કનુ કલસરીયા કોંગ્રેસમાં જોડાયા
કનુભાઈ કળસરીયા આમ આમાદમી પક્ષ છોડીને હવે કોંગ્રેમાં જોડાયા છે. તેઓ ભાજપમાં હતા. નિરમા સિમેન્ટ ફેેકટરીને ખેડૂતોની જમીન આપી દેવાના પ્રશ્ને લોક આંદોલન ચલાવીને ભાજપ સરકાર સામે આવી ગયા હતા. પછી ભાજપ છોડી દીધો હતો. ભાજપ પહેલા તેેઓ અપક્ષ તરીકે મહુુવા વિધાનસભાની બેેઠ પરથી કચૂંટણી જીત્્યા હતા છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ અપક્ષ તરીકે હારી ગયા હતા. હવે...
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૪૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. જેમાં સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૧૭૬ મી.મી., નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૧૭૮ મી.મી., જલાલપોરમાં ૧૬૯ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં સાત ઇંચ, હાલોલ તાલુકામાં ૧૨૩ મી.મી., વાલોડ તાલુકામાં ૧૪૨ મી.મી. અને વલસાડ તાલુકામાં ૧૨૬ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પ...
સહિદ યાત્રામાં હાર્દિક સાથે હજારો જોડાયા
પાટીદાર સમાજને અનામત આપો અને અનામતની લડાઈમાં શહીદ થયેલા પાટીદાર યુવાનોને ન્યાય આપોની માંગ સાથે યોજાયેલી પાટીદાર શહીદ યાત્રામાં આજે મોરબી ખાતે હજારો લોકો જોડાયા હતા.25 ઓગસ્ટથી અનામતની માંગ સાથે આયોજિત આમરણાંત ઉપવાસમાં મોરબીથી હજારો લોકો જોડાશે. એમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.
ગુજરાત એગ્રોએ કેસર કેરીના લીધા ઊંચા ભાવ
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા 2018માં રૂ. 8,00,00,000ની 1,000 મેટ્રિક ટન કેસર કેરીનું વેચાણ ‘કેસર મેંગો ફેસ્ટિવલ’ દ્વારા અમદાવાદમાં કર્યું હતું. તેનો મતલબ કે એક કિલાએ રૂ.80નો સરેરાશ ભાવ થયો હતો. જ્યારે અમદાવાદમાં ખુલ્લા બજારમાં ઋતુની શરૂઆતમાં રૂ.80 એક કીલોનો છૂટક ભાવ રહ્યો હતો. જે ધટીને એક કિલોના રૂ. 45 સુધી કાર્બાઈડ ફ્રી મળતી હતી. જ...
ભાજપના સૌથી પાકટ કોર્પોરેટ મયુર દવેને અન્યાય
અમદાવાદમાં મેયર યુક્ત થયા પછી હવે, ચેરમેન ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ શરૂ થયો છે અને કાઉન્સિલરો આ કમિટીઓની રચના સામે વિરોધ કરી રહ્યા છે. આઠ વખત ચૂંટણી લડીને જીતેલા સૌથી વરિષ્ઠ મયુર દવે કે જેઓ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં છેલ્લા 30 વર્ષથી દર્દીઓની સેવા કરી રહ્યા છે અને ખાડિયામાંથી તેઓ સતત ચૂં...
ભાજપના 77 સાંસદો બીજા પક્ષના, કોંગ્રેસ યુકત ભાજપ
લોકસભાની 542 સીટો છે, તેમાંથી 2014માં યોજાયેલી 16મી લોકસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ ઉભરી આવ્યો હતો. ભાજપ એકલાને પાસે 282 સાંસદો સાથે સ્પષ્ટ બહુમતી મળી હતી. એનડીએ પાસે કુલ 334 સીટો હતી. જુલાઈ 2018માં ભાજપ પાસે 273 સાંસદો છેમઅને એનડીએ મળીને 307 સીટો છે. તેમ ગુજરાત ભાવનગરના સમાજવાદી નેતા અરૂણ મહેતાએ જણાવ્યું હતું.
