Tag: 2020
ગુજરાતમાં વધું વરસાદના કારણે મગફળીના તેલમાં ફૂગથી બનતું અફ્લાટોક્સીન ઝ...
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020
એસ્પરજીલસ ફૂગથી અફ્લાટોક્સીન નામનું ઝેર મગફળી, ખોળ, જીરૂં, મકાઈ, ઘઉં, બાજરી, ચોખામાં જોવા મળે છે. ગુજરાતમાં મગફળીમાં 2020ના વર્ષમાં સૌથી વધું ખતરનાક ઝેર જોવા મળેલું છે. જેનાથી લીવર ખલાસ થઈ જાય છે અને બાળકોનો વિકાસ રૂંધાય છે.
આટલા ખતરનાક પરિણામ છતાં ગુજરાતના આરોગ્ય વિભાગના ફૂડ કમિશ્નરની કચેરી સહેજ પણ તપાસ કરતી નથી ...
ગુજરાતમાં 3.75 મિટરના 1700 કિલો મીટરના 171 માર્ગો 5.50 મીટર પહોળા થશે
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં માર્ગ સુવિધા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 968 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજ્યમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કામાં 171 માર્ગોના 1715 કિ.મી. ના ગ્રામ્ય રસ્તાઓ કે જે હાલ 3.75 મીટરના છે તેને 5.50 મીટર પહોળા કરવા માટે રૂ.968 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
માર્ગ...
Kisan Suryoday Yojana’ 2 covering 454 villages of South-Gujarat from T...
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021
ગુજરાતમાં 'કિસાન સૂર્યોદય યોજના' (KSY SKY) દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ભરૂચ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના 454 ગામોને દિવસના આઠ કલાક વીજળી આપશે.
1055 ગામોને આવરી લેતા KSY ના પ્રથમ તબક્કાની શરૂઆત ઓક્ટોબર 2020 માં કરવામાં આવી હતી. હવે, રાજ્યના 4,000 ગામોને બીજા તબક્કામાં આવરી લેવામાં આવશે; જ્યારે ગુજરાતના તમામ ગામ...
7 ઉપપ્રમુખ અને 13 મંત્રીઓ સાથે ગુજરાત ભાજપનું માળખું પ્રદેશ માળખુ પાટી...
ગાંધીનગર, 7 જાન્યુઆરી 2020
7 ઉપપ્રમુખ અને 13 મંત્રીઓ સાથે ભાજપનું માળખું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાહેર કર્યું છે.
ઉપપ્રમુખ
1ગોરધન ઝડફીય
2 જયંતિ કવાડિયા
3 મહેન્દ્ર સરવૈયા
4 નંદાજી ઠાકોર
5 કૌશલ્યાબેન પરમાર
6 જનક બગદાણાવાળા
7 વર્ષાબેન દોશી
પ્રદેશ મહામંત્રી
8 ભીખુ દલસાણીયા ( સંગઠન ) .
9 ભાર્ગવ ભટ્ટ
10 રજની પટેલ
11 પ્રદિપ વાઘે...
ગુજરાતમાં સંગિત સ્પર્ધામાં અનેરી પ્રથમ 10માં આવી
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલી સુગમ સંગીત સ્પર્ધામાં અંડર 15 વિભાગમાં મોરબીની અનેરી આશિષભાઈ ત્રિવેદીએ મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
ઉપરાંત અનેરી ત્રિવેદી ગુજરાત રાજ્યમાં ટોપ 10માં પસંદગી પામી હતી. સુગમ સંગીત સ્પર્ધા બાદ આગામી આગામી 10 જાન્યુઆરીના રોજ મહેસાણાના વડનગર ખાતે યોજાનાર સ્પર્ધામાં અનેરી ત્રિવેદી મોરબીનું પ્રતિનિધિત્વ કર...
