[:gj]કોરોનામાં અમદાવાદની લાલ બસે 18 કરોડ ગુમાવ્યા અને હવે 8 કરોડ રૂપિયા ઠેકેદારોને ભાજપ ખેરાત કરશે [:en]Lal Bus lost Rs 18 crore in Corona and now BJP will give Rs 8 crore to contractors[:hn]कोरोना में अहमदाबाद की लाल बस ने 18 करोड़ रुपये खो दिए और अब भाजपा ठेकेदारों को 8 करोड़ रुपये देगी[:]

[:gj]અમદાવાદ, 28 જૂન 2020

લોકડાઉન દરમ્યાન બસ બંધ રહી હોવાથી અમદાવાદની લાલ બસએ રૂપિયા 18 કરોડની આવક ગુમાવી છે. તેમ છતાં ભાજપના નક્કી કરેલા ઠેકેદારોને રૂ.8 કરોડ ચૂકવાશે.

અમદાવાદ મહાનગરપાલિકામાં એ.એમ.ટી. એસ.અને જનમાર્ગની બસ 20 માર્ચથી બંધ કરી હતી. 70 દિવસ પછી અનલોક1 દરમ્યાન શરૂ કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ સાથે મીઠા સંબંધો ધરાવતા ખાનગી કોન્ટ્રાક્ટરોને 60 દિવસનું કરોડો રૃપિયા આપવામાં આવશે.

એ.એમ.ટી.એસ.ની કુલ રોજ 700 બસ દોડતી હતી. જેમાં 630 બસ ખાનગી ઠેકેદારોની છે. કિલોમીટર દીઠના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેના 30 ટકા રકમ આપવામાં આવશે.

બે મહિનાના ડીઝલ કે સી.એન.જી.ની ગણતરી કરવામાં આવી નથી. તેથી પ્રતિ કિલોમીટરના ભાવમાંથી 35 ટકા બાદ કરવામાં આવ્યા છે. બાકી રહેલા પગાર અને બીજા ખર્ચના 65 ટકાના 50 ટકા લેખે 32.5 ટકા રકમ ચુકવવાની થાય છે. પણ 30 ટકા વળતર આપવા નિર્ણય કર્યો છે.

બંધ દરમ્યાન પગાર ચૂકવવામાં આવ્યા છે. ટેન્ડર શરત મુજબ બળતણ આપવામાં આવ્યું નથી. પગાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દર્દીઓ તેમજ નર્સિંગ સ્ટાફ માટે બસ ચાલુ રહી હતી.[:en]

Ahmedabad, 28 June 2020

Ahmedabad’s Red Bus lost Rs 18 crore in revenue as the bus was stopped during the lockout. However, the contractors fixed by the BJP will be paid Rs 8 crore.

AMT in Ahmedabad Municipal Corporation S and Janmarg buses were closed since 20 March. Unlock 1 debuted 70 days later. Private contractors with good relations with BJP leaders will be given crores of rupees for 60 days.

A total of 700 buses ran daily in AMTS. Of these, 630 buses belong to private contractors. 30 per cent of the fixed price per kilometer will be given.

Two-month diesel or CNG has not been counted. Therefore, the price per kilometer has been cut by 35 percent. Of the remaining salary and other expenses, 65 percent is to be paid as 50 percent and 32.5 percent. Also decided to give 30 percent compensation.

Salary has been paid during the bandh. Fuel was not provided as per the tender condition. It has been decided to pay The bus was running for patients and nursing staff.[:hn]अहमदाबाद, 28 जून 2020

अहमदाबाद की लाल बस को राजस्व में 18 करोड़ रुपये का नुकसान हुआ है क्योंकि तालाबंदी के दौरान बस को रोक दिया गया था। हालांकि, भाजपा द्वारा तय किए गए ठेकेदारों को 8 करोड़ रुपये का भुगतान किया जाएगा।

अहमदाबाद नगर निगम में ए.एम.टी. एस और जनमर्ग बसें 20 मार्च से बंद थीं। 70 दिन बाद अनलॉक 1 की शुरुआत हुई। भाजपा नेताओं के साथ अच्छे संबंधों वाले निजी ठेकेदारों को 60 दिनों के लिए करोड़ों रुपये दिए जाएंगे।

AMTS में रोजाना कुल 700 बसें चलती थीं। इनमें से 630 बसें निजी ठेकेदारों की हैं। प्रति किलोमीटर तय की गई कीमत का 30 फीसदी दिया जाएगा।

दो महीने के डीजल या सीएनजी की गणना नहीं की गई है। इसलिए प्रति किलोमीटर 35 प्रतिशत मूल्य में कटौती की गई है। शेष वेतन और अन्य खर्चों में से, 65 प्रतिशत का भुगतान 50 प्रतिशत और 32.5 प्रतिशत के रूप में किया जाना है। साथ ही 30 प्रतिशत मुआवजा देने का फैसला किया।

बंद के दौरान वेतन का भुगतान किया गया है। निविदा शर्त के अनुसार ईंधन उपलब्ध नहीं कराया गया था। का भुगतान करने का निर्णय लिया गया है। बस मरीजों और नर्सिंग स्टाफ के लिए चल रही थी।[:]