અડધા અમદાવાદને કર્ફ્યુંમાંથી મુક્તિ કેમ આપી દેવાઈ ?

અમદાવાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં નીચે અપવાદમાં જણાવેલ કામગીરીના હેતુ સિવાય કોઇપણ વ્યક્તિ જાહેર રોડ ઉપર પસાર થવા અને અવર – જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે ,  અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તારમાં પ્રતિબંધ છે. આશિષ ભાટીયાએ ફરી એક વખત સુધારેલું જાહેરામું પ્રસિદ્ધ કર્યું છે.

પણ જેમને બહાર નિકળવાની પરવાનગી આપવામાં આવી છે એવી 56 ધંધા, સેવા, કામને જોતા તો એવું લાગે છે કે અડધું અમદાવાદ બહાર નિકળી શકશે. તેને પોલીસ અટકાવી નહીં શકે.

એકબાજું કડક પોલીસ બની રીહ છે. જ્યારે બીજી બાજું અડધા અમદાવાદને રસ્તા પર જઈને પોતાના ધંધામાં જવાની છૂટ આપી દેવામાં આવી છે. વાહનો ડીટેન કરવામાં આવે તેવી શક્યતા છે. આરએસએસ આ બધી પ્રક્રિયામાં ક્યાંય નથી. તેને પોલીસ કમિશ્રરે આરએસએસ માટે સેવા કરવા કોઈ છૂટ આપી નથી. હવે રોકવા માટે કંઈ રહ્યું નથી.

જેમાં નીચેના અપવાદ છે, જેઓ અમદાવાદ બંધમાં આવી જઈ શકશે.

