Tag: gujarat
જૂનાગઢમાં પાકને નુકસાનીનો તાત્કાલિક સરવૅ કરવા કોંગ્રેસની માગણી
જૂનાગઢ,૦૩ સારા પાકની આશા બાદ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો સમગ્ર પાક અથવા અડધો પાક ધોવાઈ ગયો છે, ત્યારે ખેડૂતની મહેનત અને નાણાં પાણીમાં જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના આ નુકસાન અંગે જૂનાગઢ કોંગ્રેસ સમિતિએ તાત્કાલિક પાકના નુકસાનનો સરવૅ કરવાની માગણી કરી છે.
જૂનાગઢ કોંગ્રેસ દ્વારા આ અંગે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકર...
લિસ્ટેડ 22 પીએસયુ બેંક્સમાંથી 14 બેંક શેરો આશરે દાયકાના તળિયે
અમદાવાદ,03
સ્થાનિક શેરબજારોમાં સતત ચોથા દિવસે ઘટાડો થયો હતો. અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લીધે અમેરિકાને ભારે આર્થિક નુકસાન થયું છે, જેને લીધે વૈશ્વિક બજારોમાં મંદીમય હતાં. આ સાથે યુરોપની કંપનીઓના નફામાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની આશંકાને પગલે પણ યુરોપનાં માર્કેટ નરમ હતાં. આમ નરમ વૈશ્વિક પ્રતિકૂળ સંકેતોનો પગલે સ્થાનિક શેરબજારમાં પણ ઘટ...
તેલીબીયા તેલબજારની મંદીની સાયકલ પૂર્ણતાને આરે: પામતેલ તેજીની આગેવાની લ...
અમદાવાદ,તા:૦૩
તેલીબીયા અને ખાદ્યતેલ બજારે મંદીની એક સાયકલ પૂર્ણ કરી લીધી છે, નબળા ઉત્પાદન અને વધતા દરે બાયોડીઝલ વપરાશ પર સવાર થઈને ૨૦૨૦ની તેલીબીયા મોસમમાં તેજી આવી રહી છે. જો કોઈ અણધાર્યા સંયોગો ઉભા નહિ થાય તો માર્ચ ૨૦૨૦ સુધીમાં બુર્સા મલેશિયા ડેરીવેટીવ્ઝ ત્રિમાસિક વાયદો ૨૫૦૦ રીંગીટની ઊંચાઈ વટાવી તેજીની આગેવાની લે તેવી શક્યતા છે. સોયાતેલના ભાવ ૭...
ડાયરેક્ટ ટુ હોમના વધી રહેલા ભાંડા સામે ટ્રાયમાં લોકોની વધી રહેલી ફરિયા...
અમદાવાદ,ગુરૂવાર
ચેનલના પેકેજ ઊંચા જતાં ગુજરાતના શહેરોમાં બેથી ત્રણ સેટ ટોપ બોક્સ લેનારાઓએ હવે તેમના સેટ ટોપ બોક્સ સરેન્ડર કરાવવા માંડ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. તેવી જ રીતે એન્ટરટેઈનમેન્ટની ચેનલોના ભાવ ઊંચકાઈ જતાં ગુજરાતના ગામડાંઓમાં 30 ટકા કેબલ કનેક્શન ઓછા થઈ ગયા હોવાનું કેબલ ઓપરેટર્સ એસોસિયેશનના પ્રમોદ પંડ્યાનું કહેવું છે. આ પરિસ્થિતિમાં સ...
સો એકર જેટલી જમીન સગેવગે કરીને ગાંધીજીના સિધ્ધાંતોની સાબરમતી આશ્રમમાં ...
