Saturday, June 20, 2026

અમદાવાદમાં 45 કરોડની જમીન ખૂલ્લી કરાઈ

નવા વાડજમાં રૂા. ૪૦ કરોડની ૪૦૦૦ ચો.મી. જમીન તેમજ ઇસનપુરમાં ૪૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાઇ  અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારોમાં બિનઅધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા વાડજ વિસ્તારમાં સર્વે નંબર ૩૬૨/એ, ટી.પી.૨૮, એફ.પી.૨૪૫, ૨૪૬ની કે જે બ્રહમક્ષત્રિય સોસાયટી ખાતે મોકાની જગ્યાએ આવેલી ૪૦૦૦ ચો.મી. જમીન પરના બિનઅધિકૃત દબ...

વરસાદની પરિસ્થિતિની સરકારે સમીક્ષા કરી પાંચ ઇંચથી ઓછો વરસાદ થયો છે ત્ય...

રાજ્યના સરદાર સરોવર ડેમ સહિત ૨૦૩ જળાશયોમાં કુલ ૫૫૬ MCM નવું પાણી આવ્યું ગુજરાત સરકારે રાજ્યમાં પાછલા બે દિવસમાં થયેલા વ્યાપક વરસાદની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. સરદાર સરોવર નર્મદા બંધમાં 278 MCM પાણી આવ્યું છે. સરદાર સરોવર ડેમમાં ૧ લાખ બે હજાર ક્યુસેક્સ પાણીનો આવરો રહ્યો છે. મધ્ય ગુજરાતના પાનમ, કરજણ, કડાણા અને ...

યુનાઇટેડ સ્ટેટ ફુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશનની ટીમ ગુજરાત આવી

ફાર્મા ક્ષેત્રે ટ્રેનીંગ, કેપેસીટી બિલ્ડીંગ, નોલેજ શેરીંગ પર પરામર્શ કરશે યુનાઇટેડ સ્ટેટ ફુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન (U.S.F.D.A.)ના સાત અધિકારીઓની ટીમ આગામી 20 ઓગસ્ટ 2018થી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાતે આવી છે. જેમાં કાર્લ શિયાચીટાનો, સિનિ. એડવાઇઝર, ઓફીસ ઓફ ધ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ, F.D.A., ડૉ. લેટીટીયા રોબિન્સન, કન્ટ્રી ડિરેકટર, એ...

અમદાવાદ મહાનગર પાલિકા ભ્રષ્ટાચાર કરી પાર્કીંગમાં બાંધકામ થવા દે છે

અમદાવાદ મહાનગર પાલિકાની મળેલી સંકલન સમિતિમાં અમદાવાદાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અધિકારીઓ પર ગંભીર આરોપો મૂક્યા હતા કે પહેલાં પાર્કીંગની જગ્યાએ બાંધકામ કરવાની છૂટ આપીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવી હોય તો પહેલાં આ ભ્રષ્ટાચાર બંધ કરવો જોઈએ. જ્યાં લોરી ગલ્લા દૂર કરાય છે ત્યાં ગબોને રોજી રોટી આપવાની ફરજ સત્તધિશોની છે તેથી તેમ...

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પંચગવ્ય ઉપચાર તથા નિશુલ્ક ગૌ મૂત્ર – દવા વ...

સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા ગૌ ચિકિત્સા કેમ્પ ગોવિજ્ઞાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં પંચગવ્ય ઉપચાર તથા નિશુલ્ક દવા વિતરણ વિગેરે કરવામાં આવેલું હતું. 17 થી તા.19 દરમ્યાન ગૌ-વિજ્ઞાન કથા તથા નિદાન અને પંચગવ્ય દવાઓનું વિતરણ કરવામાં આવેલું હતું. કેમ્પનો લાભ આશરે 500 થી વધુ દર્દીઓએ લીધેલ હતો. કથા વિરામ પ્રસંગે ચિકિત્સક ટીમ તથા વક્તા...