1 સંરક્ષણ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ , તિજોરી વિભાગ , જાહેર ઉપયોગીતા જેવી કે પેટ્રોલિયમ સીએનજી , એલપીજી . પીએનજી સહિત ની સૈવાઓ , ડીઝાસ્ટર મેનેજમેન્ટ , વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન એકમ , પોસ્ટ ઓફીસ , રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર , પ્રારંભિક ચેતવણી એજન્સી .
2 . પોલીસ , હોમગાર્ડઝ , સિવિલ ડિફેન્સ , ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓ , ડિઝસ્ટર મેનેજમેન્ટ અને જેલો .
3 . જિલ્લા વહીવટ અને ટ્રેઝરી વિભાગ ,
4 . વીજળી , પાણી , સ્વચ્છતા
5. મ્યુનિ . કોર્પો . ના ફક્ત પાણીની સપ્લાય તેમજ સફાઈ જેવી આવશ્યક સેવાઓ માટે જરૂરી કર્મચારીઓ
6 . જાહેર અને ખાનગી ક્ષેત્ર સહિતના તમામ તબીબી સંસ્થાનો અને તેમના ઉત્પાદન , વિતરણ એકમો જેવા કે ડીસ્પેન્સરી , કેમિસ્ટ અને તબીબી ઉપકરણોની દુકાનો , પ્રયૌગશાળાઓ , કલીનીકસ , નસિંગ હોમ્સ , એબ્યુલન્સ કાર્યરત રહેશે . તમામ મેડીકલ સ્ટફ , નસ , પૈસ – મેડિકલ સ્ટાફ તથા અન્ય હોસ્પિટલ સપોર્ટ સેવાઓ માટે પરિવહનની મંજરી રહેશે . .
7 રેશન કાર્ડની દુકાનો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની દુકાનો ) સહિતની દુકાનો , ખાદ્યપદાર્થો , કરિયાણાવાળા , ફળો અને શાકભાજી , ડેરી અને દૂધના બૂથ , માંસ અને માછલી , પશુ પામયારા વાળા ફેરીયાઓ , તેમજ આવશ્યક ચીજ વસ્તુ પàયાડનાર એમ ડીલીવરીના માણસો.
8 બૅક , વીમા કચેરી, એટીએમ ,
9 . પ્રિન્ટ અને પ્લેક્ટ્રોનિક મીડિયા , ન્યુઝ પેપર્સનું પરિવહન અને વિતરણ
10 , દૂરસંચાર , ઈન્ટરનેટ સેવાઓ , પ્રસારણ બને કેબલ સેવાઓ અને આઈ. ટી આધારીત સેવાઓ
11 , ઇ – કોમર્સ દ્વારા ખોરાક , ફામાસ્યુટિકલ્સ , સાપનો સહિત તમામ ખાવયક ચીજોની હોમ ડિલિવરી
12 . પેટ્રોલ પમ્પ , એલપીજી , પેટ્રોલિયમ અને ગેસ , છૂટક અને સ્ટોરેજ ગોડાઉન .
13 , વીજ ઉત્પાદન , ટ્રાન્સમિશન અને વિતરણ એકમો અને સેવાઓ
14 , સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા સૂચિત કેપીટલ અને ડેન્ટ માર્કેટ સેવા ઓ .
15 . કોલ્ડ સ્ટોરેજ અને વેરાઉસિંગ સેવાઓ . .
16 , ખાનગી સીક્યુરીટી સેવાઓ .
17 , આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન એકમો તથા જે ઉત્પાદન એકમોમાં સતત પ્રક્રિયાની જરૂર પડે છે તેવા સરકારની મંજુરીથી ચાલુ રાખી શકશે .
18 , આવશ્યક ચીજવસ્તુઓના પરીવહન માટેના વાહનો .
19 . ફાયર વિભાગ તેમજ કાયદો અને વ્યવસ્થા અને ઈમરજન્સી સેવાખો ,
20 . હોટલો , હોમસ્ટેઝ , લોજ અને મોટેલ જેમાં લોકડાઉનના કારણે અટવાયેલા પ્રવાસીઓ અને વ્યક્તિો રોકાયેલ છે તે ઉપરાંત જેમાં મેડિકલ અને ઇમરજન્સી સ્ટાફ , હવાઇ દરિયાઇ સેવા માટેના સ્ટાફ રોકાયેલ છે ,
21 , ક્વોરોન્ટાઇન માટે ઉપયોગમાં લેવાયેલ સંસ્થાનો .
22 . અંતિમ સંસ્કારના કિસ્સામાં , વીસ જેટલા વ્યક્તિઓ ભેગા થઇ શકે તે રીતે પરવાનગી આપી શકાશે .
23 . દૂધ, કરિયાણું , શાકભાજી જેવી જીવન જરૂરીયાતની ચીજ – વસ્તુઓ ખરીદવા નીકળેલ વ્યક્તિઓ તથા દવા અને તબીબી સારવાર માટે નીકળેલ વ્યક્તિઓ . .
24 કલેકટર , અમદાવાદ નાઓ તરફથી અપવાદ હેઠળ પાસ ધરાવતી વ્યક્તિઓ .
25 . કૃષી મશીનરીની દુકાનો , તેને સંબધિત સ્પેર પાર્ટસ ( સપ્લાય ચેઈન સહિત ) અને તેની મરામત સંબધિત દુકાનો ખુલ્લી રહેશે .
26 . હાઈવે પરની તથા પેટ્રોલ પંપ પરની ટ્રક રીપેરની દુકાનોને પ્રાધાન્ય આપવું .
27 યા ઉદ્યોગ , રોપણ પ્રક્રીયામાં વધુમાં વધુ ૫૦ % મજુરો રોકાયેલા હોય તે સહિત ,
28 તિજોરી ( યુકવણી અને હિસાબી શાખા , નાણાકીય સલાહકાર્યો અને કંટ્રોલ જનરલ એકાઉન્ટટ ઓફીસરો સહિતનો ઓછામાં ઓછો સ્ટાફ )
