Tag: National
અમદાવાદનો ડ્રીમ પ્રોજેકટ 2020 સુધી અધુરો રહેવાના એંધાણ
અમદાવાદ,તા.03
અમદાવાદની મેટ્રો ટ્રેન પાટા પર થંભી ગઈ છે. ગ્યાસુરથી શ્રેયસ સુધીની કામગીરી સંભાળતી કંપની આઇએલએફએસની આર્થિક હાલત કથળતા મેટ્રો પ્રોજેક્ટનું કામ 6 મહિનાથી અટકી પડ્યું છે. છેલ્લાં ઘણા મહિનાઓથી અટકી ગયેલા કામના કારણે રૂટની આસપાસના લોકો પરેશાન છે. એપીએમસીથી શ્રેયશનો રુટ ખુબ જ મહત્વનો હતો અને તેને 2019માં જ શરુ કરવાનું આયોજન હતું, પણ તે ...
મકોડી પહેલવાન જયદીપે પડકાર ઊભો કર્યો અને જીત મેળવી
આજે એક એવા યુવાન સાથે ઓળખાણ થઈ જેણે મિત્રો અને લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે જેથી સૌની બોલતી બંધ થઈ ગઈ.
રાજકોટમાં રહેતો જયદીપ નાટડા શરીરે બહુ પાતળો હતો. ધોરણ ૧૨નો અભ્યાસ પુરો કરીને કોલેજમાં આવ્યો ત્યારે વજન માત્ર ૪૪ કિલો જ હતું. કોલેજમાં મિત્રો એની મજાક કરતા. મકોડી પહેલવાન જેવા જયદીપ સાથે કોઈ બહાર જવા પ...
બક્ક્ત બિત્કોઇન વાયદાનો જન્મ થતા જ ભાવ ઉંધેકાંધ ૨૫ ટકા ગબડ્યા
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧: સંસ્થાગત ક્રીપ્ટોકરન્સી રોકાણકારોને લાંબાગાળાનાં વાયદા સોદા કરવાની સગવડતા કરી આપતા બક્ક્ત ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનો ૨૩ સપ્ટેમ્બરે જન્મ થતા જ ૨૫ ટકાના ભાવ ઘટાડા સાથે બિત્કોઇન ઉંધેકાંધ પટકાયો હતો. ઇન્ટરકોન્ટીનેન્ટલ એક્સચેન્જ (આઈસીઈ)નાં વેરહાઉસ અને ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનાં નિયમન અને સહયોગમાં બીત્કોઈન બક્ક્ત વાયદા બાબતે સતત ૧...
૧૬ દિવસથી સતત ઘટતા જહાજી નુર: ઇન્ડેક્સ ૨૫ ટકા તુટ્યો
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૩૦: ૭૦મા સ્થાપના દિવસની ૧ ઓક્ટોબરથી શરુ થતી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના ગોલ્ડન ડેની ઉજવણીની સાપ્તાહિક રજા પર ચીન જાય, તે પહેલા ડ્રાય બલ્ક કોમોડીટીનું દુનિયાભરમાં વહન કરતા માલ વાહક જહાજોનો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ, પાછલા ૧૭ ટ્રેડીંગ સત્રમાંથી ૧૬મા ઘટ્યો હતો. રાજધાની બીજિંગ આસપાસના તમામ શહેરોના હવામાન સુદ્ધિકરણ અભિયાનના ભાગ રૂપ...
શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પમાં ડ્રગ્સ માફિયા ચૂંટણી લડેલો
અમદાવાદ : પોલીસે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ મુખ્ય સૂત્રધાર શહેજાદ તેજાબવાલાના ઘરેથી પિસ્તોલ, ત્રણ કારતૂસ અને 54 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા અને પોતાની જાતને પત્રકાર ગણાવતો શહેજાદ...
નેચરલ ગેસ સ્ટોરેજ ડેટા રેડ માર્કથી ઉપર ભાવ નીચે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૭: આખા વિશ્વમાં નેચરલ ગેસનો માલ ભરાવો અને સતત ઘટતા ભાવ એ જપાનના ટોક્યો ખાતે ગુરુવારે મળેલી ઉર્જા પ્રધાનો અને કંપની એક્ઝીક્યુટીવોની કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો હતો. બરાબર એ જ સમયે અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડ્મીનીસટ્રેશને (ઈઆઈએ) ૨૦ સપ્ટેમ્બરે પુરા થયેલા સપ્તાહ દરમિયાન અમેરિકન સ્ટોરેજ ફેસેલીટીમાં મંદી તરફી ઝોક ધરાવતો ૧૦૨ અબ...
ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે
ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા
2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...
નવેમ્બરમાં રૂ બજાર પર મંદીવાળાનો કબજો બળવાન હશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૬: ચીને ઘણી બધી વસ્તુઓ અમેરિકાથી ખરીદવાની શરુ કરી છે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને નાણા પ્રધાન સ્ટીવન મુચીને આ ઘટનાને આવકારી હતી. તેમની હકારાત્મક ટીપ્પણીથી કોમોડીટી બજારમાં એવી આશા બંધાઈ છે કે ઓક્ટોબરમાં મળનારી ટ્રેડ વોર સમાધાન બેઠકમાં કૈંક તો હકારાત્મક ઘટના બનશે. વૈશ્વિક ફલક પર આ સપ્તાહના રૂ બજારના અહેવાલ કહે છે કે અમેરિક...
