Wednesday, December 18, 2024

Tag: Gujarati News

દાળ મિલમાં બાબા રામદેવના ભાઈનો મોટો હિસ્સો છે, બિલ્ડર કંપની પણ ધરાવે છ...

ભરત અને તેની પત્ની સ્નેહલતાની દિલ્હી સ્થિત ક્રિષ્ના દાળ મિલ પ્રાઈવેટ લિમિટેડમાં 100 ટકાનો હિસ્સો છે. કંપનીને તેની કામગીરીથી કોઈ આવક નથી, પરંતુ કંપની ચંદીગ-સ્થિત રીઅલ એસ્ટેટ કંપની સનરાઇઝ ઇન્ફ્રાટેક પ્રાઈવેટ લિમિટેડમાં 60% હિસ્સો ધરાવે છે. આર.ઓ.સી. ફાઇલિંગ્સ મુજબ, કૃષ્ણા દળ મિલ પતંજલિ ગ્રુપની કંપની નથી, પરંતુ તેને 2017-18માં પતંજલિ આયુર્વેદ પાસેથી...

ફાંસીની સજા ભોગવતાં કેદીઓ જાતિ અને ધર્મ આધારિત પક્ષપાત સહન કરતાં હોવાન...

મૃત્યુ સજાની સજા ભોગવતાં 76 ટકા કેદીઓ પછાત જાતિ અને લઘુમતી સમુદાયોના છે. મૃત્યુ દંડ માટે દોષી ઠરેલા એસસી કે એસટી કેદીઓનું પ્રમાણ 24.5 ટકા છે. આવા કેદીઓમાં ધાર્મિક લઘુમતીઓ સૌથી વધુ છે. તેમાં ગુજરાતમાં 79 ટકા, કેરળ 60 ટકા અને કર્ણાટકમાં 31.8 ટકા છે. 373 માંથી 31 કેદીઓને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ફાંસીની સજા આપવામાં આવી હતી. જેમાંથી 29 અનુસુચિ...

ફાંસીના કેદીઓમાં ઓછું શિક્ષણ પ્રમાણ, શું ભણેલા કોઈ ગુનો જ નથી કરતાં

મૃત્યુદંડની સજા પામેલા મોટાભાગના કેદીઓ ભણેલા નથી. તેઓ કાયદાની પ્રક્રિયાને સમજી શકતાં નથી. મૃત્યુદંડની સજા પામેલા 23 ટકા કેદીઓ ક્યારેય શાળાએ ગયા નથી 9.6 ટકા કેદીઓએ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું ન હતું. જ્યારે 61.6 ટકા કેદીઓ માધ્યમિક શાળાએ શિક્ષણ છોડી દીધું હતું. બિહારમાં 35.3 ટકા અને કર્ણાટકમાં 34.1 ટકા કેદીઓ ક્યારેય શાળાએ ગયા ન હતા. 364 કેદીઓમાંથ...

ગરીબો જ ફાંસીએ ચઢે છે, શ્રીમંતો કે ભણેલા નહીં

અહેવાલમાં જણાવાયું છે કે મૃત્યુદંડની સજા સંભળાતા 74 ટકા કેદીઓ આર્થિક રીતે નબળા વર્ગના છે. 63.2 ટકા કેદીઓ કુટુંબનો એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. ઉત્તર પ્રદેશમાં આર્થિક રીતે નબળા કેદીઓની સંખ્યા 48 જે સૌથી વધુ છે, ત્યારબાદ બિહાર  39 અને કર્ણાટક 33 છે. ગરીબો વધું ભોગ બની રહ્યાં છે ત્યારે સવાલ એ બને છે કે શ્રીમંતો કે ભણેલા કે વકીલોને કેમ ફાંસી થતી નથી....

