Tag: કોરોના
મુસ્લિમ સમાજે લોક ડાઉન અને સોશીયલ ડિસ્ટન્સના નિયમો પાળીને રમજાન ઈદની ઉ...
વડોદરા: કોરોના સંકટ વચ્ચે આવેલા સહુ થી મોટા તહેવાર એટલે કે રમજાન ઈદની આજે વડોદરા શહેર અને જિલ્લામાં શાંતિ અને ભાઇચારાના વાતાવરણમાં અને બહુધા સોશીયલ ડિસ્ટન્સ અને લોક ડાઉન ના નિયમો પાળીને મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઘરમાં જ અને ઘરના સદસ્યો સાથે નમાજ અને બંદગી કરીને ઈદની ઉજવણી કરનારા નગરસેવક ફરીદ ભાઈ લાખાજીવાલા એ જણાવ્યું કે અમે ઘરને જ ...
લાંબા ગાળા સુધી પહેરી શકાય તેવું માસ્ક બનાવામાં આવ્યું
સીએનએસ દ્વારા રચાયેલ આરામદાયક ચહેરોમાસ્ક સામાન્ય લોકોને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.
તેના લાંબા ગાળાના ઉપયોગ માટે કોવિડ -19 પ્રોટેક્શન માસ્ક માટે મજૂર-કાર્યક્ષમ ડિઝાઇન ફરજિયાત છે: ડીએસટી સચિવ પ્રો. આશુતોષ શર્મા
સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સિસ (સીઈએનએસ) ના સંશોધનકારોની ટીમે માસ્કની કપ-આકારની ડિઝાઇન (...
રેલવે આગામી 10 દિવસમાં 36 લાખ પરપ્રાંતીય શ્રમિકોને વતન પહોંચાડશે
ભારતીય રેલવે આગામી 10 દિવસમાં વધુ 2600 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવશે
આ નિર્ણયના કારણે અંદાજે 36 લાખ પરપ્રાંતીય શ્રમિકોને લાભ મળશે
છેલ્લા 23 દિવસમાં ભારતીય રેલવેએ 2600 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કર્યું છે
અંદાજે 36 લાખ ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો અત્યાર સુધીમાં તેમના વતન રાજ્યમાં પહોંચી ગયા છે
સમગ્ર દેશ અત્યારે કોવિડ-19 મહામારી સામે...
કોરોના-યુગમાં શું ખાવું અને શું ટાળવું તે જાણો.
વર્તમાન રોગચાળો ફાટી નીકળતાં લોકોનાં જીવન, તેમના આરોગ્ય અને સુખાકારીને અસર થઈ છે. રોજિંદા નિત્યક્રમનું અચાનક ભંગાણ, સામાજિક અંતરના અનિચ્છનીય કાયદાઓ અને માહિતીનો પૂર મેળવવાથી આપણા બધાને માનસિક તાણ અને મૂંઝવણ થવાનું જોખમ રહેલું છે.
સતત ભય, અસ્વસ્થ મૂડ, ચીડિયાપણું, અપરાધભાવની લાગણી, નિરાશાવાદ અને નકામુંપણું, અનિદ્રા, ભૂખ અથવા વજનમાં ઘટાડો, નબળી એકા...
ચા કોરોના-વાયરસની પ્રવૃત્તિમાં ઘટાડો કરી શકે છે – સંશોધન
કાંગરા ચા HIV દવાઓ કરતાં વધુ સારી રીતે કોરોના-વાયરસની પ્રવૃત્તિમાં ઘટાડો કરી શકે છે
દેશભરમાં MHA માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન, રાજ્યોને આપવામાં આવી સત્તા
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ કોવિડ-19ને નિયંત્રણમાં લેવા તમામ પગલાઓનો કડક અમલ કરવો જોઈએ; સ્થાનિક વહીવટીતંત્રોએ માર્ગદર્શિકાઓનું પાલન કરાવવા જરૂરી તમામ પગલાં લેવા જોઈએઃ MHA
ગુજરાતમાં પોઝીટીવ આંક 13 હજાર નજીક
અમદાવાદ, 21 મે, 2020
5 દિવસમાં 2 હજાર નવા કેસ તો 150 લોકોના થયા છે મોત, અમદાવાદમાં 5500 કેસ એક્ટિવ
ગુજરાતમાં આજે વધુ 371 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 12910 થયો છે. ગુજરાતમાં આજે વધુ 371 કેસ નોંધાયા છે. વધુ 24 લોકોના મોત સાથે કોરોનાને લઈને જીવ ગુમાવનારાની સંખ્યાપણ 773 થઈ છે. ગુજરાતમાં ચોથા તબક્કાના લોકડાઉન દરમિયાન છુટછાટો પણ અપાઈ ચૂકી છે. છતાં ગુજર...
વેન્ટીલેટર અંગે રૂપાણી સરકારે 5 એપ્રિલે શું જાહેર કર્યું હતું ?
ધમણની ધમાલ 3
અમદાવાદ, 21 મે 2020
અમદાવાદમાં 5 એપ્રિલ 2020ના રોજ ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC કંપનીના પરાક્રમસિંહ જાડેજાએ માત્ર 10 દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-1’ની સફળતાનું નિરીક્ષણ અમદાવાદ સિવીલ હોસ્પિટલ સંકુલની કોરોના કોવિડ હોસ્પિટલ ખાતે મુખ્ય પ્રધાને કર્યું હતું. વેન્ટીલેટરનો 4 એપ્રિલ 2020માં અમદાવાદ સિવીલ હોસ્પિટલના એક દ...
