Tag: hospital
સિવિલના બાળરોગ સર્જરી વિભાગનું સારું કામ 60 દિવસમાં 100 સફળ સર્જરી પુર...
અમદાવાદ સિવિલમાં મહિલા અને બાળરોગ માટે 1,200 બેડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ ડેડિકેટેડ હોસ્પિટલનો ઉપયોગ કોરોનાગ્રસ્તની સારવાર માટે થઈ રહ્યો છે.
આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.
સિવિલ હોસ્પિટલના જૂના બ્લિડિંગ માં બાળરોગ સર્જીકલ F-7 વિભાગમાં એ...
સિવિલમાં સિનિયર ડોકટરોની દાદાગીરી, ફરજમાંથી ગુલ્લી
અમદાવાદ, સરકારી હોસ્પિટલોમાં ઈન્ટર્નશીપ MBBS ડોકટરોની હાલત સૌથી વધુ કફોડી છે. કારણ કે તેમને છેલ્લા ત્રણ મહિનાથી સતત કોરોનાના દર્દીઓની જ સારવાર કરી રહ્યાં છે. સિનિયર ડોકટરો ફરજમાંથી ગુલ્લી મારી રહ્યાં છે.
આથી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનાં તમામ નિયમોનો ભંગ કરીને આ MBBS ડોકટરોને વિવિધ વિભાગોની જવાબદારી સોંપવાને બદલે માત્ર કોરોનાની ડ્યુટી સોં...
હોસ્પિટલનાં રૂમોનું શુદ્ધિકરણ કરવા યુવી ડિસઇન્ફેક્શન ટ્રોલીનો ઉપયોગ
કોવિડ-19નો સામનો કરવા હોસ્પિટલનાં રૂમો અને અન્ય ભાગોનું શુદ્ધિકરણ કરવા યુવી ડિસઇન્ફેક્શન ટ્રોલીનો ઉપયોગ અસરકારક બની શકે છે.
અન્ય વાયરસ અને બેક્ટેરિયાની જેમ કોરોનાવાયરસ યુવીસી લાઇટ પ્રત્યે સંવેદનશીલ છે.
હાલ ફિલ્ડમાં પરીક્ષણો માટે સિસ્ટમને એમ્પ્લોયીસ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવી છે
ખાનગી હોસ્પિટલો સરકાર હસ્તક લઈ લો
ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને કેટલાંક ગંભીર મુ્દદાઓ ઊભા કરેલાં છે. જેમાં ....
1. કેટલીક ખાનગી હોસ્પિટલોને સરકાર હસ્તક કોરોનાની સારવાર માટે લઈ લેવી જોઈએ. ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 પોઝિટિવ દર્દીઓ રઝળી પડેલા તે ઉપરાંત એક પોલીસ કોન્સ્ટેબલે લેખિતમાં ફરિયાદ કરેલી કે તેને પથારી નથી મળી અને પંખાની સગવડ પણ...
રૂપાણી સરકારે માનવતા ને બંધારણ નેવે મૂક્યા, ધર્મના આધારે દર્દીનું વિભા...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ધર્મના આધારે વોર્ડ બનાવવામાં આવ્યા છે. એ બંધારણના સીધે સીધું ઉલ્લંઘન અને માનવતાની હત્યા છે
માનનીય હાઇકોર્ટ આ બાબતે સૂઓમોટો લઈને કાર્યવાહી કરે
કોરોનાવાયરસ (કોવિડ -૧)): અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાવાયરસ દર્દીઓ અને શંકાસ્પદ કેસો, જેમાં કોવિડ -૧ 1, માટે ૧૨૦૦ પથારી મૂકવામાં આવ્યા છે, તેમની શ્રદ્ધાના આ...
