Monday, January 17, 2022

Tag: Kutch

કચ્છના વિશ્વના મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટથી 9 કરોડ વૃક્ષોનો ફાયદો, રૂપ...

ગાંધીનગર, 20 માર્ચ 2021 ગ્રીન એનર્જી ક્લીન એનર્જીના નિર્માણ માટે રીન્યુએબલ એનર્જીના માધ્યમ થકી ગુજરાત દેશભરને રાહ ચીંધ્યો છે. હવે વિશ્વને રાહ ચિંધશે સોલર રૂફ ટોપ સીસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યુ છે. 2020-21માં 2 લાખ સોલર રૂફ ટોપ સીસ્ટમ બનાવી છે. સોલાર રૂફ્ટોપ થકી ગુજરાતમાં હાલ 943 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સમગ્...
Vijay Rupani

સરકારી પડતર 50 હજાર હેક્ટર જમીન કંપની, પૈસાદારો, નેતાઓ ખરીદી લેશે, ખેડ...

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2021 રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવા કૃષિ નીતિ બનાવી છે. બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર, પડતર સરકારી જમીનો લાંબાગાળાના લીઝ પર આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. જેમાં બાગાયતી અને ઔષધિય પાકો માટે અપાશે. અપાશે. આ જિલ્લામાં બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી 20 હજાર હેકટર જમીન 30 વર્ષની લીઝ-ભાડાપટ્...

કચ્છના નાના રણની 600 ચોરસ કિલોમીટર જમીન વીજ કંપનીઓને આપી દેવા મોદીનું ...

ગાંધીનગર, 19 નવેમ્બર 2020 કચ્છના નાના રણની 5 હજાર ચોરસ કિલોમીટરમાંથી 600 ચોરસ કિલોમીટર જમીન વીજળી કંપનીઓને વેંચી મારવા માટે જમીન સંપાદન હાથ ધરવામાં આવ્યું છે. 60 હજાર હેક્ટર જમીન આ રીતે સંપાદન કરાશે. જેમાં 1.48 લાખ એકર જમીન આપવામાં આવશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર જમીન ગણાય છે. અમદાવાદ 466 ચોરસ કિલોમીટરનું છે. આમ કચ્છના નાના રણનો 12 ટકા હિ...

ભૂકંપ બાદ કચ્છ બગીચાઓ અને ફળ પેદા કરવામાં ગુજરાતના તમામ જિલ્લાઓથી આગળ ...

ગાંધીનગર, 21 ઓક્ટોબર 2020 કચ્છનું રણ હવે રણ પ્રદેશ નથી રહ્યો. ત્યાં લચી પડતાં બગીચાઓ ઊભા થયા છે. 20 વર્ષ પહેલા થયેલા ધરતીકંપ પછી કચ્છમાં ફળોથી લચી પડતાં વૃક્ષોની ખેતી થવા લાગી છે કે તે બધાને આશ્ચર્ય પમાડે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ફળોના બગીચાઓ છે. સમગ્ર ગુજરાતમાં કચ્છ એક માત્ર એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધું ફળનું ઉત્પાદન થાય છે. આમ કચ્છ હ...

કચ્છના રણના કાંઠે ઓછા પાણીએ દરેક ખેડૂત કરોડોની ખેતી કરી શકે એવી ટેકનિક...

A technique that every farmer can cultivate crores with less water on the banks of the desert of Kutch પોલી હાઉસ, ટપક સિંચાઈ, સૂર્ય પેનલ, ફેન પેડથી 3 એકરમાં એક કરોડની ખેતી ગાંધીનગર, 23 ઓક્ટોબર 2020 50 વીઘા જમીનમાં જેટલું ન કમાઈ શકે એટલું 10 વીઘા જમીનમાં કમાઈ શકાય છે. 10 વીઘા જમીનમાં એક કરોડ રૂપિયાનું ખેત ઉત્પાદન મેળવી શકાય છે. ઈઝરાયલને પણ રાજ...

તલનું વાવેતર 145 ટકા વધ્યું પણ ઉત્પાદન 50 ટકા સુધી ઘટી જશે, તલમાં ગુજર...

ગાંધીનગર, 12 સપ્ટેમ્બર 2020 ગુજરાતમાં આ વર્ષે તમામ પાકોમાં આગળના વર્ષો કરતાં સૌથી વધું વાવેતર થયું હોય તો તે તલ છે. તલનું સામાન્ય વાવેતર 1.02 લાખ હેક્ટરમાં થતું હોય છે. પણ આ વખતે 1.50 લાખ હેક્ટરમાં થયું છે. જે સરેરાશ વાવેતર કરતાં 146 ટકા વધું છે. 2019માં 1.16 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ તલના તેલનો વપરાશ અને તેલનો ભાવ સારો રહેતાં ખેડૂતો તલ...

ગાંડો બાવળને કાઢવાની રૂપાણીની યોજના, પણ ગાંડો બાવળ કોઈ દૂર નહીં કરી શક...

કચ્છમાં 2020ના સારા ચોમાસાના કારણે ભુજ તાલુકાના બન્ની – પચ્છમમાં સારું ઘાસ ઉગેલું છે. આખો રણ વિસ્તાર હરિયાળીથી ભરાઈ ગયો છે. 2015, 2019 બાદ 2020માં સારી રીતે ઊગેલું છે. જીંજવો, ધામણ, સાંઉ, છેવાઈ ધ્રબળ ઘાસ સારી રીતે ઊગી નિક્ળ્યા છે. હોડકો, ડુમાડો, ધોરડોથી દક્ષિણના લુણા, ભીટારા, સરાડા, બુરકલ, હાજીપીરની જમીનોમાં બે ફુટ કરતાં પણ ઊંચું કિંમતી ઘાસ થઈ ગયું...

