Tag: અમદાવાદ
મહિન્દ્રા ફોર્ડ પ્લાન્ટનો પ્રોડક્ટ યુનિટ તરીકે કરી શકે ઉપયોગ
અમદાવાદ,તા:૧૫ ફોર્ડને હાલમાં ભારતમાં યોગ્ય બિઝનેસ મળતો ન હોવાથી કંપની પોતાનાં ઈન્ડિયા ઓપરેશન યુનિટ ઘટાડવાનો વિચાર કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે. આ અંગે ફોર્ડ કંપનીએ બે મહિના પહેલાં મહિન્દ્રા કંપનીની લીગલ ટીમને સાણંદ પ્લાન્ટના ડોક્યુમેન્ટ આપ્યા હોવાનું જણાઈ રહ્યું છે. ફોર્ડ કંપનીનાં આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની હાલમાં ગુજરાત યુનિટને વેચ...
અમદાવાદના દક્ષિણ ઝોન તરફ સેવાતું દુર્લક્ષ્ય
અમદાવાદ,તા:૧૫ સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદ શહેરમાં કેટલાક ઝોન અને વિસ્તારો માટે મ્યુનિ. તંત્ર દ્વારા રીતસર દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે, જેના અંગે શહેરવાસીઓમાં રીતસર રોષની લાગણી ફેલાઈ છે. અમદાવાદના દક્ષિણ ઝોનના બહેરામપુરા, નારોલ, વટવા અને લાંભામાં કંઈક આ જ સ્થિતિ છે, જ્યાંના વિકાસ માટે મ્યુનિ. સત્તાધારી પક્ષ અને અધિકારીઓ સતત દુર્લક્ષ્ય સેવી રહ્યા છ...
જીવ જોખમમાં મુકીને બચાવ કામગીરી કરતા ફાયરકર્મચારીઓને ગુણવતાયુકત ડ્રેસ ...
અમદાવાદ,તા.14 અમદાવાદ શહેર ઉપરાંત શહેર બહાર રાજયના તાલુકા કે જિલ્લા મથકો અને મોટા શહેરો ઉપરાંત છેક બિહાર જેવા રાજયો સુધી જયાં અને જયારે પણ બચાવ કામગીરીમાં જરૂર પડે તે સમયે ખડેપગે અને પોતાના જીવને જોખમમાં મુકીને પણ બચાવ કામગીરી કરનારા અમદાવાદ ફાયર વિભાગના ૪૮૧ ફાયરમેન અને ૫૪ જેટલા જમાદારોને ફાયરમેન માટે જેને સંપૂર્ણ ડ્રેસ કહી શકાય એવો ડ્રેસ છેલ્લા...
લુખ્ખા તત્વ સામે મુકપ્રેક્ષક બની ગયેલા ધારાસભ્ય બલરામ થાવાણીનો વીડીયો ...
અમદાવાદ, તા.14 શહેરનો સરદારનગર વિસ્તાર દારૂ અને બુટલેગરો માટે કુખ્યાત છે. આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી પણ થોડા સમય અગાઉ પાણી ફરિયાદ કરવા આવેલી મહિલાને જાહેરમાં માર મારીને બળૂકા બન્યા હતા. પરંતુ આ જ ધારાસભ્ય સ્થાનિક લૂખ્ખા તત્વ એવા બાબા દાઢી સામે મુકપ્રેક્ષક બનીને ઊભા રહ્યા હતા તેવો વીડિયો વાયરલ થયો છે. આવા લૂખ્ખા તત્વોને સરદારનગર પીઆ...
અમદાવાદમાં યુધ્ધના ધોરણે ખાડા પુરવાનું તંત્રએ શરૂ કર્યુ
અમદાવાદ,તા.૧૪ અમદાવાદ શહેરમાં આ સીઝનમાં પડેલા ભારે વરસાદ બાદ ધોવાઈ ગયેલા રસ્તાઓના ખાડા પુરવાની અમપા દ્વારા શરૂઆત કરવામાં આવી છે.આ માટે ૨૦ રોલર અને જેટ પેચર સહીત ૮૦૦થી પણ વધુ મજુરો કામે લગાડવામાં આવ્યા છે. અમપા તરફથી છેલ્લા ૨૪ કલાકમાં પશ્ચિમઝોનમાં ૬૦૬,નોર્થમાં ૩૪૮,સાઉથમાં ૩૫૫,ઈસ્ટમાં ૩૭૬,સેન્ટ્રલમાં ૧૧૨,નોર્થ વેસ્ટમાં ૩૧૦ અને સાઉથ વેસ્ટઝોનમાં ...
