Saturday, August 8, 2026

Tag: અમદાવાદ

કોર્પોરેટ ટેક્સના ઘટાડાની આડઅસર હેઠળ નાના દુકાનદારોનું મોટું ધોવાણ થશે...

અમદાવાદ,તા.09 કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાને પરિણામે સ્થાનિક સ્તરેથી જ ખરીદી કરીને સ્થાનિક લોકોની જરૂરિયાતને સંતોષતા નાના દુકાનદારોને મોટો ગેરલાભ થશે. સરકારે હજી પખવાડિયા પૂર્વે જ કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી આપવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેને પરિણામે વિદેશની કંપનીઓ તરફથી...

ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ-પ્રોફેસર્સને અપાયેલા એવોર્ડ અંગે વિવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર્સ અને અધિકારીઓને અપાયેલા એવોર્ડ અંગે વિવાદ ઊભો થયો છે, જેના અંગે અધ્યાપકો અને અધિકારીઓમાં નારાજગી ઊભી થઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા પ્રોફેસર્સ અને અધિકારીઓઓને 15મી ઓગસ્ટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ અંગે અગાઉ કોઈપણ જાહેરાત કરવામાં આવી નહોતી, કુલપતિ દ્વારા અચાનક જ એવોર્ડ આપવાની જાહેરાત કરી દેવામાં આવી ...

પોતાના પક્ષના નેતાઓ જો દારૂ પીતા પકડાય છે તો તેમને છોડ્યા નથી

અમદાવાદ, તા.08 ગુજરાતની સરકાર દારૂ બંધીને વરેલી છે. ક્યાંય પણ દારૂ વેચાતો હોય તો તે બંધ કરી દેવામાં આવે છે. ભલે પછી તે ભાજપ કે કોંગ્રેસના નેતાઓ હોય. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને દારૂ બંધીના અમલ માટે આકરાં નિર્ણયો પણ લીધા છે. જેમાં પોતાના પક્ષના કાર્યકરો કે નેતાઓ જો દારૂ પીતા હ...

ઝોમેટોમાંથી પિઝા રિફંડની લાલચ આપી ગઠિયાએ સેરવી લીધા રૂ.60,885

અમદાવાદ, તા.8 ‘ખરાબ થયેલા પિઝા બદલી નહીં આપીએ રિફંડ આપીશું’ તેમ કહીને એક ગઠિયાએ યુવકને એક નહીં બબ્બે વખત છેતર્યો છે. સાણંદ ખાતે જય હિંદ રેસ્ટોરન્ટ ચલાવતા ઋષભ શાહના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ.60,885 ગઠિયો સેરવી ગયો છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીના ફોન નંબરના આધારે તપાસ શરૂ કરી છે. થલતેજ સુરધારા બંગલોઝમાં રહેતા ઋષભ વરાં...

સોમવારે મોડીરાત્રે ટ્રોમા સેન્ટર માં રેસિડેન્ટ ડોકટર્સ વચ્ચે છુટા હાથન...

અમદાવાદ, તા.08 સિવિલની પી જી હોસ્ટેલમાં દારૂની ખાલી બોટલો મળ્યાનો મામલો હજુ શમ્યો નથી. ત્યાં સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં સોમવારે મોડીરાત્રે રેસિડેન્ટ ડોક્ટર્સ વચ્ચે થયેલી છુટા હાથે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે શાહીબાગ પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. અલબત્ત આ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા પરદો પાડી ભીનું સંકેલવાનો પ્રયાસ ...

શહેરમાં નવ વર્ષમાં મેટ્રો પ્રોજેકટ માટે ૫૮૪૦, બીઆરટીએસ માટે ૭૦૦ વૃક્ષો...

અમદાવાદ,તા.08         દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેટ્રો રેલ પ્રોજેટ માટે વૃક્ષો કાપવાની સુપ્રીમ કોર્ટે રોક લગાવ્યા બાદ અમદાવાદ શહેરમાં છેલ્લા નવ વર્ષમાં મેટ્રો રેલ પ્રોજેકટ માટે ૫૮૪૦ અને બીઆરટીએસ પ્રોજેકટ માટે ૭૦૦ વૃક્ષોનુ નિકંદન કરાયુ છે.મેટ્રો પ્રોજેટ માટે કાપવામા આવેલા વૃક્ષોના નિકંદન મામલે સત્તાવાળાઓ તરફથી એવો દાવો કરાયો છે કે,બે વર્...

ઓગષ્ટ મહિનામાં ઘટેલો વિકાસ દર ૨૦૦૮ ની મંદી જેટલો જ નીચો

અમદાવાદ,તા.૦૭ દેશની આર્થિકસ્થિતિ ઉપર નજર રાખી રહેલી નોમુરા સંસ્થાએ જે હાલનો અહેવાલ રજૂ કર્યો છે તે આંચકાજનક છે. દેશની દારૂણ આર્થિકવૃધ્ધિની સ્થિતિ દર્શાવતા આ અહેવાલે દેશના અર્થશાસ્રીઓ, સરકાર અને ઉદ્યોગકોરોને પુનઃવિચારણા કરવા મજબૂર કરી દીધાં છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે ગત ઓગષ્ટમાં જે રીતે પાંચ ટકા કરતાં ઓછો વિકાસ દર નોંધાયો છે તે 2008-09ની મંદ...