વાહન ચોરોને મોકળુ મેદાન, પોલીસ પરેશાન
અમદાવાદ, તા.22
સોલા પોલીસ માટે વાહન ચોરીના ગુનાઓ માથાનો દુખાવો બની ગયા છે અને તેનું મુખ્ય કારણ છે સોલા સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓની આડોડાઈ. સોલા પોલીસ સ્ટેશનની લગભગ 58 ચોરસ કિલોમીટર વિસ્તારની હદમાંથી ચાલુ વર્ષે 132 વાહનો ચોરાયા છે. ચોરી થયેલા વાહનો પૈકી 24 ટકા એટલે કે, 32 વાહનો માત્ર અડધો કિમીની હદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ચો...
મહેસાણામાં સરકારીમાં 27 અને ખાનગી દવાખાનાઓમાં 379 ડેન્ગ્યુના દર્દીઓ
મહેસાણા, તા.૨૩
મહેસાણામાં છેલ્લા 16 દિવસમાં 406 જણાને ડેન્ગ્યુનું નિદાન થયું છે. મતલબ રોજ 25 વ્યક્તિ ડેન્ગ્યુનો શિકાર બની રહ્યા છે. છેલ્લા 16 દિવસમાં સરકારી દવાખાનામાં 27, જ્યારે ખાનગી દવાખાનામાં 379 દર્દીઓ ડેન્ગ્યુની સારવાર લઇ ચૂક્યા છે. ગત વર્ષની તુલનામાં ચાલુ મહિનામાં ડેન્ગ્યુના કેસ વધ્યા છે. કહેવાય છે કે, જિલ્લામાં એકમાત્ર મહેસાણા સિવિલમાં ...
મહિલાના ઓપરેશનમાં ક્ષતિની ફરિયાદના આધારે હોસ્પિટલ પર આરોગ્ય વિભાગના દર...
રાજકોટઃ વાણિયાવાડી વિસ્તારની સમર્પણ હોસ્પિટલ દ્વારા ઓપરેશનમાં મહિલાએ નિષ્કાળજી રાખી હોવાની ફરિયાદ નોંધાતાં આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી, ઉપરાંત ઓપરેશનમાં વાપરવામાં આવેલાં મશીન અંગે તપાસ હાથ ધરી છે.
રાજકોટની રહેવાસી મહિલા સમર્પણ હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન કરાવ્યું હતું, જે ઓપરેશનમાં ડોક્ટર દ્વારા બેદરકારી દાખવાઈ હોવાની મહિલાએ ફરિયાદ કરી...
રાજકોટમાં રોગચાળો વકર્યોઃ તાવ, શરદી , મેલેરીયાના અનેક દર્દીઓથી દવાખાના...
રાજકોટ તા.૧૩ રાજકોટ શહેરમાં આ ચોમાસામાં અત્યાર સુધી રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો હતો. સતત વરસાદી વાતાવરણ બાદ હવે ધીમેધીમે ઉઘાડ નિકળી રહ્યો છે. જોકે વરસાદી પાણીને કારણે અને ગંદકીની સાફ સફાઇમાં તત્પરતા નહીં દાખવી રહેલા મનપાના તંત્ર સામે રાજકોટવાસીઓામા રોષ જોવા મળી રહ્યો છે. મેલેરિયા નાબુદી અભિયાન અને વન-ડે-થ્રી વોર્ડ સફાઇ ઝૂંબેશ ચાલી રહ્યાની જોર-શોરથી...
દિપડાએ પાંચ ઘેટાંનું મારણ કર્યુઃ દિપડાને ભગાડવા આવેલા પરિવારને ઘાયલ કર...
ભાવનગર,તા.12
બગદાણામાં પશુધન સાથે વાડી વિસ્તારમાં પડાવ નાખી દેતા એક માલધારી પરિવાર પર દિપડાએ હુમલો કરી ત્રણ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા જ્યારે 5 ઘેટાનું પણ મારણ કર્યું હતું. આ બનાવથી વગડે વસવાટ કરતા પશુપાલકોમાં ભય ફેલાઇ ગયો છે. ઘેટા-બકરાની જોકમાં શિકાર માટે દિપડો ઘુસતા બચાવ માટે ધસી ગયેલા માલધારી પરિવારનાં સભ્યોને દિપડાએ નિશાન બનાવ્યાં હતા અને ઇ...
