Tag: Breaking News Gujarati
દરિયાની જેમ તળાવોના મત્સ્યોદ્યોગમાં ગુજરાત નંબર એક બની શકે, પણ ભાજપની ...
ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020
28 રાજ્યોમાછી ગુજરાત તળાવોની અને બંધોની માછલીઓનો વેપાર કે ઉત્પાદન કરવામાં છે ક, 15માં સ્થાને ધકેલાઈ ગયું છે. ગુજરાતમાં 2019-20માં 1.50 લાખ ટન માછલી માંડ પેદા થઈ હતી. જે 10 વર્ષ પહેલા 1 લાખ ટન માછલી પેદા થતી હતી. નર્મદાનું વિપુલ પાણી તળાવો અને બંધોમાં 10 વર્ષથી ઠાલવવામાં આવે છે. તે હિસાબે ખરેખર તો માછલીઓનું ઉત્પાદન 10 વર્...
જ્યાં ગીતા શ્લોકના પડઘા પડે છે, સોમનાથમાં ગીતા મંદિરના સ્થંભો પર ગીતા ...
26 ડિસેમ્બર 2020
પ્રભાસ તીર્થના ગોલોકધામ ક્ષેત્ર જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ એ દેહ ત્યજી નિજધામ પ્રસ્થાન કર્યું એ ભાલકા સ્થળ પાસે ગીતા મંદિર આવેલું છે. ગીતા જયંતીની ઉજવણી 25 ડિસેમ્બર 2020એ કરવામાં આવી હતી. ગીતાના ગ્રંથનું પુજન-આરતી કરવામાં આવેલા હતા. ગીતા પાઠ કરવામાં આવેલા.
સોમનાથ મંદિરથી 2 કિમી અને સોમનાથ રેલ્વે સ્ટેશનથી 2.5 કિમીના અંતરે ગીતા મંદ...
રાજીવ સાતવેને નવી બોટલમાં જૂનો દારૂં એવું સાવ સાચું કહેવા બદલ કોંગ્રેસ...
ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020
રાજીવ સાતવ સામે કોંગ્રેસના પીઢ નેતાઓએ દિલ્હીમાં ફરિયાદ કરી હતી. ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે સાતવે સાવ નિષ્ફળ ગયા છે. તે વાસ્તવિકતા કોંગ્રેસના દરેક કાર્યકર કહે છે. એવી જ વાત ઉમાકાંત માંકડે કરી હતી. એવું માનવામાં આવતું હતું કે અહેમદ પટેલની વિદાય બાદ પક્ષ લોકહીતના નિર્ણયો લઈને સુધરી જશે. પણ માંકડના કેસમાં નેતાઓનું વલ...
1000 ગામોમાં દિવસે સિંચાઈની વિજળી આપવાનું 9 મહિનામાં શરૂ, 36 મહિનામાં ...
ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020
દિવસે જ વીજળી આપવા કિસાન સૂયોદય યોજના 9 મહિનામાં જ 1055 ગામોમાં આપવામાં આવી રહી છે. હવે 3 વર્ષમાં બધા જ 18 હજાર ગામના 52 લાખ ખેડૂતોને દીવસે વીજળી મળશે. એવી જાહેરાત ગુજરાત સરકારે કરી છે.
248 તાલુકા સ્થળોએ ઉપસ્થિત કિસાન શક્તિ સમારોહમાં રાજય સરકારની પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, પ્રાકૃતિક ખેતી ગાય નિભાવ ખર્ચ સહાય...
ગુજરાતમાં નંબર 1 રિલાયન્સ જિઓની ફ્રિ ઓફરથી સરકરાને રૂ.800 કરોડનું કે પ...
25 ડિસેમ્બર 2020
વેલકમ ટેલિકોમ, હેપ્પી ન્યૂ યર ઓફર અને પ્રાઈમ સર્વિસની ઓફર કરતી ટેલિકોમ કંપની જિઓ પર સરકારની આવકને નુકસાન પહોંચાડવાનો આરોપ 2017થી મૂકાયો છે.
રિલાયન્સ જિઓ ઇન્ફોકોમે 2015 સુધી સતત ત્રણ નાણાકીય વર્ષો સુધી તેની આવકમાં ઘટાડો કર્યો હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. જેના કારણે સરકારે લાઇસન્સ ફી વસૂલ કરી હતી. ડ્રાફ્ટ ઓડિટ રિપોર્ટ અનુસાર, ક...
ગુજરાતમાં જિયોના 50 મહિનામાં 2.50 કરોડ ગ્રાહકો
સાત ઓપરેટરોને મળીને અઢી કરોડ ગ્રાહકો મેળવતાં 12 વર્ષ લાગ્યા હતા
અમદાવાદ, 25 ડિસેમ્બર, 2020
50 મહિનામાં જિયોએ ગુજરાતમાં ઓક્ટોબર 2020 સુધીમાં 2.50 કરોડ ફોન ગ્રાહકો મેળવ્યા છે. ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા ઓક્ટોબર 2020ના સબસ્ક્રિપ્શનના આંકડાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર 2016માં પોતાની સેવાઓ શરૂ કરી હતી.
...
સ્મૃત્તિ ઈરાનીએ રૂ.25 લાખ લાંચ માંગી
Smriti Irani demanded a bribe of Rs 25 lakh
આંતરરાષ્ટ્રીય શૂટર વર્તિકા સિંહે ઠંડીની સીઝનમાં અમેઠીનું રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. વર્તિકાએ આજે સવારે કેન્દ્રીય મંત્રી અને અમેઠીની સાંસદ સ્મૃતિ ઈરાની અને તેના પર્સનલ સચિવ સહિત 3 લોકો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. વર્તિકાનો આરોપ છે કે કેન્દ્રીય મહિલા આયોગના સભ્ય બનવાના નામ પર તેન...
પ્રાકૃત્તિક ખેતી કરતા પશુપાલક ખેડૂતો માટે મહિને રૂ.900ની ગાય સહાય યોજન...
ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020
સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા 1 લાખ પશુપાલકોને અટલબિહારી બાજપેઈના જન્મ દિને રૂ.48 કરોડની સહાય આપશે. 12400 પશુપાલકોને જિવામૃત બનાવવા 75 ટકા સહાય 25 ડિસેમ્બર 2020એ અપાશે. આ યોજનામાં અત્યાર સુધીમાં માલધારીઓને રૂ.8100 મળી જવા જોઈતા હતા. પણ મળ્યા છે માંડ રૂ.4800. આમ સરકાર ગાયના નામે મત મેળવીને ગાય સાથે પણ છેતર...
ભરૂચની શાળાની 2 કરોડની જમીન 20 લાખમાં વેચી મારવા વકફબોર્ડના અધ્યક્ષ સ...
Wakfboard chairman Sajad Hira's presidency
ગાંધીનગર, 24 ડિસેમ્બર 2020
ભરૂચથી 10 કિલોમીટર દૂર કરમાડ ગામની 2015માં એક શાળાની રૂ.2 કરોડની જમીન રૂ.20 લાખમાં વેચી મારવાના કૌભાંડ બાદ ગાંધીનગરની ગુજરાત રાજ્ય વક્ફ ટ્રીબ્યુનલ દ્વારા પગલાં લેવા આદેશ કરાયો છે. જેનાં વકફબોર્ડના અધ્યક્ષ સામે પગલાં ભરવા ભલામણ કરવામાં આવ્યો છે.
હવે ગુજરાત રાજ્ય વકફબોર્ડન...
સેક્સ પાવર વધારતી ઈલાયચીની ખેતી ગુજરાતમાં શક્ય, લાખોની કમાણી થઈ શકે
Cultivation of cardamom, which increases sex power, is possible in Gujarat, earning millions
ગાંધીનગર, 24 ડિસેમ્બર 2020
ગુજરાતમાં લીલી નાની ઈલાયચીનો એક કિલોનો છૂટક ભાવ રૂ.1900 છે. આટલો ઉંચો ભાવ એક પણ ખએત પેદાશમાં મળતો નથી. ઈલાયચીની ખેતી ગુજરાતમાં શક્ય છે. જેમાં 3 વર્ષ પછી ઉત્પાદન શરૂ થતાં જ લાખો રૂપિયાની આવક થઈ શકે છે. ઉત્તરાખંડ, રાજસ્થાન જેવ...
