Tag: gujarat
પાટનગરના આંતરિક રસ્તાઓની બિસ્માર હાલત માટે મેયરે પત્ર લખ્યો
ગાંધીનગર, તા. 10
રાજ્યના પાટનગરમાં વરસાદના કારણે ઘણાં સેક્ટરોમાં માર્ગોની હાલત બિસ્માર બની ગઇ છે. રાજ્યનું પાટનગર હોવાના કારણે શહેરના રસ્તા બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. વરસાદના કારણે શહેરના સેક્ટરોના આંતરિક રસ્તાઓ તૂટી ગયા છે. ત્યારે ભાજપના પૂર્વ પ્રધાન આઈ. કે. જાડેજાની માફક ગાંધીનગરના મેયરે માર્ગ અને મકાન વિભાગન...
હાઈપ્રોફાઈલ મીસીંગ કેસ: વૃષ્ટી-શિવમ ઉત્તર ભારતમાંથી મળી આવ્યા
અમદાવાદ, તા.10
ફિલ્મ એકટ્રેસ સોહાઅલી ખાનના ટ્વીટ બાદ શરૂ થયેલી હાઈપ્રોફાઈલ મીસીંગ કેસની તપાસમાં લાપતા થયેલી વૃષ્ટી કોઠારી અને શિવમ પટેલને ક્રાઈમ બ્રાંચે શોધી લીધા છે. લાપતા થયેલા બંને મિત્રો ફોન નહીં વાપરતા હોવાથી તેમને શોધવા પોલીસ માટે કઠીન હતું. વૃષ્ટી કોઠારીએ કરેલા ઈ-મેઈલના આધારે ક્રાઈમ બ્રાંચ તેના સુધી પહોંચી શકી હતી. દસ દિવસ અગાઉ ગુમ થયેલી ...
અમપાના કર્મચારીની ઓળખ આપી તોડ કરવા ગયેલા બે શખ્સો ઝડપાયા
અમદાવાદ, તા.૧૦
અમપાના કર્મચારી તરીકે ઓળખ આપીને ચવાણાની દુકાનના માલિકનો તોડ કરવા નિકળેલા બે ગઠીયાઓ ઝડપાઈ જતા અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. દુકાન માલિકને શંકા જતા બંને ગઠીયાઓ આબાદ રીતે પકડાઈ ગયા છે.
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા કાનજી દેસાઈની માલિકીની દુકાન ભાડે રાખી કિશનસીંગ ભૈરવનાથ ચવાણાના નામથી ધંધો કરે છે. કિશનસિંગ વતનમાં ગયા હોવા...
દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમની આગામી દિવસોમાં સ્થાપના કરાશે
ગાંધીનગર, તા. 10
સરકારે રાજ્યનાં દિવ્યાંગોને આપવામાં આવતી સાધન સહાયની રકમ બમણી કરવા સહિતની કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર વ્યક્તિ દીઠ ૧૦ હજાર રૂપિયા આપે છે તે સાધન સહાય યોજનાની રકમ દિવાળી બાદ બમણી એટલે કે ૧૦ હજાર રૂપિયાની જગ્યાએ ૨૦ હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દિવ્યાંગ નાણાં અને વિકા...
લાખો રૂપિયાની લોનના ચક્કરમાં ઠગ ટોળકીએ 91 હજાર પડાવ્યાં
અમદાવાદ, તા.10
વિરમગામ તાલુકામાં રહેતા શિક્ષક અને તેમના મિત્રને લાખો રૂપિયાની લોન આપવાની લાલચ આપી જુદાજુદા ચાર્જ પેટે રૂપિયા 91,637 પડાવી ઓફિસ બંધ કરી ઠગ ટોળકી ફરાર થઈ ગઈ છે. આ મામલે નવરંગપુરા પોલીસે શીવ રાઠોડ, વિજય મહીડા, બિનીતા અને રંજન સામે ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રિત...
શિક્ષિકાએ આઠ વર્ષના વિદ્યાર્થીને સ્ટીલની ફૂટપટ્ટી મારતા સોળ ઉઠી ગયા
અમદાવાદ,તા.10
શહેરના વટવા વિસ્તારમાં આવેલી શાળાનો ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લેશન ન લાવતા શિક્ષિકાએ તેને સ્ટીલની ફૂટપટ્ટીથી માર માર્યો હતો. જેથી વિદ્યાર્થીને શરીર ઉપર સોળ ઉઠી જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વટવા વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો આઠ વર્ષનો વિદ્યાર્...
નરોડા-દહેગામ રોડ પર વરસાદ વિના પડ્યો ભૂવો, બાઈકચાલક ઈજાગ્રસ્ત
અમદાવાદ, તા.11
વરસાદમાં તો સમગ્ર શહેરમાં ભૂવા પડવાના અનેક કિસ્સા નોંધાયા જ છે, પરંતુ વિના વરસાદે પણ નરોડામાં 15 ફૂટ ઊંડો ભૂવો પડવાની ઘટના નોંધાઈ છે. આ ભૂવામાં પડી જવાના કારણે એક બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ભૂવામાં પડી ગયેલા બાઈકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું...
દારૂની હેરાફેરીમાં 63 લાખના પાણીના RO જપ્ત
મહેસાણા, તા.૧૦
ભટારીયા ગામની સીમના ખરાબામા સાંથલ પોલીસે રેડ કરી આરઓ મશીનની નીચે છુપાવીને રાખેલ રૂ.2.68 લાખનો દારૂ ઝડપાયો હતો.સાંથલ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો હતો.
