Friday, December 27, 2024

Tag: MLA

ગાંધીનગરમાં ધારાસભ્યોના 9 રૂમના 2.25 કરોડના ફ્લેટનું કામ શરૂ, 9 માળના ...

गांधीनगर में विधायक के 9 कमरे के 2.25 करोड़ के फ्लैट पर काम शुरू, 9 मंजिल के 12 टावर पर काम जारी , Work started on MLA's 9 room 2.25 crore flat in Gandhinagar, work continues on 12 towers of 9 floors ગાંધીનગર, 26 એપ્રિલ 2023 ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીના 6 દિવસ પહેલાં જ રહસ્યમય રીતે 28મી ઓક્ટોબર 2022માં જ ટેન્ડર આપવામાં આવ્યું હતું. ટેન્ડ...

સાચા નેતા – ગરીબીમાં જીવતાં પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ, આજ સુધી કેટલ...

પૂર્વ ધારાસભ્યનું BPL કાર્ડ પર જીવન बीपीएल कार्ड पर एक पूर्व विधायक का जीवन Life of Ex. MLA on BPL card in Gujarat, how many MLAs were elected in history દિલીપ પટેલ, ગાંધીનગર, 25 જૂન 2022 પેન્શન માટે પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ ભૂરાભાઈ રાઠોડે અદાલતમાં સરકાર સામે કેસ કર્યો હતો. લાંબા સમયની કાયદાકીય લડત પછી કોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. પરં...

ગુજરાત વિધાનસભામાં 1960થી 2017 સુધીના 62 વર્ષમાં 137 મહિલા ધારાસભ્યો ચ...

25 - 10 - 2021 ગુજરાત વિધાનસભાના પહેલા અધ્યક્ષ બન્યા. 2017માં 13 મહિલા ધારાસભ્યો ચૂંટાયા હતા. તેની સાથે 1960થી 2017 સુધી કુલ 137 મહિલા ધારાસભ્યો માંડ ચૂંટાયા છે. આઝાદી પછી તુરંત મહિલાઓ કુલ સંખ્યાના પ્રમાણમાં વધું ચૂંટાતી હતી. વર્ષ 2012ની ચૂંટણીમાં કુલ 61 મહિલા ઉમેદવારો એકદંરે મેદાનમાં ઉતર્યા હતા, જે પૈકી ભાજપ તરફથી 19 મહિલાઓને ટિકિટ આપવામાં આ...
SAILESH PARMER, MLA, CONGESS, AHMEDABAD

ગુજરાત મોડેલ – સરકાર હવે ફીક્સ પગારથી ચાલે છે, ઉદ્યોગોમાં 22 વર્...

ગાંધીનગર, 27 માર્ચ 2021 અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમારે ભાજપના 22 વર્ષના રાજની પોલ વિધાનસભામાં ખોલી નાંખી છે. વર્ષ 1996માં 5,10000 લોકોએ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવ્‍યા હતા. વર્ષ 2020માં 412985 લોકોએ નામ નોંધાવ્‍યા છે, આમ 25 વર્ષમાં 97000 નામ ઓછા નોંધાયા છે. વર્ષ 2019માં રાજ્‍ય સરકારના વિભાગોનું મહેકમ ૩70૩24 હતું, જ...
SHAIKH GYASUDDIN

સરકારને કોરોનામાં માર્ગદર્શન આપવા વડી અદાલતને ધારાસભ્યએ પત્ર લખ્યો

The MLA wrote a letter to the high court to guide the government in Corona અમદાવાદ, 19 માર્ચ 2021 કોરોના માટે રાજ્ય સરકારને માર્ગદર્શન આપવા માટે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગુજરાત વડી અદાલતને પત્ર લખવામાં આવ્યો છે. માનનીય ચીફ જસ્‍ટીસશ્રી, જયભારત સહ જણાવવાનું કે, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ અને અમદાવાદ શહેરમાં યોજાયેલ ક્રિકેટ ...
MLA MADHU

રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી...

ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2021 બાહુબલી અને દબંગ નેતા, ભાજપના નેતા, 6 વખત વાઘોડિયાથી ધારાસભ્ય બનેલા મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવે તેના પુત્ર દીપક શ્રીવાસ્તવને સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવવા પક્ષ પર દબાણ કર્યું અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. મધુ શ્રીવાસ્તવે ભાજપના રાજ્ય પ્રમુખ સી આર પાટીલને જાહેરમાં પડકાર ફેંકીને અપક્ષ ઉમેદવારી નોંધાવી ...
PATIL 15 AUGUST2

ભાજપના નેતાઓની ઉંમરને તોલવાના સી આર પાટીલના બે ત્રાજવા

60 વર્ષની ઉંમરનાને ભાજપ ટિકીટ નહીં આપે, પણ 50 ધારાસભ્યો 60 વર્ષથી વધુ ઉંમરના ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2021 ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ આપવાના નિયમો જાહેર કર્યા છે. તે હિસાબે હાલ 6 કોર્પોરેશન, 81 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતના 50 ટકા સભ્યોને ટિકીટ નહીં મળે. 47000 મતદાન મથકો છે. 7600 બેઠકો થાય છ...