કેન્સર હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર અને અનીતિનું કેન્સર
જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ભૂતપૂર્વ કર્મચારીનો આક્ષેપ
અમદાવાદ : પ્રખ્યાત ગુજરાત કેન્સર સોસાયટીના નામે ચાલતી ચામુંડા બ્રીજ પાસેની જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ઘટસ્ફોટ હોસ્પિટલનાં જ એક ભૂતપૂર્વ કર્મચારીએ કર્યો છે. ટ્રસ્ટના નામે શરૂ કરાયેલી હોસ્પિટલ હવે તદ્દન ખાનગી હોસ્પટલ ની ઢબે જાહેર જનતા પાસે...
સોયાબીનની તેજી તેલીબીયા બજારમાં પણ આગ લગાડશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઇ,24 ખેંચ પકડ મુજે જોર આતા હૈ જેવો ચીન અને અમેરિકા વચ્ચેનો વેપાર ઝઘડો અંત વગરની ચર્ચા જેવો છે, જો આ ઝઘડો ચાલુ રહે અને બ્રાઝીલમાં ધારણા પ્રમાણે પાક ઓછો આવશે તો, સોયાબીનની તેજી તેલીબીયા બજારમાં પણ આગ લગાડશે. સતત સુકા હવામાનને લીધે બ્રાઝીલના ખેડૂતો અત્યાર સુધીમાં માત્ર ૦.૨૮ ટકા અથવા ૯૭.૨ લાખ હેકટરમાં જ વાવેતર કરી શક્યા છે, જે ગતવ...
સોનામાં રચાતી લાંબાગાળાની મજબૂત તેજીની સાયકલીકલ મોમેન્ટમ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૪: સ્થિર અને ધીમી ગતિએ સોનું બુલીશ મોમેન્ટમ ધારણ કરી રહ્યું છે, અમારું માનવું છે કે બુલિયન બજારનું આવું મજબૂત વલણ લાંબા સમય સુધી જળવાઈ રહેશે. મુંબઈ સ્થિત રિદ્ધિસિદ્ધિ બુલીયનના સીઈઓ અને ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન (ઇબ્જા)ના પ્રેસિડેન્ટ પૃથ્વીરાજ કોઠારીએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે નવી સાયક્લીક્લ તેજીમાં આગામી એક...
આયર્ન ઓરની આસમાની સુલતાની તેજી પૂરી ૨૦૨૦મા ભાવ ૬૫ ડોલર થશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૦: બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયામાં સપ્લાય સમસ્યાને લીધે આયર્ન ઓરના ભાવ આ વર્ષે અત્યાર સુધી નવી ઉંચી સપાટી સર કરતા રહ્યા, પણ હવે સપ્લાય ચેઈન પૂર્વવત થતા ભાવે મંદીનું પ્રસ્થાનમ શરુ કર્યું છે. આ મહિનાના આરંભે ભાવ ૧૦૦ ડોલરની સપાટી સર કરી ગયા હતા, પણ એનાલીસ્ટો હવે તેજીની સાયકલ પૂરી થયાની આગાહી કરી રહ્યા છે. વિશ્વના બે ઝડપી વિકસિત...
આયર્ન ઓરની આસમાની સુલતાની તેજી પૂરી ૨૦૨૦મા ભાવ ૬૫ ડોલર થશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૦: બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયામાં સપ્લાય સમસ્યાને લીધે આયર્ન ઓરના ભાવ આ વર્ષે અત્યાર સુધી નવી ઉંચી સપાટી સર કરતા રહ્યા, પણ હવે સપ્લાય ચેઈન પૂર્વવત થતા ભાવે મંદીનું પ્રસ્થાનમ શરુ કર્યું છે. આ મહિનાના આરંભે ભાવ ૧૦૦ ડોલરની સપાટી સર કરી ગયા હતા, પણ એનાલીસ્ટો હવે તેજીની સાયકલ પૂરી થયાની આગાહી કરી રહ્યા છે. વિશ્વના બે ઝડપી વિકસિત...
લંડનમાં રૂપિયાનું કરન્સી કેરી ટ્રેડીંગ ૭૩ ટકાની ઉંચાઈએ: રૂપિયો વધુ અસ્...
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ તા. ૧૯: ભારતીય કરન્સી ટ્રેડરોને એવો ભય છે કે ભારત કરતા લંડન કરન્સી બજારમાં રૂપિયાનું કરન્સી કેરી ટ્રેડીંગ ખુબ મોટાપાયે વધી ગયું છે, તેથી રૂપિયો અસ્થિર બનવાનો ભય છે. બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેનટ્સ (બીઆઈએસ)એ કરેલા ઇન્ટરનલ કરન્સી સર્વેમાં એ સ્પષ્ટ થયું હતું કે ભારતમાં રોજીંદા ધોરણે રૂપિયાનું ટ્રેડીંગ ૩૫ અબજ ડોલર થાય છે, તેની સામે...
અમંગળવારઃ સેન્સેક્સ 642 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 10,800ની નજીક, ઓટો, રિયલ...
મુંબઈ,તા:૧૭
મંગળવાર શેરબજાર માટે અમંગળ પુરવાર થયો હતો. સ્થાનિક શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. જેથી બજારમાં આ વર્ષનો સુધારો ધોવાયો હતો. ક્રૂડ ઉપરાંત રૂપિયામાં ધોવાણ થતાં શેરોમાં વેચવાલીનું ઘોડાપૂર આવ્યું હતું. વૈશ્વિક બજારો સિવાય સ્થાનિક શેરબજાર પર પણ ક્રૂડનું સેન્ટિમેન્ટ હાવી રહ્યું હતું. ક્રૂડની કિંમતોમાં તેજીની શેરબજારો પર પ્રતિકૂ...
ગુજરાતી
English