385 કેદીઓ ફાંસીની રાહ જૂએ છે, ખરેખર ફાંસી હોવી જોઈએ કે નહીં

દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે. જેમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં હત્યાના મામલે સૌથી વધુ મૃત્યુદંડની સજા છે. દેશની કેન્દ્ર સરકારના 18 કાયદાઓમાંથી 59 વિભાગમાં ફાંસીની સજાની જોગવાઈ છે. જાતીય ગુના માટે સજા કરાયેલા 84 કેદીઓમાંથી, 17.9 ટકા મહારાષ્ટ્રના...

ભારતની જેલોમાં ફાંસીની સજા ભોગવતાં કેદીઓ સાથે થઈ રહેલા અમાનુષી અત્યાચા...

ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ, પ્રોજેક્ટ 39 એ 'ડેથ પેનલ્ટી ઈન્ડિયા' નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે. ફાંસીની સજા કેદીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ વિશે ...

પ્રદીપની વાંચન યાત્રા મા જોડાઈએ!

રોજ અનેક લોકો સાથે મળતો રહુ છું પણ થોડા દિવસ પહેલા સમય કાઢીને વડોદરા ના સેફરોન સર્કલ પાસેના વાંક ઉપર ફૂટપાથ પર પુસ્તકો વેચતા આ ભાઈ જેમનુ નામ પ્રદીપ છે તેમને સામે થી મળવાનુ મન થયુ. આમ તો હુ મિત્રતા ખુબ જ ઓછી કેળવુ છુ  કારણ જીવનમા સંબંધો માટે કદાચ સમય ઓછો છે અને કામ ઘણુ છે છતા પ્રદીપ સાથે મિત્રતા કેળવવી જરૂરી લાગી કારણ થોડા સમય પહેલા એક સારા લેખક ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ઉધરસ-ખાંસીથી પરેશાન છો, તો ઘરે જ કરો સરળ ઉપાય 

જેઠીમધ ચૂર્ણ ફાકવું કે ચાટવું લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી. લવિંગને મોંમાં રાખી ચુસવાથી. મધ અને આદુંનો રસ મેળવી પીવો. દાડમના ફળની છાલનો ટુકડો ચૂસવાથી. થોડી ખજૂર ખાઈ થોડું ગરમ પાણી પીવો. દૂધમાં હળદર અને ઘી મેળવીને પીવો. હળદર અને સૂંઠ સવાર - સાંજ મધમાં ચાટવાથી. તુલસીનો કે ફુદીનાનો રસ ગોળ સાથે લેવાથી. અરડૂસીનાં પાનનો રસ...

ભાજપ સરકારમાં રૂ.600 કરોડના મોટા જમીન કૌભાંડમાં રૂપાણીએ કોઈ પગલાં ન લી...

ભરૃચ જિલ્લાના વાગરા તાલુકાના ત્રણ ગામોમાં GIDC માટે જમીન સંપાદન કરનારા ત્રણ અધિકારીઓ દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાના આક્ષેપ સાથે માજીમંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે પુરાવા રજુ કરી CBI તપાસની માગ કરવામાં આવી છે. આ સનદી અધિકારીઓ સામે રૂપાણીએ આજ સુધી કોઈ પગલાં લીધા નથી. ભરૃચ જિલ્લાના વાગરા તાલુ...

મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની હિમાયત કરતા મુકેશ અંબાણી

નવી દિલ્હી, ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એક સમયે તેની માન્ય કરાયેલી ક્ષમતા કરતાં વધુ ઉત્પાદન કરવા બદલ દંડ ફટકારાયેલો, કંપનીના માલિક અને સૌથી ધનવાન ભારતીય મુકેશ અંબાણીએ સોમવારે કહ્યું હતું કે, દેશને આત્મનિર્ભર બનાવવા માટે તેઓ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની હિમાયત કરે છે. તેમણે કહ્યું હતું કે, "ટેક્નોલોજી સેક્ટરમાં અમે...

નરેન્દ્ર મોદીની અણઘડ આર્થિક નીતિઓના કારણે 8 લાખ કંપનીઓ બંધ થઈ અને 20 હ...

