Tag: Gujarati
ગુજરાતી ભાષામાં અદાલતમાં દલીલ કરવા લડત
Struggling to argue in Gujarati language in court
अदालत में गुजराती भाषा में बहस करने की जद्दोजहद
ઓગસ્ટ, 2022
રાજકોટના વરિષ્ઠ નાગરિક અમૃતલાલ પરમાર પાંચ વર્ષથી ગુજરાતની વડી અદાલતમાં ગુજરાતી ભાષામાં દલીદો કરવા કાનૂની લડાઈ લડી રહ્યાં છે. ગુજરાત વડી અદાલતમાં 2016થી નિયમ બદલાઈ ગયો છે. વર્ષ 2016 પછી અંગ્રેજી ભાષા બોલી શકવું અને સમજી શકવું જરૂરી થઈ...
બે ગણું ઉત્પાદન આપતી રીંગણની નવી જાત વિકસાવતા જૂનાગઢના વિજ્ઞાની
ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં સૌથી ઓછા રીંગણ સૌરાષ્ટ્રમાં ખવાય છે. તેમ છતાં જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે રીંગણની નવી જાત તૈયાર કરી છે. સંકર જાતના ગોળ રીંગણ જીઆરબી 7 વાવવા માટે સરકારની સમિતિએ ખેડૂતોને ભલામણ કરી છે.
40 ટક રીંગણ આપે છે
વેજીટેબલ રીસર્ચ સ્ટેશનના વિજ્ઞાની ડો. વી એચ કાછડાયાએ જણાવ્યું હતું કે,
નવી જાત ખરીફ માટે સરેરાશ ઉત્...
બિહારમાં 15 વર્ષથી એપીએમસી બંધ કરી દીધા પછી જે થયું તે 3 કાળા કાયદાથી ...
ગાંધીનગર, 4 જૂલાઈ 2021
2020ના વર્ષે પસાર થયેલા ત્રણ કૃષિ કાયદાઓને લાગુ કરે તે પહેલા બિહારનું એપીએમસી મોડેલ પ્રજા સમક્ષ છે. 2006માં એપીએમસી નાબૂદ થયા પછી 15 વર્ષે બિહારની પરિસ્થિતિ ખરાબ થઈ છે. રાજ્યના કૃષિ અર્થતંત્ર પર તેનો પ્રભાવ નિષ્ણાંતો સમક્ષ છે. ગુજરાતમાં ખાનગી 31 કૃષિ બજારો બની રહ્યાં છે. બિહારમાં થયું તે ત્યાં થઈ શકે છે.
કેન્દ્ર સરકાર લઘુ...
ગુજરાતના પ્રોટિનથી ભરપુર ભાલિયા ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ વખત ન...
ભાલિયા ઘઉં
ગાંધીનગર, 15 જૂલાઈ, 2021
ભાલિયા જાતના ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ વખત નિકાસ કરવામાં આવ્યા છે. આ ઘઉં ગુજરાતના ભાલ વિસ્તારમાં ઉગાડવામાં આવતા પોષણયુક્ત છે. ભાલિયા ઘઉંનું નામ ભાલ પ્રદેશ પરથી છે. અમદાવાદ અને ભાવનગર જીલ્લાઓ વચ્ચે આવેલું ભાલ ક્ષેત્રનું નામ છે. ભારતમાંથી 1.50 લાખ ટન ઘઉં નિકાસ થયા છે. તેમાં થોડા ભાલિયા પણ છે. આ વર્ષે લોક...
પ્રમુખ સમાચાર – વ્યાપાર સમાચાર ટૂંકમાં
પ્રમુખ સમાચાર - વ્યાપાર સમાચાર 15 જૂલાઈ 2021
સુરતમાં દેવું ચૂકતે કરવા કિડની વેચવા નીકળેલો યુવાન છેતરાયો
રેશ્મા પટેલનો ભરતસિંહને જવાબ, 'આજે પણ એક સારી પત્ની તરીકે રહેવા તૈયાર'
દક્ષિણ આફ્રિકા : જૅકબ ઝુમાની ધરપકડ બાદ શરૂ થયેલી હિંસામાં 70થી વધુ લોકોનાં મૃત્યુ
મહારાષ્ટ્રની ઠાકરે સરકારે મેડિકલ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓની નિવૃતિ વય 62 વર્ષ કરી
...