પ્રિન્સિપાલ સામે એનએસયુઆઇના ઉગ્ર દેખાવો કર્યા
અમદાવાદ,તા.14 ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. તાજેતરમાં એનએસયુઆઇ દ્વારા અનેક કોલેજોમાં કેમ્પ યોજીને વિદ્યાર્થીઓને એનએસયુઆઇમાં જોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા. એનએસયુઆઇએ આ માટે લોક સાહિત્યના કાર્યક્રમોનુ પણ કેમ્પસમાં આયોજન કર્યુ હતુ.મોટાભાગની કોલેજોમાં એનએસયુઆઇના કાર્ય...
અંદાજ ન્હોતો કે આટલી મોટી સંખ્યામાં મજૂર મળશે!: ..
અમદાવાદ, તા.14 અમદાવાદ પોલીસને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે. નિકોલ પોલીસે રાજ્યના સૌથી મોટો ચાઈલ્ડ ટ્રાફિકીંગ રેકેટનો પર્દાફાશકર્યો છે. રણાસણ ટોલટેકસ પાસે આવેલા બામ્બા ફાર્મમાં ગોંધી રખાયેલા એક ડઝન કિશોર સહિત 94 પરપ્રાંતિય મજૂરોને મુક્તકરાવ્યા છે. મુક્ત કરાયેલા મજૂરોમાં મોટાભાગના આસામ અને નાગાલેન્ડના છે. આ ઉપરાંત કેટલાક પશ્ચિમ બંગાળના પણ છે.નિકોલ ...
20 કરોડ મુસલમાનો દેશની સમૃદ્ધિથી સુખી છે
અમદાવાદ, તા. 14 મુસ્લિમ આગેવાન તરીકે અમદાવાદ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ યુનિયનનાં પ્રમુખ ઈમ્તિયાઝ લંઘાએ જણાવ્યું હતું કે, ભારતના મુસલમાનોએ દેશની સ્વતંત્રતા બાદ સ્વેચ્છાએ ભારતમાં રહેવાનો નિર્ણય લીધો હતો. દેશના મુસલમાનો દેશ પ્રત્યે વફાદાર છે. દેશની આઝાદી માટે મુસલમાન દેશપ્રેમીઓએ પણ પોતાનું લોહી રેડ્યું છે. ભારતના મુસ્લિમોએ સામુદાયિક વિકાસમાં પણ સિંહફાળો...
વિજયનગરમાં રાત્રે રસ્તા પર જતી છેડતી કરી હેલ્મેટધારી એક્ટિવા ચાલક ફરાર...
અમદાવાદ, તા. 14 16મી સપ્ટેમ્બરથી વાહન ચાલકો પર નવા કાયદા હેઠળ દંડ શરૂ થવાનો છે. આ કાયદાઓની કેટલિક જોગવાઈઓ કેટલી ઘાતક પુરવાર થઈ શકે છે તે પુરવાર કરતા કેટલાક બનાવ સામે આવી રહ્યા છે. દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવતા એક તરફ લોકોએ જીવ બચાવવા કરતા દંડથી બચવા હેલ્મેટની ખરીદી માટે દોડ મૂકી છે તો બીજી બાજુ હેલ્મેટની આડમાં ...
પીયુસીઃ પ્રજાને ઊઠાં ભણાવવાનું સર્ટિફિકેટ
અમદાવાદ, તા:૧૪ પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ)નું પ્રમાણપત્ર ન હોય તો રુ.500ના દંડની જોગવાઇ થતા વાહનચાલકો દોડતા થઇ ગયા છે. પીયુસી સેન્ટર પર પીયુસી સર્ટિફિકેટ લેવા માટે લાઇનો લગાવી રહ્યા છે કારણ કે માત્ર 25 રુપિયામાં મળતા પીયુસી સર્ટીફિકટના અભાવે રુપિયા 500ના દંડની જોગવાઇ છે. આ સ્થિતિમાં ખરેખર પીયુસી સર્ટિફિકેટ સાચું હોય છે કે કેટલાંક સંજોગોમાં ચેડા...
