Tag: gujarat
ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે શરુ કરેલા ત્રિનેત્ર પ્રોજેકટમાં ખુદ પોલી...
અમદાવાદ,તા.14
ગુનાખોરી અને લૂંટ ચોરીની ઘટના પર બાજ રાખવા માટે પોલીસ વિભાગે અનેક નવા પ્રોજેકટ શરુ કર્યા છે. જેના એક ભાગરુપે શહેરની 100થી વધુ ખાનગી સોસાયટીઓમાં ત્રિનેત્ર પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે. જો કે ચોર-લૂંટારા અને અપરાધીઓને નાથવા શરુ કરવામાં આવેલ ત્રિનેત્ર પ્રોજેકટથી પોલીસ, તંત્રની નિતી સામે જ આંગળીઓ ચિંધાઈ રહી છે.
શું છે ત્રિને...
ભોંયણ ગામે એક સાથે 3 મૃતકોની અંતિમયાત્રા નીકળતાં ગામ હિબકે ચઢ્યું
ડીસા, તા.૧૪
દાંતીવાડાના મારવાડા પાસે શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરીને પસાર થતી ટ્રક પલટી મારતા ભોયણ ગામના ત્રણ પિતરાઇ ભાઇઓના મોત નિપજ્યા હતા. જોકે રવિવારે ડીસાના ભોંયણ ગામમાં ત્રણ લોકોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.
દાંતીવાડાના વાવધરા ગામથી શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરેલ ટ્રક ડીસા તરફ આવી રહી હતી. દરમિયાન મારવાડા નજીક ચાલકે ...
ઊંઝામાં જીરું અને વરિયાળીના શંકાસ્પદ જથ્થા સાથે ટ્રક ઝડપાઈ
ઊંઝા, તા.૧૪
ઊંઝામાં વિસનગર રોડ ઉપર આવેલી પાણીની ટાંકી સામેની હોટલ પાસેથી પોલીસે જીરું વરિયાળીના શંકાસ્પદ 552 બોરીના જથ્થા સાથે ટ્રકને ઝડપી લીધી હતી. પોલીસે કિં. 25.81.680 નોમુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા પોલીસ ડી.સ્ટાફ ઇન્ચાર્જ પી.એસ.આઈ. કે.એમ.ચાવડાને મળેલ બાતમી કે પાણીની ટાંકી સામે જૂની જાગીર હોટલની સામે વિસનગર રોડ ઉપર એક શંકા...
મહેસાણા અને વડનગરમાંથી 1035 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું
મહેસાણા, તા.૧૪
મહેસાણા અને વડનગરમાં ઘીના બે વેપારી એકમોમાં રાત્રે નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાની રાહબરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં લૂઝ ઘી તેમજ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના ચાર સેમ્પલ મેળવીને ભેળસેળની શંકામાં કુલ રૂ. 84470ની મત્તાનો 1035 કિલો જથ્થો જપ્ત કર્યો હતો.
ઘીના નામે તેલની બનાવટની વનસ્પતિ બજારમ...
રાજયના ૧૬ ટેકનિકનલ કોર્સની ૯૩૭૮૮ બેઠકો ખાલી રહી
ગાંધીનગર, તા.૧૪
ટેકનિકલ કોર્સમાં પ્રવેશ માટેની કાર્યવાહી કરતી પ્રોફેશનલ એડમીશન કમિટી(એસીપીસી) દ્વારા ચાલુ વર્ષે જે કોર્સ અને જેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તે પૈકી કેટલી બેઠકો ભરાઇ અને કેટલી બેઠકો ખાલી પડી તેની વિગતવાર માહિતી જાહેર કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે પ્રવેશ સમિતિએ અંદાજે ૧ લાખ ૫૮ હજાર જેટલી બેઠકો માટે કાર્યવાહ...
છાપરામાં 88.95, સકલાણામાં 91.49, માલોતરામાં 86.35 અને મોટામેડામાં 90.9...
પાલનપુર, તા.૧૪
રવિવારે ગ્રામ પંચાયતોની 4 સ્થળે પેટાચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં પાલનપુરની છાપરા, ધાનેરાની માલોતરા અને મોટામેડામાં તેમજ વડગામના સકલાણા પંચાયતના વોર્ડની પેટા ચુંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.
રવિવારે પાલનપુર તાલુકાની છાપરા ગ્રામ પંચાયતમાં સરપંચ અને 9 વોર્ડ માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં વહેલી સવારથી જ મતદારોની...
મગફળી વેચવા ખેડૂતોના ભારે ધસારા વચ્ચે ભાવ તૂટ્યા
હિંમતનગર, તા.૧૫
માર્કેટ યાર્ડમાં ઉચ્ચત્તમ વેચાણ ભાવ મળી રહ્યા હોવાથી મગફળીની ધિંગી ખરીદી થઇ રહી છે. ગઈકાલે રૂ.150 જેટલો ભાવ તૂટવા છતાં ટેકાના ભાવ કરતા વધારે મળતો હોવાથી ખેડૂતોના મગફળી વેચવા માટે ધસારો રહ્યો છે. સોમવારે 26390 બોરીની આવક થઇ હતી અને 120 ખેડૂતોની ખરીદી બાકી રહેતા મંગળવાર માટે ટોકન અપાયા હતા. મગફળીની આવકમાં વધારો થતાં ભાવમાં રૂ.150 ન...