29 , નેશનલ ઈન્ફોરમેટીક્સ
30 . બંદર એરપોર્ટ જમીનની સીમાઓ પર કસ્ટમ ક્લીયરસ , જીએસટીએન ; અને ઓછામાં ઓછા સ્ટાફ સહિતની એમસીએ 21 રજીસ્ટ્રી
31 . આરબીઆઈ અને તેની સંચાલીત નાણાકીય બજારો અને સંસ્થાઓ જેવી કે NPcl. ccil , પેમેન્ટ સીસ્ટમ ઓપરેટર્સ , એકલ પ્રાથમિક ડીલરો ઓછામાં ઓછા સ્ટાફ સાથે
32 . ખાંડ મેડિકલ સાધનો , હેન્ડ સેનિટાયઝર દવાઓ , LPG , ખાધ પદાર્થો ઉત્પાદન કરતા યુનિટો તેને વિતરણ અને તે સંબંધિત રો મટિરીયલ વિગેરેની રાજ્યની અંદર તેમજ રાજ્યો વચ્ચે અને આંતર રાષ્ટ્રીય આયાત માટે મુક્ત પરિવહન
33 . વન કચેરીઓ : પ્રાણી સંગ્રહાલય , નર્સરીઓ , જંગલી પ્રાણીઓ , જંગલોના ફાયર ફાયટરો , વૃક્ષોની જાળવણી કરનારાઓ , પેટ્રોલીંગ અને તે માટે જરૂરી વાહનોની અવર – જવર વિગેરેનો સંચાલન અને જાળવણી માટેનો જરૂરી સ્ટાફ
34 , સામાજીક કલ્યાણ વિભાગ , ઓછામાં ઓછા સ્ટાફ સાથે , અનાથ આશ્રમ / દિવ્યાંગો વયોવૃધ્ધ નિરાધારો સ્ત્રીઓ વિષવાઓ વિગેરેના ગુણોનું સંચાલન કરનારાઓ ; દેખરેખ ગૃહો , પેનાસ
35 . ખેતી વિષયક ચીજોની ખરીદી સાથે સંકળાયેલ સંસ્થાઓ , MSPની કામગીરી સહિત
36 . APMC અથવા રાજ્ય સરકારના નિર્દેશન આધારે સંચાલિત મંડીઓ
37 , માત્ર સરકારી કાર્યો માટેના ડેટા અને કોલ સેંટર
38 . કૃષિ મશીનરી સંબંધિત કમ હાયરીંગ સેંટર
39 , કોલસા અને ખનિજોનું ઉત્પાદન , વાહન વ્યવહાર , ખનન પ્રવૃત્તિઓ માટેના સ્ફોટક પદાર્થોની હેરફેર
40 . રાસાયણિક ખાતર , જંતુનાશક દવાઓ અને બિયારણોના પેકૅજીગ યુનિટ અને ઉત્પાદન
41 રેલ્વે એરપોર્ટ અને બંદરો પર માલસામાનની હેરફેર માટેની પ્રવૃત્તિઓ . રાહત અને સ્થળાંતર અને તેને સંબંપિતા કાર્યરત સંસ્થાઓ
42 , ભારતીય રેડ ક્રોસ સોસાયટીઓની સેવાઓ
43 . હોસ્પિટલ્સ , વેટરનીટી હોસ્પિટલો અને તેને સંબંધિત મેડિકલ સંસ્થાઓ , તેના ઉત્પાદન અને વિતરણ યુનિટો સહિત , જાહેર અને ખાનગી બન્ને ક્ષેત્રોમાં , દવાખાનાઓ , કેમિસ્ટ , ફાર્મસીઓ ( જન ઔષધિ કેન્દ્રો સહિત ) અને ફાર્માસ્યુટીકલ રિસર્ચ લેબ
44 . બેંકો , વિમા કચેરીઓ , અને ATM બેંન્ડીંગ ઓપરેશનના IT વેન્ડરો સહિત , બેંકીગ સંવાદદાતા અને ATM ઓપરેશન અને રોકડ વ્યવસ્થાપન એજન્સીઓ
45 . માત્ર IT અને T આધારીત સેવાઓ ( જરૂરી સેવાઓ માટે ) અને શકય હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવું
46 . પાવર જનરેશન , ટ્રાંસમીશન અને વિતરણ યુનિટો અને સેવાઓ
47 . સેબી દ્વારા નિર્દેશિત મુડી અને ડેબિટ માર્કેટ સેવાઓ
48 . ખેડૂતો અને ખેત મજુરો દ્વારા ખેતરો માં થતી ખેતીકીય પ્રવૃત્તિઓ
49 , આવશ્યક ચીજ – વસ્તુઓ ખાધ ચીજો , ડ્રગ્સ , ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ સાધનો તેના કામમાં મધ્યસ્થ વસ્તુઓ તથા પેકેજીંગ માટેના પેર્કેજીગ માટેના ઉત્પાદન કારખાનાઓ
50 , આયાત – નિકાસ માટે રાજ્યની અંદર પરિવહનનું વસ્તુ / માલસામાન S1 રાજ્યની અંદર અને આંતર રાજ્યમાં હારવેટિંગ અને વાવણી સંબંધિત મશીનોની હેરફેર જેવાં કે સંયુક્ત હાર્વેસ્ટર અને અન્ય ખેતીકીય સાધનો
52 . પેટ્રોલીયમ પદાર્થો અને LPG , ખાધ પદાર્થો , મેડિકલ સાધનો વિગેરે જરૂરી વસ્તુઓની આંતર રાષ્ટ્રીય હેરફેર
53 . અનિવાર્ય હોય કે ના હોય તેવા તમામ માલસામાનનો પરિવહન
54 , દૂધ એકત્રિકરણ , વિતરણ અને તેના પેકેંજીંગ મટિરીયલ વિગેરેના વાહનોનું પરિવહન
55 . FCI ( ફુડ કોર્પોરેશન ઓફ ઈંડિયા ) ની કચેરીઓ દ્વારા થતી પ્રવૃત્તિઓ , તેના દ્વારા થતી અનાજની હેરફેર અને વિતરણ અને તે સંબંધિત વાહનો
56 , વિદેશી નાગરીકો જે ભારતમાં હાલ રોકાયેલ હોય તેના સ્થળાંતર ( એસ . . પી ) પ્રમાણે
શિક્ષા ;

