પોલીસ અધિકારીના વોટ્સએપ ગૃપ દ્વારા બાળકોને યુનિફોર્મ મળ્યો
ડિવાય.એસ.પી કિરણ પટેલ કહે છે કે સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે વર્ષ ૧૯૯૬ માં ગ્રેજ્યુટ થઈને છુટા પડેલા અમોબધા મિત્રો ૨૨ વર્ષ બાદ સોસીયલ મીડિયાના માધ્યમથી (WhatsApp Group) એકઠા થયા. વરચ્યુઅલી એકઠા થયેલ અમારા આ ગ્રુપે, ગ્રુપમાં ચાલતી રોજબરોજની ચર્ચા સાથે સાથે સમાજ માટે કંઈક સેવાકીય કાર્ય કરવાનું વિચાર્યું. જેના ભાગ રૂપે દાંતા તાલુકા ના વિરમપ...
હાર્દિકના આમરણાંત ઉપવાસ આંદોલન માટે જગ્યાની મંજૂરી આપવા રજૂઆત
અમદાવાદની પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આજ રોજ 30 જૂલાઇ 2018 પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર જયેશ પટેલ, નીખીલ સવાણી, ગીતાબેન પટેલ સહીત સામાજીક આગેવાનોએ અમદાવાદ કલેકટરને મળી હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ આંદોલનને લઈને જગ્યાની ફાળવણી તેમજ પોલીસ પરમિશન આપવાની માગણીના મુદ્દે રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ મ્યુ.કમિશ્નર, અને મેયર ને પ્લોટ ની ફાળવણી મુ...
ખેડૂતોએ શેરડીનું ઉત્પાદન પ્રતિ એકર 30-35 ટનથી વધારી 45-50 ટન સુધી પહોં...
ગાંધીનગર ખાતે ધ ડેક્કન સુગર ટેક્નોલોજીસ્ટ એસોસિએશનના 64માં વાર્ષિક સંમેલનનું ઉદઘાટન કરતા રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને નાણા મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યે ખાંડના ઉત્પાદનમાં રાજ્ય સરકારે ખાંડના ઉત્પાદનમાં સહકારી પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપ્યું છે. ખાનગી ક્ષેત્રને ગુજરાતી ક્યારેય સ્વીકાર્યું નથી. દૂધ અને ખાંડના ઉત્પાદનમાં સહકારી...
2019ની ચૂંટણી સાર્વભૌમત્વનું યુદ્ધ : ભાજપ
29 જૂલાઇ 2018ના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશ સ્તરનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કાર્યશાળા યોજવામાં આવી હતી. યુધ્ધ પહેલાના શાંતિના સમયમાં જે પક્ષ સુવ્યવસ્થિત આયોજન અને તૈયારી કરે તે પક્ષ યુધ્ધ આસાનીથી જીતી શકે છે. આ કાર્યશાળામાં ઉપસ્થિત નવનિયુક્ત પ્રભારીએ પ્રત્યેક લો...
શાળા-કોલેજોમાં આગામી નવરાત્રી-ગરબા દરમ્યાન રજા જાહેર
રાજયની તમામ શાળા-કોલેજોમાં આગામી નવરાત્રી 15મી ઓકટોબર 2018થી 21મી ઓકટોબર 2018 દરમિયાન નવરાત્રી વેકેશન રહેશે. ગુજરાતનો ગરબો સદીઓથી વેશ્વિક વિખ્યાત છે. જગત જનની માં જગદંબાના શકતિના આ ઉત્સવમાં યુવાનો આનંદ ઉલ્લાસથી ગરબે ઘૂમી શકે એ માટે આ મહત્વનો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કર્યૉ છે. આ પર્વમાં આ સમયે યુવાનોની પરીક્ષા હોય છે અને અભ્યાસની ચિંતા રહેતી હોય છ...