અમદાવાદમાંથી ૧૯,૭૩૩ ફૂડ સેમ્પલ પૈકી માત્ર ૩૭ સેમ્પલ અનસેફ
ગાંધીનગર,તા.૧૩
કેન્દ્રની યુપીએ સરકારે વર્ષ-૨૦૧૪માં પસાર કરેલા નવા ફૂડ સેફટી એકટ-૨૦૦૬નો અમદાવાદ શહેરમાં પાંચ ઓગસ્ટ-૨૦૧૧થી અમલ કરાઈ રહ્યો છે. આઠ વર્ષમાં અમદાવાદ શહેરમાંથી હેલ્થ વિભાગ દ્વારા સપ્ટેમ્બર અંત સુધીમાં કુલ મળીને ૧૯,૭૩૩ જેટલા ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા છે.જે પૈકી માત્ર ૩૭ સેમ્પલ અનસેફ જાહેર થવા પામ્યા છે.હેલ્થ વિભાગની આ કાર્યવાહી બતાવે છે ક...
મૂળ મુદ્દાથી લોકોને ભટકાવવા માટે પરીક્ષાઓ રદ્દ કરાતી હોવાની ચર્ચા
ગાંધીનગર, તા. 14
રાજ્યમાં કૌભાંડોમાં માહેર ભાજપ સરકાર દ્વારા વધુ એક કૌભાંડ હોવાનું બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ થયા બાદ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. રોજગારી આપવાના બહાને સરકારે છેલ્લા અગિયાર વર્ષમાં પાંચમી પરીક્ષા રદ્દ કરી છે. પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થવાની તો જાણે ફેશન હોય તેમ પરીક્ષાર્થીઓ સતત પીસાઈ રહ્યા છે. અત્યારસુધીમાં જેટલી...
મહાદેવપુરા સાંપ્રાની ટીમ અંડર-17 ફૂટબોલમાં રાજ્યકક્ષાએ ચેમ્પિયન, દીકરી...
રમતગમત ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરતા સરસ્વતી તાલુકાના સાપ્રા (મહાદેવપુરા)ગામની દીકરીઓની ટીમ ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બનતાં ગ્રામજનોએ દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે ગામમાં ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સામૈયું કર્યું હતું, ગામમાં આનંદ અને ઉત્સાહ માહોલ સર્જાયો હતો.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ...
રાજકોટમાં દારૂના પાંચ સ્થળે દરોડા પાડીને 6 બુટલેગર્સને ઝડપી લેવાયા
રાજકોટ,તા:૧૫ રાજકોટ જિલ્લામાં પોલીસે પાંચ સ્થળે દરોડા પાડી રૂ.1.60 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પાડેલા પાંચેય દરોડા દરમિયાન એક મહિલા સહિત છ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બે આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયા છે.
બેટરીના ઉત્પાદન માટે ગુજરાત અને જાપાનની ઓટોમોટીવ ઇલેટ્રોનીકસ પાવર વચ્ચ...
ગાંધીનગર, તા.૧૪
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને જાપાનની AEPPL ઓટોમોટીવ ઇલેકટ્રોનિકસ પાવર પ્રાયવેટ લિમીટેડ વચ્ચે કુલ રૂ.૪૯૩૦ કરોડના રોકાણથી લિથિયમ બેટરી ઉત્પાદન વિસ્તરણ પ્લાન્ટસ કરાર સંપન્ન કરવામાં આવ્યા હતા.
આ કરાર પર AEPPLના મેનેજીંગ ડિરેકટર ઇસીઝો આયોઆમા- ICHIZO AOYAMA અને ગુજરાત સરકાર ઊદ્યોગ...
ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાથી વધુ 3ના મોત, વધુ 7 શંકાસ્પદ કેસ મળી આવ્ય...
પાલનપુર, તા.14
ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાને લઇ આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી જવા પામી છે અને તેને લઇને તપાસ હાથ ધરતા વધુ 7 કેસ શંકાસ્પદ મળ્યા છે. જેમાં 4 બાળકોના મોત થયા છે. જ્યારે રવિવારે પણ બે બાળકો સારવાર હેઠળ રાખ્યા છે. જેથી જીલ્લાનું આરોગ્ય તંત્ર તેમજ ગાંધીનગરથી પણ અધિકારીઓ ધાનેરામાં આવી ડીપ્થેરીયા બાબતે તપાસ હાથ ધરી છે.
ધાનેરા તાલુકામાં એક સપ...
રાજકોટમાં ડેન્ગ્યૂનો શહેરીજનો પર ભરડો, 13 દિવસમાં 151 કેસ નોંધાયા
રાજકોટઃ,તા:૧૫ ચોમાસું વીતી ગયું પણ કોર્પોરેશન દ્વારા મચ્છરના ઉપદ્રવને નાથવા માટે હજુસુધી ચોક્કસ પગલાં ભરવામાં આવ્યાં નથી, જેના પરિણામ સ્વરૂપ ડેન્ગ્યૂના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હવે જ્યારે શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે ત્યારે રહીરહીને કોર્પોરેશન દ્વારા 392 આશાવર્કર બહેનોની સાથે નર્સિંગ કોલેજ, સેનેટરી ઈન્સ્પેક્ટર, હોમિયોપથી ...
સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાની વિધાર્થીઓની તૈયારી
ગાંધીનગર, તા. 14
રાજ્ય સરકારે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો જે નિર્ણય લીધો તેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થયાં છે. આ સંજોગોમાં ધોરણ 12ની લાયકાત પર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ફોર્મ ભરાવ્યા અને ત્યારબાદ નિયમો બદલીને જે પ્રકારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે તેના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં કર્...
ગુજરાતી
English