ગુજરાતમાં બુલિયન જ્વેલર્સની ટોળકીનું 10,000 કરોડનું GST કૌભાંડ
અમદાવાદ, 7 જાન્યુઆરી 2020
અમદાવાદની સેન્ટ્રલ જીએસટી વીંગે ભરત ભગવાનદાસ સોની(શુકન સ્માઈલ સિટી, ન્યૂ રાણીપ, અમદાવાદ)ની બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ કરી છે. સોના ચાંદી અને હીરા અને જ્વેલરીની ખરીદીના 2435.96 કરોડના બોગસ બિલ બનાવ્યા અને 72.25 કરોડની બોગસ ઈનપુટ ક્રેડિટ લીધી. શહેરના 200 જ્વેલર્સની સંડોવણી મળી, જાણીતા ઝવેરીઓ ભૂગર્ભમાં જતાં રહ્યયા છે.
...
ગુજરાતમાં બંધની વચ્ચે આવેલા કૃત્રિમ સીમલેટ ટાપુ પર રહેતા માણસો અંધકાર ...
ગાંધીનગર, 5 જાન્યુઆરી 2020
ગુજરાતમાં 42 દરિયાઈ ટાપુ છે. નદીના મુખ પ્રદેશમાં કે વચ્ચે કેટલાંક ટાપુ છે. પણ માણસ દ્વારા બનાવવામાં આવેલો હોય એવો સીમલેટ નામનો વિશાળ ટાપુ પણ છે. આ ટાપુ 1972માં સરકારે જમીન લીધી ત્યારબાદ ટાપુનું કૃત્રિમ સર્જન થયું છે. અહીં પાનમ બંધ બનતા ગામની ચારે બાજુ પાણી ફરી વળ્યા હતા. ત્યારથી તે કૃત્રિમ ટાપુ બની ગયો છે.
મહીસાગર જ...
ભારતમાં સૌથી વધું બીટા કેરોટીન નવા ગાજરની શોધ કરીને, ગુજરાતના ખેડૂતે 1...
ગાંધીનગર, 4 જાન્યુઆરી 2020
જૂનાગઢના ખામધ્રોળ ગામના ખેડૂત અરવિંદભાઈ વલ્લભભાઇ મારવણીયા વંશ પરંપરાગત રીતે મીઠા મધુરા અને સૌથી વધું બીટા કેરોટીન ધરાવતાં ગાજરની ખેતી કરે છે. જે દેશની શ્રેષ્ઠ જાત બની ગઈ છે. હવે તેનું બિયારણ 10 રાજ્યો સુધી પહોંચી ગયું છે. એક ખેડૂતે વિકસાવેલી જાત 10 રાજ્યોમાં ખેતી થતી હોય એવો દેશનો આ પ્રથમ કિસ્સો માનવામાં આવે છે. તેમણે ...
રૂપાણી – દરેક ઘરને નળ, પણ તેમના ઘરથી 100 કિ.મી. દૂર આ ગામના લોકો...
અમદાવાદ, 1 જાન્યુઆરી 2020
ઈસુનું નવું વર્ષ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ઘરથી 100 કિલોમીટર દૂર અમદાવાદના એક ગામના મહિલાઓ માટે હાડમારીથી શરૂ થયું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન દરેક ઘરને નળથી પાણી આપવાની વાત કરે છે, પણ અમદાવાદના વિરમગામના થુલેટા ગામે અનુસૂચિત જાતિના પરિવારોને પીવાનું પાણી મેળવવા હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામે પીવાના પાણી માટે પા...
મોદી દ્વારકા શોધી રહ્યાં છે અને રૂપાણી દ્વારકાને સુવર્ણ યુગમાં લઈ જવાન...
https://twitter.com/PMOIndia/status/916553110050312193
દ્વારકા, 1 જાન્યુઆરી 2020
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, પાણી અને પ્રવાસનના રૂા.72 કરોડના પ્રકલ્પો શરૂ કરાયા છે. ભાજપ સરકારે જાહેર કર્યું છે કે, દ્વારકા નગરીનો ફરી સુવર્ણ યુગ આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 31 જાન્યુઆરી 2020એ દ્વારકામાં કહ્યું હતું.
વડાપ્રધાન...
દ્વારકામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લોકઉપયોગી કામોનું લોકાર્પણ કર્યું...