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને – ૧૮૬૦ ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે .

જૂનું જાહેરનામું જેમાં આપેલી મૂક્તિ આ પ્રમાણે હતી.

આખું અમદાવાદ 5 એપ્રિલ 2020થી બંધ કરી દેવાયું છે. હવે મંજૂરી વગર કોઈ બહાર નિકળી નહીં શકે. જે નિકળશે તેમને પોલીસ પકડીને ગુના દાખલ કરશે. પોલીસે બહાર ન નિકળવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તે હિસાબે કોણ બહાર નિકળી શકશે અને કોણ નહીં તે આ યાદી પરથી સ્પષ્ટ થાય છે.

અમદાવાદ પોલીસે સત્તાવાર જાહેરામું બહાર પાડીને આ વ્યવસાય કે સેવાના લોકોને બહાર નિકળવાની મંજૂરી આપી છે. જેમને પ્રતિબંધનું જાહેરનામુ લાગુ પડશે નહીં.

અમદાવાદ કલેકટર તરફથી પાસ-પરવાના ધરાવતી વ્યક્તિઓ, સમગ્ર રાજ્યમાં 2.50 લાખ પાસ આપવામાં આવ્યા છે. અમદાવામાં આવો પાસ મેળવીને બહાર નિકળી શકાય છે.

વેપારી

રેશનકાર્ડની દુકાનો, ખાદ્ય પદાર્થ, ફળ-શાકભાજીની દુકાન, ડેરી, દૂધના બુથ, માંસ, માછલી અને પશુ ઘાસચારા વાળા ફેરિયાઓ તેમજ આવશ્યક ચીજવસ્તુ પહોંચાડનાર હોમ ડિલિવરી કરતા માણસો, દ્વારા ખોરાક- દવાઓ સહિતની તમામ આવશ્યક ચીજોની હોમ ડિલિવરીને લાગુ પડશે નહીં.

ઈ-કોમર્સ, કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસીંગ સેવાઓ, કૃષિ મશીનરીની દુકાનો, કૃષિ સંબંધિત સ્પેર-પાર્ટ અને તેની મરામત સંબંધિત દુકાનોના લોકો બહાર નિકળી શકશે.

પેટ્રોલ પંપ પર કામ કરતાં લોકો, પેટ્રોલિયમ,સી.એન.જી., એલ.પી.જી., પી.એન.જી. સહિતની સેવાઓ, હાઇ-વે પરના પેટ્રોલ પંમ્પ તથા ટ્રક રિપેરિંગની દુકાન

પોલીસ 

સંરક્ષણ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળ, પોલીસ, હોમગાર્ડ, સીવીલ ડીફેન્સ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, પ્રારંભિક ચેતવણી એજન્સી, ખાનગી સિક્યુરિટી સેવાઓ,

તાકીદની સેવાઓ 

ડિઝાસ્ટર -મેનેજમેન્ટ, વીજ ઉત્પાદન, વીજ ટ્રાન્સમીશન એકમ,  રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર,

તબિબો 

જાહેર અને ખાનગી ક્ષેત્ર સહિતના તમામ તબીબી સંસ્થાનો, તબિબીના ઉત્પાદન વિતરણ એકમો, દવાની દુકાન, તબીબી ઉપકરણોની દુકાન, પ્રયોગશાળાઓ, નર્સિંગ હોમ, એમ્બ્યુલન્સ, મેડિકલ સ્ટાફ, દ્વારા ખોરાક- દવાઓ સહિતની તમામ આવશ્યક ચીજોની હોમ ડિલિવરી

બેંક-પોસ્ટ 

આ ઉપરાંત તિજોરી વિભાગ, પોસ્ટ-ઓફિસ, બેન્ક, વીમા કચેરીઓ, અને એ.ટી.એમ.

છાપા – ટીવી – વેબસાઈટ 

પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, દૂરસંચાર, ઇન્ટરનેટ સેવાઓ, પ્રસારણ અને કેબલ સેવાઓ, આઇ.ટી. આધારિત ધંધો કરનારા બહાર નિકળી શકશે.

અમદાવાદ પોલીસે સત્તાવાર જાહેરામું બહાર પાડીને આ વ્યવસાય કે સેવાના લોકોને બહાર નિકળવાની મંજૂરી આપી છે. જેમને પ્રતિબંધનું જાહેરનામુ લાગુ પડશે નહીં.