થેલેસેમિયાગ્રસ્ત બાળકોનો રેડક્રોસ સોસાયટી અડીખમ સહારો

અમદાવાદ, તા. 07 આખા દેશમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માનવતાની સેવાનું કાર્ય કરી રહી છે. પરિવર્તનશીલ સંસારમાં જેને જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્વિત છે. પણ ધન્ય છે એ લોકો જે જન્મ અને મૃત્યુની વચ્ચેનો સમય પરોપકાર, સેવા અને લોક કલ્યાણમાં પસાર કરે છે, આવા લોકો આવનારી પેઢી માટે પ્રેરણાનું કારણ બને છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પણ આ માધ્યમ થકી તાલુકા અન...

નવરાત્રીમાં ગાંધીજીની કૃતિ

રાજ્યમાં નવરાત્રીનો રંગ જામ્યો છે, ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી રહ્યાં છે, ત્યારે ગાંધીનગરમાં આઠમાં નોરતાના દિવસે દિવડાથી મહાત્મા ગાંધીની અનોખી કૃતિ બનાવવામાં આવી હતી, કલ્ચરલ ફોરમ દ્વારા 30 હજાર દિવડાથી મા આદ્યશક્તિની આરતી ઉતારવામાં આવી હતી, અને ગાંધીજીની કૃતિ બનાવીને તેમને અનોખી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.  

જીએસટીની ઘટી રહેલી આવક રાજ્યો માટે વાગવા માંડેલી ચેતવણી ની ઘંટડી

અમદાવાદ, સોમવાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કેન્દ્ર સરકારની આવકમાં મંદીની અસર હેઠળ થઈ રહેલા ઘટાડાનો પરિણામે રાજ્ય સરકારને ઘટેલી આવકનું વળતર આપવું ડિસેમ્બર પછી કેન્દ્ર સરકાર માટે કઠિન બની જશે. જીએસટીના અમલીકરણ પછી રાજ્ય સરકારને 14 ટકાના વાર્ષિક વધારા સાથે પડનારી ઘટને સરભર કરી આપવા કેન્દ્ર સરકાર કાયદેસર બંધાયેલી છે. આ જવાબદારી અદા કરવી કેન્દ્ર સરકાર...

અહેમદ પટેલ સોનિયા ગાંધીનો પડછાયો બનતાં ગુજરાત કોંગ્રેસ ભડકે બળી રહી છે...

અમદાવાદ, તા.07 વિધાનસભાની પેટા ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદને ઠારવા કોંગ્રેસનું મોવડીમંડળે  ગુજરાતના પ્રભારી રાજીવ સાતવને તાત્કાલિક ગુજરાત મોકલીને સ્થિતિને સાંભળવાનો આદેશ કર્યો છે. દરમિયાનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ જયરાજસિંહ પરમારને મળીને નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને વચ્ચે બેઠક થઈ હતી. અમિત ચાવડા પક્ષના ...

વર્ષે દહાડે 20 હજારથી વધારે આરસી બુક અને લાઈસન્સ પરત આવે છે

અમદાવાદ, તા. 07 શહેરમાં રોજેરોજ વાહનોની સંખ્યા વધી રહી છે. વધતી વાહનોની સંખ્યાને કારણે શહેરના આરટીઓમાં પણ ઘણીવાર અવ્યવસ્થાનો માહોલ સર્જાઈ જાય છે. આવા સંજોગોમાં રોજેરોજ નોંધાતાં વાહનો અને વાહનચાલકોના લાઈસન્સમાં ભારે ધસારો રહે છે. શહેરના આરટીઓમાં દર મહિને ટુ અને ફોર-વ્હીલરની મોટી સંખ્યામાં નોંધણી થતી હોય છે. ત્યારે નોંધાયેલાં વાહનોની આરસી બુક અને ...

બી.જે. મેડિકલ હોસ્ટેલના દારૂડિયા ડોક્ટર્સ, 50થી વધુ દારૂની બોટલ મળી

અમદાવાદ સોમવાર એકતરફ ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી વચ્ચે દારૂના મુદ્દે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે, ત્યારે શહેરની જાણીતી બી.જે. મેડિકલ કોલેજના ડોક્ટર્સની પી.જી. હોસ્ટેલના ધાબા પરથી બ્રાન્ડેડ અને મોંઘીદાટ દારૂની ડઝનબંધ ખાલી બોટલો મળતાં જબરજસ્ત હોબાળો મચી ગયો છે. બી.જે. મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલના ધાબેથી દારૂની ખાલી બોટલો મળવાની ઘટનાને ...

મેડિકલ કોલેજ અને હોસ્ટેલમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ડેન્ગ્યુનો...

અમદાવાદ,તા.07 શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડેન્ગ્યુ, ચિકન ગુનિયા, મેલેરિયા અને ફાલસીફેરમના સંખ્યાબંધ કેસો જોવા મળી રહ્યા છે. જેને પગલે મચ્છર નિયંત્રણની કામગીરીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા હોસ્પિટલમાં બ્રીડિંગ મળી આવતા સોલા સિવિલ હોસ્પિટલને રૂ ૨૫૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સોલા સિવિલ હોસ્પિટલમાં આવેલી...

ઝોમેટોમાંથી પિઝા રિફંડની લાલચ આપી ગઠિયાએ સેરવી લીધા રૂ.60,885

અમદાવાદ, તા.8 ‘ખરાબ થયેલા પિઝા બદલી નહીં આપીએ રિફંડ આપીશું’ તેમ કહીને એક ગઠિયાએ યુવકને એક નહીં બબ્બે વખત છેતર્યો છે. સાણંદ ખાતે જય હિંદ રેસ્ટોરન્ટ ચલાવતા ઋષભ શાહના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ.60,885 ગઠિયો સેરવી ગયો છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીના ફોન નંબરના આધારે તપાસ શરૂ કરી છે. થલતેજ સુરધારા બંગલોઝમાં રહેતા ઋષભ વરાં...