Tuesday, August 11, 2026

Tag: અમદાવાદ

રામમંદીરના ચુકાદા સમયે યાદ આવતા તલાટી કાકા

અમદાવાદ,14 કોઈ પણ રાજકીય પક્ષના ઉદય પાછળ તેના પાયાના કાર્યકરોની ભૂમિકા હોય છે. ભાજપ જે સ્થાને હાલ છે તેની પાછળ રમેશ તલાટી જેવા ભેખધારી, સંનિષ્ઠ કાર્યકરોની પક્ષ માટેની કાર્યનિષ્ઠા ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ભાજપના ઉદયકાળથી લઈને રમેશભાઈ તલાટી અમદાવાદની દિવાલો પર ભાજપ-સંઘના આક્રમક સૂત્રો લખીને રહ્યાં હતા લોકો સુધી પક્ષની વાત પહોંચાડતા હતા. આજના સમયના વ...

આ લોકોએ સતા માટે હિંદુત્વનો દેખાવ કર્યો

અમદાવાદ,15અમદાવાદ,15 સન 1990ના દાયકામાં આક્રમક હિન્દુત્વ અને રામમંદીર આંદોલનથી એક સમયે આખા સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલું એક નામ એટલે ડો.પ્રવિણ તોગડીયા. સુપ્રિમ કોર્ટે રામ મંદીરને લઈને પોતાનો ચુકાદો જાહેર કર્યો છે અને સમગ્ર દેશમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે ત્યારે રામમંદીરને માટે વર્ષોથી પોતાના આક્રમક તેવરથી લડતા આવેલા ડો.તોગડીયાએ કે ન્યૂઝની મુ...

સરસ્વતીના ધામમાં ગોળખધંધા ! અમદાવાદની અંકુર સ્કૂલમાં ગેરકાયદેસર કોલ સે...

અમદાવાદ,13 શહેરમાં વધુ એક ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, નવાઇની વાત તો એ છે કે હવે સ્કૂલમાં પણ કૌભાંડીઓ આવા ગોળખધંધા કરી રહ્યાં છે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં દરોડા કરતા વિરાજ દેસાઇ, મોનુ ઓઝા, મંથન ખટીક, રોહિતસિંઘ ભાટી, પ્રદિપ ચૌહાણ અને અજીત ચૌહાણ બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં હતા, આ શખ્સો પાસેથી 7 મોબાઇલ, ક...

દર્દીના સાગા ને મહિલા તબિબે ગાળો આપતા VS હોસ્પિટલ માં હોબાળો

અમદાવાદઅમદાવાદ,13 દર્દીના સાગા ને મહિલા તબિબે ગાળો આપતા VS હોસ્પિટલ માં  વિવાદ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો દર્દીના સગાંએ જ ફેસબુક લાઈવ કર્યો હતો. મહિલા તબીબે અંગ્રેજીમાં ગાળો બોલતાં સમગ્ર બાબતે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે. માતાની સારવાર વીએસમાં આવેલો યુવક મહિલા તબીબ પાસે સારવાર અંગે વાત કરવા ગયો હતો. ત્યારે ત્યાં હાજર વીએસ ની મ...

દુબઈમાં સવા લાખ રૂપિયાના પગારની નોકરીની લાલચ આપી છ વ્યક્તિ સાથે ઠગાઇ

અમદાવાદ,13 દુબઈનાં વિઝા અને રૂ. સવા લાખની નોકરી અપાવવાની લાલચ આપીને 3 લાખ રૂપિયા પડાવી ઠગાઈ કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. જેમાં મહિલા સૂત્રધાર તેમજ તેના સાગરિત દંપતીની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરાઈ છે. આ લોકોએ ભેગા મળીને છ જેટલા યુવકો સાથે 18 લાખ રૂપિયાની ઠગાઇ આચરી હતી. આ કૌભાંડમાં આરોપીઓ દ્વારા નોકરીવાંચ્છુ યુવાનો પાસેથી રૂપિયા ઉઘરાવીને મુ...

