Tag: gujarat
હેલ્લારો, રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મની વાત …
અમદાવાદ,14
દિગ્દર્શકની ખુરશી પર બેસીને એક સારી ફિલ્મ આપવા બદલ અભિષેક શાહને દિલથી સલામ આપવી જ પડે ગાંઠનું ગોપીચંદન કરીને અમોએ આફિલ્મજોઇ છે, ઓવારણા લેવાનું મન થાય એવી ગમેલી આ ફિલ્મમાં એક પ્રકારની અધુરપનોઅસંતોષપણછે, કેટલાક ઊભા થતા સવાલો પણ છે.
ભગવાનઃઆવ વત્સ, શું હાલચાલ છે?
વત્સઃ અરે પ્રભુ, એક ગુજરાતી ફિલ્મએ તરખાટ મચાવી દીધો છે. અત્ર તત્ર સર્વત્...
અમદાવાદમાં જ્યારે રામ મંદિરની બ્લુપ્રિન્ટ બની અને બાબરી ધ્વંસ માટેન...
અમદાવાદ ,14
સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપતા દાયકાઓથી ચાલી રહેલો રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદ અને કાનૂની જંગનો કાયદાકીય અંત આવી ગયો છે. ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ અને ભાજપ દ્વારા દેશભરમાં રામ મંદિર નિર્માણની માંગને લઇ ચલાવાયેલું જલદ આંદોલનની ૨૯ વર્ષ પૂર્વેની અમદાવાદમાં બનેલી આ ઘટનાઓ એ રાજકીય ખળભળાટ મચાવી દીધો હતો.
તા ૦૬-૧૦-૧૯૯૧ના રોજ અમદ...
સત્સંગ અને એકતા યાત્રા સાથે કચ્છમાં વચનામૃત મહોત્સવની થયેલી ઉજવણી
કચ્છ, તા. ૧૪
વિવિધતામાં એકતાનાં દર્શન થાય છે તેવા ભારત દેશમાં અયોધ્યાના રામ મંદિરના ચુકાદા બાદ દેશના તમામ લોકોને ન્યાય-નીતિના માર્ગે આગળ વધવાની શીખ તાજેતરમાં કચ્છમાં પૂર્ણ થયેલા વચનામૃત મહોત્સવ દરમિયાન આપવામાં આવી હતી. કચ્છનાં બળદિયામાં ઉજવાયેલા અબજીબાપા શતામૃત મહોત્સવમાં દેશ-વિદેશથી હજારો ભક્તોએ ભાગ લીધો હતો. આ મહોત્સવમાં ભક્તોએ સત્સંગ અને એકતા...
હવે પાકિસ્તાન ગુજરાતને વરસાદ આપશે, બે-ત્રણ દિવસની આગાહી…
ગાંધીનગર, તા. 11
ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થવાનું નામ લેતું નથી. આ વખતે દિવાળી પછી પણ શિયાળાની હૂંફાળી શરૂઆત છતાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થઇ રહ્યાં છે. હવે પાકિસ્તાન ગુજરાતને વરસાદ આપશે. એક નવી આફત પાકિસ્તાન તરફથી આવી રહી છે.
રફ અને સાયક્લોનિક સર્ક્યૂલેશન ઊભું થયું
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક રફ અને સાયક્લોનિક સરક્યૂલેશન સાઉથ પાકિ...
રામમંદીરના ચુકાદા સમયે યાદ આવતા તલાટી કાકા
અમદાવાદ,14
કોઈ પણ રાજકીય પક્ષના ઉદય પાછળ તેના પાયાના કાર્યકરોની ભૂમિકા હોય છે. ભાજપ જે સ્થાને હાલ છે તેની પાછળ રમેશ તલાટી જેવા ભેખધારી, સંનિષ્ઠ કાર્યકરોની પક્ષ માટેની કાર્યનિષ્ઠા ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ભાજપના ઉદયકાળથી લઈને રમેશભાઈ તલાટી અમદાવાદની દિવાલો પર ભાજપ-સંઘના આક્રમક સૂત્રો લખીને રહ્યાં હતા લોકો સુધી પક્ષની વાત પહોંચાડતા હતા. આજના સમયના વ...
