Tag: National
ક્રુડ ઓઇલના ભાવ આસમાને ગયા ફાયનાન્સીયલ માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ
ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૭: સાઉદી અરેબિયા પર થયેલા હુમલાને લીધે ક્રુડ ઓઇલના ભાવ તો આસમાને ગયા પણ ફાયનાન્સીયલ માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ કરાવી મુકી. ક્રુડ ઓઈલ બજારમાં સપ્ટેમ્બરના પહેલા સપ્તાહની માફક જ બીજા સપ્તાહનાં આરંભે જબ્બર અફડાતફડી સર્જાઈ છે. યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના અબ્કિક અને ખુરૈસ ઓઈલ પ્રોસેસીંગ ફેસેલીટીનાં ૧૭ પોઈન્ટ ઉપર દ્રો...
ક્રુડ ઓઈલ ભાવ વર્ષાંત સુધીમાં ૫૦ ડોલર નજીક સરકી જવાની શક્યતા
ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૩: વેપાર ઝઘડાની ચિંતા અને ધીમી પડી રહેલી વૈશ્વિક ઈકોનોમીએ ક્રુડ ઓઈલબજારનાં ખેલાડીઓને આ વર્ષે માંગ વૃદ્ધિ બાબતે નિરાશાવાદી બનાવી દીધા છે. ઓપેક પ્લસ દેશોએ ખાસ કરીને સાઉદી અરેબિયાએ ઉત્પાદન કાપ મુક્યો તેને નોન ઓપેક દેશોએ ઉત્પાદન વધારીને સરભર કરી નાખ્યું છે. આ જોતા એનાલીસ્ટો હવે એવું માનવા લાગ્યા છે કે ઓપેક પ્લસ દેશોએ આથી પણ...
જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલાનું ષડયંત્ર
જમ્મુ,તા:૧૨ નાપાક પાકિસ્તાન વૈશ્વિક થપાટો બાદ પણ ભારતમાં તેનો નાપાક ઈરાદો પાર પાડવામાં બાકી નથી રાખતું, જોવાનું એ છે કે તેમના બદઈરાદા સતર્ક સુરક્ષાદળોના કારણે લગભગ નિષ્ફળ જ જતા હોય છે. જમ્મુ-કાશ્મીર બોર્ડર પરના લખનપુરમાં આતંકીઓ ફરી એક હુમલાનું ષડયંત્ર બનાવતા હતા, પરંતુ સતર્ક સુરક્ષાબળોએ તેમને ઝડપી લીધા. મળેલી બાતમીના આધારે સુરક્ષાબળોએ ત્રણ આતંકીને ...
વિકાસની સાથે નશાખોરીમાં પણ આગળ વધતો દેશ
મુંબઈ,તા:૧૧ યુવાધન આપણું ભવિષ્ય ઘડે છે, પણ જો તે જ નશાના રવાડે ચડી જાય તો... દેશમાં હાલ નશાનું ખુલ્લેઆમ વેચાણ સરકાર સામે મોટો પડકાર ઊભો કરી રહ્યું છે. પડકાર છે દેશનું ભવિષ્ય ઘડનારી યુવાપેઢીને બચાવવાનો... જર્મનીની એક સંસ્ખા એબીસીડીના સરવૅના આંકડા જોઈએ તો ખૂબ ચિંતાજનક છે. વિશ્વભરમાં ગાંજાનું સૌથી વધુ વેચાણ ધરાવતાં શહેરોમાં દિલ્હીનું સ્થાન ત્...
ચાંદીમાં આવેલો પ્રત્યાઘાતી ઘટાડો નવી તેજીનો તંદુરસ્ત પાયો રચશે
ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૦: ગરીબોનું સોનું ગણાતી અને જન્મજાત સટ્ટોડિયાઓની પ્રીતિપાત્ર ચાંદી નવોઢાની માફક ઊછળકુદ કરતી બરાબરની રંગમાં આવી છે. તાજેતરમાં ઓવરબોટ ચાંદીએ ખુબ ઝડપથી ઉછળકુદ કરી પણ લક્ષ્યાંકિત ૨૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)નો ભાવ વટાવી ન શકી. ચાંદીની તેજીમાં હજુ પણ જોમ અને જુસ્સો ભરેલા છે. બાર્ગેન બાયર્સ (કસીને ભાવ કરવાવાળા) અને ખરા ર...
