બસ સર્વિસમાં ગાંધીનગર અને અમદાવાદ વિખુટા કરી દેવાયા, રાજ્યમાં 7 દિવસમા...
ગાંધીનગર, 28 મે 2020
અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં એસ.ટી. નિગમની બસ દોડાવવામાં આવી રહી છે. ગાંધીનગર શહેરથી અમદાવાદ શહેર વચ્ચે પણ બસ બંધ છે. આમ આર્થિક પાટનગર અને રાજકીય પાટનગરની બસ સેવા બંધ છે. આખા રાજ્યથી અલગ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં આર્થિક, વ્યાવસાયિક, સામાજિક જનજીવન પૂર્વવત કરવા 19 મે 2020થી લૉકડાઉન-4માં સરકારે છ...
વડી અદાલતમાં તબીબ સમિતિએ અહેવાલ રજૂ કર્યો કે, કોવીડ હોસ્પિટલમાં બધું બ...
ગાંધીનગર, 28 મે 2020
ગુજરાત વડી અદાલત દ્વારા અમદાવાદની સિવિલ કોવિડ-19 હોસ્પિટલ માટે કરવામાં આવેલા અવલોકનો-રાજ્ય સરકારને અપાયેલી સૂચનાઓ સંદર્ભમાં રાજ્ય સરકારે રજૂ કરેલા અહેવાલની વડી અદાલત સકારાત્મક નોંધ લીધી છે.
વડી અદાલત દ્વારા 22 મે 2020ના રોજ સીવીલ હોસ્પિટલ અમદાવાદમાં કોવીડની સારવાર બાબતે સીવીલ હોસ્પિટલ, અમદાવાદના એક રેસીડેન્ટ ડૉક્ટરની નના...
ગુજરાતમાં COVID-19 કેસનો ડબલ રેટ 24.84 દિવસ થયો છે
ગાંધીનગર, 28 મે 2020
કોવિડ -19 કેસોનો બમણો થવાનો દર 16 દિવસથી 24.84 દિવસ થયો છે.
કુલ 410 દર્દીઓને આજે રજા આપવામાં આવી છે. જેમાં અમદાવાદથી 327, સુરતથી 30, વડોદરાથી 11, પાટણથી 08, ભાવનગરથી 06, સુરેન્દ્રનગરથી 05, દાહોદ, ગાંધીનગર અને વલસાડથી 4, ખેડાથી 3, મહેસાણામાંથી 2, અરવલ્લીથી 1-1, ગીર સોમનાથ, જૂનાગadh, કચ્છ, પંચમહાલ અને રાજકોટ.
દેશનિકાલની સા...
વિદેશમાં કોરોનામાં ફસાયેલા ગુજરાતના 2 હજાર લોકોને લવાયા
કોરોના વાયરસ કોવિડ-19ની પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતીમાં વિશ્વના અન્ય રાષ્ટ્રો-દેશોમાં અટવાયેલા ૧૯પ૮ ગુજરાતના લોકોને ર૭મી મે બુધવાર સુધીમાં પરત લાવવામાં આવ્યા છે.
તા.૧રમી મે એ યુ.એસ.એ. થી અમદાવાદ માટે જે પ્રથમ ફલાઇટ આવી તેમાં ૧૩પ ગુજરાતીઓ માતૃભૂમિ પરત આવ્યા છે. આવી વિશેષ ફલાઇટનું એર ઇન્ડીયા અને એર ઇન્ડીયા એકસપ્રેસ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છ...
ચોમાસા પહેલાના વરસાદથી ખેડૂતોને તૈયાર રહેવા કૃષિ નિયામક દ્વારા ચેતવણી
ગાંધીનગર, 28 મે 2020
રાજયના ખેતી નિયામકએ જણાવ્યુ છે કે, એ હવામાન વિભાગના અનુસાર આગામી ચોમાસું ખૂબ સારું રહેવાની સંભાવના છે. તે અનુસાર કૃષિનું વર્ષ પણ સારું રહે તેવી આશા છે. ચોમાસુ પાકના વાવેતર અને દવા ખાતર બિયારણ ખરીદી તેમજ જમીન તૈયારીની ખેડૂતોએ તૈયારી શરૂ કરી દીધી છે. ઉનાળુ પાકોની પરિસ્થિતિમાં કેટલીક જગ્યાએ પાક ઉત્પાદન છેલ્લા સ્ટેજ હેઠળ છે. એટલ...
૯૬૬ કોરોના ટ્રેન દ્વારા ૧૪.૧૦ લાખ મજૂરોએ ગુજરાત છોડ્યું, હવે ટ્રેન બંધ...
ગાંધીનગર, 28 મે 2020
બુધવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૯૬૬ વિશેષ કોરોના ટ્રેન દ્વારા આશરે ૧૪.૧૦ લાખ જેટલા અન્ય રાજ્યોના મજૂરોને મોકલાયા છે. વિવિધ રાજ્યોના શ્રમિકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે.
પ્રવર્તમાન કોરોના-કોવિડ-19ની સ્થિતીમાં લોકડાઉનને કારણે ર મે ના રોજ પ્રથમ શ્રમિક સ્પેશયલ ટ્રેનમાં આવા શ્રમિકોને ...
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનો મીડિયા માટે સંદેશ.
https://youtu.be/_paW6-Uroi4
ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, મીડિયા એ લોકશાહીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે, અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે, કોરોના મહામારીના આ વિકટ સમયમાં મીડિયા જગતે કોરોના વોરિયર્સ બનીને સકારાત્મક ભૂમિકા અદા કરી છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને આઇ.ટી સેલના કન્વીનરને સોશિયલ મીડ...