હાલમાં ભાજપ પાસે...
RTI કાયદો કેન્દ્ર સરકાર નબળો બનાવી રહી છે, કેમ ?
કેન્દ્ર સરકારના આખરી વર્ષ 2018ના લોકસભાના ચોમાસા સત્રમાં માહિતી માંગવાના અધિકાર - RTI, કાયદો સુધારા વિધેયક લાવીને બદલાવી રહી છે. બદલાવીને તેને નબળો બનાવવા માટે સંસદ માં અમેંડમેંટ બીલ મુકવા જઈ રહી છે. કાયદામાં શું ફેરફાર આવવાનો છે તે અંગે સુધારા બીલ વેબસાઈટ પર મુકાયું નથી. નાગરીકો સાથે કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. એક ખ્યાલ મુજબ માહિતી કમિશ્ન...
અસલી કોણ ? VHP કે AHP
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન ચૂપચાપ 7 જૂલાઈ 2018ના દિવસે ચૂપચાપ આવીને ગયા. તેમને વિશ્વ હિન્દુ પરિષદના પહેલાંના કાર્યાલયમાં જઈ શક્યા ન હતા. પાલડી ખાતે આવેલું VHPના કાર્યાલય પર ડો.તોગડિયાની સંસ્થાનો કબજો છે. જૈન આજે સંગઠાનાત્મ્ક પ્રવાસે ગુજરાત આવ્યા હતા. અહીં આવીને તેમણે રામ મંદિર બાંધવા માટે હાથ ઊંચા કરી દીધા હતા....
ધોલેરામાં નેનો સિટી પ્રોજેક્ટ પડતો મુકામો, મોદીની લોલીપોપ
હોટમેઈલના સ્થાપક સાબિર ભાટીયાએ ધોલેરામાં નેનો સિટી બનાવવા માટે 2009માં ગુજરાતની ભાજપ સરકાર સાથે સમજૂતી કરાર કર્યા હતા. રૂ.30,000 કરોડનો એક પ્રોજેક્ટ હતો. ગુજરાતના અંગ્રેજી અને કેટલાંક ગુજરાતી અખબારોએ આ કરારને એટલી પ્રસિધ્ધિ આપી હતી કે જાણે ધોલેરા સ્વર્ગ બની ગયું છે. એવો પ્રચાર થયો કે ધોલેરામાં રૂ.30 હજાર કરોડ આવી ગયા છે. પણ અખબારો અને ટીવી ચેનલો દ્...
ગુજરાતમાં 60 લાખ લોકો દારૂ પીવે છે તેના હક્કોનું મિડિયા વિચારે
ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રાજ્યમાં દારૂબંધી કેટલી અમલી છે એ રાજય સરકાર દ્વારા દરવર્ષે બહાર પડાતા દારૂના કેસોના આંકડા ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે
ગુજરાતમાં જ્યારે મોટા પ્રમાણમાં દારૂ પકડાય અથવા તો લઠ્ઠાકાંડ થાય ત્યારે દારૂબંધીની નીતિ, દારૂના અડ્ડા, ભ્રષ્ટાચાર, પોલીસ અને સરકાર નિષ્ફળ છે આવી ચર્ચાઓ થાય છે અને ફક્ત...
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીના ગણતરી કેન્દ્રો
રાજ્યમાં 37 સ્થળોએ મતગણતરી કેન્દ્રો, જાણવા ક્લિક કરો.ગાંધીનગર- ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક મતદાર વિભાગવાર એક મતગણતરી કેન્દ્ર બનાવવામાં આવે છે. જેમાં મહત્તમ ૧૪ ટેબલ ગોઠવવામાં આવે છે. આ મતગણતરી કેન્દ્ર Polled EVM Strong Room ની બાજુમાં જ રાખવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચે આપેલ માર્ગદર્શક સૂચના અનુસાર ભારતના ચૂંટણી પંચના અધિકારીઓના સીધા માર્ગ...