Wednesday, July 28, 2021

Tag: Pakistan

પાકિસ્તાન પાયમાલ થસે કે નઇ તેનો નિર્ણય આ FATF સંસ્થા લેશે

આજે પાકિસ્તાનના ભાવિ વિશે મહત્ત્વનો ફેંસલો જાહેર કરશે. પાકિસ્તાને પેદા કરેલો આતંકવાદ આજે પાકિસ્તાનને જ ડંખ મારે એવી શક્યતા સર્જાઇ હતી. FATF પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકશે તો પાકિસ્તાનની સ્થિતિ દુનિયા આખીમાં સૌથી કફોડી થઇ જશે. FATFએ પાકિસ્તાન પાસે સત્તાવીસ મુદ્દે જવાબ માગ્યો પાકિસ્તાને પોતાના દોસ્ત ચીનની મદદથી FATF ના નિર્ણય પર પ્રભાવ પાડવાના નિ...

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સમર્થનમાં દેશો, પાકિસ્તાનનો પ્...

ભારત સામે પાકિસ્તાનના મોટા પગલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) ના 5 સભ્યોએ નિષ્ફળ બનાવ્યા છે. ખરેખર, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના માધ્યમથી ભારતના કેટલાક લોકોને આતંકવાદી સૂચિમાં સામેલ કરવાની યોજના બનાવી રહ્યું હતું, જેને યુએનએસસીના પાંચ દેશોએ નિષ્ફળ બનાવ્યો છે. કાઉન્સિલના આ પાંચ સભ્ય દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમ છે. ...

પાકિસ્તાને રોજ 13 વખત ગોળીબાર કરીને 7 મહિનામાં 2952 વાર ભારત પર વાર કર...

પાકિસ્તાનને કોઈ શંકા નથી કે તેને જમ્મુ-કાશ્મીરના નાગરિકોની સહાનુભૂતિ ધરાવે છે. સરહદી વિસ્તારોમાં કાશ્મીરીઓ અને લશ્કર પર ગોળીબાર કરે છે તે કેવી સહાનુભૂતિ છે. 2020ના વર્ષના પ્રથમ 7 મહિનામાં પાકિસ્તાની સૈનિકોએ આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈબી) થી નિયંત્રણ રેખા (એલઓસી) સુધી 2952 વખત ભારત પર વાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. છતાં દેશ ભક્ત પક્ષના નેતા...

ઓસ્ટ્રેલિયન વેબસાઇટનો ઘટસ્ફોટ: પાક-ચીન રાસાયણિક શસ્ત્રો તૈયાર કરી રહ્...

ચીન અને પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના અને સડક નિર્માણના બહાને રાસાયણિક શસ્ત્રો બનાવી રહ્યાં હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ એક ઓસ્ટ્રેલિયન વેબસાઇટે કર્યો છે. ઓસ્ટ્રેલિયન વેબસાઇટ ધ ક્લાક્સોને એવો આક્ષેપ કર્યો હતો કે CPECની આડમાં છેલ્લાં પાંચ વર્ષથી આ બંને દેશો રાસાયણિક શસ્ત્રો બનાવી રહ્યાં હતાં. વેબસાઇટના એક આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું કે ચીન અને પાક...

ભારત પાકિસ્તાન વચ્ચે સતત તોપ મારો અને ગોળીબાર, ભારતે પાકિસ્તાનની પાંચ ...

જમ્મુ-કાશ્મીરના પૂંચ પંથકના અલગ-અલગ ભાગોમાં પાકિસ્તાનના દળો દ્વારા વગર ઉશ્કેરણી એ સતત તોપ મારો અને ગોળીબાર ચાલુ રાખવામાં આવતાં અંતે ભારતીય જવાનોએ જોરદાર વળતો પ્રહાર કર્યો હતો અને પાકિસ્તાનના સાત જેટલા સૈનિકો ગંભીર રીતે ઘાયલ કર્યા છે. આ ઉપરાંત જવાનોની કાર્યવાહીમાં પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને બનાવેલી ચારથી પાંચ જેટલી ચોકીઓ પણ ઉડાડી દેવામાં આવી છે અને બ...

પાકિસ્તાને હવે જૂનાગઢ પર દાવો માંડ્યો, નવા નકશામાં કાશ્મીર-લદ્દાખનો સમ...

ભારત અને નેપાળ વચ્ચેના સરહદ વિવાદ પછી, નેપાળ સરકારે જે રીતે તેમના દેશનો નકશો વાટાઘાટો કર્યા વિના જારી કર્યો તે પછી પાકિસ્તાને પણ તેમાંથી શીખવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને મંગળવારે મળેલી બેઠક દરમિયાન દેશનો નકશો અમલમાં મૂક્યો જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરમાં સિયાચીન અને ગુજરાતમાં જૂનાગઢનો દાવો કર્યો છે. https://twitter.com...

ભારત સામે પાકિસ્તાન નમ્યું: કુલભુષણ જાધવ મોતની સજાના વિરોધમાં અપીલ કરી...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કુલભૂષણ જાધવને મોતની સજાના વિરોધમાં અપીલ કરવાની અનુમતિ આપી છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે જાધવને આ અપીલ કરતા પહેલા વિશિષ્ટ અધ્યાદેશ લાવવો પડ્યો છે. જોકે, ભારતે પાકિસ્તાનના દાવાને ઠગારો ગણાવ્યો છે. ભારતે જણાવ્યું છે કે પાડોશી દેશના છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલા નાટકનો જ એક ભાગ છે અને તે માત્ર અને માત્ર આ મામલે ભ્રમણા ઉભી...

