Saturday, July 11, 2026

Tag: અમદાવાદ

અમિત શાહે જિતુ વાઘાણીઁથી મોઢું ફેરવી લીધું

અમદાવાદ, તા. 30 અમિત શાહ અમદાવાદની મૂલાકાતે આવ્યા પણ તેઓ પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીને ધરતી બતાવતાં ગયા છે. હવાઈ મથકે આગમનથી લઈને વિદાય સુધી અમિત શાહે જીતેન્દ્ર વાઘાણીને કોઈ ભાવ આપ્યો નથી. હવાઈ મથકે વાઘાણીનું ગુલાબનું ફૂલ પણ પ્રેમથી લીધું ન હતું. પ્રવાસ દરમિયાન વાઘાણી સાથે તુચ્છકાર ભર્યું વર્તન જોવા મળ્યું હતું, એટલું જ નહિ અમિત શાહની વિદાય સ...

એસીબીએ સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહીયાની મિલકતોની તપાસ આરંભી

અમદાવાદ, તા.30 સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહીયાએ તેની કથિત પત્નીને સવા બે કરોડનો ફલેટ અપાવ્યો હોવાની હકિકત સામે આવતા તેનીએસીબીએ ખાનગી રાહે તપાસ શરૂ કરી દીધી છે. ચારિત્ર્યહીન ગૌરવ દહીયાએ ડિસેમ્બર-2018માં ચાર સ્થાવર મિલકત જાહેર કરીછે. જેમાં શેલા-બોપલ રોડ પર આવેલી મિલકતની રકમનો ઉલ્લેખ કરાયો નથી. જ્યારે હરિયાણામાં આવેલી ત્રણ મિલકતની કિંમત 3.84 કરોડ દર્શા...

ઠાસરા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર પર કોર્ટની બહાર જ જીવલેણ હુમલો, ...

અમદાવાદ,તા:૩૧ રાજ્યમાં હવે ધારાસભ્યો પણ સુરક્ષિત રહ્યાં નથી, આજે ખેડા જિલ્લાના ઠાસરાના કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતિ પરમાર પર 8 જેટલા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો, જેમાં તેઓ ઘાયલ થયા છે, નડિયાદ સેશન્સ કોર્ટના કેમ્પસની બહાર ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર જ્યારે તેમના કેટલાક મિત્રો સાથે જઇ રહ્યાં હતા ત્યારે અચાનક હથિયારો સાથે આવેલ...

ઇકોનોમીને પાટા પર લાવવા સરકારનો સૌથી મોટો નિર્ણય, બેંકોનું વિલિનીકરણ, ...

અમદાવાદ,તા:૩૦ મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકોને લઇને સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે, બેંકિગ સેક્ટરને પાટા પર લઇ આવવા તેમને પંજાબ નેશનલ બેંક, યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંકનાં વિલયની જાહેરાત કરી છે, જે સાથે જ પીએનબી દેશની બીજા નંબરની સૌથી મોટી સરકારી બેંક બની ગઇ છે. નિર્મલા સીતારમણે કેનરા બેંક અને સિંડિકેંટ બેંકનાં વિલયની...

હોલિવુડ નામ કેમ

અમદાવાદ,તા:૩૦ કિશનના જણાવ્યા પ્રમાણે પહેલાંના જમાનામાં કંઈ પણ અશક્ય કામ હોય જે અહીંયા થઈ જતું હતુ. લોકોને નાટકમાં કામ કરવા કોઈ કલાકારના મળે, કોઈ એવી મૂતિર્ર્ હોય જે કોઈના બનાવી શકતું હોય, તો એ બધું જ કામ અહીંયા થઈ જતું હતું. અને એટલા જ માટે આ જગ્યાને હોલિવુડ નામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક યુવતીએ અહીંયા હોલિવુડની અભિનેત્રીઓ જેવા અહીંયાની મહિલ...

