અમદાવાદમાં કાલુપુરમાં આરોગ્ય સ્ટાફ જોડે પોલિસનું ખરાબ વર્તન. નર્સનો રોષ ફાટી નિકળ્યો. પોલીસ રોજ અહીં પરેશાન કરી રહી છે.
કોરોના સામે સૌથી વધુ નજીક રહીને લડત આપતા વોરિયર્સની સાથે પોલીસ વિભાગે આવું વર્તન કરવું અયોગ્ય, પોલીસ વિભાગ આ પોલીસકર્મીઓને સજા આપે