[:gj]પ્રમુખ સમાચાર – વ્યાપાર સમાચાર ટૂંકમાં [:]

[:gj]પ્રમુખ સમાચાર – વ્યાપાર સમાચાર 15 જૂલાઈ 2021

સુરતમાં દેવું ચૂકતે કરવા કિડની વેચવા નીકળેલો યુવાન છેતરાયો
રેશ્મા પટેલનો ભરતસિંહને જવાબ, ‘આજે પણ એક સારી પત્ની તરીકે રહેવા તૈયાર’
દક્ષિણ આફ્રિકા : જૅકબ ઝુમાની ધરપકડ બાદ શરૂ થયેલી હિંસામાં 70થી વધુ લોકોનાં મૃત્યુ
મહારાષ્ટ્રની ઠાકરે સરકારે મેડિકલ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓની નિવૃતિ વય 62 વર્ષ કરી
હવે સાયન્સ સિટીની મુલાકાત માટે ઓનલાઇન બુકિંગ થઈ શકશે, સરકારે લોન્ચ કરી વેબસાઇટ અને એપ્લીકેશન
ગુજરાતમાંથી ટોક્યો ઓલમ્પિકમાં પ્રતિનિધિત્વ કરનારી છ મહિલા ખેલાડીઓને સરકારની નાણાકીય સહાય
ગુજરાતમાં આજથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પહોંચ્યા
એસ જયશંકરે ચીની વિદેશ મંત્રી સાથે કરી મુલાકત, કહ્યું- ‘એકતરફી પરિવર્તન સ્વિકાર્ય નહી’
સંસદીય રક્ષા કમિટીની બેઠકમાંથી રાહુલ ગાંધીનો વોકઆઉટ, સરહદ પર ચીન શું કરી રહ્યું ઠે તેના પર ઇચ્છતા હતા ચર્ચા
338 કરોડની ડયૂટી ચોરી: અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલના માલિકની ગાંધીનગરની કંપનીમાં DRIના દરોડા
મહારાષ્ટ્રની રાજનીતિમાં બદલાતા સુર? સંજય રાઉતે PM મોદીના ભરપૂર વખાણ કર્યા, જાણો શું કહ્યું
રૂપાણી સરકાર સામે ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાલ પર, પગાર વધારવાના જાહેરાતના એક મહિના બાદ પણ જવાબ ના મળતા રોષ
દ્વારકામાં માથે બેડા લઈને આ બાળાઓ કયા મુદ્દે કરી રહી છે ધરણા? ચાલુ વરસાદે ગ્રામજનોનું સમર્થન માંગવા કૂચ
બેંક ડોરસ્ટેપ બેંકિંગ માટે પણ ચાર્જ લેશે, જાણો કઈ સેવાઓ માટે કરવો પડશે ખર્ચ
ધોરણ-10માં ગણિતના બે અલગ-અલગ પેપરની પરીક્ષા હશે, રાજ્યમાં આજથી ધોરણ 10, 12ના રિપીટર્સની પરીક્ષા શરૂ,
રાજ્યના આ વિસ્તારમાં આજે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી
રાજ્યમાં હવે સપ્તાહમાં પાંચ દિવસ જ મળશે કોરોનાની રસી, બુધવાર-રવિવારે નહીં મળે રસી
અમદાવાદમાં ઓટો મોબાઈલ પાર્ટ્સના નામે લવાયેલા 3.5 કરોડના સોનાની કાર્ગો એરપોર્ટથી ચોરી
અમૂલે 1 લાખથી વધારે મુસ્લિમોને નોકરીમાંથી કાઢ્યા હોવાનો દાવો કેટલો સાચો?

વ્યાપાર સમાચાર

ઇન્ફેસિસ ટેક્નો.ના જૂન ક્વાર્ટર નફામાં ર્વાિષક ૨૩ ટકાનો વધારો
ટેક્સ્ટાઇલ કંપનીઓનું ઉન્માદ ઊભો કર્યા વિના ૧૮૭ ટકા સુધીનું રિટર્ન
મોંઘવારીમાં કહેવા પૂરતી રાહત, જૂનમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને ૧૨.૦૭ ટકા
માસ્ટરકાર્ડ હવે દેશમાં નવા ક્રેડિટ-ડેબિટ કાર્ડ ઈશ્યૂ નહીં કરી શકે, RBIનો પ્રતિબંધ
ગામડાઓને લઇ મોદી સરકારનો મોટો નિર્ણય, પશુપાલકોને મળશે ખાસ સુવિધા, જાણો અન્ય લાભ અંગે
આજથી ખુલ્યો Zomatoનો IPO, ત્રણ દિવસ સુધી રોકાણકારો કરી શકશે રોકાણ
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચારઃ મોંઘવારી ભથ્થું 28% સુધી વધારવામાં આવ્યું
ગાંધીનગરમાં ભાડાની ઓફિસ ખાલી ન કરતા લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ગુનો દાખલ, 2ની ધરપકડ
જનતાને પડશે મોંઘવારીનો વધુ માર! ટ્રાંસપોર્ટર્સ વધારશે 20 ટકા ભાડું, મોંઘા થશે શાકભાજી અને ફળ
PFના રૂપિયા પર મળશે હવે વધારે વ્યાજ![:]