અમદાવાદ, તા.03
એક સમયે 100 હેકટર કરતા વધારે જમીન સાબરમતી આશ્રમ પાસે હતી. આજે બે હેકટરથી વધુ જમીન રહી નથી. બધી જમીન સગેવગે કરી નાખવામાં આવી છે. જમીન પરત મેળવવાના બદલે આશ્રમના મકાનોમાં રહેતાં આશ્રમવાસીઓના મકાનો પર કબજો મેળવવામાં આવી રહ્યો છે. 32 એકર જમીન મેળવવા મોદીએ સૂચના આપી હોવાનું કાર્તિકેય સારાભાઈ સાથે તેમણે વાત કરતાં કહ્યું હતું. પણ 100 એકર ...
કૃપા કરીને મોદી અને રૂપાણી સાર્વજનિક હોસ્પિટલોને જીવિત રહેવા દે!
ગાંધીનગર,તા.03
અમદાવાદની પ્રખ્યાત વીએસ હોસ્પિટલના ખાનગીકરણનો જોરદાર વિરોધ વ્યક્ત કરી આ હોસ્પિટલના મૂળભૂત ટ્રસ્ટીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે દેશ જ્યારે ગાંધીજીની 150મી જન્મજ્યંતિ મનાવી રહ્યો છે ત્યારે અમદાવાદની પ્રખ્યાત હોસ્પિટલ કે જ્યાં ગરીબ દર્દીઓને મફત સારવાર મળતી હતી તેને બ...
અમદાવાદનો ડ્રીમ પ્રોજેકટ 2020 સુધી અધુરો રહેવાના એંધાણ
અમદાવાદ,તા.03
અમદાવાદની મેટ્રો ટ્રેન પાટા પર થંભી ગઈ છે. ગ્યાસુરથી શ્રેયસ સુધીની કામગીરી સંભાળતી કંપની આઇએલએફએસની આર્થિક હાલત કથળતા મેટ્રો પ્રોજેક્ટનું કામ 6 મહિનાથી અટકી પડ્યું છે. છેલ્લાં ઘણા મહિનાઓથી અટકી ગયેલા કામના કારણે રૂટની આસપાસના લોકો પરેશાન છે. એપીએમસીથી શ્રેયશનો રુટ ખુબ જ મહત્વનો હતો અને તેને 2019માં જ શરુ કરવાનું આયોજન હતું, પણ તે ...
શહેરના તળાવોને સ્વચ્છ અને ગંદકીમુકત કરવાની અમપાની યોજના સફળ થશે?
અમદાવાદ,તા.03
અમદાવાદ શહેરના તળાવોને ડેવલપ કરવા માટે અમપા દ્વારા અનેક વાર જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તળાવોમાં ગટરના પાણી અનઅધિકૃત રીતે ઠલવાઈ રહ્યા છે ત્યારે કમિશનર વિજય નહેરા દ્વારા તમામ તળાવોને સ્વચ્છ અને ગંદકીમુકત કરવા માટે નિર્ણય કરાયો છે. તળાવો સાફ કરવા ગટરના જોડાણો દૂર કરવા માટે વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જો કે નહેરા અગાઉ 2...
શહેરના ગાર્ડન, હેલ્થ સેન્ટરો જેવા સ્થળોએ કાપડની થેલીઓ વેચાશે
અમદાવાદ, તા.૦૨
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે અમપા દ્વારા શહેરને પ્લાસ્ટીક મુકત બનાવવા જુના કપડા આપવા અપીલ કરાઈ છે. આ કપડામાંથી અમપાના અર્બન ડેવલપમેન્ટ વિભાગ સાથે સંકળાયેલા સખી મંડળોની બહેનો પાસે કપડાની વિવિધ લંબાઈની થેલીઓ તૈયાર કરીને વેચવામાં આવશે.
આ અંગે મળતી માહિતી અનુસાર, અમપાના યુ.સી.ડી વિભાગ દ્વારા અમદાવાદ શહેરન...