રાજકીય એક્કા ગણાતાં નરેન્દ્ર મોદી બિઝનેશમાં સાવ નિષ્ફળ દેખાયા છે. તેઓ ગુજરાતમાં હતા તો પ્રેસ, ટીવીમાં સંબંધો કેળવીને બધું ઢાંકેલું રાખતાં હતા. પણ દિલ્હીમાં ગયા પછી બધું ઉઘાડું પડી ગયું છે. તેઓ ભલે રાજકીય ખેલ ખેલવામાં બીજાને પાડી દેતાં હોય પણ વેપારમાં તેમની અવળી નીતિઓના કારણે 8 લાખ કંપનીઓ બંધ પડી ગઈ છે અને 20 હજાર કંપનીઓએ દેવાળું ફૂંકી માર્યું છે. આ...

એમેઝોન અને ફ્લિપકાર્ટના સેલમાં ટોચના મોબાઇલ ફોન પર આજે શ્રેષ્ઠ ઓફર્સ

દિવાળી પહેલા નવરાત્રિની ઉજવણી માટે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2020 અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝનું વેચાણ શરૂ થયું હતું. એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને લોકપ્રિય સ્માર્ટફોન પર "સૌથી ઓછી" કિંમતનું વચન આપે છે, જે અમુક અંશે સાચું છે. જો તમે નવો સ્માર્ટફોન અપગ્રેડ કરવા માંગો છો અથવા ખરીદવા માંગો છો, તો આ અઠવાડિયે એમેઝોન પર ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ અને ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

સતત ઊલટી થાય છે? તો આ રહ્યા ઉપાય, કોઈ પણ અપનાવી જુવો  

ફુદીનાનો રસ પીવો. શેરડીનો રસ પીવો. રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી. આદુંનો અને કાંદાનો રસ મેળવીને પીવો. મીઠા લીમડાનાં પાનનો રસ પીવો. લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવી ચૂસવાથી અન્નવિકારથી થતી ઊલટી મટે છે. તુલસી અને આદુંનો રસ મધ સાથે લેવાથી. એલચીના દાણા વાટીને ફાકી મારવાથી. લીંબુ કાપી તેના ઉપર સૂંઠ, સિંધવ ...

આર્મી ચીફ એ અંબાલા કેન્ટોનમેન્ટની મુલાકાત લીધી

આર્મી સ્ટાફના વડા જનરલ મનોજ મુકુંદ નરવાને ખારગા કોર્પ્સની સુરક્ષા અને કાર્યકારી તૈયારીની સમીક્ષા કરવા માટે 19 ઓક્ટોબર, 2020ના રોજ અંબાલા કેન્ટોનમેન્ટની મુલાકાત લીધી હતી. COASને જનરલ ઓફિસર કમાન્ડિંગ, લેફ્ટનન્ટ જનરલ એસએસ મહેલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી અને બાદમાં ફોર્મેશન કમાન્ડરો સાથે વાતચીત કરી હતી. તેમણે ઉચ્ચ સ્તરીય કાર્યકારી તૈયારી માટ...

ચીન વિવાદ વચ્ચે ભારત મિત્ર દેશો જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સાથે નૌ...

માલાબાર નેવલ એક્સરસાઇઝ સિરીઝની શરૂઆત 1992માં ભારતીય નૌકાદળ અને યુએસ નેવી વચ્ચે દ્વિપક્ષીય સંયુક્ત નૌસેના અભ્યાસ સાથે થઈ હતી. જાપાન 2015માં નૌકાદળની કવાયતમાં જોડાયું હતું. વાર્ષિક નૌકાદળની કવાયત વર્ષ 2018માં ફિલિપાઇન્સ સમુદ્રમાં ગુઆમ કિનારે, વર્ષ 2019માં જાપાનના દરિયાકાંઠે યોજાઈ હતી અને હવે આ કવાયત આ વર્ષના અંત સુધીમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમા...