Tag: અમદાવાદ
સમાજના ખભે બંદુક મુકીને શેકાતો અલ્પેશનો આર્થિક રોટલો, મિલ્કતોમાં બમણો...
ગાંધીનગર, તા.05 રાધનપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં પક્ષપલટો કરી ગયેલા અલ્પેશ ઠાકોર ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સામે આવ્યું છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોરની મિલકત ડબલ થઇ ગઈ છે. ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોરે જયારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે અલ્પેશ ઠાકોરે ઉમેદવા...
અદાણીએ પીએનજીમાં 63 પૈસા, સીએનજીના કિલોદીઠ ભાવમાં રૂા.1.13નો ઘટાડો કર્...
અમદાવાદ,તા.05 અમદાવાદમાં અદાણી ગેસે પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ 63 પૈસાનો ઘટાડો કરતાં રસોડામાં પીએનજીનો ઉપયોગ કરનારાઓને અમદાવાદના ત્રણ લાખ વપરાશકારોના રાંધણગેસના વપરાશના બિલમાં ઘટાડો થશે. આ જ રીતે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના કિલોદીઠ રૂા.1.13નો ઘટાડો કર્યો હોવાથી સીએનજી રિક્ષા ચલાવનારા અને મોટર ચલાવનારાઓને ખાસ્સી રાહત મળશે. અ...
ગૂજરાત વિદ્યાપીઠના સત્તાધીશોનો આખરે બહારનાં તત્ત્વો પર પ્રતિબંધ
અમદાવાદ,તા:૦૫ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ દ્વારા સત્તાધીશોને તાજેતરમાં આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં 12 પ્રશ્નોના ઉકેલ માટે માગણી કરવામાં આવી હતી. જે માગણીને ગંભીરતાથી લઈ ગૂજરાત વિદ્યાપીઠની કેન્ટીનમાં બહારની વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સામાન્ય રીતે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સત્તાધીશો સામે અવાજ ઉઠાવતા નથી, પણ પહેલી વખત ...
જયાં માત્ર મહિલાઓ જ ગરબે ઘુમે છે
અમદાવાદના વાડીગામ માં વર્ષોથી ચાલતી આવતી ગરબાની પરંપરા આજે પણ યથાવત છે કે જ્યાં ખાલી મહિલાઓ જ ગરબે ઘૂમે છે અને માં કુવાવાળી બહુચરની આરાધના કરે છે. અંહિંયા મહત્વની બાબત તો એ છે કોઇ પણ નાના છોકરાને લઇને પણ ગરબે ઘૂમી શકાતું નથી. તો એક ગરબાનો આંટો મારતા મહિલાઓને 1.5 કલાક જેટલો સમય લાગે છે. વાડીગામ માટે આ વર્ષે ગર્વની બાબત એ છે કે વાડીગામમાં યોજાતા ગર...
સતત છઠ્ઠા દિવસે શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 141 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 1...
અમદાવાદ,તા:૦૭ સપ્તાહના પ્રારંભમાં સ્થાનિક શેરબજાર બેતરફી વધઘટે ઘટીને બંધ રહ્યું હતું. બજાર સતત છઠ્ઠા દિવસે ઘટીને બંધ રહ્યું હતું. ઓક્ટોબર સિરીઝમાં બજાર હજી સુધી સતત ઘટતું જ રહ્યું છે. બજારમાં ફાર્મા શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. જેથી ફાર્મા ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ તૂટ્યો હતો. વળી, ફાર્મા ઇન્ડેક્સ છ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ફાર્મા શેરોએ બજાર...
ગાંધીજીએ સ્થાપેલી વિદ્યાપીઠનું ટપાલ કવર બહાર પાડવામાં આવશે
અમદાવાદ, તા. 06 મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત કરાયેલી ગૂજરાત વિદ્યાપીઠને આવનારા દિવસોમાં ખાસ ભેટ મળે એવી શક્યતાઓ છે. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આગામી દિવસોમાં ગૂજરાત વિદ્યાપીઠનું ખાસ ટપાલ કવર દેશના ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે. આ અંગે વિદ્યાપીઠના સત્તાવાળાઓ અને ટપાલ વિભાગ વચ્ચે થયેલી વાતચીતના ભાગરૂપે ગાંધીજીની તસ્વી...
ગાંધી આશ્રમ માં કૌભાંડો પર કૌભાંડો
ગાંધી આશ્રમ આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આશ્રમની ગૌશાળાની જમીન અંગે પણ વરવી હકિકત બહાર આવી છે. આજીવન સત્ય અને અહિંસાના ભેખધારી રહેલા મહાત્મા ગાંધી સનાતન હિંદુ સંસ્કૃતિને માનતા હતા અને તેના એક ભાગરુપે જ તેમણે આશ્રમમાં ગૌ શાળા શરુ કરી હતી. જેનું દુધ આશ્રમવાસીઓને પણ આપવામાં આવતુ હતુ. આજે આ ગૌશાળાની મોટાભાગની જમીન રહી નથી ત્યારે આ જમીનનો કયા અને ...
એસબીઆઈ લાઈફઃ લાંબા-ટૂંકા ગાળાનું આકર્ષક રોકાણ
06,અમદાવાદ એસબીઆઈ લાઈનના શેરમાં લાંબા કે ટૂંકા ગાળા માટે રોકાણ કરવું લાભદાયી સાબિત થઈ શકે છે. આ સ્ટોક લાંબા ગાળે વેલ્થ ક્રિયેટર બની શકે છે. વીમાના ક્ષેત્રની આ કંપનીનો બીએસઈ કોડ 540719 છે. હાલમાં તેનો ભાવ રૂા.823-824ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. સ્ક્રિપ રૂા.1000ના મથાળાને આંબી જાય તેવી ધારણા બાંધવામાં આવી રહી છે. સ્ક્રિપનું બજારમૂડીકરણ-માર્કેટ ક...