ભોયણમાં છોકરી ભગાડી જવાની અદાવતમાં આધેડ પર તલવાર વડે હુમલો
ડીસા, તા.૧૦
ડીસાના ભોંયણ પાસે રવિવારે રાત્રે સેવા કેમ્પ પર એક શખ્સે તલવાર વડે હુમલો કરી રણજિતજી રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અગાઉ આ શખ્સ એક પરણિત મહિલાને લઇને નાસી ગયો હતો. દરમ્યાન રણજીતજીએ તેને ઠપકો આપ્યો હતો. જે બાબતની અદાવત રાખી તલવાર વડે હુમલો કરતા તેની વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
ભોયણ નજીક સેવા કેમ્પ દરમિયાન રવિ...
કિડની હોસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં અંગદાન કરનારના 60 દાતાના પરિવારજ...
ગુજરાત મેડીકલ સેવાઓને કારણે દેશ-વિદેશમાં ઘણી નામના ધરાવે છે. પરંતુ અંગદાનના મુદ્દે આપણે હજુપણ ઘણાં પાછળ છીએ. દર વર્ષે આપણે દર વર્ષે કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટના 350 થી 400 દર્દીઓનું લાબુંલચક વેઈટીંગ લીસ્ટ હોય છે. જેની સામે માત્ર 200 250 જેટલા અવયવદાન મળે છે. આમ આ દિશામાં આપણે હજુ ઘણી લાબીં મજલ કાપવાની છે. મંગળવારે કિડની હોસ્પિટલ ખાતે આયોજીત વિશ્...
એલ.જી.હોસ્પિટલના બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી વૃદ્ધની આત્મહત્યા
મણીનગર એલ.જી.હોસ્પિટલના આઠમા માળેથી છલાંગ લગાવીને એક વૃદ્ધે મોતને વ્હાલું કરી લીધું છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ તોમર (ઉ.60) અગાઉ એલ.જી.હોસ્પિટલ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. વિષ્ણુભાઈની હોસ્પિટલ ખાતે બદલી થઈ જતા તેમણે સિક્યુરિટી કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. આજે સવારે અગિયારેક વાગ્યાના સુમારે વિષ્ણુભાઈ તોમરે કોઈ અગમ્ય ક...
તબીબે મંજૂરી વિના સોનોગ્રાફી મશીનનો ઉપયોગ ચાલુ કરતાં સીલ કરાયું
પાટણ શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલી ઓમ મેટરનીટી હોસ્પિટલમાં ડો. કિરીટ સી. પટેલે મંજૂરી મળે તે પહેલાં જ સોનોગ્રાફી મશીન લાવીને તેનો ઉપયોગ શરૂ કરી દેતાં તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પંચો સાથે રાખી હોસ્પિટલમાં બુધવારે સોનોગ્રાફી મશીન સીલ કરી દેવાયું હતું. આ મામલામાં તેઓ સામે કોર્ટ કાર્યવાહી હાથ ધરાશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આરોગ્ય વિભાગની...
શંકર ચૌધરીના ટ્રસ્ટની હોસ્પિટલમાં શોષણ સામે 6 કર્મચારીઓએ ઝેરી દવા પીધી...
વિજય રૂપાણીએ પોતાના પક્ષના નેતા શંકર ચૌધરીના ગબલાભાઈ ટ્રસ્ટને બનાસકાંઠાના પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલ એક રૂપિયો લઈને ખાનગી માલિકી તરીકે આપી દીધા બાદ શોષણ ખોરી શરૂ કરવા કોન્ટેક્ટથી લેબર રાખવાનું શરૂં કરાતાં તેનો વિરોધ 40 કર્મચારીઓ છેલ્લા 6 દિવસથી કરી રહ્યાં હતાં. પણ શંકર ચૌધરીના ટ્રસ્ટીઓએ સાંભળવાનો ઈન્કાર કરી દેતા આજે 6 સેવકોએ ઝેરી દવા ગટગટાવી આ...