પક્ષ પલટું અલ્પેશ ઠાકોર અંગે પાકટ પૂર્વ ધારાસભ્ય ધારશીભાઈએ આગાહી કરી ત...

બિનીત મોદી, અમદાવાદ, 6 નવેમ્બર 2020 ચાર મુદત માટે બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહી ચૂકેલા ધારશીભાઈ ખાનપુરાનું 3 નવેમ્બર 2020ના રોજ અવસાન થયું. તેઓ 1990ની આઠમી વિધાનસભા, નવમી, અગિયારમી તેમજ છેલ્લે 2012ની તેરમી વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર એમ 4 વાર ચૂંટાઈ આવ્યા હતા. વિધાનસભામાં પહેલી વાર ચૂંટાઈ આવ્યા અને 1992 પછી કૉંગ્રે...

સુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો...

સુરતમાં ભાજપના ધારાસભ્ય, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ સહિત 17 લોકો સામે સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા નાણામાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતા નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે 17 લોકો સામે ગુનો દાખલ કરવા કોંગ્રેસના નેતાએ પોલીસને અરજી કરી છે. રિપોર્ટ અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2015ના તત...

મતદારો સાથે ગદ્દારી કરી ખંજર ભોંકનારા 8 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં 27મીએ ...

કોણ જોડાશે ભાજપમાં ગાંધીનગર, 26 જૂન 2020 મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામાં આપી કોંગ્રેસ સાથે દગો કરી રાજ્યસભામાં ભાજપને જીતાડવા મતદારોને પીઠ પાછળ ઘા ઝીંકી લોકશાહીની હત્યા કરી હતી. ભાજપના નેતાઓ સાથે બંધ બારણે શોદાબાજી કરી મતદારોના દગાબાજો હવે ભાજપમાં 27 જૂન ...

રાજુલાના 10 હજાર લોકો ગુજરાત બંધમાં ફસાયા, પરત લાવો – ધારાસભ્ય

અમરેલીના 4 તાલુકાઓના 10 હજાર કરતાં વધું લોકો બહાર ફસાયા છે તેમને ફરી પોતાના વતનમાં લાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેર સરકાર સમક્ષ માંગણી કરી  છે. અમરેલીના રાજુલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાઓમાંથી હિરાના કારીગરો, ખેતમજુરો, શ્રમિકો, નાની-મોટી નોકરીઓ કરી ગુજરાતમાં રોજગારી રળવા પરિવાર સાથે ગયેલા 10 હજારથી વધું લોકો લોકડાઉનમાં ફસાઈ ગયા છે....

ખેડાવાલાની સાથે કામ કરતાં 35 કોંગ્રેસના કાર્યકરોના હજુ સેમ્પલ નથી લેવા...

ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ જાહેર થયા બાદ રાજ્યનું રાજકારણ પણ કોરોનાગ્રસ્ત થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા સામે આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે ધારાસભ્ય જે 35 લોકોના સતત સંપર્કમાં રહેતા હતા તે પૈકી માત્ર ગણતરી ના લોકોના જ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોને ક્વોરેન્ટાઇ કરીને સંતોષ માનવામાં આવ્યો છે. જમાલપ...

જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી...

જંબુસરના ધારાસભ્યને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી અમદાવાદ 14, માર્ચ 2020 જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળતાં તેના પ્રત્યાઘાતરૂપે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ કાર્યકરોએ સખત શબ્દોમાં વખોડી. 9 માર્ચ 2020ના રોજ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી સાંજના સમયે પોતાના ગામ તરફ જઈ રહ્યા હત...

ખંભાતમાં કોમી રમખાણો ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજયે કરાવ્યા

ખંભાત કોમી હિંસા કેસમાં ભાજપના નેતા સહિત 18 વિરૂદ્ધ ફરિયાદ ખંભાતમાં થયેલાં કોમી રમખાણોના સંદર્ભમાં પોલીસે ભાજપના માજી ધારાસભ્ય સંજય પટેલ સહિત 18 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. તમામ લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદમાં મોટા ભાગના ભાજપ તથા હિંદુવાદી સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો હોવાનું સામે આવી રહ્યું છે. તેમની સામે મંજૂરી વ...

કર્ણાવતીનું વચન પાળો મુખ્ય પ્રધાન

2018ની લોકસભાની ચૂંટણી જીતવા વચન 12 નવેમ્બર 2018માં લઘુમતી જૈન સમાજના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા વર્ષે ગુજરાતની જનતાને વચન આપ્યું હતું કે વર્ષ 2019 પહેલા અમદાવાદનું નામ બદલવામાં આવશે અને નવું નામ કર્ણાવતી રાખવામાં આવશે. પણ સ્થિતી કંઈક જૂદી છે 19 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભામાં વિગતો જાહેર થઈ હતી કે, ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં અ...