Tag: AGN
ખાનગી કારમાં એકલા બેઠા હોય તો માસ્ક પહેરવું ફરજિયાત છે? જાણો કોર્ટે શુ...
18 નવેમ્બરના રોજ દિલ્હી સરકારે એક બંધ કારમાં એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક લાગુ ન કરવા બદલ 500 રૂપિયા દંડને પડકારતી અરજી પર આ સોગંદનામું આપ્યું હતું. દિલ્હી સરકારે હાઈકોર્ટમાં પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે, કારને ખાનગી વાહન ગણાવીને રસ્તા પર માસ્ક લગાવવાનું ટાળી શકાય નહીં. અરજદારે 10 લાખ રૂપિયાનું વળતર માંગ્યું હતું. દિલ્હી સરકારે દિલ્હી હાઈકો...
અમદાવાદનો સળગતો પર્વત પિરાણા, જેને કેન્સર ફેલાવતો પર્વત પણ કહે છે
અમદાવાદ, 22 નવેમ્બર 2020
દિલ્હીની આજુબાજુ તેમજ હરિયાણા અને પંજાબ તેમજ ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં ઘઉંનો પાક લેવાઈ જાય ત્યાર બાદ ખેતર ચોખ્ખું કરવા માટે પરાળને સળગાવી દેવામાં આવે છે. તેથી હવાનું પ્રદુષણ થાય છે. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધું વવાવેતર 1.32 લાખ હેક્ટર અમદાવાદની આસપાસ થાય છે. છતાં અહીંના ખેડૂતો તેને સળગાવતાં નથી પણ અમદાવાદ પોતાનો કચરો શ...
ધાણાની ખેતીથી ધનવાન બનતાં ખેડૂતો, જંગી વાવેતરથી ગુજરાત બીજા નંબર પર પહ...
ગાંધીનગર, 22 નવેમ્બર 2020
રસોઈમાં ધાણાની સુગંધ ઉમેરાય ત્યારે જ ભોજપની લહેજર આવે છે. દર શિયાળામાં ધાણાનું વાવેતર થાય છે. આ વર્ષે સારા વરસાદ પછી ભૂગર્ભમાં સારું પાણી રહેવાથી ધાણાનું વાવેતર વ્યાપક પ્રમાણમાં વધે તેવું ખેડૂતોનું વલણ જોવા મળે છે. 10 વર્ષમાં 100 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2019-20માં 86175 હેક્ટર ખેતરમાં ધાણાનું ઉત્પાદન 1.29 લાખ ટન થ...
મોબાઈલ સ્માર્ટ ફોનના કારણે, 30 ટકા નાના બાળકો માયોપિયાથી પીડાય છે
12 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આંખની સમસ્યાઓ વધારે જોવા મળે છે. ભારતમાં સરેરાશ 23થી 30 ટકા બાળકો માયોપિયાથી પીડિત હોય છે. બાળકો ડિજિટલ ડિવાઈસથી પણ દૂર રહે તે જરૂરી છે. 46 ટકા ભારતીય પરીવારોમાં માતાપિતા પોતાના બાળકોની આંખની તપાસ નિયમિત કરાવે છે. આ સર્વેમાં 10 શહેરોના અંદાજે 1000 પરિવારોનો સમાવેશ કરાયો હતો.
અંદાજે 68 ટકા ભારતીય લોકો માને છે કે તેમ...
GPCL company એ બે ગામમાં ધરતીકંપ લાવી લીધો, જમીન 40 ફૂટ સુધી ઊંચી આવી ...
ગાંધીનગર, 21 નવેમ્બર 2020
ઘોઘા તાલુકામાં દરિયા કિનારાથી 66 મીટર એટલે કે 217 ફૂટ ઊંચા સ્થળે આવેલા સુરકા અને હોઈદળ ગામની જમીન એકાએક ઊંચી આવવા લાગી છે. ભૂકંપમાં જે રીતે જમીન ઉંચકાય છે તે રીતે અહીં 18 નવેમ્બર 2020થી ઉંચકાવા લાગી છે. લિગ્નાઈટની ખાણો ખોદતી જીપીસીએલ કંપની - GPCL companyને કારણે અહીં ધરતી કંપ થઈ રહ્યો છે. 60 ફૂટ જમીન ખોદીને તેની માટી આ ...