જેલના કેદીને વિશેષ રજા

અમદાવાદ.તા:૩૦ ગણેશ પન્ના ભાટી, હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં સજા કાપે છે. તે પણ આ બાવરી કોમ સાથે સંકળાયેલો છે. દર વષેર્ર્ હું 70 દિવસના પે રોલ ફક્ત ગણેશજીની મૂતિર્ર્ બનાવવા માંગુ છું અને મને મળે પણ છે.  આ વખતે મને 90 દિવસના પેરોલ મળે છે. જો કે રજા પતે એટલે બીજા વષર્ર્ની રાહ જોવાની. ગણેશનું આખુ પરીવાર આ કામ કરે છે. જ્યારે મૂતિર્ર્નું કામ ના હોય ...

ઘરે ઘરે બાપ્પા મોકનારા હોલીવુડનો શું છે ઈતિહાસ

અમદાવાદ,તા:૩૦ અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં રહેતા કોઈ પણ વ્યક્તિને જો પૂછવામાં આવે કે બાપ્પાની સારી મૂર્તિ  જો જોઈએ તો ક્યાં જવાય. તો જવાબ હશે હોલીવુડ, ગુલબાઈ ટેકરા. નાનાથી લઈને મોટી સાઈઝના ગણપતિ દાદા અહીંયા મળી રહે તે વાતમાં કોઈ ના કહી શકે તેમ નથી. પરંતું વિવિધ દેવી દેવતાંઓની મૂર્તિ  બનાવતી આ બાવરી જ્ઞાતિ શું પહેલાંથી જ આ કામ કરતી હતી, ના. હોલીવૂ...

ઢબુડી માતા આરાધનામાં હશે એટલે બહાર ના આવ્યા!

અમદાવાદ, તા. 29 ગુજરાત આખામાં ચર્ચાસ્પદ બનેલા ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ છેલ્લાં બે દિવસથી ફરાર હોવાનાં અહેવાલો આવ્યા બાદ આજે તેમનો ફોટો બહાર આવ્યો છે. અને સાથે સાથે તેમનું મતદાર ઓળખપત્રની નકલ પણ ફરતી થઈ છે. ત્યારે તેમનાં કેટલાંક ભક્તો ઢબુડી માતાના બચાવમાં મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા હતા અને એવું કહ્યું હતું કે ઢબુડી માતા ભાગી નથી ગયા પરંતુ તેઓ આરાધન...

જીએસટી રિટર્ન ફાઈલ કરતાં તમારા ક્લાયન્ટને સજા-દંડ કરવો જોઈએ કે નહિ

અમદાવાદ,ગુરૂવાર નાણાંકીય વર્ષ દરમિયાન વાર્ષિક રૂા. 2 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને માટે ભરવાના થતાં ફોર્મ 9-સીમાં કંપનીનું ઓડિટ કરનાર ઓડિટર પાસે જ કંપનીને દંડ કરવો જોઈએ કે નહિ કે કંપનીએ કંઈ ખોટું કર્યું છે કે નહિ તે વિગતો માગવામાં આવી છે. તેથી પણ 9સી ભરવામાં ઘણાં ખચકાઈ રહ્યાછે. સો ટકા સાચું રિટર્ન કોઈ જ ફાઈલ કરી શકતા નથી. તેવા સંજોગોમાં...

ઉનાળામાં ગરમીથી ત્રસ્ત અમદાવાદીઓ લીમડાના આશરે

અમદાવાદ, તા.29 ગ્લોબલ વોર્મીંગ અને ગ્રીન હાઉસ ગેસના પ્રકોપના કારણે આખી પૃથ્વી પર તાપમાન વધી રહ્યું છે. તેની સીધી અસર અમદાવાદને થઈ છે. ગરમ અમદાવાદ વધુ ગરમ બની રહ્યું છે. ઉનાળામાં રાહત આપે એ રીતે શહેરમાં વૃક્ષ આયોજન થતાં તાપમાનને નીચે લાવવા, ગરમી શોષી લઈ ઠંડક આપતા લીમડાને રોપવામાં પ્રાથમિકતા બતાવી છે. 10 લાખ વૃક્ષોમાં 3 લાખ નવા લીમડાના વૃક્ષ વાવવા...