પેમેન્ટના વિવાદો ઉકેલવા આંતરિક લોકપાલની વ્યવસ્થા કરવા પી ટીએમ અને ફોન ...
અમદાવાદ, રવિવાર ખાતેદારો દ્વારા ફોન પે કે પછી પે ટીએમ જેવી એપના માધ્યમથી પેમેન્ટ કરવામાં આવ્યા બાદ તેને લગતા કોઈ વિવાદો ઊભા થાય તો તે વિવાદોનો ઉકેલ લાવવા માટે લોકપાલની વ્યવસ્થા દરેક પેેમેન્ટ એપના સંચાલકો દ્વારા ઊભી કરવામાં આવવી જોઈએ. આ વ્યવસ્થા કરવી દરેક પેમેન્ટ એપ લોન્ચ કરનારાઓ માટે ફરજિયાત હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સૂચના આપી છે. નવી મોન...
ઓનલાઇન હાજરીમાં સહકાર ન આપતી કોલેજોના અધ્યાપકો-આચાર્યોની ફાઇલો અટકશે
અમદાવાદ,તા.05 રાજયના ઉચ્ચ શિક્ષણ વિભાગે દરેક કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઓનલાઇન હાજરી પુરવાની તૈયારી શરૂ કરી છે,અધ્યાપકોએ તેનો વિરોધ શરૂ કરતાં હવે હાયર એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ દ્વારા અધ્યાપકોના જુદા જુદા કામની ફાઇલો રોકવાનુ શરૂ કર્યુ છે. હાયર એજ્યુકેશન વિભાગે શિક્ષણજગતના ઇતિહાસમા પ્રથમ વખત આ પ્રકારની કાર્યવાહી કરતાં નછૂટકે આચાર...
નવરાત્રીનો સંદેશ; ધર્મ કરતા આસ્થા ઉંચી છે ….
07,અમદાવાદ
નવરાત્રીનું પર્વ તેની પુર્ણાહુતી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં આવેલું બહુચર માતાજીનું એક મંદિર અને તેની નજીક તેના એક પરમ ભક્તની કબરની કથા રુવાડા ઉભા કરી નાખે તેવી છે.
ઇતિહાસમાં ન નોંધાયેલી પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરીચંદ મેઘાણીનો વાર્તા સંગ્રહ :વિલોપન' પુસ્તકમાં કંડારાયેલી આજથી છ સદી પૂર્વે સુલ્તાનકાળની આ હ્રદયસ્પર્શી ઘટના ખરેખ...
ગુજરાત ભાજપમાં ભ્રષ્ટાચારનો ભરડો, સત્તા સાથે ભેટ મળે છે ભ્રષ્ટાચાર?
07,અમદાવાદ ભાજપના નેતા અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણી લડી રહેલા નેતા અલ્પેશ ઠાકોરની મિલકતમાં બે ચૂંટણી વચ્ચે જંગી વધારો થયો છે. તેમણે પોતાની સામેનો કેસ નબળો પાડવા માટે એક વકીલને રૂ.11 કરોડની લાંચ આપવાની ઓફર કરી છે. ત્યારે ગુજરાતના લોકો હવે પૂછી રહ્યા છે કે ગુજરાત ભાજપના નેતાઓમાં કેટલો વ્યાપક ભ્રષ્ટાચાર છે ? તેનો ઉત્તર કેટલાક બનાવો પરથી જાણી શકાય...
નવરાત્રીનો સંદેશ; ધર્મ કરતા આસ્થા ઉંચી છે
નવરાત્રીનું પર્વ તેની પુર્ણાહુતી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં આવેલું બહુચર માતાજીનું એક મંદિર અને તેની નજીક તેના એક પરમ ભક્તની કબરની કથા રુવાડા ઉભા કરી નાખે તેવી છે. ઇતિહાસમાં ન નોંધાયેલી પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરીચંદ મેઘાણીનો વાર્તા સંગ્રહ :વિલોપન' પુસ્તકમાં કંડારાયેલી આજથી છ સદી પૂર્વે સુલ્તાનકાળની આ હ્રદયસ્પર્શી ઘટના ખર...
જુહાપુરામાં સાવકા પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું
અમદાવાદ, તા.4
જુહાપુરા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતિ સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચરતા વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે સેટેલાઈટ વિસ્તારમાં રહેતી વિધવાનો પીછો કરી સંબંધી યુવકે રોડ પર અડપલા કરતા વસ્ત્રાપુર પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધ્યો છે.
પતિના મૃત્યુ બાદ સંતાનો સાથે અન્ય વ્યક્તિ સાથે મહિલાએ ઘર સંસાર શરૂ કર્યો હતો. વિધવા મહિલા ત...
વી.એસ. હોસ્પિટલના 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો રેકોર્ડ ગુમ થતાં ફરિયાદ
અમદાવાદ, ગુરુવાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એસવીપી હોસ્પિટલમાં વી.એસ. હોસ્પિટલનો મોટાભાગનો સ્ટાફ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ તબક્કે જ 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો ડેટા ગુમ થઈ હતાં ઉહાપોહ મચ્યો છે. આ 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો રેકોર્ડ ગુમ થવા અંગે મેયર સિવાય મ્યુનિ. કમિશનર અને સુપ્રિન્ડેન્ડેન્ટને ફરિયાદ કરાઈ છે, પરંતુ સમગ્ર મામલાને અ...

English