આ લોકોએ સતા માટે હિંદુત્વનો દેખાવ કર્યો
અમદાવાદ,15અમદાવાદ,15
સન 1990ના દાયકામાં આક્રમક હિન્દુત્વ અને રામમંદીર આંદોલનથી એક સમયે આખા સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલું એક નામ એટલે ડો.પ્રવિણ તોગડીયા. સુપ્રિમ કોર્ટે રામ મંદીરને લઈને પોતાનો ચુકાદો જાહેર કર્યો છે અને સમગ્ર દેશમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે ત્યારે રામમંદીરને માટે વર્ષોથી પોતાના આક્રમક તેવરથી લડતા આવેલા ડો.તોગડીયાએ કે ન્યૂઝની મુ...
સરસ્વતીના ધામમાં ગોળખધંધા ! અમદાવાદની અંકુર સ્કૂલમાં ગેરકાયદેસર કોલ સે...
અમદાવાદ,13
શહેરમાં વધુ એક ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, નવાઇની વાત તો એ છે કે હવે સ્કૂલમાં પણ કૌભાંડીઓ આવા ગોળખધંધા કરી રહ્યાં છે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં દરોડા કરતા વિરાજ દેસાઇ, મોનુ ઓઝા, મંથન ખટીક, રોહિતસિંઘ ભાટી, પ્રદિપ ચૌહાણ અને અજીત ચૌહાણ બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં હતા, આ શખ્સો પાસેથી 7 મોબાઇલ, ક...
દર્દીના સાગા ને મહિલા તબિબે ગાળો આપતા VS હોસ્પિટલ માં હોબાળો
અમદાવાદઅમદાવાદ,13
દર્દીના સાગા ને મહિલા તબિબે ગાળો આપતા VS હોસ્પિટલ માં વિવાદ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો દર્દીના સગાંએ જ ફેસબુક લાઈવ કર્યો હતો. મહિલા તબીબે અંગ્રેજીમાં ગાળો બોલતાં સમગ્ર બાબતે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે.
માતાની સારવાર વીએસમાં આવેલો યુવક મહિલા તબીબ પાસે સારવાર અંગે વાત કરવા ગયો હતો. ત્યારે ત્યાં હાજર વીએસ ની મ...
દારૂ ઝડપાયો, શામળાજી પાસેથી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલના ઘરમાંથી 2.46 લાખ ર...
અરવલ્લી,13
શામળાજી પાસેના પહાડીયા અને કડવથ ગામમાંથી સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ પ્રભુ સોમાભાઇ ડોડિયા પાસેથી રૂપિયા 2.46 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, ગામના મકાન, દુકાન સહિતની જુદી જુદી જગ્યાઓએથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દારૂ અને બિયરની 1123 બોટલો જપ્ત કરી છે, દરોડા દરમિયાન પોલીસે ઇકો કાર, 6 મોબાઇલ અને 4600 રૂપિયાની રોકડ પણ જપ્...
ખેડૂતોને લઇને મોટા સમાચાર, ગુજરાત સરકારે રૂ.700 કરોડના સહાય પેકેજની જા...
ગાંધીનગર,13
રાજ્યમાં વધુ વરસાદને કારણે ખેતી નિષ્ફળ જતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે, કપાસ અને મગફળી સહિતના પાક નિષ્ફળ જતા થોડા જ દિવસોમાં 3 કરતા વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે, ખેડૂતોની હાલત દયનીય બની રહી છે, ત્યારે રાજ્ય સરકારે પહેલા તો ખેડૂતોના પાક વિમા મામલે કંપનીઓને કડક શબ્દોમાં સર્વે કરીને સહાય ચૂકવવા આદેશ આપ્યો છે, હવે પાક વિમા સિવાય રાજ્યના ...