અમદાવાદ પોલીસ દ્વારા ફરિયાદ નંબર અને વોટ્સએપ નંબર જાહેર કર્યો છે.

અમદાવાદ: 13 નવેમ્બર ટ્રાફિક વિભાગ ઘ્વારા શહેર માં નવા નવા કાયદા અને નિયમો લાવી રહી છે . ટ્રાફિક વ્યવસ્થા જળવાય અને અકસ્માત ઓછા થાય તે હતું થી શહેર પોલીસ હંમેશા સોશિયલ મીડિયા ઘ્વારા પણ એકીટવ રહેતી થઈ ગઈ છે અને લોકો ને ઓછી હલકી પડે એમ સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે એવી જ એક સેવા ટ્રાફિક પોલીસ ઘ્વારા શરૂ કરવામાં આવી છે જેમાં જો હવે શહેરમાં ક્યાંય પણ...

ગરીબ આવાસના મકાનો ઉપર કબજો કરનાર ભાજપના કોર્પોરેટર સામે કોઈ કાર્યવાહીમ...

અમદાવાદ, તા. 12. શહેરના ચાંદખેડા વિસ્તારમાં બનાવાયેલા ગરીબ આવાસ યોજનાના મકાનોના ખોટા દસ્તાવેજ ઊભા કરીને ગેરકાયદે મકાનો ઉપર કબજો કરનાર ભાજપના કોર્પોરેટરના કાળા કરતૂતોને પક્ષ તેમજ પોલીસ દ્વારા છાવરવામાં આવી રહ્યા છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ થયાને આજે એક અઠવાડિયું થવા આવ્યું છે, છતાં શહેર ભાજપ પ્રમુખ આ કોર્પોરેટર સામે કોઈ કાર્યવાહી કરવાનું તો દૂર રહ...

કેલિકો મિલની જમીન પર વધી રહેલા ગેરકાયદે દબાણોથી જમીનના વેચાણમાં ઊભો થન...

અમદાવાદ,12 અમદાવાદની ભારત ભરમાં જાણીતી કેલિકો મિલની જમીનનું ઓક્શન કરવાની કાર્યવાહી પૂરી થતી નથી, ત્યારે બીજી તરફ કેલિકો મિલની જમીનમાં ગેરકાયદે બાંધકામ કરી દેનારાઓનો રાફડો ફાટી રહ્યા છે. કેલિકો મિલના કબજાની જમીનમાં 150થી વધુ પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા છે. તેમ જ હોટેલ્સ અને ગેરેજ પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ અંગે ભાજપના જ કાર્યકર અને કેલિકો...

ભાવનગરમાં નશીલા પદાર્થોનું વેચાણ વધ્યું

અમદાવાદ, તા. 12. ભાવનગર જિલ્લાના બગદાણાના કાદવાડી ખાતે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ગાંજાના વાવેતરને પકડી પાડ્યું છે. આ સાથે પોલીસે ખેતરના માલિકની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પકડેલા ગાંજાના છોડના જથ્થાની કિંમત અંદાજે 15.85 લાખ રૂપિયાની થવા જાય છ...

અમદાવાદમાં ધોળા દિવસે રૂ.3000 કરોડની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લૂંટ

ગુજરાતના રાજનેતા નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યાથી ત્યારથી લઈને 2019 સુધીમાં દેશની 402 કંપનીઓએ રૂ.25 હજાર કરોડની બેંકની લોન લઈને ભરી નથી. જેમાં દેશમાં સૌથી વધું ફ્રોડ કરનારી ગુજરાતની 50 એટલે કે 13 ટકા લોકો તો ગુજરાતના છે. 50 કંપનીઓમાંથી 43 કંપનીઓ તો અમદાવાદની છે. એટલે કે અમદાવાદમાં કામ કરતાં લોકો ધોળા દિવસે બેંક કઈ રીતે લૂંટવી તે સારી રીતે જા...