દેશના તમામ વ્યાપાર સમાચાર , મારૂતીએ રૂપાણીને ઠેંગો બતાવ્યો
વ્યાપાર સમાચાર 14 જૂલાઈ 2021
મારૂતિ સુઝુકીએ કોંગ્રેસને આપ્યો જવાબ: રોકાણ અને રોજગાર ગુજરાતમાં નહીં જાય, કંપની 18 હજાર કરોડનું રોકાણ કરશે , રૂપાણીના રાજમાં મારૂતીએ વિરમગામ પ્લાંટમાં રોકાણ ન કર્યું
ટાટા 1 એમજી ફ્રેન્ચાઇઝ: માત્ર 10 હજાર રૂપિયામાં રોકાણ કરીને ટાટા જૂથનો ભાગીદાર બનશે, દર મહિને મોટી કમાણી કરશે
પેટ્રોલ-ડીઝલ ભરવામાં છેતરપિંડી નહીં થાય...
દેશ અને દુનિયાના મુખ્ય સમાચાર
ટોચ સમાચાર 14 જૂલાઈ 2021
વરસાદ
બિહારમાં પૂર, બે કલાક સુધી બોટની રાહ જોતા, 3 મહિનાની બાળકીનું મોત, પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ
વરસાદના પૂરને કારણે હિમાચલ-ઉત્તરાખંડમાં ભારે તબાહી, ભૂસ્ખલનને કારણે રસ્તાઓ તૂટી પડ્યા હતા
રસીકરણોમાં 60% ઘટાડો
રાષ્ટ્રીય આયુષ મિશન 2026 સુધી ચાલુ રહેશે
પાકિસ્તાનમાં બસમાં બોમ્બ બ્લાસ્ટ, 9 ચીની એન્જિનિયરો સહિત 13 ન...
દેશભરના રાજકીય સમાચાર, પ્રશાંત કિશોર અને યોગીના ભોગી ધારાસભ્યો
રાજકીય સમાચાર
પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે? રાહુલ-પ્રિયંકાને મળ્યા બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું, સોનિયાએ પણ પી.કે. સાથે વાત કરી, એક કલાકની મીટિંગ , રાષ્ટ્રીય સ્તરે વિશેષ ભૂમિકા ભજવશે ... પીએમ મોદીને સ્પર્ધા આપશે , પંજાબ અથવા ઉત્તર પ્રદેશના રાજકીય સમીકરણ વિશે ચર્ચા કરવામાં આવી નહોતી; 2024 ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસને પુનર્જીવિત કરવાની તૈયા...
મુખ્ય સમાચાર, વ્યાપાર સમાચારો ટૂંકમાં
મુખ્ય સમાચાર, વ્યાપાર સમાચારો ટૂંકમાં 14 જૂલાઈ 2021
દ્વારકા મંદિર પર વિજળી પડવાની ઘટના, પુજારીએ ઘટનાનો ખાસ સંકેત આપ્યો
દ્વારકાધીશ મંદિરમાં આજે અડધી કાઠીએ ધ્વજા ચડાવાઈ, વીજળી પડવાથી શિખર ધ્વજા પર પાટલીના બે ભાગ
કોરોના
ડેલ્ટા, ડેલ્ટા પ્લસ બાદ હવે કપ્પા વેરિઅન્ટનું જોખમ,
ફોનની બૅટરી જલદી ઊતરી જાય તો ફોન હૅક કર્યો હશે?
રાજ્ય સરકાર દ્વારા ખાનગ...
80 તાલુકાના 5થી 6 હજાર ગામોમાં વાવણી ન થતાં ખેડૂતો તકલીફમાં
ગાંધીનગર, 14 જૂલાઈ 2021
સત્તાવાર રીતે 15 જૂને ચોમાસુ શરૂં થયું તેને આજે 14 જૂલાઈ 2021માં એક મહિનો થયો છે. છતાં માંડ 50 ટકા વિસ્તારો એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ નથી. તેથી ખેડૂતો ત્યાં વાવાણી કરી શક્યા નથી. બે ઈંચ વુધી વરસાદ થયો છે એવા 27 તાલુકા છે કે જ્યાં ખેડૂતો તકલીફમાં છે. કુલ 80-85 તાલુકાઓના 5500થી 6 હજાર ગામોમાં 1.75 કરોડથી 2 કરોડ લોકો ...