દુબઈમાં સવા લાખ રૂપિયાના પગારની નોકરીની લાલચ આપી છ વ્યક્તિ સાથે ઠગાઇ
અમદાવાદ,13
દુબઈનાં વિઝા અને રૂ. સવા લાખની નોકરી અપાવવાની લાલચ આપીને 3 લાખ રૂપિયા પડાવી ઠગાઈ કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. જેમાં મહિલા સૂત્રધાર તેમજ તેના સાગરિત દંપતીની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરાઈ છે. આ લોકોએ ભેગા મળીને છ જેટલા યુવકો સાથે 18 લાખ રૂપિયાની ઠગાઇ આચરી હતી. આ કૌભાંડમાં આરોપીઓ દ્વારા નોકરીવાંચ્છુ યુવાનો પાસેથી રૂપિયા ઉઘરાવીને મુ...
કોંગ્રેસી મહિલા ધારાસભ્ય ભાન ભૂલ્યાં, અલ્પેશ ઠાકોર-ધવલ ઝાલાને ડોબા કહ્...
દાહોદ,13
રાધનપુરથી ચૂંટણી હાર્યા પછી ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના એક મહિલા નેતાનું તુ કહીને અપમાન કર્યું હતુ, સાથે જ ન વપરાય તેવા શબ્દો કહ્યાં હતા, હવે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના અન્ય મહિલા ધારાસભ્યએ ડોબો કહી દીધું છે, દાહોદમાં કોંગ્રેસના જનવેદના કાર્યક્રમમાં ગરબાડાના કોંગ્રેસી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજ...
મુંબઈ- દીવ વચ્ચે ચાલશે ‘કર્ણિકા’ ક્રુઝ
રાજકોટ તા. ૧૪
ભારત સરકાર હસ્તકના ‘કર્ણિકા' ક્રુઝ સેવા મુંબઇ પોર્ટ દ્વારા મુંબઇથી દીવ પોર્ટ સુધી શરૂ કરવામાં આવી છે કેન્દ્રીય શીપીંગ મંત્રી શ્રી મનસુખ કનિદૈ લાકિઅ માંડવિયાના પ્રયાસોથી શરૂ થયેલી આ દરિયાઇ પર્યટન સેવાનો આગામી દિવસોમાં પોરબંદર સહિતના અન્ય દરિયાઇ ક્ષેત્રોમાં વિસ્તાર થશે ફાઇવસ્ટાર કનિદૈ હોટલ જેવી ક્રુઝ માં મુંબઇથી દિવ પહોચતા ૧૧ કલ...
વિજય રૂપાણી સરકારની મહત્વની જાહેરાત, રાજ્યની 16 RTOની ચેકપોસ્ટ નાબૂદ થ...
ગાંધીનગર,14
રાજ્યની વિજય રૂપાણી સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે, આગામી 20 નવેમ્બરથી રાજ્યમાં આરટીઓની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી દેવામાં આવશે, ચેકપોસ્ટની આવક 330 કરોડ રૂપિયા જેટલી છે જે ઓનલાઇન સ્વીકારવામાં આવશે, ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને વાહન માલિકોએ હવે ઓનલાઇન ફી ભરવાની રહેશે, જો તેઓ કોઇ પણ પ્રકારની છેતરપિંડી કરવા જશે તો ફીની રકમ બમણી વસૂલ કરવામાં આવ...
ભાજપ ના શાસન માં લઘુ અને મધ્યમ બેન્ક માંથી ધિરાણ લઇ લોનધારકો ફરાર થવા...
ગાંધીનગર,12
ગુજરાતમાં નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બૅન્ક પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસા ચાંઉ કરી જવાની ઘટના ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારથી વધી છે. જેમાં મોટાભાગના લોકો ગુજરાત છોડીને વિદેશ ભાગી ગયા છે.
છેલ્લા 6 વર્ષથી બૅન્કોમાંથી ધિરાણ લઈને પૈસા ન આપતી પેઢીઓ વધી છે. રાષ્ટ્રીયકૃત બૅન્કના ગુજરાતમાં આવેલી શાખાઓના વિલફૂલ ડિફોલ્ટર્સની ય...
ગુજરાતી
English