ચાંદીમાં આવેલો પ્રત્યાઘાતી ઘટાડો નવી તેજીનો તંદુરસ્ત પાયો રચશે
ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૦: ગરીબોનું સોનું ગણાતી અને જન્મજાત સટ્ટોડિયાઓની પ્રીતિપાત્ર ચાંદી નવોઢાની માફક ઊછળકુદ કરતી બરાબરની રંગમાં આવી છે. તાજેતરમાં ઓવરબોટ ચાંદીએ ખુબ ઝડપથી ઉછળકુદ કરી પણ લક્ષ્યાંકિત ૨૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)નો ભાવ વટાવી ન શકી. ચાંદીની તેજીમાં હજુ પણ જોમ અને જુસ્સો ભરેલા છે. બાર્ગેન બાયર્સ (કસીને ભાવ કરવાવાળા) અને ખરા ર...
ભારતની ખાંડ નીતિ વૈશ્વિક તેજીવાળા માટે નકારાત્મક બની ગઈ
ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૯: આખા જગતની ખાંડ બજાર અત્યારે ચિંતામાં પડી છે અને થોડો વધુ સમય તેણે આ સહન કરવાનું છે. વૈશ્વિક બજારમાં ભરપુર સ્ટોકના ખડકલા થયા છે. બજારમાં ફરતો ખાંડનો આટલો મોટો જથ્થો આપણે કદી જોયો નથી. માર્ચ મહિનાથી વ્હાઈટ અને રીફાઇન્ડ સુગર પર મંદીવાળાનો કબજો છે અને તે અગાઉથી રો સુગર પર હતો. આ વર્ષે અત્યાર સુધીમાં રો સુગરના ભાવ ૮.૪ ટકા ...
ઈન્ડોનેશિયાનો નિકલ ઓર નિકાસ પ્રતિબંધ: ભાવ પાંચ વર્ષની ઉંચાઈએથી પાછા ફર...
ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૬: ચીન અને અમેરિકાની આખલા (વેપાર) લડાઈમાં ઘણી બધી કોમોડીટીને મંદીમાં જવાની ફરજ પાડી છે, પણ ઈન્ડોનેશિયાએ નિકલ ઓર (કાચી ધાતુ) નિકાસ પર પ્રતિબંધ મુકતા મંદીની નાગચૂડમાંથી નીકળીને નિકલ આ વર્ષે અત્યાર સુધીમાં ૪૩.૭૫ ટકા સ્પ્રીંગની જેમ ઉછળી છે. ઈન્ડોનેશિયાએ ઓર નિકાસનો બે વર્ષ પછી નીર્ધારેલો પ્રતિબંધ, એકાએક પાછો ખેંચી લેતા મેટલ બ...
સોનામાં “ટેરર-ટ્રાઈફેકટા ટ્રેડ” (ટેરરિસ્ટ ફંડીગ)નું જબ્બર આકર્ષણ
ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૫: રોકાણકારોને સોના પ્રત્યે એકએક પ્રેમનો ઉભરો કેમ આવ્યો? સોનાના ભાવ છ વર્ષની ઉંચાઈએ જતા રહ્યા છતાં, આખી દુનિયામાંથી રોકાણકારો બુલિયન બજારમાં કુદાકુદ કરવા આવી લાગ્યા છે. પણ હાલમાં ભાવ આટલા બધા ઉચે કેમ છે? અને હવે સોનામાં રોકાણ કરવું વાજબી ગણાય? આ બધા સવાલો સોનામાં રોકાણ કરનારા સામાન્ય રોકાણકારો તરફથી પુછાઈ રહ્યા છે. હકીકત...
સેક્સપાવર SEX વધારતી કંપની સાથે અંસુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સ...