જૂનાગઢ આસપાસ કેસર કેરીના આંબા કેટલાં ક્યાં છે તેનો નકશો ઈસરોએ જાહેર કર...
દિલીપ પટેલ, ગાંધીનગર 14 જૂલાઈ 2021
ઈસરો દ્વારા તૈયાર કરાયેલા જૂનાગઢ તેની આસપાસના વિસ્તારોમાં કયા સ્થળે કેસર કેરીના બગીચાઓ છે તે ઉપગ્રહ દ્વારા વિગતો મેળવીને કેન્દ્રીય કૃષિ વિભાગે એક ડેટા નકશો જાહેર કર્યો છે. આ વિગતોના આધારે નક્કી થઈ શકે છે કે કયા વિસ્તારમાં આંબાના કેટલાં વૃક્ષો છે. આંબાને વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે. કયા પ્રકારનો રોગ છે. પાણી ...
કેન્સર, કિડની, હ્રદય રોગમાં સારો ફાયદો કરાવતી પોઈની વેલની માંગ વધતાં ખ...
ગાંધીનગર, 14 જૂન 2021
વિજ્ઞાનીઓના મતે 300-400 ગ્રામ લીલા શાક અને ભાજી રોજ ખાવા જોઈએ. જેમાં 116 ગ્રામ પાંદળાની ભાજી ખાવી જોઈએ. તો તે સંપૂર્ણ આહાર ગણાય છે. હેક્ટરે 150થી 300 ક્નિન્ટલ ઉત્પાદન મળે છે. 10-15 દિવસે પાણી આપવું પડે છે. ગુજરાતમાં ભયાનક રોગના 1.20 લાખ દર્દીઓ માટે આવેલ ફાદાકારક છે.
રોજ 150 ગ્રામ લીલા પાનની ભાજીનો રસ પીવામાં આવે તો તે શાક કર...
ભરતસિંહે બીજા પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ આપી, કહ્યું- તે મનસ્વી રીતે વર...
Bharat Solanki issued a public notice against his second wife
ગાંધીનગર, 13 જૂલાઈ, 2021
ડો.રેખા સોલંકી પહેલા પત્ની હતા. તેઓ અમદાવાદમાં તબીબ તરીકે સારી નામના ધરાવે છે. માધવસિંહ સોલંકીએ રેખા સાથેના લગ્ન માન્ય રાખ્યા હતા. પણ રેશમા સાથેના લગ્ન માન્ય ગણ્યા ન હતા. કારણ કે તેઓ વિદેશ ભાગી જઈને લગ્ન કર્યા હોવાની એકાએક જાહેરાત કરી હતી. 4 વર્ષથી વિવાદ હત...
નવસારી ભાજપ યુવા મોરચાના માજી પ્રમુખ શૈલેશની હત્યા
13 જૂલાઈ 2021
રૂપાણીના રાજમાં જાણે અસામાજિક તત્ત્વોને પોલીસ કે, પછી કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી. 6 જેટલા ઇસમોએ ધારદાર હથીયારોના ઘા ઝીંકીને નવસારી ભાજપના યુવા મોરચાના માજી પ્રમુખની હત્યા કરી હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ હત્યા ચાર વર્ષે થયેલી એક હત્યા મામલે બદલો લેવાની ભાવન...
વ્યાપાર સમાચાર – લોકપ્રિય
વ્યાપાર સમાચાર / લોકપ્રિય
એમેઝોન ફ્રેન્ચાઇઝ: કોઈપણ ચાર્જ વિના એમેઝોનના ફ્રેન્ચાઇઝ બિઝનેસમાં જોડાઓ, દરેક મહિને કમાવો
ઝોમેટો આઇપીઓ: જોમાટો ગ્રે માર્કેટમાં ચમક્યો, જાણો શું કારણ છે ઇકોનોમિક ટાઇમ્સ (5 કલાક પહેલા) 23
14
આવકવેરા: ઘરના સમારકામ ખર્ચ પર પણ કરમાંથી છૂટ મળે છે!
હોટ સ્ટોક્સ- આજની ટોચની ત્રણ ચૂંટણીઓ, 2-3 અઠવાડિયામાં મોટી કમાણી કરી શકે છે...