રેકોર્ડના નામે વૃક્ષારોપણ, નિકળી જાય છે નિકંદન

અમદાવાદ, તા.29 પ્રજાના પૈસે રાજનેતાઓ વૃક્ષોના વાવેતરમાં પણ રાજકારણ રમતા થઈ ગયા છે. 9 વર્ષ પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં 9 લાખ વૃક્ષો વાવીને પાકિસ્તાનને લલકાર આપ્યો હતો. તે વૃક્ષો ક્યાં ગયા તેનો હિસાબ છુપાવવા માટે અમપા વૃક્ષોની ગણતરી કરતું નથી. મોદીએ વિશ્વ વિક્રમ કરીને પાકિસ્તાનને મોટો પાઠ ભણાવ્યો હોય તેવું રાજકારણ રમેલા હવે ભા...

ગુજરાત રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી, સુરત-રાજકોટના મ્યુનિસિપલ કમિશ...

અમદાવાદ , તા:૩૦ સરકારે આજે એક સાથે ૭૯ સનદી અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં ચૂંટણી  પંચના કમિશનર તરીકે સંજય પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મ્યુંનીસિપલ કમિશનર અને કલેકટર બનેની બદલી કરવામાં આવી છે. જ્યારે સુરતના મ્યુનીસીપલ કમિશનર ની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશનર રાકેશ શંકર ની પ...

પર્યાવરણનાં જતન માટે શહેરમાં દોડતી થઈ ઈલેક્ટ્રિક બસો

શહેરમાં પર્યાવરણનાં જતન માટે અને તેની સુરક્ષા માટે ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ શહેરમાં ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રથમ તબક્કામાં શહેરનાં માર્ગો પર 50 ઈલેક્ટ્રિક બસો દોડતી થઈ છે. આ બસોની ખાસિયત એ છે કે, ઇલેક્ટ્રિક બસો શાંત, મુલાયમ અને વાતાવરણને અનુકૂળ રહેશે. અમપાન...

મોરબીમાં નાની સિંચાઈ યોજનાના નામે મસમોટું કૌભાંડ

અમદાવાદ,તા:૩૦ ખેડૂતોના પ્રાણપ્રશ્ન સિંચાઈનાં પાણી માટે સરકાર દ્વારા ચલાવાતી નાની સિંચાઈ યોજનામાં મોરબીમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. જે અંતર્ગત સરકારે મોરબીના તમામ પાંચ જિલ્લા માટે રૂ.30 કરોડની ફાળવણી પણ કરી છે, જો કે તમામ પાંચ જિલ્લામાં 334 કામ ન કરી માત્ર ચોપડે ચિતરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું, જે કરવામાં આવ્યો ભ્રષ્ટાચારી અધિકારીઓ અને...

અમદાવાદમાં હવે કંડક્ટર વિના દોડશે AMTS

અમદાવાદ,તા:૩૦  ખોટમાં ચાલતી લાલબસ એટલે કે AMTS હવે કંડક્ટર વિના જ બસો દોડાવશે. ટિકિટની વાત કરીએ તો મુસાફરો માટે જનમિત્ર કાર્ડ હવે જરૂરી બનશે, જેના માટે બસોમાં પોલવોલિડેટર મશીન લગાવવામાં આવશે, જેની પ્રાયોગિક ધોરણે શરૂઆત પણ થઈ ચૂકી છે. જો કે હાલમાં કાર્ડ ન ધરાવનારા લોકોનેડ્રાઈવર દ્વારા ટિકિટ આપવામાં આવશે. દૈનિક રૂ.1 કરોડની ખોટ કરતી AMTS વિકાસના પો...