તીખા મરચાની ખેતીમાં ગુજરાતના ખેડૂતો મોળા
ગાંધીનગર, 21 નવેમ્બર 2020
ગુજરાતમાં 11299 હેક્ટરમાં સૂકા મરચાના વાવેતર સાથે 22051 ટન ઉત્પાદન 2019-20માં થયું હતું. જેની સામે ભારતમાં 7.33 લાખ હેક્ટર (18.11 લાખ એકર)માં 17.64 લાખ ટન ઉત્પાદન થયું હતું. જે 2400 કિલો એક હેક્ટરે ઉત્પાદન મેળવે છે. ગુજરાતના ખેડૂતો 1900 કિલો માંગ ઉત્પાદન મેળવે છે. ગોંડલમાં 2380 કિલો મરચા હેક્ટરે પાકે છે. મહેસાણામાં 2000...
સરકારી આંકડા કહે છે કોરોનાના દર્દીઓ ઘટ્યા, તો અમદાવાદ બંધ કેમ, આંકડાઓ ...
અમદાવાદ, 20 નવેમ્બર 2020
અમદાવાદમાં ફરી ત્રણ દિવસનું લોકડાઉન તે કરફ્યું પ્રજા પર લાદી દેવાયો છે. તેની સામે ગુજરાતની ભાજપની વિજય રૂપાણીની સરકારના આંકડા કહે છે કે કોરોનાના દર્દી 7 દિવસમાં વધ્યા નથી. જો દર્દીમાં કોઈ વધારો જ ન થયો હોય તો 60 લાખ લોકોને પરેશાન કેમ કરવામાં આવે છે એવો સવાલ લોકો પૂછી રહ્યાં છે. વાસ્તવીકતાં એ છે કે સરકાર અમદાવાદમાં કોરોનાના...
દિવાળીમાં ઉત્સવ માણ્યો, સરકારની ભૂલના કારણે અમદાવાદમાં 1600 લગ્નો અટવા...
ગાંધીનગર, 20 નવેમ્બર 2020
લોકડાઉનના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ હોલ અને પાર્ટીપ્લોટ, ટાઉન હોલ અને ટાગોર હોલના બુકિંગ રદ કરી દીધાં છે. જેના પગલે 1600 લોકોના લગ્ન પ્રસંગો અટવાઈ પડ્યા છે. 16 માર્ચથી 29 માર્ચ સુધી હોલ, પિકનિક હાઉસ, પાર્ટીપ્લોટ બુકિંગ કરાવામાં આવ્યા છે. તેમને પૈસા પરત મળશે પણ તેમના શુભપ્રસંગો ખરાબ થયા છે.
...
લોકોના ટોળા ઉમટતાં અમદાવાદમાં લશ્કર ઉતારો, ફટાકડા ફોડવા દેવાની રૂપાણીન...
અમદાવાદ, 20 નવેમ્બર 2020
અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 પછી સોમવાર સવાર 6 વાગ્યા સુધી લોકડાઉન કે કર્ફ્યૂની જાહેરાત થતાં લોકો ખરીદી કરવા બજારમાં નિકળી પડ્યા છે. તેથી દવા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો કહે છે કે અમદાવાદને લશ્કરને હવાલે કરો. લોકો સુધરવા માંગતા નથી.
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જશુ પટેલે અમદાવાદમાં 15 દ...
રૂપાણી અને શિક્ષણ પ્રધાન આમને સામને, અમદાવાદ બંધ છતાં શાળા કોલેજો ચાલુ...
ગાંધીનગર, 20 નવેમ્બર 2020
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ રાજ્યની માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજો 23 નવેમ્બર 2020થી શરૂ કરવા ફરી એક વખત જાહેરાત કરી છે. જે દિવસે નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં કોરોનાના દર્દી વધતા 3 દિવસ માટે કર્ફયુ લાદવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ મહાનગર પાલિકાની શાળાઓમાં 1,22,789 વિદ્યાર્થીઓ છે.
ધોરણ 10-12ના...