અમદાવાદ મ્યુ.કો.ના સફાઈ કર્મચારીઓને એપ્રિલ માસનો પૂરો પગાર મળ્યો નથી
https://www.youtube.com/watch?v=R4Fm7K6fGZY
પ્રો. હેમંતકુમાર શાહ
અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પૂરો પગાર ના મળ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ખમાસા ચાર રસ્તા પાસે રહેતા અને ચંડોળા તળાવની આસપાસના રસ્તાની સફાઈ કરતા એક સફાઈ કર્મચારી કેતન જાદવ જણાવે છે કે તેમના નરેશભાઈ નામના કોન્ટ્રેક્ટરે તેમને એપ્રિલ મહિનાનો પગાર ₹ ૫,૦...
પરિણીતાનું 4 મહીના બાદ પરિવાર સાથે પુન: મિલન
દાહોદ,
હાલ કોરોના વાયરસની મહામારીને અંકુશમાં લેવા સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે, તંત્રની સાથે ભારત સરકાર પુરસ્કૃત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલીત દાહોદના સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ સતત ૨૪ કલાક પોતાની સેવા આપી રહ્યુ છે.
આવા એક કેસમાં એક પરિણીતાને ચાર માસ તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.
વાત એવી છે કે તાજેતરમાં જ સાગ...
લોકડાઉનમાં પાન-મસાલાની બચત રકમનો ઉપયોગ જરૂરિયાત મંદો માટે કર્યો
સુરેન્દ્રનગર,
કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ગુજરાતમાં નાના-મોટા ધંધા - વ્યવસાય બંધ થયા હતા. જેના કારણે આ ધંધા- વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોની સાથે દરરોજ પાન – મસાલા - ધુમ્રપાન કરતા લોકો માટે પણ મુશ્કેલી ઉભી થઈ હતી.
આવી વિકટ પરિસ્થિતિમાં ધુમ્રપાન કરતા લોકો મકકમ મનોબળ સાથે તેમના વ્યસનોને તિલાંજલી આપવા અને આફતને અવસરમાં બદલવા ક...
અમદાવાદમાં 361 પોલીસ કર્મીઓને પોઝિટિવ કોરોના, 88 સારવાર હેઠળ
અમદાવાદ, 27 મે 2020
અમદાવાદમાં 361 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાના રોગચાળામાં સપડાયા હતા. જેમાં 273 કર્મચારીઓએ કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે. 742 હોમ કવૉરન્ટાઇન હેઠળ છે. 88 પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં કેટલાંકની સ્થિતી ગંભીર છે. 4 પોલીસમેનનું અવસાન થયું છે.
એપેડેમિક દાયદાનો ભંગ કરતાં આરોપીઓની...
તમારી આસપાસ કોઇ કોરોના પોઝીટીવ છે કે નઇ જાણવા 1921 ડાયલ કરો.
સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાય વધતો જાય છે, ત્યારે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા ભલામણ કરવામાં આવી છે. અત્યાર સુધી એન્ડ્રોઇડ ફોનધારકો જ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરી શકતા હતા.
પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો વ્યાપ વધતા એન્ડ્રોઇડ સિવાયના ફિચરબેઝ ધરાવતા ફોનધારકો જાગૃત થઇ શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 1921 ટોલ...
લોકડોવન માં ઘરેલુ હિંસાના વધી રહેલા મામલા, નિવૃત્ત શિક્ષક પત્નિને ત્રા...
નવસારી,
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઍક ગામમાં નિવૃત શિક્ષક અને તેમનો પરિવાર રહે છે. બાળકોના જન્મ પહેલાંથી જ શિક્ષક પોતાની પત્નીને બીજા કોઇ સાથે સબંધ છે તેવો વહેમ રાખી પત્ની પર અમાનવીય વ્યવહાર કરતો હતો. જેથી તેમની મોટી દિકરી માતાને પોતાની સાથે સાસરીમાં રાખતા હતાં. પરંતુ શિક્ષક દિકરીના સાસરીમાં જઇને પણ ઉત્પાત મચાવતો હતો.
આવા રોજબરોજના ઝઘડા...
સુરતીઓ કોરોનાને માત આપવામાં દેશમાં સૌથી આગળ
દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો સૌથી શ્રેષ્ઠ ૭૦.૨ ટકા રિકવરી રેટ
સ્લમ વિસ્તારના લોકોમાં વારંવાર હાથ ધોવાની ટેવ વિકસે તે માટે અત્યાર સુધી ૧૧,૦૦૦ સાબુનુ વિતરણ કરવામાં આવ્યું છે
પાનના ગલ્લાઓ પર સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવામાં આવશે તો તેમને ફરજિયાતપણે બંધ કરાવવામાં આવશે
સુરત શહેરના ૧૩૪૬ અને જિલ્લાના ૯૬ મળીને કુલ ૧૪૪૨ કેસો...
આરોગ્ય સેતુ એપમાં ભૂલ શોધનારને સરકાર ઇનામ આપશે
2 જી એપ્રિલ 2020 ના રોજ ભારતે બ્લૂટૂથ આધારિત સંપર્ક ટ્રેસિંગ, સક્ષમ હોટસ્પોટ્સના મેપિંગ અને COVID19 વિશે સંબંધિત માહિતીના પ્રસારના હેતુને ધ્યાનમાં રાખીને, COVID19 ના ફેલાવાને મર્યાદિત કરવાના પ્રયત્નોને વધારવા માટે મદદ કરવા માટે આયોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી.
એપ્લિકેશનના 26 મી મે સુધીમાં 114 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે, જે વિશ્વના અન્ય કોઈ...
ગુજરાતી
English