લુપ્ત વાઘ દેખાતા હવે સફારી પાર્ક બનાવવાનું કારણ મળશે
ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયો હતો પણ 25 વર્ષ પછી ફરી એક વખત વાઘ દેખાયો છે. 1993માં ત્યારે મોડાસામાં ત્રણ વ્યક્તિ પર હુમલો કરેલો ત્યાર બાદ વસતી ગણતરીમાં 1997માં એક વાઘ હતો. હવે ફરીથી દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના નિઝરથી લગભગ 15 કિ.મી. દૂર મહારાષ્ટ્રની હદમાં આવેલાં નામગાંવ નામના નાનકડા ગામ નજીક તાજેતરમાં મઘરાતે વાઘ દેખાયો હતો. 38 વર્ષના દિનસિંહ કોકણી ...
જીવન આવશ્યક નવી દવાના સંશોધન ઓછા કરી, જુની દવા સુધારી બજારમાં મૂકવાનો ...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન કોલેજોના પ્રોફેસરોને દુનિયાભરના લેટેસ્ટ ટ્રેન્ડ અને જાણકારીથી અપડેટ અને અપગ્રેડ કરવા મોટાપાયે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ડૉ. સતીશ ગાભેએ કહ્યું હતું કેસખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. કોઈપણ વ્યક્તિ પ્રામાણિકતા અને સખત મહેનત સાથે કોઈપણ કાર્ય કરે તો તેને સફ...
સરકારની આખી યોજના અધિકારીઓ ખાઈ ગયા
- ગૌતમ ઠાકર
ગુજરાત સરકારે ગયા મે-જુન માસમાં ચલાવેલા સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનમાં ખરેખર કેટલું કામ કેટલા ખર્ચે થયું તેની સાચી વિગતો છુપાવીને ગુજરાતની છ કરોડ પ્રજા સાથે છેતરપિંડી આચરી છે. નીતિ આયોગની સંચાલન સમિતિમાં તા. 17-6-2018ના રોજ મુખ્ય પ્રધાને એમ જણાવ્યું હતું કે સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દ્વારા ગુજરાતની 32 નદીઓ પુનર્જીવિત કરી છ...
ગીરના સિંહનું મેટિંગ રેર ફોટોગ્રાફ
વન્યસૃષ્ટિને ઓળખવામાં આપણે ઘણાં ઉણા ઉતરીએ છીએ,આપણે એક મહિનામાં કેટલી વાર જંગલમાં જઈએ છીએ,,,!?, આપણને એક વાતનો ખ્યાલ છે,કે જંગલનો રાજા સિંહ છે, ગીરના સિંહને નિહાળવો બધાને ગમેજ છે,,,!?, સાચું ને,,,!?, "જી" આપણી સૃષ્ટિ જીવ માત્ર પોતાના પ્રજનન સંભોગ મેટિંગ કરીને પોતાની પ્રજાતિને ટકાવે છે તેના વિના સૃષ્ટિ નાસ પામે,આપણે વનનો રાજા સિંહનું મેટિંગ ચાલતું હો...
કોંગ્રેસના નેતા વાલેરાને શ્રધ્ધાંજલિ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી પી. કે. વાલેરાના અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલી આપવા માટે 28 જૂલાઈ 2018ના રોજ સેટેલાઈટ રોડ પર સદવિચાર પરિવારના હૉલમાં ગુજરાત કોંગ્રેસના નેતઓ એકઠા થયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી, પૂર્વ સનદી અધિકારી પી. કે. વાલેરાના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શોકાંજલી પાઠવતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિન...
