીની હત્યા કરી હતી. ભાજપના નેતાઓ સાથે બંધ બારણે શોદાબાજી કરી મતદારોના દગાબાજો હવે ભાજપમાં 27 જૂન ...
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આવતાની સાથે રૂપાણીના 3 પ્રધાનોને હાંકી કઢાશે
30 જૂને ભાજપના નવા પ્રમુખ અને વિજય રૂપાણીના પ્રધાનોને પડતાં મૂકાશે
ગાંધીનગર, 26 જૂન 2020
મંત્રી મંડળમાં મોટા ફેરફારોની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીની મુદત પૂરી થઈ ગઈ છે. નવા પ્રમુખ અને નવુ સંગઠન બનશે. તેની સાથે રાજ્યના મંત્રી મંડળના 3 પ્રધાનોને હાંકી કાઢીને કહ્યાગરા 5 પ્રધાનોને વેવાની તૈયારી ચાલે છે.
30 જૂને નવા પ્રમુખની અને ...
સમગ્ર દેશમાં ગુજરાત સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે પ્રથમ ક્રમ, પ...
ગાંધીનગર, 26 જૂન 2020
સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે ગુજરાત દેશભરમાં રોજગારી આપવામાં અગ્રેસર રહ્યું છે. જેતરના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે ડૉકયુમેન્ટમાં આ વિગતો સામે આવી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશનના નેશનલ સ્ટેટેટીકલ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવે છે.
શહેરી ક્ષેત્રમાં 15થી 59 વર્ષનીઆ સર્વે ભારત સરકારના વય જૂથમ...
ગુજરાતના લઘુ-મધ્યમ 33 લાખ ઉદ્યોગમાંથી માંડ 1.30 લાખ એકમોને માંડ મદદ મળ...
ગુજરાતના લઘુ-મધ્યમ 33 લાખ ઉદ્યોગમાંથી માંડ 1.30 લાખ એકમોને માંડ મદદ મળી
ગાંધીનગર, 26 જૂન 2020
ગુજરાત રાજ્યના મંદીમાં આવી ગયેલા અર્થતંત્રને બેઠું કરવા પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરીને તેમની ભલામણોના રૂ.14 હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ સરકારે જાહેર કર્યુ છે. ૩૩ લાખ MSME દોઢ કરોડ જેટલા લોકોને રો...
અમદાવાદની રથયાત્રા ન કાઢવા જગન્નાથ મંદિરનું સરકારે આ જમીન કૌભાંડમાં ના...
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસએ કહ્યું કે, આ વર્ષે હું તમને ભગવાનના દર્શન ન કરાવી શક્યો. હવે મારું જીવતર જ નિરર્થક છે, જેને અમારું દુર્ભાગ્ય માનીએ છીએ. મહંતે આરોપ મૂકતાં કહ્યું કે, જગન્નાથજીની મંગળા આરતી સુધી વિશ્વાસ અપાવ્યો હતો કે રથયાત્રા નીકળશે, પરંતુ છેલ્લા સમયે ખબર પડી કે અમે છેતરાયા છીએ. મેં એક ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો તે સૌ ભક્તો અને અમ...
સિમાંકનથી અમદાવાદ અને ગાંધીનગર શહેરની રાજકીય હદ એક બની જશે
ગાંધીનગર, 26 જૂન 2020
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદના નવા સિમાંકનની કામગીરી કરી રહ્યું છે. જેમાં શહેરના તમામ વિસ્તારમાં નવા વોર્ડ બનાવવામાં આવશે. 48 વોર્ડમાં વધારો થઇ શકે તેવી પૂરેપુરી સંભાવના છે. નવા સિમાંકન બાદ અમદાવાદ શહેર અને ગાંધીનગર વચ્ચે ઔડા વિસ્તાર નાબુદ થશે. ચાંદખેડા બાદ તુરંત જ ગાંધીનગરની હદ શરૂ થશે. અમદાવાદ પછી તુરંત ગાંધીનગર મહાનગર...
ખેડૂતોએ મગફળીના વાવેતરમાં 100 ટકાનો વધારો કરી બતાવ્યો, કયા પરિવર્તન આવ...
અમદાવાદ, 26 જૂન 2020
15.40 લાખ હેક્ટરમાં ગયા વર્ષે મગફળીનું વાવેતર થયું હતું. તેની સામે અત્યારે 12થી 14 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. આમ 80-85 ટકા વાવેતર થઈ ગયું છે. આ વર્ષે ખેડૂતો મગફળી ઉગાડવામાં ભારે ઉત્સાહ બતાવી રહ્યાં છે. તેની પાછળનું મહત્વનું કારણ તો ખેતીની નફાકારકતાં જ હોઈ શકે છે. ગયા વર્ષે સારા ભાવ મળેલા હોય તો આ વખતે ખેતીમાં તે પાકનું...
રામ સેતુ – આદમ બ્રિજની ઉપગ્રહની નવી તસવિરો સામે આવી
ભારત શ્રીલંકા વચ્ચે બનાવાયેલો 'રામસેતુ' વૈજ્ઞાનિકો અને આર્કિયોલોજિસ્ટની ટીમે સેટેલાઈટથી પ્રાપ્ત તસવીરો, સેતુ સ્થળ અને પથ્થરનો અભ્યાસ કરીને એવી વિગતો મળી છે કે આ બે દેશો વચ્ચે સમયાંતરે એક સેતુ જે પ્રાકૃતિક નહીં પરંતુ માનવ નિર્મિત હતો.
અમેરિકામાં પ્રસારિત થયેલ સાયન્સ ચેનલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો પણ શેર કર્યો છે. વ્હાઈટ ઓન અર્થમાં વૈજ્ઞાનિ...