Tag: Gujarati News
અડધું સુરત શહેર ભાજપ વિરોધી અને પોણું શહેર પાટીલ વિરોધી, મૂળ સુરતીઓનો ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2021
93 બેઠકો પાટીલ લઈ આવ્યા છે. તેની સામે ભાજપની મતોની ટકાવારી ઘટી છે. સુરતમાં ભાજપને માત્ર 49.98 ટકા મતો મળ્યા છે. અડધું સુરત ભાજપનું વિરોધી છે અને પોણું સુરત પાટીલનું વિરોધી છે. જે મત મળ્યા છે તે જૂના સુરત શહેરના મળ્યા છે. નવું આખું સુરત ભાજપ અને પાટીલનું વિરોધી સાબિત થયું છે.
આમ આદમી પક્ષ સુરતમાં 27 બે...
આમ આદમી પક્ષનો ગુજરાતના આર્થિક પાટનગર સુરતથી ધમાકેદાર પ્રવેશ
સુરત, 23 ફેબ્રુઆરી 2021
સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન આમ આદમી પાર્ટીને મળ્યું છે. તેની સાથે આમ આદમી પક્ષે ગુજરાતમાં પહેલી વખત પ્રવેશ કર્યો છે. હવે વિધાનસભાની ચૂંટણીંમાં આમ આદમી પક્ષ ભાજપ સામે પડકાર ઊભો કરીને કોંગ્રેસનો સફાયો કરી શકે એવી તાકાત સુરતથી મેળવી છે.
વોર્ડ નંબર 17માં પુણા પૂર્વમાં AAPની ભવ્ય લિડથી જીત થઇ છે. પુણા પૂર્વમાં આમ આ...
મોહન ડેલકરના મોતનું રહસ્ય આ વિડિયોમાં છે, દિલ્હી ભાજપના કારણે આત્મહત્ય...
The secret of Mohan Delkar's death is in this video, he was disturbed by the instructions of Delhi
ઉત્તર ગુજરાતના એક ઘમંડી નેતાના કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે તેમના આ વિડિયોમાં સ્પષ્ટ થાય છે.
ડેલકરે પોતે વિડિયો બનાવીને જાહેર કર્યો તેમાં ભાજપના દિલ્હીના નેતાઓને જવાબદાર ગણાવે છે
https://youtu.be/7Ja9NNNzuHg
...
ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ પર ઇવીએમમા ચેડાના આક્ષેપ સાથે...
Uproar at Gujarat College and LD Engineering College with allegations of tampering with EVMs
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021
મોડી રાત્રે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોટી સંખ્યામાં કોલેજ ઉપર પહોંચી ઈવીએમ સાથે ચેડાં થતાં હોવાનો વિરોધ કર્યો હતો. પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની આજે મતગણતર...
6 શહેરોમાં 60 સ્થળે મતગણતરી શરૂ થઈ ગઈ
Vote Counting started at 60 places in 6 cities of Gujarat
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021
સવારે નવ વાગ્યાથી ગુજરાતના છ મહાનાગરની મ્યુનિસિપલ કૉર્પોરેશન માટેની મતગણતરી 60 જગ્યાએ શરૂ થઈ ગઈ છે.
https://twitter.com/ANI/status/1364048615484706821
ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં કુલ 15 સ્થળોએ 60 હૉલમાં 664 ટૅબલ ઉપર, 3500 કર...
6 મહાનગરોના 2300 કોર્પોરેટરો માટે મતગણતરી શરૂ
Counting begins for 2300 corporators from 6 metros of Gujarat
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021
રવિવારે 21 ફેબ્રુઆરી 2021ના રોજ ગુજરાતની છ મહાનગરપાલિકા, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગરની 575 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેની મતગણતરી 23 ફેબ્રુઆરી 2021એ સવારે 9 વાગ્યાથી હાથ ધરાઈ છે. 6 મહાનગરોના 2300 કોર્પોરેટરો માટે મતગણતરી શરૂ થઈ છે....
કોરોનાને કારણે ચૂંટણીપંચે મતગણતરી કામગીરી બદની નાંખી
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021
ગુજરાતના ચૂંટણીપંચે સ્ટાન્ડર્ડ પ્રૉટોકૉલ જાહેર કર્યાં છે. મતદાનમથકમાં પ્રવેશનાર દરેક વ્યક્તિનું થર્મલગનથી તાપમાન માપવામા આવ્યા હતા. દરેક વ્યક્તિએ મતગણતરીના દરેક તબક્કે માસ્ક પહેરવાની વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. મોં અને હાથ ધોવા વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સાબુ તથા હૅન્ડ-સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવા આવી છે. અમદા...
પોરબંદરના ગેંગસ્ટરના વિશ્વાસુ પીએ રહેલા બનશે ભાજપના સાંસદ
Porbandar's gangster's trusted PA will become BJP MP
ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2021
પોરબંદમાં ગેંગવોરના મુખ્ય સુત્રધાર સરમણ મુંજાના ચૂસ્ત કાર્યકર રામભાઈ મોકરીયા હવે સંસદ સભ્ય બનશે. ભાજપે મહિલા ડોન સંતોકબેનના અંગત મદદનીશ રામભાઈને ટિકિટ આપી છે. એક સમયે ફોટો કોપીની દુકાન શરૂ કરીને ભારતની પોસ્ટ ઓફિસ સામે દેશની પ્રથમ ખાનગી પોસ્ટ ઓફિસ શરૂ કરનારને ભાગી...