નવેમ્બરથી શહેરમાં આઠમો નેશનલ બુક ફેર યોજાશે

અમદાવાદ,તા.૧૨ અમપા દ્વારા ૧૪ નેમ્બરથી આઠમા નેશનલ બુક ફેરનો આરંભ થવા જઈ રહ્યો છે.છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળામાં યોજાતો આ ફેર ગતવર્ષથી શિયાળામાં વૈશ્વિક હેરીટેજ વીક સાથે ઉજવવાની શરૂઆત કરાઈ છે.વલ્લભસદન ખાતે દસ દિવસ સુધી ચાલનારા આ બુકફેરમાં ઓનલાઈનના યુગમાં એક પ્રકાશકે ઓફલાઈન અરજી આપતા અમપા વર્તુળોમાં સોંપો પડી ગયો હતો. આ અંગે મળતી માહીતી મુજબ,ગત વર...

ગુજરાતી રંગભુમિના કલાકારોનો પ્રિય એવો પ્રેમાભાઈ હોલ જાહેર પાર્કીંગ બની...

અમદાવાદ,તા.૧૨ શહેરના ઐતિહાસિક ભદ્રના કીલ્લા પાસે આવેલો અને ગુજરાતી રંગભુમિના કલાકારોનો પ્રિય એવો પ્રેમાભાઈ હોલ આવનારા દિવસોમાં જાહેર પાર્કીંગમાં ફેરવાઈ જશે.આ હોલ રૂપિયા ૧૫ કરોડની રકમ ચુકવી ગુજરાત વિદ્યાસભા પાસેથી લેવા માટે શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આ અંગે મળતી માહીતી અનુસાર,શહેરના કોટ વિસ્તારમાં ...

કંપનીઓમાં ડિપોઝિટ મૂકતા પહેલા આટલું જરૂર ધ્યાનમાં લેજો

અમદાવાદ,તા,૧૧ બેન્કોના વ્યાજના દર ઘટી રહ્યા છે. સવા છથી સાડા છ ટકાની સપાટીએ આવી ગયા છે. આ સ્થિતિમાં વધુ વ્યાજ આપતા વિકલ્પોની ઇન્વેસ્ટર્સ તલાશ કરતો રહે છે. સ્ટેટ બેન્કના બોન્ડમાં 9.56 ટકા વ્યાજ મળે છે. તેમ જ બેન્ક ઓફ બરોડાના બોન્ડમાં 10.49 ટકા વ્યાજ મળે છે. પરંતુ તેમાં રૂા. 10 લાખનું મિનિમમ રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. એક સામટા રૂા. 10 લ...

13 અને 14 નવેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની વકી

અમદાવાદ, તા. 10 સમગ્ર રાજ્યમાં એકતરફ કમોસમી વરસાદના મારની કળ હજુ ખેડૂતોને વળી નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 13 અને 14 નવેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગની આગાહી મુજબ આ બે દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ આવે એવી શક્યતાઓ છે. એકતરફ બંગાળમાં બૂલબૂલ વાવાઝોડાનું સંક...

બેઠાડું જીવનના કારણે રોગનો ભોગ બનતા બચવા નિયમિત કસરત જરૂરી

અમદાવાદ, તા. 10 વિશ્વમાં અન્ય પડકારોની સાથે સાથે બેઠાડું જીવન અને તેના પગલે ઊભા થતા રોગો પણ એક મોટો પડકાર છે. બદલાતી જીવનશૈલીને પરિણામે લોકોમાં અનેક પ્રકારના શારીરિક રોગો ઘર કરી ગયા છે, ત્યારે આપણી દૈનિક પ્રક્રિયામાં શારીરિક શ્રમની સાથે કસરતનુ પણ મહત્વનું બની ગયું છે. તેના ભાગરૂપે આજે અમદાવાદમાં એખ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. અ...