કેન્સરમાં ઉપયોગી કાંચકા ઔષધીય વનસ્પતિ ખેતરની વાડ પર સાવ મફતમાં ઉગાડી ક...
ગાંધીનગર, 23 ડિસેમ્બર 2020
જ્યાં સુધી નિંદામણ દૂર કરવા માટેની ખતરનાક દવા ન હતી ત્યાં સુધી ખેડૂતોની વાડમાં વેલ પર આ કાંચકા - કાંચકો થતો હતો. હવે ખડનાશક દવાએ તેનો ખાત્મ બોલાવી દીધો છે. જ્યાં ખડનાશક દવા નથી છંટાતી ત્યાં વનવગડામાં તે થાય છે. કાંચકાના અનેક અદભૂત ઉપયોગો બહાર આવી રહ્યાં છે. વિદેશમાં તે અંગેના સંશોધનો થયા છે જેમાં મેલેરિયા અને કેન્સનના ...
25 ડિસેમ્બરે ભાજપ સુશાસન દિવસ મનાવશે, પણ ખેડૂતો માટે મોદી-રૂપાણીનું સુ...
ગાંધીનગર, 22 ડિસેમ્બર 2020
ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર કર્યું છે કે, 25 ડિસેમ્બર 2020એ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મ જયંતીએ સુશાસન દિવસ મનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર દા. મોદી દ્વારા ખેડૂત હિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વ વિશે સમગ્ર દેશની જનતાને સંબોધિત કરવામાં આવશે.
કૃષિ સહાય નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂત...
હાર્દિક પટેલ, ગુજરાતના રાજકારણનો નવો નાયક? ભાજપે તેના પર ઝુલમ શરૂ કર્ય...
ગાંધીનગર, 22 નવેમ્બર 2020
ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખ તથા વિરોધપક્ષના નામો પર ચર્ચા શરૂ, હાર્દિક પટેલ પણ કતારમાં છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હાર માટે રાજીનામાં આપી દીધા બાદ હવે નવા પ્રમુખ માટે ચર્ચા શરૂ થઈ છે. આ બંને નેતાઓએ તાજેતરમાં થયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 સીટો પર મળેલી હારની ...
પ્રાથમિક શિક્ષણમા ફાંફા ત્યાં ધોલેરામાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીના બણ...
Chief Minister blowing the on a world-class university in Dholera
ગાંધીનગર, 21 ડિસેમ્બર 2020
ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (DSIR)માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રિજીયનની સ્થાપના માટેના એમ.ઓ.યુ આજે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.
ગુજરાત સ્પેશ્યલ એજ્યુકેશન રીજીયન (જી-એસઇઆર/G-SER) 1000 એકરમાં બનશે. ભવિષ્યમાં 5000 એકર સુધીમાં યુનિવર્...
લસણનું ઉત્પાદન એક લાખ ટન થશે, દેશમાં સૌરાષ્ટ્રના ખેડૂતો સૌથી વધું લસણન...
ગાંધીનગર, 20 ડિસેમ્બર 2020
2020ની રવી ઋતુમાં લસણનું વાવેતર વિક્રમજનક રહ્યું છે. પાક તંદુરસ્ત છે. મોટાભાગે ખેડૂતોએ દવા છાંટવી પડી નથી. તેથી ઉત્પાદન વધવાની આશા ખેડૂતોમાં છે. સામાન્ય રીતે હેક્ટરે લસણની ઉત્પાદકતા 6800 કિલોની ગુજરાતમાં રહેતી આવી છે. 14500 હેક્ટરનું વાવેતર થઈ ચૂક્યું છે. ગયા વર્ષ કરતાં 75 ટકા વધું છે હવે, બે ગણું વાવેતર થાય તેમ છે. લસ...