ખુલ્લા પીજી રૂમમાંથી બે મહિલાઓ ચાર મોબાઈલ ફોન ચોરીને ફરાર
અમદાવાદ, તા.2
વસ્ત્રાપુર નહેરૂપાર્ક વિસ્તારમાં આવેલા જલારામ પીજીના ખુલ્લા ફલેટમાંથી બે અજાણી મહિલાઓ ચાર મોબાઈલ ફોન ચોરી કરીને ફરાર થઈ ગઈ છે. ફલેટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બંને આરોપી મહિલાઓ કેદ થઈ જતા વસ્ત્રાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી છે.
મૂળ રાજકોટના રહિશ અને અમદાવાદમાં એસ.જી.હાઈ-વે પર ખાનગી કંપનીમાં નોકરી કરતા અમ...
પશુઓનું મારણ કરનારી દિપડી અંતે પાંજરામાં પૂરાઇ
ધોરાજી તા.૪ : પાટણવાવના ઓસમ પર્વતની આસપાસના જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડા વસવાટ કરતા હોવાની ચર્ચાઇ હતી. છેલ્લા ઘણા સમયથી વાડીએ જતા ખેડુતોએ દીપડાને જોયેલા જેના કારણે ખેડુતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયેલો ખેડુતો અને ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. આ દિપડાએ આ વિસ્તારમા નાના વાછરડા...
આ છે અમદાવાદ મહાનગર પાલિકાની જર્જરિત શિક્ષણ વ્યવ્સ્થા..!!!
અમદાવાદ,તા.02
અમદાવાદના જમાલપુરના લોલવાલ પીપલી વિસ્તારમાં આવેલી શાળાઓની જર્જરીત હાલત સામે આવી છે. મહાનગર પાલિકા સંચાલિત આ શાળાની હાલત જોઈએ ત્યારે અહી બાળકો કેવી રીતે ભણી શકતા હશે તેવો પ્રશ્ન થઈ આવે.
શાળા નંબર 1-2ની શું છે હાલત?
જમાલપુર વિસ્તારમાં આવેલી ઉર્દુ શાળા નં 1-2 ની ઈમારતમાં સિમેન્ટના પોપડા બાજી ગયેલા જોવા મળે છે, બારીઓ કોઈ જોરદાર...
અમદાવાદ શહેરમાંથી એક માસમાં ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક એકઠો કરાયો
અમદાવાદ, તા.૦૨
અમદાવાદ શહેરમાં અમપા દ્વારા શહેરને પ્લાસ્ટીકમુકત બનાવવાની ઝુંબેશ દરમિયાન એક મહીનામાં ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટ એકઠો કરાયો છે. જે પૈકી ૧૪૦ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટ તો શહેરની રહેણાંક અને કોમર્શિયલ મિલ્કતોમાંથી એકઠો કરાયો છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે શહેરના મેયર બિજલ રૂપેશભાઈ પટેલ અને કમિશનર વિજય ન...
’ગુજરાત , ગાંધીનું છે કે પછી ગોડસેનું?’ : વિપક્ષ નેતાના મો...
ગાંધીનગર, તા. 02
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાએ ટ્વિટરના માધ્યમથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એકપછી એક એમ ત્રણથી વધારે ટ્વિટ કરીને ટ્વિટર ગજવી મૂક્યું છે.
ટવીટર પર ધાનાણીના ચાબખા
ગાંધી જંયત...
શહેરના રિક્ષાચાલકો આજે સવારે 6થી સાંજે 6 સુધી સ્વયંભૂ બંધ પાળશે
અમદાવાદ, તા. 02
મોટર વ્હિકલ એક્ટમાં દંડની જોગવાઈમાં રાક્ષસી વધારાના વિરોધમાં અને રિક્ષા ચાલકોના પડતર પ્રશ્નો માટે ગુરૂવારે અમદાવાદના રિક્ષાચાલકો જડબેસલાક બંધ પાળશે. આ બંધ સ્વયંભૂ રહેશે અને તે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે એવો નિર્ણય અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે.
યુનિયન દ્વારા આ બંધ મોટર વ્હિકલ એક્ટના ...
ગુજરાતી
English