૨૪ કલાકમાં રાજ્યના ૨૩૪ તાલુકાઓમાંથી ૧૦૪માં ૧ થી ૧૧ ઈંચ સુધીનો વરસાદ, ક...

રાજ્યમાં સરેરાશ ૮૩.૫૯ ટકા વરસાદ : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૪૨.૫૭ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૬૦.૮૮ ટકા સરેરાશ વરસાદ ગાંધીનગર, ૧૮ ઓગસ્ટ-૨૦૨૦ રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૧૮મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૩૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૧૦૪ તા...

મંગળ જેવું જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ ગુજરાતમાં મળી આવ્યુ...

ગાંધીનગર, 16 જૂલાઈ 2020 ગુજરાતના કચ્છમાં આશાપુરા પાસે માતાના મઢ વિસ્તારમાં દુનિયાનું એકમાત્ર સ્થળ ખનીજ jarosite ધરાવતી ખાણ મળી છે. જમીન મંગળ ગ્રહ જેવી છે. નાસા સંશોધન કરશે. જે બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ છે. 7.2 કરોડ વર્ષ પહેલાં અહીં જેરોસાઇટ બન્યું હોવાનું માનવામાં આવે છે. નાસા કે ઇસરોના મંગળ મિશન માટે રોવર લ...

કચ્છમાં અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે મીઠા પકવાના પ્લોટ બનાવાયા

કચ્છના ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામે અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે રીતે મીઠાના પ્લોટો બનાવામાં આવ્યા છે. તેને તાત્કાલિક દુર કરવા માંગ કરવામાં આવી છે. ભરૂડિયાના ઉપેન્દ્રસિંહ જશુભા જાડેજાએ કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, ભરૂડિયા ગામના અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે જમીનપર કબ્જો કરી મીઠું પકવામાં આવી રહ્યું છે. તેઓ ઓવરલોડ ટ્રકોમાં મીઠાનું પરિવહન કરતા હો...

ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરાયું, કારણ સાંભળી ચોંકી જશો

હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરવામા આવ્યુ છે. ઘુડખરોનો પ્રજનન કાળ હોવાથી ચાર મહીના અભ્યારણ બંધ કરાયું છે. અને અભ્યારણ બંધની વન વિભાગે જાહેરાત કરી છે. તેમજ ઘુડખર અભ્યારણ ઓક્ટોબર મહીનામા ખુલશે. હળવદના વન વિભાગના રેન્જ ફોરેસ્ટર ઓફિસર ડઢાણીયાએ જણાવ્યું હતું કે હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ 15 જુનથી 15 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યુ...

પીવાના પાણી માટે હેલ્પલાઈન

પીવાનાં પાણીની મુશ્કેલી માટે ટેલીફોન હેલ્પ લાઇને ની મદદ લઈ શક્શે. ટોલ ફ્રી નંબર 1916 રહેશે કચ્છ જિલ્લાના નાગરિકો ગ્રામીણ વિસ્તારમાં પીવાનાં પાણીની મુશ્કેલી, સમસ્યા હોય તો હવે ટેલીફોન હેલ્પ લાઇને ની મદદ લઈ શક્શે. આ માટે ટોલ ફ્રી નંબર 1916 રહેશે તેમ કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ભુજ કચ્છની યાદીમાં જણાવાયું છે. ગુજરાત રાજ્યના ગ્...

કૃષ્ણની કર્મભૂમિ ખારી ધૂધવી કેમ બની રહી છે ? શું રહસ્ય છે ?

ગાંધીનગર, 16 માર્ચ 2020 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી રહ્યુ છે. જામનગર જિલ્લામાં 63,391 હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,25,000 હેકટર (1250 ચોરસ કિલોમીટર) જમીનમાં ખારાશનું પ્રમાણ જોવા મળ્યુ છે. દ્વારકા જિલ્લો 4051 ચોરસ કિલો મીટરનો છે તેમાં 1250 કોરસ કિલો મીટર જમીન તો ખારી થઈ ગઈ છે. 31 ટકા જમી...

21 લાખ હેક્ટર ઉજ્જડ વેરાન જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી શું થાય ?

ગાંધીનગર, 16 માર્ચ 2020 ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી જમીન 26 લાખ હેક્ટર જમીન 2005-06માં હતી તે 10 વર્ષમાં ઘટીને 21 લાખ હેક્ટર થઈ છે. ગુજરાતમાં 13.80 ટકા જમીન ઉજ્જડ અને વેરાન પડી રહી છે. કચ્છ જિલ્લામાં રણના કારણે 36.92 ટકા આવી જમીન છે. સુરેન્દ્રનગરમાં રણ, જામનગર-દેવભૂમિ દ્વારકામાં સમુદ્રકાંઠાના કારણે 1.55 લાખ હેક્ટર અને ભાવનગરએમ આ 3 જિલ્લામાં ...

40 હજાર માલધારીઓની કચ્છના બન્ની ઘાસના ચરીયાણના હક્કની લડાઈ

ગુજરાતના બન્ની ઘાસના મેદાનોમાં પશુપાલન સમુદાય વન અધિકારને માન્યતા આપવા માંગ કરે છે અદિતિ પાટિલ દ્વારા અહેવાલ સંઘર્ષનું સ્થાન, બન્ની, કચ્છ, ગુજરાત જમીનનો ઉપયોગ, ગ્રાસલેન્ડ સંઘર્ષથી પ્રભાવિત લોકો, 40,000 249700 હેક્ટર જમીનનો અસરગ્રસ્ત વિસ્તાર સામાન્ય જમીનનો પ્રકાર - બિન-વન (ચરાવવાની જમીન) સંઘર્ષના પ્રારંભનું વર્ષ, 2015 2015માં, ...