સોમનાથ મંદીર હવે ભેદભાવ રાખી રહ્યું છે, શ્રીમંતો માટે ખાસ વ્યવસ્થા

સોમનાથ મહાદેવના સાનિધ્યે અંબાણી પરિવારની ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચન્ટે મહાપૂજા દર્શન-ગંગાજળ અભિષેક કર્ધયો હતો. સોમનાથ મહાદેવના સાનિધ્યે મુકેશભાઇ અંબાણીના પુત્ર અનંત અંબાણી સાથે સગાઇના બંધનમાં બંધાનાર રાધિકા મર્ચન્ટે ભગવાન સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, મહાપૂજા સામગ્રી અર્પણ, સહિત પુજન કર્યા બાદ તત્કાલ મહાપૂજન કરવામાં આવેલું હતું. આ પ્રસંગે મુખ્યપુજ...

21મીએ વાજપેયીની ગુજરાતમાં અસ્થિ યાત્રા નિકળશે, વડાપ્રધાન અંજલિ આપશે

પૂર્વ વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ સાંસદ સ્વ. અટલ બિહારી વાજપેયીના અસ્થિ ૨૧મીએ ગુજરાત લાવવામા આવશે.  ભાજપ પ્પ્રરદેશ મુખ જીતેન્દ્ર વાઘાણી અસ્થિ દિલ્હીથી જઈને લાવશે. અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભાજપના અન્ય અગ્રણી આગેવાનો બપોરે ૩.૩૦ વાગે ઉપસ્થિત રહી અસ્થિકુંભને સ્વીકારશે. ત્યાંથી અસ્થિ કળશ યાત્રા સાબરમતી નદી ખાતે પહોંચશે અને અસ્થ...

શિક્ષક પરીક્ષા પેપર લીકમાં ખેડાના શિક્ષણ માફિયાની સંડોવળી

ગુજરાત રાજ્ય સરકારમાં શિક્ષકોની ભરતી માટે ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો બહાર આવી હોવા છતાં સરકાર દ્વારા કોઈ તપાસ કરાઈ નથી. ૨૯ જુલાઇ ૨૦૧૮ના રોજ માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી માટે યોગ્યતા કસોટી લેવાઈ હતી. જેમાં અરવલ્લીના શિક્ષક અને અન્ય બે વ્યકિતઓ સાથે મળી અને આ કૌભાંડમાં ખેડા જિલ્લા શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણ માફિયાઓ પણ સંડોવાયા હોવાની વિગતો બહાર આ...

ગૌચરની જમીન પર દબાણ

કાંકરેજ તાલુકાના રતનગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને બીજા અનેક લોકોએ ગૌચરની જમીન ઉપર તેમજ તળાવમાં દબાણ કરી દીધું છે. તાલુકા પંચાયત દ્વારા દરેક ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને નોટિસો ફટકારવામાં આવી છે પણ તે માત્ર કાગળ પર બતાવવા માટે જ કાર્યવાહી કરવામાં આવી છે. દબાણ દૂર કરવામા આવે તો પશુઓ માટે ખરાબો ખૂલ્લો થાય અને માલધારીઓના માટે સાર્વજનિક રીતે જમીન ખૂલ્...

આંદોલન કરતાં નોકરીમાંથી દૂર કર્યા

પાટણ યુનીવર્સીટીમાં બાંધકામ વિભાગમાં બે વર્ષથી કોન્ટ્રાકટ મારફતે નોકરી કરતા ઇલેક્ટ્રિશિયનને કુલપતિ દ્વારા કોઈ પણ વાંક ગુના વિના ફરજ પરથી હાંકી કાઢયા હતા. તેમણે સામુહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી છે. સાત દિવસમાં નિરાકરણ નહિ આવે તો યુનીવર્સીટીના કોઈપણ ખૂણામાં કે કુલપતિની ચેમ્બરમાં કે જાહેરમાંઆત્મવિલોપન કરશે. પોલીસે ઇલેક્ટ્રિશિયન સહીત ૫ ઈસમોની અટકાયત ...