સરકારી પડતર જમીન અદાણી જેવી કંપનીઓને મળે એવા એકતરફી નિયમો રૂપાણીએ બનાવ...
ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં 58 લાખ ખેડૂતો છે. જેમાં 1 હેક્ટરથી નીચે 22 લાખ ખેડૂતો પાસે 12 લાખ હેક્ટર જમીન છે. 1થી 1.99 હેક્ટર વચ્ચે 17 લાખ ખેડૂતો પાસે 25 લાખ હેક્ટર જમીન છે. 2થી 3.99 હેક્ટર વચ્ચે 11 લાખ ખેડૂતો પાસે 33 લાખ હેક્ટર જમીન છે. 4થી 9.9 હેક્ટર જમીન હોય એવા 4.5 લાખ ખેડૂતો પાસે 2.50 લાખ હેક્ટર જમીન છે. જે 2001 પછી 5 ટકા ઘટી રહી ...
રેડિયોનો આખો ઇતિહાસ, 10 હજાર શબ્દોમાં – રેડિયો દિવસ
The whole history of radio in 10 thousand words
13 ફેબ્રુઆરી 2021
યુનેસ્કો દ્વારા વર્લ્ડ રેડિયો ડેની 10મી આવૃત્તિ ઉજવાઈ રહી છે.
અત્યારના ફાસ્ટ ટ્રેક ન્યૂઝના જમાનામાં જ્યારે મીડિયાની વિશ્વસનીયતાનો મુદ્દો જ કોરાણે મુકાઈ ગયો છે.
વિશ્વમાં લગભગ 44,000 જેટલા રેડિયો સ્ટેશન્સ આવેલા છે.
વિકસતા હોય તેવા દેશોના લગભગ 75 ટકા ઘરોમાં રેડિયોનું પ્રસારણ ...
પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના પ્રમ...
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021
ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોના નામો જાહેરાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા સભ્યને ઉમેદવાર બનાવાયા છે. ભાજપના પ્રમુખ સી આર પાટીલે રાજકોટની ભૂમિ પરથી જાહેરાત કરી હતી કે કોંગ્રેસના એક પણ લોકોને ભાજપમાં નહીં લેવામાં આવે. હવે ત્યા...
આરોગ્ય પ્રધાન અને ઔષધ કમિશ્નરના નાક નીચે ગેરકાયદે દવા બનાવતી ફાર્માસ્...
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગુજરાતની મુખ્ય કચેરી જ્યાં આવેલી છે તેના કલોલના હાજીપુર ગામ પાસે ગેરકાયદે એન્ટીબાયોટીક દવા બનાવી ફાર્માસ્યુટીકલ્સ કંપની ઝડપાઈ છે. નાઇજીરીયા દેશમાં નિકાસ કરતી સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી કંપનીમાં દરોડો પાડીને 4 લાખ એક્ઝાક્લેવ-625’ ટેબલેટનો રૂ.63 લાખનો જથ્થો જપ્ત કર્યો છે.
ખોરાક અને ...
ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જેલની સજા, ભાજપના ધારાસભ્ય સામે...
અલ્ટ્રાટેક કંપનીએ ગેરકાયદેસર જમીન પ્રવેશ અંગે કનુભાઇ સહિત ટોળા સામે દાખલ કરી હતી ફરિયાદ
11 ફેબ્રુઆરી 2021
ભાવનગર જિલ્લાના તળાજાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની જમીનના વિવાદને લઇને વર્ષ 2018માં ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયા , અન્ય આગેવાનો અને ખેડૂતોના 500 જેટલા ટોળાએ વિરોધ કર્યો હતો. જેમાં વિવાદાસ્પદ જમીન પર ગેરકાયદેર પ્રવેશ કરીને આંદ...
કોંગ્રેસના અમદાવાદ વોર્ડ પ્રભારીને કાર્યકરોએ માર માર્યો
workers beat Congress in-charge of Ahmedabad ward
11 ફેબ્રુઆરી 2021
કોંગ્રેસના પ્રભારી પ્રફુલ્લ શાહ પર ગઈ કાલે કોંગ્રેસના જ કાર્યકરો અને આગેવાનો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. દિનેશ મહિડા, NSUIના સભ્ય પ્રમોદ અને કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. ત્રણ મહિનાથી પ્રફુલ્લ શાહને સાબરમતી, રાણીપ, ચાંદલોડિયા અને ચાંદખે...
મોદીના મિત્ર વેપારી રામદેદેવને માત્ર 1 કરોડ અને કોકાકોલાને 50 કરોડનો પ...
Trader Ramdev fined only Rs 1 crore and Coca-Cola Rs 50 crore for pollution
પતંજલિને 1 કરોડ, બિસલેરીને 10.75 કરોડ અને પેપ્સીને 8.70 કરોડનો દંડ ફટકારાયો
11 ફેબ્રુઆરી 2021,
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ બાબા રામદેવની પતંજલિ પેય પ્રાઈવેટ લિમિટેડને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2018નું પાલન નહીં કરવા માટે...