Tag: 2020
ભરૂચની શાળાની 2 કરોડની જમીન 20 લાખમાં વેચી મારવા વકફબોર્ડના અધ્યક્ષ સ...
Wakfboard chairman Sajad Hira's presidency
ગાંધીનગર, 24 ડિસેમ્બર 2020
ભરૂચથી 10 કિલોમીટર દૂર કરમાડ ગામની 2015માં એક શાળાની રૂ.2 કરોડની જમીન રૂ.20 લાખમાં વેચી મારવાના કૌભાંડ બાદ ગાંધીનગરની ગુજરાત રાજ્ય વક્ફ ટ્રીબ્યુનલ દ્વારા પગલાં લેવા આદેશ કરાયો છે. જેનાં વકફબોર્ડના અધ્યક્ષ સામે પગલાં ભરવા ભલામણ કરવામાં આવ્યો છે.
હવે ગુજરાત રાજ્ય વકફબોર્ડન...
સેક્સ પાવર વધારતી ઈલાયચીની ખેતી ગુજરાતમાં શક્ય, લાખોની કમાણી થઈ શકે
Cultivation of cardamom, which increases sex power, is possible in Gujarat, earning millions
ગાંધીનગર, 24 ડિસેમ્બર 2020
ગુજરાતમાં લીલી નાની ઈલાયચીનો એક કિલોનો છૂટક ભાવ રૂ.1900 છે. આટલો ઉંચો ભાવ એક પણ ખએત પેદાશમાં મળતો નથી. ઈલાયચીની ખેતી ગુજરાતમાં શક્ય છે. જેમાં 3 વર્ષ પછી ઉત્પાદન શરૂ થતાં જ લાખો રૂપિયાની આવક થઈ શકે છે. ઉત્તરાખંડ, રાજસ્થાન જેવ...
કેન્સરમાં ઉપયોગી કાંચકા ઔષધીય વનસ્પતિ ખેતરની વાડ પર સાવ મફતમાં ઉગાડી ક...
ગાંધીનગર, 23 ડિસેમ્બર 2020
જ્યાં સુધી નિંદામણ દૂર કરવા માટેની ખતરનાક દવા ન હતી ત્યાં સુધી ખેડૂતોની વાડમાં વેલ પર આ કાંચકા - કાંચકો થતો હતો. હવે ખડનાશક દવાએ તેનો ખાત્મ બોલાવી દીધો છે. જ્યાં ખડનાશક દવા નથી છંટાતી ત્યાં વનવગડામાં તે થાય છે. કાંચકાના અનેક અદભૂત ઉપયોગો બહાર આવી રહ્યાં છે. વિદેશમાં તે અંગેના સંશોધનો થયા છે જેમાં મેલેરિયા અને કેન્સનના ...
25 ડિસેમ્બરે ભાજપ સુશાસન દિવસ મનાવશે, પણ ખેડૂતો માટે મોદી-રૂપાણીનું સુ...
ગાંધીનગર, 22 ડિસેમ્બર 2020
ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર કર્યું છે કે, 25 ડિસેમ્બર 2020એ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મ જયંતીએ સુશાસન દિવસ મનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર દા. મોદી દ્વારા ખેડૂત હિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વ વિશે સમગ્ર દેશની જનતાને સંબોધિત કરવામાં આવશે.
કૃષિ સહાય નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂત...
હાર્દિક પટેલ, ગુજરાતના રાજકારણનો નવો નાયક? ભાજપે તેના પર ઝુલમ શરૂ કર્ય...
ગાંધીનગર, 22 નવેમ્બર 2020
ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખ તથા વિરોધપક્ષના નામો પર ચર્ચા શરૂ, હાર્દિક પટેલ પણ કતારમાં છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હાર માટે રાજીનામાં આપી દીધા બાદ હવે નવા પ્રમુખ માટે ચર્ચા શરૂ થઈ છે. આ બંને નેતાઓએ તાજેતરમાં થયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 સીટો પર મળેલી હારની ...
પ્રાથમિક શિક્ષણમા ફાંફા ત્યાં ધોલેરામાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીના બણ...