રૂપાણીના મિત્ર ઉદ્યોગપતિના નિષ્ફળ ધમણ વેન્ટીલેટરનો ઓર્ડર રદ કરતી પોન્ડ...
ધમણની ધમાલ 1
ગાંધીનગર, 21 મે 2020
પુડ્ડચેરીએ ધમણ-1 વેન્ટિલેટરનો ઓર્ડર કેન્સલ કર્યો છે. મુખ્યમંત્રી નારાયણસામીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ધમણ-1ના પર્ફોર્મન્સને લઈને ઘણો વિવાદ સર્જાયો છે અને સ્વાસ્થ્ય મંત્રી સાથે ચર્ચા કરી છે. જેથી અમે ઑર્ડર કેન્સલ કરીશું અને આ બાબતે પત્ર મોકલી દેવાયો છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના...
કોરોનાને લીધે ભારતમાં કુલ 50 કરોડ લોકો ભયંકર ગરીબીના દળમાં ફસાઈ જશે
થિન્ક ટૅન્ક સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં બેરોજગારીનો દર વધીને 8.7% ટકાનો થઈ ગયો છે. છેલ્લા 43 મહિનાનો તે સૌથી ઊંચો આંક છે.
24થી 31 માર્ચ, 2020ના અઠવાડિયામાં જ તેમાં સીધો 23.8% વધારો થઈ ગયો હતો.
2017-18ના આંકડા દર્શાવે છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઐતિહાસિક રીતે વધી ગયું હતું અને ગ્રામીણ વિસ્તા...
નવસારી જિલ્લામાં લોકડાઉનમાં ૨૪ કલાક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ
કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા મથક સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ફરજ બજાવતા અધિકારી – કર્મચારીઓ લોકોની ફરિયાદો – મુશ્કેલીઓના નિરાકરણ માટે કાર્યરત છે. આ કન્ટ્રોલરૂમના ૧૦૭૭ નંબર ઉપર અત્યાર સુધીમાં જિલ્લામાંથી આવેલા ૬૨૬ જેટલા ફોન એટેન્ડ કરી તેની ફરિયાદો સંબ...
આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ દરદી માટે ૧૧૦૦ નંબરની હેલ્પ...
પ્રવર્તમાન નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની વૈશ્વિક મહામારીનાં કારણે રાજ્યમાં કોરોના વાયરસનાં ચેપગ્રસ્ત દરદીઓ અને તેના કુટુંબીજનો તેમજ તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોઇ તેવા સંજોગોમાં આવા વ્યક્તિઓને શારિરીક તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓનાં નિવારણ માટે રાજયમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન સેવા જીવીકે ઇએમ...
અમદાવાદમાં 160 સ્થળોએ કોરોનાની તપાસ કરવા 40 મેડિકલ વાન
અમદાવાદ, 17 મે 2020
કોરોના વાયરસ કોવિડ-19ના અમદાવાદ મહાનગરમાં વધતા વ્યાપને પગલે સંક્રમણ નિયંત્રણ માટે કન્ટેનમેન્ટ ઝોનના 10 વોર્ડસમાં લોકોની આરોગ્ય તપાસણી, ટેસ્ટિંગ સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી આગામી 15 દિવસ હાથ ધરવાની કાર્યયોજનાને ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સમાં સરકારે આખરી ઓપ આપ્યો હતો. તુરંત કામગારી હાથ ધરાશે. જેમાં સિટી બસનો ઉપયોગ કરા...
કોરોનામાં મહિલા અને પૂરૂષોના એક સરખા મોત કેમ ?
તા.૦૮.૦૫.૨૦૨૦
ગુજરાતમાં મહિલાઓ અને પૂરૂષોના એક સમાન મોત થયા છે. જે રીતે અકસ્માતોમાં પૂરૂષોના વધું મોત થાય છે એવું ચેપી રોગમાં નથી. અહીં મહિલીઓ અને પૂરૂષોની એક સરખા મોત થઈ રહ્યાં છે. સામાન્ય રીતે પૂરૂષો બહાર વધું રહેતાં હોવાથી તેમને ચેપ વધું લાગે અને તેથી તેમના મોત વધું થવા જોઈતા હતા. પણ મહિલાઓના મોત એટલા જ છે તેની પાછળનું કારણ શાકભાજીઓની લારીઓએ ...
આત્મનિર્ભર, કોરોના અને ગાંધીજી – ‘ગ્રામ સ્વરાજ’, ‘વિકેન્દ્રીકરણ’...
પ્રો. આત્મન શાહ અને ડો. સુનિલ મેકવાન
ભારતના વડાપ્રધાને દેશને આત્મનિર્ભર બનવાની વાત રજૂ કરી અને તેની સાથે જય જગતનો ઉલ્લેખ પણ કર્યો. જો કે સ્વદેશીની વાત કરનાર ગાંધીજી કે પછી ‘જય જગત’ ખ્યાલના પ્રણેતા વિનોબા ભાવેનો ક્યાંય ઉલ્લેખ થયો ન હતો. ગાંધીજીએ અર્થશાસ્ત્રના મૂળભૂત વિષય વસ્તુ કે જે માત્ર ગ્રાહકની સર્વોપરીતા અને તેની સ્વતંત્રતા તેમજ પસંદગી ઉપર ભા...