2020ના વર્ષની વિદાય થઈ છે. ઈસુના આ વર્ષમાં ગુજરાતની ભાજપની રૂપાણી સરકારે 45 કૌભાંડો કર્યા છે તેની અહીં લીંક આપી છે. પ્રજા વેરા, ફી અને દંડ પેટે સરકારને રૂ.1 લાખ કરોડ વર્ષે આપે છે તેનો વહિવટ કેવો અને કઈ રીતે થઈ રહ્યો છે. તે આ કૌભાંડો વાંચવાછી ખ્યાલ આવે તેમ છે. આખા વર્ષના કૌભાંડો જૂઓ.
ભાજપ સરકારમાં રૂ.600 કરોડના મોટા જમીન કૌભાંડમાં રૂપાણીએ કોઈ પગલાં ન લીધા, હવે ફરિયાદ કરવા ક્યાં જવું
રૂપાણીને બચાવવા વેન્ટીલેટર કંપનીનો પક્ષ લેતી આખી ભાજપ સરકાર મેદાને
વેન્ટીલેટર અંગે રૂપાણી સરકારે 5 એપ્રિલે શું જાહેર કર્યું હતું ?
હોસ્પિટલ નકામા વેન્ટીલેટર વાપરવાની ના પાડી છતાં કેમ કોઈ પગલાં નહીં
બનાવટી વેન્ટીલેટર કાંડમાં સરકાર આ પ્રશ્નોનો ઉત્તર આપે, કેમ છૂપાવે છે માહિતી ?
સેનેટાઇઝર કૌભાંડ: કોરોના વોરીયર્સ માટે હલકી ગુણવત્તાના સેનીટાઈઝર ખરીદાયા હતા
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું કોરોના-બાયો વેસ્ટ ભેગું કરવાનું કૌભાંડ
https://allgujaratnews.in/gj/amc-fixed-20000-potholes-in-30-days-gujarati-news/
જમીન વિકાસ નિગમ બાદ ગુજરાત સરકારનું બીજું મોટું કૌભાંડ, 700 કરોડની ખરીદી
https://allgujaratnews.in/gj/the-locust-scandal-came-out-adding-that-no-one-was-harmed/
https://allgujaratnews.in/gj/all-200-volvo-bus-tire-scams-at-st-endanger-passenger-life/
https://allgujaratnews.in/gj/rupanis-failure-in-administration-is-burning-human-life-in-fire/
વન પ્રધાન વસાવડાએ 300 અધિકારીઓને ગેરકાયદે આદિવાસી બનાવી કૌભાંડ
ભરૂચ ભાજપના પ્રમુખ સુરભી અને ભરતની નગરપાલિકાનું ખીચડી કૌભાંડ
ગાંધીનગર સ્માર્ટ સિટીમાં ભાજપનું સ્માર્ટ વોટર એટીએમનું પાણી કૌભાંડ
દેશના સૌથી મોટા આયુષ્યમાન કૌભાંડમાં રૂપાણી સરકાર વિધાનસભામાં મૌન કેમ ?
કામગીરી કર્યા વગર ખોટા બિલો બનાવીને સરકાર પાસેથી નાણાં પાડવાનું મનરેગા કૌભાંડ
ભાજપની રૂપાણી સરકારનું 7મું ભરતી કૌભાંડ જાહેર કરતાં પત્રકાર હરી દેસાઈ
સાબર ડેરી ભરતી કૌભાંડમાં રૂપાણી સરકાર કેમ છાવરે છે ? કોણ છે ડિરેક્ટરો ?
ગાંધીનગર ભાજપની કોબા કચેરીના કરોડોના નોટબંધી કૌભાંડની તપાસ ન થઈ
સાંભળો-જૂઓ આ વિડિયો – ભાજપના નેતા સી આર પાટીલનું ગરીબોનું અનાજ કૌભાંડ
અનાજ કૌભાંડ – કોરોના કરતાં ધનેડાથી સડેલાં અનાજથી લોકો વધારે બિમાર પડશે,
અમદાવાદની રથયાત્રા ન કાઢવા જગન્નાથ મંદિરનું સરકારે આ જમીન કૌભાંડમાં નાક દબાવ્યુ
અમદાવાદના મેયર બિજલ પટેલનું ભોજન બીલ રૂ.10 લાખ, ખાવામાં કૌભાંડ
આયુષ્યમાન કૌભાંડ 6 – અમદાવાદની 70 હોસ્પિટલની તપાસમાં શું થયું ?
શું છે અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડ ? આરોપી પૂર્વ IAS સંજય ગુપ્તાની રૂ.14.15 કરોડની સંપત્તિ જપ્ત

English