પાકિસ્તાન યુદ્ધમાં લશ્કરને મદદ કરનારી મહિલાઓનું 47 વર્ષે સન્માન
લગભગ 70થી 80 વર્ષ આસપાસના ઉમરની મહિલાઓ, તિરંગા કપડામાં આ ઉંમરે પણ રાષ્ટ્રભાવના સાથે તેમનાં ચહેરા પર ખુમારી સાથે ઉંડી ઉતરી ગયેલી આંખોમાં અનેરી ચમક જોવા મળે છે. ભુજ ખાતે સન્માનિત લગભગ 40 મહિલાઓ પૈકી 88 વર્ષના ધનબાઇ ભિમજી જણાવે છે કે, એ સમયે હું ગર્ભવતી હતી. ત્રીજો મહિનો ચાલતો હતો પરંતુ દેશપ્રેમ માટે કઇપણ કરી છૂટવા તૈયાર હતી. 1971નું પાકિસ્તાન સાથે...
32 નદીઓ પુનર્જીવિત કરાઈ હોવાનું વિજય રૂપાણી જુટ્ઠુ કેમ બોલ્યા
લોકશાહી બચાઓ અભિયાન દ્વારા મુખ્ય પ્રઘાન વિજય રૂપામી જુઠું હોલી રહ્યાં હોવાનો ગંભીર આરોપ મૂકીને સનસનાટીભરી વિગતો પ્રજા સમક્ષ જાહેર કરી છે. તેમના નેતાઓ પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશચંદ્ર મહેતા, પર્યારણ વીદ્દ મહેશ પંડ્યા અને અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે સંયુક્ત નિવેદનમાં 28 જૂલાઈ 2018ના રોજ જાહેર કર્યું હતુ કે, ગુજરાત સરકારનું જળ સંચય અભિયાન એટલે ભ્રષ્ટાચ...
મોદી ચાયવાલા સ્ટોરી કેટલી સાચી કેટલી ખોટી
વડનગર રેલવે સ્ટેશન પર ત્યારે એક ટ્રેન આવતી જતી હતી. ત્યારે દામોદરદાસ સાથે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પિતા સાથે કીટલી લઈને ચા વેચવા જતાં હતા તે આ ઘટનાને લઈને મંગેશ હદાવલે નિર્દેશિત શોર્ટ ફિલ્મ બની છે. ફિલ્મમાં ચા વેચતા મોદીના નાનપણની ભૂમિકા મૂળ મોડાસા તાલુકાના સરડોઈ ગામના બાળક ધૈર્ય દરજીએ કર્યો છે. 12 વર્ષનો ધૈર્ય 7માં ધોરણમાં ભણે કરે છે. ધ...
NIRMAના કરસનભાઈ પટેલને સફળતા કેમ મળી ?
ગુજરાતમાં 1 9 45 માં જન્મેલા; કરસનભાઈ ખોડિદાસ પટેલ ભારતના જાણીતા ઉદ્યોગપતિ છે, જેમણે એક બ્રાન્ડની સ્થાપના કરી છે, જે ભારતના મધ્યમ વર્ગ- નિરમા ગૃપમાં સૌથી પ્રસિદ્ધ વ્યક્તિઓમાંનું એક રહ્યું છે! NIRMA બ્રાંડ બનાવવા પાછળ તેમણે નવા જ પ્રકારનો કપડાં ધોવાનો ડિટર્જંટ પાઉડર આને સાબુ બનાવીને તેને વેચવાની વ્યૂહરચના, આક્રમક બજાર વ્યવસ્થા, સસ્તો અને સારો માલ, હ...
ડ્રાફ્ટ કોસ્ટલ મેનેજમેંટ પ્લાન, જાહેર સુનાવણી કે જાહેર ફસાવણી?
કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપલબ્ધીઓની જાહેરાતો માટે કરોડો ખર્ચ કરનાર સરકાર કોસ્ટલ ઝોન મેનેજમેંટ પ્લાન (CZMP) જેવી લોક અગત્યની જાહેરાત માટે ઉદાસીન રહે છે.ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા દરિયા કિનારાના વિસ્તારો માટેના ડ્રાફ્ટ કોસ્ટલ ઝોન મેનેજમેંટ પ્લાન (CZMP) બનાવવામાં આવેલ છે. આ CZMP કેન્દ્રિય વન, પર્યાવરણ વિભાગના ત...
ગુજરાતી
English