સાંથલ પોલીસ બુધવારે પેટ્રોલીંગમા દરમિયાન ભટારીયા ગામની સીમના ખરાબામાં દારૂ સંબધે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે અહીથી મળી આવેલ કન્ટેનર ગાડીમાં ગોઠવેલ આરઓ ...
વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચેના અકસ્માતમાં 25થી વધુ ઈજાગ્રસ...
મોરબી,તા:૧૧ વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળ્યા મુજબ ઈજાગ્રસ્તો પૈકી પાંચને ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે, જ્યારે એક એસ.ટી. બસના ચાલકને પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલે ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ સવારે સાત વાગ્યાની આસપાસ વાંકાનેર-રાજકોટની એસ.ટી. બસ નંબર જીજે-18ઝેડ-0373 અને ...
યુવક અને છાપીનો 8 વર્ષિય બાળક ડેન્ગ્યુની ઝપટમાં
દાંતીવાડા, તા.૧૦
પાંથાવાડામાં એક યુવક ડેન્ગ્યુમાં સપડાતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે. જ્યારે વડગામ તાલુકાના છાપી ખાતે લાટીબજારમાં રહેતા એક 8 વર્ષીય બાળકને ડેન્ગ્યુ પોઝીટીવ રિપોર્ટ આવતાં પંથકમાં ખળભળાટ મચ્યો છે.
દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં રહેતા 17 વર્ષીય દેવ જગદીશભાઈ ખંડેલવાલને તાવ આવતાં ડીસાની...
કિસ કરવાનું કહીને પત્નીની જીભ કાપી પતિ ફરાર
અમદાવાદ, તા. 10.
અમદાવાદ શહેરના જુહાપુરામાં અજબ-ગજબ કિસ્સો સામે આવ્યો છે તેની સાથે કુતૂહલ પણ સર્જાયું છે. આ ઘટનામાં એક પતિએ તેની પત્નીની જીભ કાપી નાખી છે. આ મામલે પરિણીતાએ પોતાના પતિ સામે જ ફરિયાદ દાખલ કરી છે. પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આક્ષેપ કર્યો છે કે તેના પતિએ છરી વડે જીભ કાપી નાખીને ફરાર થઈ ગયો હતો.
આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુ...
નર્મદાની મુખ્ય નહેરમાં પડી જતાં યુવાનનું મોત નીપજ્યું
પાલનપુર, તા.૧૦
થરાદ નર્મદાની મુખ્ય નહેરમાં બુધવારે બપોરે કોઠીગામના યુવાન પડી જતાં તેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતુ. જેની જાણ તરવૈયાઓને કરાતાં તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આશાસ્પદ યુવાનના મોતને લઈ ગમગીની છવાઈ છે.
થરાદની મુખ્ય કેનાલ બુધવારે બપોરે થરાદ તાલુકાના કોઠી ગામના પ્રદિપભાઇ નરસેગભાઇ આસલે અચાનક પડી જતાં ડૂબી જતાં મોત...
અમપાના અધિકારીઓ માટે દાણાપીઠ કચેરીમાં શરૂ કરાયેલું જિમ મેયર બીજલ પટેલે...
અમદાવાદ, તા.૧૧
અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ક્લાસ વન અને ક્લાસ ટુના અધિકારી પોતાને ફિટ રાખી શકે એ માટે બે દિવસ પહેલાં શરૂ કરાયેલા જિમને મેયર બીજલ રૂપેશભાઈ પટેલે બંધ કરાવતાં આગામી દિવસોમાં આ મામલે અમપા અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો આમનેસામને આવી શકે છે.
આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાની શહેરની મધ્યમાં આવેલા દાણાપી...
ગેસના 2 બાટલા ફાટતાં આગ, વીમો નહી હોવાથી ફરિયાદ ના કરાઈ
મહેસાણા, તા.10
મહેસાણા શહેરના ભરચક વિસ્તાર ગણાતા આઝાદચોકમાં આવેલા જૈન આયંબિલ ભવનમાં બુધવારે સવારે ઓળીની રસોઇ દરમિયાન ગેસની પાઇપમાં લાગેલી આગથી ગેસના બે બાટલા ફાટતાં સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી. આ સમયે આયંબિલ ભવનમાં કામ કરી રહેલા 20થી વધુ વ્યક્તિઓ આગને જોઇ ગભરાઇને બહાર નીકળી ગયા બાદ બોમ્બ વિસ્ફોટની જેમ ગેસના બે બાટલા ફાટ્યા હતા, જેને લઇ...
કોમોડીટી એક્સચેન્જો પર હેજ ફંડો અને મની મેનેજરોએ તેમના મંદીના ઓળીયા વધ...
અમદાવાદ,૧૦
જો આપણે અહીંથી ઘેરી મંદીમાં પ્રવેશ કરીશુ તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે બેઝ મેટલ્સ બજાર જે અત્યારે માંગ પુરવઠાની સમતુલા ધરાવે છે તે અસમતોલ બની, વધુ ભાવઘટાડાનો સામનો કરશે. તમામ બેઝ મેટલમાંથી કોપરે ૨૦૧૯મા સૌથી ખરાબ સ્થતિનો સામનો કર્યો છે. વૈશ્વિક મેક્રો અર્થવ્યવસ્થાનાં નિરાશાજનક સેન્ટીમેન્ટે કોપરના નીચા ભાવ નીર્ધારણમાં મુખ્ય ભૂમિકા કરી...
ગુજરાતી
English