Chief Minister blowing the on a world-class university in Dholera
ગાંધીનગર, 21 ડિસેમ્બર 2020
ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (DSIR)માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રિજીયનની સ્થાપના માટેના એમ.ઓ.યુ આજે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.
ગુજરાત સ્પેશ્યલ એજ્યુકેશન રીજીયન (જી-એસઇઆર/G-SER) 1000 એકરમાં બનશે. ભવિષ્યમાં 5000 એકર સુધીમાં યુનિવર્...
લસણનું ઉત્પાદન એક લાખ ટન થશે, દેશમાં સૌરાષ્ટ્રના ખેડૂતો સૌથી વધું લસણન...
ગાંધીનગર, 20 ડિસેમ્બર 2020
2020ની રવી ઋતુમાં લસણનું વાવેતર વિક્રમજનક રહ્યું છે. પાક તંદુરસ્ત છે. મોટાભાગે ખેડૂતોએ દવા છાંટવી પડી નથી. તેથી ઉત્પાદન વધવાની આશા ખેડૂતોમાં છે. સામાન્ય રીતે હેક્ટરે લસણની ઉત્પાદકતા 6800 કિલોની ગુજરાતમાં રહેતી આવી છે. 14500 હેક્ટરનું વાવેતર થઈ ચૂક્યું છે. ગયા વર્ષ કરતાં 75 ટકા વધું છે હવે, બે ગણું વાવેતર થાય તેમ છે. લસ...
ગુજરાતના દરિયામાં સુરક્ષા માટે રૂ.300 કરોડની 10 હાઈસ્પીડ બોટ, મનમોહન સ...
45 નોટિકલ માઇલની હાઇસ્પીડ ઈન્ટરસેપ્ટર બોટ સી-454 વેપનરી સિસ્ટમ, ઇન્ફ્રારેડ સર્વેલન્સ સાથે ગુજરાતમાં શરૂં
https://twitter.com/DefencePRO_Guj/status/1338901928030322688
ગાંધીનગર, 17 ડિસેમ્બર 2020
સુરતના હજીરા ખાતે સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-454 ભારતીય તટરક્ષકદળમાં સામેલ થઈ છે. સર્વલેન્સ, રડાર અને હથિયાર સાથે પ્રકારની 54 બોટ નિર્માણ કરવ...
3 કૃષિ કાયદા ગ્રામ્ય અર્થતંત્ર ડગમગાવી ગામડાઓને તો તોડશે, પણ પ્રજાને લ...
3 AGRICULTURAL LAW WILL REMOVE THE RURAL ECONOMY SHALLING THE VILLAGES, BUT LIKE PEOPLE
(કેન્દ્ર સરકારના 3 કાયદા અને ખેડૂતોના વિરોધ અંગે આજે પણ ઘણાં લોકોને અનેક પ્રશ્નો છે. તેઓ વારંવાર કહે છે કે કાયદો શું છે અને વિરોધ શું છે. તેમના તમામ પ્રશ્નોનોના જવાબ અહીં આપવામાં આવ્યા છે. )
ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020
સરકાર ત્રણ કૃષિ બીલોને કૃષિ સુધારણા...
અમદાવાદનું અદાણી એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ, 1300 કરોડનું સોનું ઘુસા...
દુબઈથી અમદાવાદની 5 વર્ષમાં 46 ટ્રીપ મારી ભાર્ગવ તંતીએ 761 કિલો દાણચોરીનું સોનું ઘુસાડયું
અમદાવાદ, 17 ડિસેમ્બર 2020
દુબઈથી અમદાવાદની ટ્રીપ મારી ગેરકાયદેસર રીતે રૂ.1300 કરોડનું દાણચોરીનું સોનું અમદાવાદમાં ઘુસાડનાર ગેંગનો કસ્ટમ વિભાગે પર્દાફાશ કરી કોફેપોસા હેઠળ ધરપકડ કરવા કાર્યવાહી કરી હતી. જોકે ૫ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ક્રાઇમબ્રાન્ચની ટીમએ આરો...