પાકિસ્તાનની જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારો ને છોડાવો

રાષ્ટ્રપતિ ને પત્ર લખીને રજૂઆત કરી_ રાજુલા, 30 જૂન 2020 ભારત પાકિસ્તાન સીમા નજીક માછીમારી કરતા સમયે સીમા ઉલ્લંધન બદલ માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરી દેવામાં આવે છે.  માછીમારોને મુક્ત કરાવવા માટે ઉનાના યુવા આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખી  માંગણી કરી છે. વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં અનેક પરિવારો માછી...

પાકિસ્તાનનો બોર્ડર પર તોપમારો, ભારતનો વળતો જવાબ

પૂંછ-નૌસેરા સેકટરમાં પાકિસ્તાને ગઈકાલ મધરાતથી ભારતીય સેનાઓની ચોકીઓની સાથે રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ગોળીબાર અને તોપમારો શરૂ કરી દેતાં ભારતીય સૈન્યએ વળતો પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનની કેટલીક ચોકીઓ ઉડાડી દીધી છે. જ્યારે પાકિસ્તાનના જવાનો ઘાયલ થયછા છે. ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેના કાયરતાપૂર્ણ હરકત કરીને...

પાકિસ્તાન ગાંડુ થયું: કાશ્મીર સરહદે અંધાધૂંધ ગોળીબાર

ભારત-ચીન વચ્ચે સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાની અસર પાકિસ્તાનમાં પણ જાવા મળી હતી. એક તરફ નવી દિલ્હીમાં ભારતના ટોચના રાજકીય આગેવાનો વચ્ચે બેઠકોનો દૌર ચાલી રહયો હતો ત્યારે પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. પાકિસ્તાની સેનાની ત્રણેય પાંખના વડાઓની ISI હેડકવાટર્સ ખાતે બેઠક મળી હતી. જેમાં ચીન- ભારત વચ્ચે સર્જાયેલ તણાવની સ્થિતિની  ચર્ચા થઈ હતી. છ...

પાકિસ્તાન નહિ સુધરે: ભારત-ચીન મામલે ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું

પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ મંગળવારે કહ્યું હતું કે, ચીન સાથેની સરહદ પર હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા બાદ પાકિસ્તાન, ભારત અને ચીન વચ્ચેની કથળતી પરિસ્થિતિઓનું 'નજીકથી નિરીક્ષણ' કરી રહ્યું છે. પાકિસ્તાનનાં જીઓ ન્યૂઝનાં કાર્યક્રમ 'શહાજેબ ખાનઝાદા સાથે' પર બોલતા કુરૈશીએ કહ્યું હતું કે, ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ...

પાકિસ્તાન માટે દેવાળું ફુંકાવાના ડર સામે કોરોનાનો ડર કઈ નથી

ઇસ્લામાબાદ, દુનિયા આખી કોરોના વાઇરસ સામે લડી રહી છે અને તેના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે વિશ્વના અનેક દેશોની આર્થિક સ્થિતી ડામાડોર થઇ ગઇ છે, પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાના 1 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. 2100 લોકોનાં મોત થયા છે, જ્યારે 34 હજાર લોકો રિકવર થયા છે. અત્યાર સુધી અહીના મોટા શહેરોમાં લોકડાઉનની સ્થિતી હતી, જેના કારણે પાકિસ્તા...

કોરોના ટેસ્ટ કરવામાં ભારતને પાકિસ્તાને કઈ રીતે પછાડ્યું ?

9 મે 2020 કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન, સરેરાશ નાગરિકોએ રસી અને દવાઓની ક્લિનિકલ ટ્રાયલ વિશે શીખવાનું શરૂ કર્યું છે, જ્યાં દવાઓ બે જૂથોમાં આપવામાં આવે છે. જૂથો વચ્ચેનો વિશિષ્ટ પ્રતિસાદ બતાવે છે કે આ દવાઓ કેટલી અસરકારક છે. પરંતુ બીજો એક કુદરતી પ્રયોગ પણ થઈ રહ્યો છે, જે બાહ્ય આંચકોની હાજરીમાં આપણી રાજકીય સંસ્થાઓ અને નેતૃત્વની અસરકારકતાને માપે છે. ...

પાકિસ્તાન દ્વારા ગુજરાતના લોકો પર ગોળીબાર કરી એકને ઘાયલ કર્યા

ભારત-પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા પર આઈએમબીએલ નજીક માછીમારી કરતી ઓખાની ઓમકાર બોટ પર પાકીસ્તાની એજન્સી દ્વારા ફાયરીંગ કરાતા બોટના ટંડેલ રામબોહરી રામધની અમાર ઘવાયા હતા. જખૌ મરીન પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરીને ઓખા પોલીને જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જખૌના દરીયામાં આઈએમબીએલ નજીક ઓખાની ઓમકાર નામની બોટ ઉપર ફાયરીંગ કરવામા આવ્યુ હતુ. પાકી...

પાકિસ્તાનમાં ટામેટાના ભાવે પ્રજાને કર્યા લાલ !!!

કરાચી,તા.21   પાકિસ્તાનના કરાચી શહેરમાં ટામેટાંનો ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે. સોમવારે અહીં ટામેટાંનો ભાવ ૩૦૦-૩૨૦ રૂપિયા પ્રતિ કિલો હતો જે મંગળવારે ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. પાકિસ્તાનની સરકાર દ્વારા ઈરાનથી ટામેટાં મંગાવ્યા હોવા છતાં પણ ભાવમાં કોઈ ઘટાડો કે ફેરફાર પડી રહ્યો નથી. સ્થાનિક અખબારના અહેવાલો મુજબ અમુક સંગ્રહખોરો વધારે નફો...