200 ખાનગી વોલ્લવો બસોમાં 800 કર્મચારી માટે મજૂર કાયદાનો ખૂલ્લેઆમ ભંગ

મજુર કાયદાનો ભંગ કરીને એસ.ટી.નીગમમા ચલાવવામાં આવતી ખાંનગી કંપની કોન્ડુસ્ક લી.  અને બીજી 10 કંપની 200  વોલ્વો બસોમાં 500થી 800નો સ્ટાફ હોવાા છતાં  મજૂર કાયદાનો ખૂલ્લેઆમ ભંગ કરે છે.  એસ.ટી.નીગમની બસોમાં ડ્રાયવરો ખાંનગી વાહન માલીકોના હોઇ તેમને મજાુર કાયદાનો ભંગ કરીને શોષણ કરીને કાયદા મુજબના લાભો આ૫વામાં આવતા નથી.  એસ.ટી.નીગમ મુખ્ય માલીક હોવા છતા તેવા લાભો આ૫વા માટેની કોઇ ફરજ ૫ણ ૫ાડવામાં આવતી નથી. જયારે તે જ બસોમાં કન્ડકટર એસ.ટી.નીગમનો કર્મચારી હોઇ તે વ્યકતીને મજુર કાયદા અન્વયેના તમામ લાભો મળે છે. આ રીતે એક જ એસ.ટી.ની બસોમાં મજુર કાયદાના અમલમાં ભેદભાવ રાખવામાં આવે છે. સરકારી નીગમ હોવા છતા કાયદાનો ભંગ કરવામાં આવે છે. જે અંગે કોન્ડ્ડુસ્કર કંપનીને મજૂૂ વિભાગ દ્વારા નોટિસ ફટકારી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. મહાારાષ્ટ્રની આ કંપનીને વિજય રૂૂપાણી જ્્યારે વાહન વ્યવહાર પ્રધાન હતા ત્યારે શરતોનો ભંગ કરીને કોન્્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.