માણસામાં વરસાદથી ખેડૂતોમાં આનંદ

માણસા પંથકમાં ૨૩ દિવસ પછી ૪ ઇંચ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ૨૧ હજાર હેક્ટરમાં વાવણી કર્યા પછી વરસાદ નહીં આવતાં પાક સુકાવા લાગ્યો હતો. ગયા ચોમાસાની સિઝનમાં ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ સુધીમાં જિલ્લામાં સૌથી વધુ 26 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પ્રથમ બે કલાકમાં બે ઇંચ વરસાદ થયો હતો. તે પછી બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ ૪ ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં આનં...

ડીસામાં વેપારી પેઢીએ રાજસ્થાનના ખેડૂતોના પૈસા ડૂબાડ્યા

બનાસકાંઠા જિલ્લામાં આર્થિક મંદીના કારણે પ્રજા સાથે છેતરપીંડીના બનાવોમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. એક પછી એક  પેઢીઓ છેલ્લા કેટલાય સમયથી લોકોના રૂપિયા લઇ ફરાર થઈ રહ્યા છે. ડીસા માર્કેટ યાડમાં એક પેઢીનું ઉઠામણું થતા રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા ખેડૂતોના લાખો રૂપિયા ફસાયા છે. જાલોર જિલ્લાના અનેક ખેડૂતો વાવેતર કરેલ અનાજ ડીસા માર્કેટયાડ માં આ પેઢી ઉપર ...

મુળ બિહારી મહંત ચરસ-ગાંજા સાથે પકડાયા

મહેસાણાના અંબાજી મંદિરનાં મહંત રામકિશોરદાસ મહારાજ ચરસ-ગાંજાનાં જથ્થા સાથે ઝડપાયા હતા. પોલીસે મહંતને વેચાણ કરવા આવેલ હિમાચલ પ્રદેશનાં દંપતિ અને પુત્ર પાસેથી રૂપિયા ૮૦ હજારનાં ચરસ-ગાંજાનો જથ્થો કબજે કરીને ચારેયની ધરપકડ કરી હતી. હિમાચલ પ્રદેશનાં પાસીંગની એક ક્રેટા કારમાં ત્રણ ઈસમો પ્રેમસિંહ કલ્યાણસિંહ ચૌહાણ, તેની પત્ની દુર્ગાપુરી અને તેનો પુત્ર અશ્વિન...

રૂા. ૨૦૦માં ઇન્જેક્શન અને રૂા. ૨૦૦૦માં એક ગ્રામ પાઉડરની પડીકીનું વેચાણ...

સયાજીગંજમાં ગોળીઓ-બિસ્કીટ સહિત પરચુરણ સામાનની દુકાન ધરાવતી અને તાંદલજા વિસ્તારમાં મરીયમ પાર્કમાં રહેતી નસીમ નજીરભાઇ પટેલ નામની મહિલા યુવાનોને નશીલા ઇન્જક્શન તથા માદક પાઉડરનું વેચાણ કરતી એક મહિલાની પોલીસે ધરપકડ કરી પેન્ટોઝોસીન ઇન્જેક્શન તથા મેથામ્ફેટામાઇન પાઉડરના જથ્થો પકડી પાડ્પોયો હતો. રૂ. બસોમાં ઇન્જેક્શન તથા બે હજારમાં એક ગ્રામ પાઉડરની પડીકીનું ...

વરસાદથી 84 ટકા પાકને જીવતદાન, કૃષિ નિયામક

ગુજરાત રાજ્યમાં થયેલા તાજેતરના વ્યાપક વરસાદથી ૮૪.૩૯ ટકા જેટલા વિવિધ ખરીફ પાકોને નવું જીવતદાન મળ્યું છે, એમ રાજ્યના કૃષિ નિયામક ભરત મોદીએ જણાવ્યું છે. ૮૫.૬૫ લાખ હેક્ટર સામે આ વર્ષે કુલ ૭૨.૨૯ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. તાજેતરના વરસાદ પછી દિવેલા, કઠોળ, ગુવાર, જુવાર, બાજરી તથા ઘાસચારાના પાકોનું નવું વાવેતર હાથ ધરાશે. ક...