સરકારી કંપનીઓના શેરોની આગેવાનીએ સેન્સેક્સમાં 281 પોઇન્ટનો ઉછાળોઃ નિફ્ટ...
અમદાવાદ,તા:૧૩ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં તેજી થઈ હતી. સરકારી કંપનીઓની અને બેન્ક તેમ જ ઓટો શેરોની આગેવાનીએ શેરોમાં તેજી થઈ હતી. સતત બીજા દિવસે ઓઇલ અને ગેસ શેરોમાં તેજીની આગેકૂચ રહી હતી. જેથી ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ સાત સપ્તાહની ઊંચાઈએ બંધ રહ્યો હતો. ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં પણ નવી લેવાલીએ સુધારો થયો હતો. મિડકેપ શેરોમાં પણ નવી ...
ભક્તોના રૂપિયામાંથી ધર્મશાળા અને હોલ બનાવવાની ધનજી ઓડ ઉર્ફે ઢબુડીમાતાન...
અમદાવાદ, તા.13 મોમાઈ ભક્ત મંડળ ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા ધરાવતો ધનજી ઓડ ઉર્ફે ઢબુડી એક ઘર્મશાળા અને હોલ બનાવવાની ઈચ્છા ધરાવે છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીની તપાસમાં ચાંદખેડા ખાતે ભાડે રાખવામાં આવેલા બંગલાનું દર મહિને 36,500 રૂપિયા ભાડું ટ્રસ્ટમાંથી ચૂકવાયા છે. ધનજી ઓડ પાસે માલિકીનું ગણાય તેવું રૂપાલમાં એક માત્ર વડિલોપાર્જિત એ...
મેટ્રો નીચેના રોડ, મફત મુસાફરી સાથે કમર, મણકા, સાંધાના દુઃખાવા ફ્રી
અમદાવાદ, તા.૧૩ અમદાવાદ શહેરમાં હાલ મેટ્રો રેલ માટે ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ એલિવેટેડ કોરિડોર બનાવવા માટે કામગીરી ચાલી રહી છે. શહેરના 39 કિલોમીટરના માર્ગનું કામ થઈ રહ્યું છે જેમાં શહેરના 20 કિ.મી.ના માર્ગો ખરાબ છે. કોન્ટ્રાક્ટરોને અમપાએ વારંવાર નોટિસ આપી હોવા છતાં લોકો માટે કંઈ થતું નથી. એ તમામ વિસ્તારોના એપ્રોચ રસ્તાઓ એટલી હદે ખરાબ બની ચુકયા છે...
ભાજપાના ટોચના હોદ્દેદારો અમદાવાદ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓને છાવરી રહ...
અમદાવાદ,તા.૧૨ અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ માસમાં આગના ચાર મોટા બનાવો બન્યા છે. જેમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.૨૦૦થી વધુ લોકોને રેસ્કયુ કરાયા છે.શહેરમાં બનેલા આગના બનાવો અને ટયુશન કલાસીસમાં ફાયર એનઓસી મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા અમદાવાદ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવેલી શો-કોઝ નોટીસ સામે આજદીન સુધી કોઈ નકકર કાર્યવાહી કરવા...
સીસીટીવી ફૂટેજના આધારે કાયદાપ્રધાનની કોર્ટે ઉલટ તપાસ કરી
અમદાવાદ, તા. 12 ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને પડકારતી અરજીમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં ફરીએકવાર તેમની ઉલટતપાસ હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે ચૂડાસમાને મતગણતરીનાં સીસીટીવી ફૂટેજ બતાવીને ઉલટતપાસ કરી હતી. તેમની પૂછપરછ આજે પૂર્ણ થઈ છે અને હવે આ અરજીની વધુ સુનાવણી 17મી સપ્ટેમ્બરે હાથ ધરાશે. સીસીટીવી ફૂટેજના આધારે પૂછપરછ હાઈ...

English