અમદાવાદ : નાઈજીરીયામાં સેકસ પાવર વધારવાની દવા બનાવતી કંપનીને મશીન સપ્લાય કરવાના બહાને એક ગઠીયાએ 27 હજાર ડોલરનો ચૂનો લગાવી દીધો છે. નવરંગપુરા પોલીસે આ મામલે અન્સુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પૂણે ખાતે અભ્યાસ કરતા હેરીસન કીંગસ્લે નકીમે (ઉ.29 મૂળ રહે. નાઈજીરીયા) નાઈજીરીયન કંપનીમાં કામ કરતી અને યુ.કે. આયરલેન્ડ ...
381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન પકડાયા, બેંકમાં વ્યાપક છેતરપીંડી
અમદાવાદ : વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો અમદાવાદની યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્...
પ્લેટીનમ ઉડતા ઘોડે સવાર: બે મહિનામાં આયાત ૩૮૪ ટકા વધી
ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૩: લાંબા સમય સુધી રોકાણકારોમાં અપ્રિય રહેલી પ્લેટીનમ હવે ઉડતા ઘોડે સવાર થઇ છે. ભાવ છેલ્લા એક જ સપ્તાહમાં ૮.૫ ટકા ઉછળી એપ્રિલ ઉંચાઈ ૯૩૬.૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) પહોચી ગયો, જે માર્ચ ૨૦૧૮ પછીની નવી ઊંચાઈ છે. ઓગસ્ટ એક જ મહિનામાં પ્લેટીનમ ૭ ટકા વધી હતી, તે પણ જાન્યુઆરી ૨૦૧૮ પછીની સૌથી વધુ માસિક વૃદ્ધિ હતી. હવે એનાલીસ્...
પ્લેટીનમ ઉડતા ઘોડે સવાર: બે મહિનામાં આયાત ૩૮૪ ટકા વધી
ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૩: લાંબા સમય સુધી રોકાણકારોમાં અપ્રિય રહેલી પ્લેટીનમ હવે ઉડતા ઘોડે સવાર થઇ છે. ભાવ છેલ્લા એક જ સપ્તાહમાં ૮.૫ ટકા ઉછળી એપ્રિલ ઉંચાઈ ૯૩૬.૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) પહોચી ગયો, જે માર્ચ ૨૦૧૮ પછીની નવી ઊંચાઈ છે. ઓગસ્ટ એક જ મહિનામાં પ્લેટીનમ ૭ ટકા વધી હતી, તે પણ જાન્યુઆરી ૨૦૧૮ પછીની સૌથી વધુ માસિક વૃદ્ધિ હતી. હવે એનાલીસ્...
પોતાની નવી ગર્લફ્રેન્ડના કારણે ચર્ચામાં ક્રિકેટર હાર્દિક પંડ્યા
મુંબઈ ,શનિવાર ભારતીય ક્રિકેટ ટીમના દમદાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં પોતાની ગર્લફ્રેન્ડના કારણે ચર્ચામાં છે. હાર્દિક હાલમાં મૂળ સર્બિયાની અને અભિનેત્રી એવી નતાશા સ્ટેનકોવિકને ડેટ કરી રહ્યા છે. હાર્દિકે પોતાના પરિવાર સાથે પણ નતાશાની મુલાકાત કરાવી છે. થોડા દિવસ પહેલાં મુંબઈના બાંદ્રામાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાર્...
ગરીબોનાં સોના તરીકે જે રોકાણકારે ચાંદી પકડી રાખી તેઓ માલદાર બની ગયા
સોનું અને ખાસ કરીને ચાંદી હવે મની મેનેજરો માટે આકર્ષક અસ્કયામત બની ગઈ છે. લાંબા સમય પછી ચાંદી મંદીના પીંજરામાંથી બહાર આવીને સોનાને ઝાંખું પાડવાના પ્રયાસમાં લાગી ગઈ છે. જે ટ્રેડરો સોનાને પકડવાનું ચુકી ગયા છે, તેઓ હવે ચાંદીને વેલ્યુ બાઈંગ પ્લે સમજીને લેવા દોડ્યા છે. ભાવને હજુ વધુ ઉંચે જવાની જગ્યા છે. ગરીબોના સોના તરીકે જે રોકાકારોએ ચાંદી પકડી રાખી હત...

English