In Dwarka, Chief Minister Vijay Rupani inaugurated public works.
દ્વારકામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લોકઉપયોગી કામોનું લોકાર્પણ કર્યું હતું.
ડિસેલીનેશન પ્લાન્ટ
દુનિયાના વિકાસશીલ દેશોમાં ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યરત છે. ગુજરાત દેશમાં પ્રથમ બનશે જ્યા આગામી સમયમાં ડિસેલીનેશન પ્લાન્ટ શરૂ કરાશે. આ પ્લાન્ટ થકી દરરોજના 37 કરોડ લીટર ખારા પાણી...
જામજોધપુર ભાજપના નેતાઓનું ખાણોનું કરોડોનું કૌભાંડ, અમરાપરની સરકારી જમી...
ગાંધીનગર, 1 જાન્યુઆરી 2021
જામનગર જિલ્લાના જામનોધપુરના અમરાપર ગામની સરકારી જમીન પર લાખોટન કિંમતી ખનીજ કાઢી લેવામાં આવ્યું છે. જે અંગેની ફરિયાદ જામનગર કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ કરવામાં આવી છે. જેની તપાસ કરવા માટે માંગણી થઈ છે. ખોટા નકશાઓ બનાવી, તે આધારે ખાણની લીઝ મંજુર કરાવી રાજયની માલીકીની જમીનમાંથી ખનીજ મેળવી લેવામાં આવેલું છે. તે ખનીજ...
જિયોના તમામ ફોન કોલ્સ સાવ મફત કરી દેવાયા, નવા વર્ષની ભેટ, ખેડૂત આંદોલન...
- જિયોથી થતા તમામ કોલ્સ, કોઈપણ નેટવર્ક પર, ભારતભરમાં કોઈપણ જગ્યાએ મફત
- ભારતના મહત્તમ સ્માર્ટફોન યુઝર્સ ફ્રી વોઇસ કોલ્સ, ફ્રી-વોઇસ નેશન
મુંબઈ, 31 ડિસેમ્બર 2020
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ની સૂચના મુજબ, દેશમાં 1લી જાન્યુઆરી 2021થી બિલ અને કીપ પ્રથા લાગુ કરવામાં આવી રહી છે, જેથી તમામ ઘરેલુ વોઇસ કોલ્સ માટે ઇન્ટરકનેક્ટ યુઝર્સ ...
વસમા વર્ષની વિદાય – એક વર્ષમાં રૂપાણી સરકારના કૌભાંડો અગણીત વાંચ...
2020ના વર્ષની વિદાય થઈ છે. ઈસુના આ વર્ષમાં ગુજરાતની ભાજપની રૂપાણી સરકારે 45 કૌભાંડો કર્યા છે તેની અહીં લીંક આપી છે. પ્રજા વેરા, ફી અને દંડ પેટે સરકારને રૂ.1 લાખ કરોડ વર્ષે આપે છે તેનો વહિવટ કેવો અને કઈ રીતે થઈ રહ્યો છે. તે આ કૌભાંડો વાંચવાછી ખ્યાલ આવે તેમ છે. આખા વર્ષના કૌભાંડો જૂઓ.
https://allgujaratnews.in/gj/rupani-took-no-action-in-the-600-c...
પાના સમિતિ ચૂંટણી જીતવાનું બ્રહ્માસ્ત્ર ગુજરાત ભાજપ પ્રમુખ કહે છે, સોશ...
ગાંધીનગર, 31 ડિસેમ્બર 2020
ગાંધીનગરના પ્રદેશ ભાજપા કાર્યાલયમાં 30 ડિસેમ્બર 2020એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ખેડૂતોના મુદ્દાઓ અંગે બેઠક મળી હતી. મોડી સાંજ સુધી ગુજરાતના 4 વિભાગોની બેઠલ ચાલી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પેઈઝ - પાના સમિતિ ચુંટણીઓ જીતવાનું બ્રહ્માસ્ત્ર ગણાવ્યું હતું. કાર્યકર્તાઓને બેઠક,પ્રવાસ,આયોજન અને સોશીયલ મિડીયાના સંદર્ભમા...