મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાને અજમો અને કપુર મિશ્રિત લાખોની સંખ્યામાં માસ્ક બનાવ્યા છે. નાના બાળકો માટે ગળામાં પહેરી શકાય તેવી કપુર અને અજમાની પોટલી બનાવવામાં આવી છે. મણિનગરમાં નિઃશુલ્ક સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. આ માનવતાવાદી કાર્યમાં શ્રીજી મધ તથા જી એમ હોઝીયરીવાળા લિયાકતભાઈ એ ઉદાર દિલથી સહયોગ આપ્યો છે. ગામડામાં એક પણ કેસ થયા નથી. જે ખોરાકની શુદ્ધતા માનવામાં આવે છે.
બાળક શરદી-ઉધરસની સમસ્યા હોય તો નાક માંથી પાણી જેવુ દ્રવ્ય નીકળતુ હોય , ધીમી ઉધરસ આવતી હોય , ગળામાં બળતરા થતી હોય , નાક બંધ થયુ હોય. શરદી-ઉધરસ ને લીધે થયેલ કફ તેમજ ગળાના સોજા ને દુર કરવા માટે ભીંડી નુ તેલ ખુબ જ ઉપયોગી છે.
ભારતના લોકોના જીન્સમાં કોવિડ-9 ને રેઝિસ્ટ કરવાનો ગુણ છે. અને હાઈજીનમાં લોઅર લેવલ હોવાથી ભારતીય લોકો આવા વાઈરસથી લડવા માટે વધારે ટેવાયેલા છે. દેશી ગાયનું દૂધ-દહીં અને ઘીનું પ્રમાણ ભારતીયોના ભોજનમાં વધારે હોવાથી તે પણ એન્ટી વાઈરલ છે. તે સિવાય ભારતીયો તીખું ખાવા ટેવાયેલા હોવાથી સી-19 વાઈરસથી થતા લંગ ઈન્ફેક્શન સામે તે જોરદાર લડત આપે છે.
ત્રણ દિવસમાં અબ્રહ્મનું સેવન નહીં કરવાથી શરીરમાં અનેક પ્રકારની ઈમ્યુનિટિઝ પેદા થાય છે તેવું આયુર્વેદના ગ્રંથો જણાવે છે.
કવાથ અને ઉકાળા
પથ્યાદિ ક્વાથ, દશમૂલ ક્વાથ, નિમ્બત્વક:પ્રક્ષેપત્રિકટુ તેમજ તુલસીના બે ચમચી રસમાં બે મરીનો પાવડર નાંખીને સવાર-સાંજ લેવું. તે સિવાય બે ચમચી સૂંઠ અને નાગરમોથ એક ચમચીને દસ ગ્લાસ ગાળેલા પાણીમાં ઉકાળવું અને પાંચ ગ્લાસ રહે ત્યારે ગાળી લેવું અને જરૂરીયાત મુજબ આ પાણી નવશેકુ પીવું.
ધૂપ
સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ગાયના સૂકવેલા છાંણામાં ધૂપ કરવો. જેમાં સલાઈ ગુગળ 50 ગ્રામ, ઘોડાવજ 10 ગ્રામ, સરસવ 10 ગ્રામ, લીમડાના પાન 10 ગ્રામ અને ગાયના ઘીના 20 ગ્રામના મિશ્રણથી બનાવેલો ધૂપ કરવો.
હોમીયોપેથી દવા
હોમિયોપેથિકમાં આર્સેનીક આલબમ 30 પોટેન્શી 4 ગોળી સવાર-સાંજ ત્રણ થી સાત દિવસ લેવી. અને વાઈરસનો સંક્રમણ ચાલુ જણાય તો મહિના પછી ફરીથી ઉપર મુજબ લેવી. ગુજરાત સરકારે આહાર – વિહાર માટે પણ સૂચનો આપ્યા છે કે ઈંડા અને માંસાહારનો ત્યાગ કરવો, ઘરનો સાત્વિક, સુપાચ્ય, હળગો ગરમ ખોરાક લેવો.
વાસી ખોરાક, આથાવાળી વસ્તુ, મેંદાની બનાવટ, જંકફૂડ, ઠંડા પીણા અને ફ્રીઝનું પાણી કે કોઈ વસ્તુ લેવી નહીં. વિરુદ્ધ આહારનું સેવન ન કરવું તેમજ મગ, મસુર, ચણાન અને કળથીનો ગરમ સુપ પીવો. શાકભાજીમાં કારેલા, પરવળ, દૂધી, સરગવો આદિ લેવા. પચવામાં ભારે તથા ચીકણા શાકભાજી ન ખાવા. અને ફળમાં પપૈયા, દાડમ અને આમળા જેવા ફળ લેવા. હળવો પ્રાણાયામ, વ્યાયામ કરવો અને મંત્રનો જાપ કરવો. દિવસમાં એકવાર ભોજન લેવું અને સૂર્યાસ્ત પહેલા હલકુ ભોજન લેવું. ઉકળતા પાણીમાં અજમો નાંખીને નાસ લેવો અને હળદર મીઠાના નવશેકા પાણીના કોગળા કરવા.
કોરોના ગ્રુપમાં કોરોના જેવા 18 થી 20 પ્રકારના વાઈરસ છે તેમાં આ એક પ્રકારનો વાઈરસ છે જે નવો છે. તેથી તેને કોવિડ-એન નામ આપવામાં આવ્યું છે. તેના માટે એમ કહેવાય છે કે 0.3 માઈક્રોન્સથી પણ તે નાનો છે એટલે કે 300 નેનોમીટરથી તે નાનો છે. જોકે ઈન્ફ્લુએન્ઝા વાઈરસ 80 થી 120 નેનોમીટરનો હોય છે. એટલે કે 0.08 માઈક્રોનનો હોય છે તેનાથી કોરોના વાઈરસ બેક્ટેરીયા જેવો મોટો છે.
જેથી એક સ્વચ્છ રૂમાલ મોઢે બાંધી દેવાથી પણ તે પ્રવેશી શકતો નથી. મોઢેથી અંદર જાય તો પેટમાં એસીડ્સ હોવાથી તે પેટમાં ટકી શકતો નથી એટલે નાક પાસે એરંડિયાના બે ટીપા લગાડી દેવાથી પણ તે વાઈરસ નાક વાટે અંદર જવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. અને એક અભિપ્રાય પ્રમાણે ભારતમાં 28 ડિગ્રીથી જ્યાં વધારે ગરમી હોય ત્યાં કોરોના વાઈરસ આવવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે.
સદીઓથી આપણું શરીર બેક્ટેરિયા અને વાઈરસ સાથે જ જીવે છે પરંતુ શરીરની ગરમીને કારણે તેમજ ઈમ્યુનિટી પાવરફુલ હોય તો તે વાઈરસ અસર નથી કરતું. એટલે તાવ આવે ત્યારે તાવ ત્યારે આયુર્વેદ તાવ ઉતારવાને બદલે તાવને પકાવીને કાઢે છે.