ગાય-વગર દૂધ, ભેંસ-વગર માંસ, મરઘી વગર ઇંડા બની રહ્યાં છે, તો ગુજરાતમાં ...
ગાંધીનગર, 17 ડિસેમ્બર 2020
2016માં જાહેર કરાયું હતું કે આગામી 5 વર્ષ દરમિયાન, લેબમાં તૈયાર માંસ, દૂધ અને ઇંડા શહેરના સ્ટોર્સ પર વેચવા માટે ઉપલબ્ધ થશે. હવે એ દિવસ આવી ગયા છે કે માંસ, ઈંડા અને દૂધ ફેક્ટરીમાં બનતાં થયા છે અને હવે થોડા સમયમાં જ તે મોલ, ડેરી કાઉન્ટર અને દુકાનોમાં મળતા થશે.
ગુજરાતમાં હાલ વર્ષે 3 કરોડ પશુની હત્યા માંસ માટે કરવામાં આ...
સાબરડેરીનો યુએચટી દૂધ પ્લાન્ટનો વિવાદ હજું સમતો નથી, 72°સે ઉકળેલું દૂધ...
Controversy over Sabar dairy 's UHT milk plant still, milk boiled at 72 ° C loses many elements
ગાંધીનગર, 16 ડિસેમ્બર 2020
2016-17માં વેચાણ દસ્તાવેજથી રાખેલ જમીનમાં સાબરડેરીએ બનાવેલ યુએચટી પ્લાન્ટ માટે પંચાયતની મંજૂરી લેવાઇ નથી કે બીનખેતી પણ કરવામાં આવ્યુ નથી. સાબરડેરી દ્વારા એન.એે. કરાવ્યા વગર કરોડો રૂપિયાનો પ્લાન્ટ શરૂ કરી દેવાયો છે. સાબરકાંઠ...
ફેસબૂક ભાજપને મદદ કરી રહ્યું હોવાના વિવાદ બાદ, ઝુકરબર્ગ અને અંબાણીએ ધ...
Zuckerberg and Ambani clarify business after controversy over Facebook helping BJP
નવી દિલ્હી, 15 ડિસેમ્બર 2020
અમેરિકાનું ખ્યાતિ પ્રાપ્ત પ્રતિષ્ઠિત છાપું વોલ ટ્રીટ જર્નલમાં ફેસબુક ભારતમાં કઈ રીતે ભાજપ અને ભાજપની ભગિની સંસ્થાઓને મદદ કરી રહ્યું છે તે જાહેર થયા બાદ ફેસબુકના માલિક ઝુકરબર્ગ અને રિલાયંસમાં ફેસબુકનું રોકણ મેળવનારા મુકેશ અંબાણી દ્વ...
ભાજપને ભારતમાં ફેસબુક મદદ કરી રહ્યું છે, ખોટી ફરિયાદોના આધારે સામાન્ય ...
Facebook is helping the BJP in India, blocking the FB of the common people on the basis of false complaints
ગુજરાતમાં સરવે થવો જોઈએ કે ફેસબુકે કેટલા એફબી એકાઉન્ટ બ્લોક કર્યા છે અને તેના કારણો શું છે.
15 ડિસેમ્બર 2020
વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા પ્રકાશિત નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા એક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાજકારણી, ...
આદિવાસીઓના આર્થિક કેન્દ્રો હાટ બજાર ફરી શરૂ કરાવો, બેહાલ સ્થિતી છે
ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020
વ્યારામાં ભાજપના નેતાના પૌત્રીના લગ્નના વિવાદ બાદ હાટ બજારો બંધ કરી દેવાયા હતા તે ચાલું કરવા માટે આદિવાસી પ્રજામાં ફરી એક વખત માંગ ઊભી થઈ છે. વ્યારામાં આવેલા વિવિધ ગામોમાં નાના ધંધા રોજગારો માટે હાટ બજાર ચાલે છે. જ્યાં આસપાસના ગામના લોકો ખરીદ અને વેચાણ કરવા માટે આવે છે. જેસીંગપુરા, ડોલારા, ઉંચામાળા, કોહલી, કેળકુઇ ગામોમ...