ઈસા અંબાણીએ રિલાયન્સ રિટેલનો રૂ. 47,265 કરોડનો 10 ટકા હિસ્સો વેચી માર્...
બે મહિનામાં સૌથી વધુ મૂડીરોકાણ મેળવનારી કંપની બની, મૂડીરોકાણ પ્રાપ્તતાના દસ્તાવેજ અને શેર જારી કરવા સાથે તમામ મૂડીરોકાણ સંપન્ન, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ
મુંબઈ, 19 નવેમ્બર, 2020
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)એ RRVL માટે મૂડીરોકાણ ઊભું કરવાના અને ભાગીદારોને સમાવવાના વર્તમાન તબક્...
Apple કંપનીને ભરવો પડશે 45.54 અબજનો દંડ, જાણો સંપૂર્ણ મામલો
અમેરિકન કંપની Apple આમ તો યુઝર્સના હિતોની સુરક્ષા કરવા માટે જાણીતી છે. પરંતુ ઘણીવાર કંપનીએ એવુ સાબિત કર્યુ છે કે કંપની ફક્ત પોતાના નફા માટે કામ કરે છે. Batterygate તેમાંથી જ એક મામલો છે. Appleએ એલાન કર્યુ છે કે #batterygate મામલે સેટલમેન્ટ માટે 113 મિલિયન ડોલર (આશરે 8.3 અબજ રૂપિયા) નો દંડ ચુકવશે. અમેરિકાના આશરે 34 રાજ્યો મળીને Appleની તપાસ કરી રહ્ય...
ભારતમાં દિવાળીની અસર: કોરોના વાયરસના કેસમાં 30%નો ઉછાળો
ભારતમાં દિવાળી પછીનો વિકએન્ડ અને ભાઈબીજની ઉજવણી પૂર્ણ થઈ ગઈ છે, આ દરમિયાન દિવાળીમાં 30% કેસનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે પાછલા 24 કલાકમાં 38,617 નવા કેસ નોંધાયા છે અને ભારતમાં કુલ કેસનો આંકડો 90 લાખ પર પહોંચી ગયો છે. જયારે એક દિવસમાં 474 દર્દીઓના મોત થયા છે. ભારતમાં હાલ એકિટવ કેસનો આંકડો 4.46 લાખ પર પહોંચી ગયો છે...
લક્ષ્મી વિલાસ બેંક ઉપર રિઝર્વ બેંકના યસ બેન્ક જેવા પ્રતિબંધો, 1 મહિનાન...
કેન્દ્ર સરકારે તામિલનાડુમાં ખાનગી ક્ષેત્રની લક્ષ્મી વિલાસ બેંક પર એક મહિના માટે અનેક પ્રતિબંધ મૂકયા છે. બેંકના બોર્ડને રદ કરવામાં આવ્યું છે અને પૈસા કાઢવાની લિમિટ પણ નક્કી કરી દેવાઇ છે. ગ્રાહકો હવે 16 ડિસેમ્બર સુધીમાં વધુમાં વધુ 25 હજાર રૂપિયા બેંકમાંથી ઉપાડી શકશે. રિઝર્વ બેંકની સલાહને આધારે સરકારે આ પગલું ભર્યું છે. નાણાં મંત્રાલયના એક નિવેદનમાં આ...
UAE પાકિસ્તાની નાગરિકોને વિઝિટર વીઝા નહીં આપે, 11 દેશો પર પ્રતિબંધની જ...
સંયુકત અરબ અમીરાત (UAE) દ્વારા સહિત કુલ 11 દેશોના નાગરિકોને વિઝિટર વીઝા આપવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પાકિસ્તાનની મીડિયાએ દેશના વિદેશ કાર્યાલયના પ્રવકતા જાહિદ હાફિઝે આ અંગેની જાણકારી આપી છે. પાકિસ્તાનના વિદેશ ખાતાએ બુધવારે સાંજે આ સમાચારને સમર્થન આપ્યું હતું પરંતુ પોતાનો બચાવ કરતાં એવી દલીલ કરી હતી કે વધી રહેલા કોરોનાના સંક્રમણના પગલે UAE આ પગલુ...